જય શ્રી કૃષ્ણ બા આટલી ઉંમરે કેટલા હરખમા ગરમા ગરમ રસોઈ કરવી બધુ ધ્યાન રાખવુ બાની તો વાતજ ના થાય માથીય અધિક સાચવે છે ખુસી બેનને બાનો હરખ જોઈને આનંદ થાય બા જેવા સાસુ બધાને મળે
જય શ્રી કૃષ્ણ આશિષ ભાઈ અને ફેમિલી ને. મામા ને પણ જય શ્રી કૃષ્ણ.બાઉ ના મામા સારા કામ માં આવી ગ્યા હો બાકી.ડીલેવરી સમયે તો ત્રણ ચાર માણસ હોય તો એ ઓછા પડે .કારણ કે ઘર અને દવાખાના ની વચ્ચે દોડવાનું હોય.તમે બધું સારું મેનેજ કર્યું આશિષ ભાઈ.અને પાછા વીડિયો પણ બનાવવા ના એ વધારા નું કામ.બાકી જબરજસ્ત તૈયારી ચાલે છે હો તમારી છઠ્ઠી ની .આવતી કાલ ના વ્લોગ નો ઈન્તજાર કરું છું........... મૈત્રી હવે સરસ થઈ ગઈ હો રમાડવા જેવી.
Aashish + khushi = Aarush - First ray of the sun Aashish + khushi = Aashvik - meaning one who is blessed with happiness Aashish + khushi = Ashvith - representing one who is blessed and joyful
Jay shree Krishna, Jay mataji badha ne wah Aashish Bhai chatthi ni tiyari sari Kari che & kanuda na dadi to bov speedi che kaam ma saras badhu shmbhado cho tame badha family members, socks to khushi di tame raber Mari ne rakho to nhi khovay
Congratulations 👏👏👏👏 Aashish bhai. & Khushi🎂🎇🤗🤗
જય શ્રી કૃષ્ણ બા આટલી ઉંમરે કેટલા હરખમા ગરમા ગરમ રસોઈ કરવી બધુ ધ્યાન રાખવુ બાની તો વાતજ ના થાય માથીય અધિક સાચવે છે ખુસી બેનને બાનો હરખ જોઈને આનંદ થાય બા જેવા સાસુ બધાને મળે
ભગવાન આવા સાશું બધાને આપે..😊
બા નો સ્વભાવ બોવજ શારો છે...😊😊
જય શ્રી કૃષ્ણ
આશિષ ભાઈ અને ફેમિલી ને.
મામા ને પણ જય શ્રી કૃષ્ણ.બાઉ ના મામા સારા કામ માં આવી ગ્યા હો બાકી.ડીલેવરી સમયે તો ત્રણ ચાર માણસ હોય તો એ ઓછા પડે .કારણ કે ઘર અને દવાખાના ની વચ્ચે દોડવાનું હોય.તમે બધું સારું મેનેજ કર્યું આશિષ ભાઈ.અને પાછા વીડિયો પણ બનાવવા ના એ વધારા નું કામ.બાકી જબરજસ્ત તૈયારી ચાલે છે હો તમારી છઠ્ઠી ની .આવતી કાલ ના વ્લોગ નો ઈન્તજાર કરું છું........... મૈત્રી હવે સરસ થઈ ગઈ હો રમાડવા જેવી.
Bahu maja no vlog che ❤❤❤
Aashish + khushi = Aarush - First ray of the sun
Aashish + khushi = Aashvik - meaning one who is blessed with happiness
Aashish + khushi = Ashvith - representing one who is blessed and joyful
Congratulations khushi & Ashish bhai mara fevorite baa waah ava sasu ma bhadga ne made🎉🎉🎉 nise babo ❤❤❤
Jay shree Krishna 🎉 👌 khushiben congratulations
Aamari ummar baa ne Aape bhagvan baa ketla saras che maa thi vadhare
Baa no nature khub saro 6.mane khub game 6.khushi dii tamara jevi j kano 6.god bless you kana.
