આ લાભ પાંચમે આટલો દ્રઢ નિયમ લઈને ધંધો,નોકરી શરૂ કરજો....પછી બરકત ના આવે તો મને કહેજો 🙏

Поділитися
Вставка
  • Опубліковано 4 лют 2025

КОМЕНТАРІ • 153

  • @pushapabenmakwana7785
    @pushapabenmakwana7785 3 роки тому

    શ્રી ભાઈ,,આપને ખૂબ જ ધન્યવાદ,, આપની વાણી માં શ્રી સરસ્વતીમાતા બિરાજ્યા છે,,,ધન્ય છે આપના માતા પિતા ને અને આપના કુટુંબીજનો ને,,,આપ નિરાળા છો,,,,,સર જય હો,,,આપની વાત સો ટકા સાચી છે,,,💐💐💐💐💐

  • @bipindarji1345
    @bipindarji1345 3 роки тому +1

    જય ભગવાન મનહરભાઈ ખુબ ખુબ આભાર આવા વિચારો અને વાણી દરેક માણસ ના મન માં આવે તેવી પ્રભુને પ્રાર્થના

  • @કોકીલાબેનચૌહાણ-ઝ7ર

    જય માતાજી જય ભગવાન પટેલ સાહેબ તમારાં વિડીયો હુ બધાંજ જોવું છે ખુબજ સરસ હોય છે મારા વિરા તમને મારો વ્હાલો વધારે શક્તી આપે એજ પ્રાર્થના ધન્ય ધન્ય ધન્ય વિરા જય હો જય હો જય હો

  • @alpabenpatel2010
    @alpabenpatel2010 3 роки тому

    જય સચિદાનંદ બહુજ સરસ તમે દાદા ભગવાન ની વાત કરી છે. તમે મહાત્મા છો.

  • @maheshzala8111
    @maheshzala8111 3 роки тому

    Hasaktima 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hamarabapnidevi 🐪🐪🐪🐪 dasama 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @hemlatapatel9114
    @hemlatapatel9114 3 роки тому +1

    🌹🙏🌹
    સાચી વાત છે
    કરેલું સત્કાર્ય જ સાથે આવશે જીવતા ભગવાન ના સંતાનો ને આપશો તો અંતરના આશીર્વાદ મળશે ને સાથે આવશે

  • @jignashatrivedi8434
    @jignashatrivedi8434 3 роки тому

    Jaymataji 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺👍👍👍👍👍

  • @r.cparmar3551
    @r.cparmar3551 3 роки тому +5

    શાલમુબારક મનહરભાઇ 👏 જય ભગવાન. Nice thoughts on the New year day. God blessed

  • @vijaychhatraliya593
    @vijaychhatraliya593 3 роки тому

    Bhagvan Tamne saday Khus.
    Rakhe. KHUB LAMBU JIVAN
    AAPE, SADAY MUSKURATE RAHO.

  • @bvsolanki3039
    @bvsolanki3039 3 роки тому +5

    ખુબ જ સરસ,,, મનહરભાઈ આપનું પ્રવચન અસર કરી ગયું, હું પણ આ અનુસરવાની કોશિશ કરીશ,,જય શ્રી દ્વારકાધીશ,જય ભગવાન

  • @sureshparmarparmar2373
    @sureshparmarparmar2373 3 роки тому +3

    શાલ મુબારક મનહર ભાઈ પ્રભુ તમને 10000 વર્ષ સુધી લાંબું આયુષ્ય આપે જય શ્રી કૃષ્ણ

  • @ashoksinhjadeja2455
    @ashoksinhjadeja2455 3 роки тому +1

    🙏🌹🌹🌹🌹🌹🙏👌👍🥀💐🙏🌹Jay Bhagwaan 🌹🙏

  • @manishaumariya5471
    @manishaumariya5471 3 роки тому

    Jay mataji 🙏🙏 Saheb 🙏

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 роки тому +1

    🙏🙏👍❤️ હેપ્પી દિપાવલી ❤️👍🙏🙏

  • @psparmar6903
    @psparmar6903 3 роки тому +1

    મહેશભાઈ પટેલ તમે જે કંઈ બોલ્યા બહુ સરસ બોલો છો આભાર

  • @jayeshkhara1425
    @jayeshkhara1425 3 роки тому +4

    બિલકુલ સાચી વાત છે.
    થોડામાં થી પણ થોડું આપવું એ આપણી સંસ્કૃતિ છે.

  • @lataparmar7149
    @lataparmar7149 3 роки тому

    Bahu saras 🌹🙏🌹

  • @Newphone-qg8dg
    @Newphone-qg8dg 3 роки тому

    જય શ્રી કૃષ્ણ મનહરભાઈ થેંક્યુ સરસ સરસ વાતોથી સંસ્કાર આપો છો સારું કરો છો સારું ઈચ્છો છો ભગવાન તમને ખૂબ સુખી કરે સ્વચ્છ રાખે સુખી રાખે એવી આ તમારી બેનની દિલથી દુઆ છે ભાઈ મારા

  • @arvindbhadani3569
    @arvindbhadani3569 3 роки тому +1

    Tamne ane tmara parivar ne Amara bhav thi jay bhagvan🙏😀

  • @kalpeshbhatt2256
    @kalpeshbhatt2256 3 роки тому

    નૂતન વષાઁભિનંદન.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bkbukany777
    @bkbukany777 3 роки тому +1

    જય દ્વારકાધીશ

  • @vandanasatra8539
    @vandanasatra8539 3 роки тому

    Dhanya Dhanya che apne

  • @dipakrabari5936
    @dipakrabari5936 3 роки тому +2

    રામ રામ મનહરભાઈસાચૃહો

  • @Sheliswankbori
    @Sheliswankbori 3 роки тому

    Jay swaminarayan
    Amaj thse
    Saheb

  • @dakshapatel888
    @dakshapatel888 2 роки тому

    Jay Maharaj

  • @shefaliashar8219
    @shefaliashar8219 3 роки тому

    Jay Bhagwan mara bhai....sachi vaat kari bhai...aaj thi Labh pacham na hu bi nakki karu chhu k aaj thi aakha diwas ma hi u 1 punya nu kaam Karis... 🙏🙏

  • @chandulalgopani4585
    @chandulalgopani4585 3 роки тому

    જય સ્વામી નારાયણ🙏

  • @shivshivadurga736
    @shivshivadurga736 3 роки тому

    Jay sree krishna, salmubarak,mota bhai 🙏pranam aasirvaad aapsho .🌹🍫🍫🍫🍫🍫

  • @shashikalabhatt5473
    @shashikalabhatt5473 3 роки тому +2

    આપનું કામ બહુ જ સરસછ

  • @rajendravyas1988
    @rajendravyas1988 3 роки тому

    Jay Bhagvan.. Jay Shree Krishna... Happy New Year.. 💐🌹🥀🎈💐🌹🥀🎈💐🌹👍🙋‍♂

  • @komalbarad741
    @komalbarad741 3 роки тому

    Jay Mahadev

  • @Europ-o8k
    @Europ-o8k 3 роки тому

    Vah bhai vah 🙏

  • @artisejpal1306
    @artisejpal1306 3 роки тому

    Wah bahu saras manhar bhai God with u God bless you always mast labhpacha. Mate sure karavis hu tamara all video jou chu thx 👍👍🙏

  • @sadanisunil7280
    @sadanisunil7280 3 роки тому

    Bhooooooj Sundar

  • @jaymataji9534
    @jaymataji9534 3 роки тому

    