જય માતાજી બધાને બાબુ મસ્ત છે ગલુ મલુ ક્યુટ છે એના મમ્મી જેવો❤❤❤❤👌👌👌👌👌
જય શ્રી કૃષ્ણ ખુશી એક મોજા ની અંદર બીજું મોજું રાખી દેવાનું એટલે જલ્દી મળી જાય
ખુશી બેટા તારું બાબુ સરસ છે મસ્ત છે ❤ કિસી બેટા તારી સાસુ બહુ સારા છે બધું કામ કરી દે છે😊
1) Aarush :- First ray of sun
2) Atharv :- name of ved
3) Adwait :- name of lord Krishna
4) Aarav :- peaceful
Ba tame sasu nai mummy j cho ❤ ek ma Jem dikari nu dhyan rakhe evi rite tame Khushi Ben ne rakho cho ❤ ba jeva sasu badha ne male ❤
Congratulatons Khushi & Ashis bhai mara .baa n
Golu molu ne batavta rejo jovani maja aave che ho ❤❤
Jay shree krishna ji 😊😊
ખુશી બહુ બેસી નાં રહેતી પછી કમર દુખશે
Atyre tmre chatti chalu hse ..enjoy 🎉
Khushi avyu ñame rakhje👌
Ba no svbhav bavu saro cha
Jsk, jai Mataji. Very nice decorations, helllo to mama as well. Can’t wait to see all tomorrow. ❤
ખુશી બેન તમે બહુ કિસ્મત વારા છો કે તમને આવો પરીવાર મલ્યો ❤
ખૂશી🎉🎉
Supar tyari 👍
જોરદાર છઠી ની તૈયારી કરી છે
જય શ્રી કૃષ્ણ જય માતાજી ખુશી બેન બા બાપુજી ને ભાઈ અને કાનુડાને 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Vah saras tayari karche nam અક્ષર પણ સરસ છેi
મમ્મી જેવું 🎉🎉❤ છે બાબુ🎉🎉❤❤🎉❤🎉🎉🎉
બા જેવા સાસુ બધાને મળે
Congratulations di bne tya sudhi bedrest j raho sava mahina sudhi bo beso nai ane winter che to vasana pan khav ghee thi bharpur
Aashish Bhai,tamaro Vlog jovani kharekhar Majja Aave che.God Bless You.🙌
Atharv 👌🏻🙏🏻
Waahh chhathi ni taiyari to jor sor thi che ho jiju 😊😊😊 very excited for golu chhathi
Super taiyari ho
Ba to bahuj dhyan rakhe che sagi ma thi pan visesh ❤🎉
Baa ne mara Jay Shree Krishna 🙏🏻🙏🏻Baa Ronde etale su kahe vay janav so🙏🏻🙏🏻
આશિષભાઈ ખુશી બેટા કેમ છો મજામાં બા દાદા બધાને જય શ્રી કૃષ્ણ મામા ને પણ ગોલુમોલુખુશીબેટાજેવુછે🎉🎉🎉 ખુશી મોજા એકબીજાની અંદર મૂકી દે એટલે ખોવાઈ ના જાય😂
Jai shree krishna badha ne.
Here are some names for our sweet, cute kana mate.
Ayaan
Aayansh
Avyan
Aarush
Aarav
Jai Shree Krishna Baa n Family 🙏🙏🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🎀🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🍫🤗🤗💖💖💖💖💖💖💖💖💖💖💖💖💖💗
SRS khusiben❤lkseemi❤srve privar ne hstarakhe ma aasaprama❤
Bav beshay nay khushi
Wah Saras Kano❤🎉
ખુશી ને હમણાં આરામ કરવા દેજો પાણીમાં કામ કવા નહીં દેતા ❤
Jso❤😊👌🏻👌🏻👋🏻🙌🏻
છોકરો છઠ્ઠા દિવસે પણ ચોખા 🍚 છે કે તમે મારી બેન કોને કહેવાય એ ખાધું પીધું છે કે તમે કોણ જાણે કેમ એને
ખુશી દીદી છઠ્ઠી ના દિવસે આવો એમ નહીં કેવા નુ કોઈ ને પણ
Kem su thai
Jordar tyaari che ho❤❤❤
Jai Shree Krishna 🙏🏻🙏🏻
Cute baby ❤❤
Ansh nam ma ashishbhai no a Khushi no sh avi jay nice pripration❤
Moja ne andar moju rakho aetle na khovay ho 🎉khushi di🎉
વાહ 🎉
Good morning 🌞 good afternoon 🌞 Jay shree krishna 😊 Jay mataji 😊 Jay shree krishna 😊 Jay mataji 😊
અંશ name bau mst che🥰🤩
ખુશી દીદી અંશ નામ રાખજો કેમ કે આશિષભાઈ નો અ અને ખુશીનો શ એટલે અંશ નામ બહુજ મસ્ત લાગશે .
Jordar taiyari 🎉🎉🎉🎉!!
Aram khub j karvano besvanu pan sav ochhu rakho.tamne j faydo thashe..
mast taiyari kri che....amn to kaju ktri ye na aapi hve potli to mokl Jo 😅😅😅😅😅
take care khushi babu ne❤❤
Congratulations
Congretchulation baby ka naam Kya Rakha Hai
સરસ કાનો છે ❤❤❤
Congratulations❤
Jay shree Krishna, Jay mataji badha ne wah Aashish Bhai chatthi ni tiyari sari Kari che & kanuda na dadi to bov speedi che kaam ma saras badhu shmbhado cho tame badha family members, socks to khushi di tame raber Mari ne rakho to nhi khovay
Aayansh, Aksh,Aarush, Aansh,
જય શ્રી કૃષ્ણ
Ek ni andar Biju nakhi dyo etle khovay ny
Khushi di ansh nem rakjo tmaru nem aashish jiju nu bey nu aavi jase tema nem🎉
Aam pan dikro maa jevo hoi & dikri papa per jai
Hello hasi tamne yaad katri ne vlog avi gyo
બા સો ક્યુટ ❤
સરસ છે કાનો❤❤❤
👍🙏👌
Super TAYAARI HO
Ba is best 👌
વાહ ખુશીબેન ખુશ ને નાની આવશે વાહ
જય માતાજી
સરસકાનૉછૅતમારૉશોવરશનૉથાયજેમાતાજી
Jay shree Krishna ba bahu sara che
Hamo ne toa pedda joia😂
બધુ કામ કરી લેય મસત
Mane to am thay khusi na divas ma 4/5vlog avata hoy to maja padi jay ka khusi
😮 Tumhen Hamari comment na jawab Aata Nathi
Dadi maa tamo pan sachvi ne Kam karjo . tabit sachvje.thandi che.khusi to shuwa merhi n loveganu water gram Kari thandu Kari n pije .
Jay shree Krishna 🙏
ખુશી પણ દીકરીની જેમ રહે છે તમને પણ હેપ્પી હેપ્પી પરિવાર
Bhai amane pan chokalet kha:ravjo😄😃😀
Jay mataji 🎉
આશિષ ભાઈ ટોપલોડેડ મશીન લેવાય
Baa no sabhav Bahu j saro che
Didi ek idea kav chu moja ek ni andar Biju muki devanu etle khovay ny jay
Baavbov j Sara che didi baa bne same j rite re che ak bija n smje che...luckyy cho bne ne
Aksh name mast che.
1. Ansh
2. Aayush
3. Atharv
4. Aaditya
5. Aariv
6. Aarav
7. Arunoday
8. Aavirbhav
9. Aarush
10. Akshat
Khusi ben aaram karji
બા જેવા સાસુ બધા ને મળે
Baby boy name Aary Aaryan
Ahmedabad ma kya re chhe baa
Aryan, name 👍👌
Penda vechay ne patasa km ??are you lucky your first child is baby boy and you are capable.
Khushi ben tame bov bhagyashali cho maa thi visesh sasu ma malya che bov saras swabhav che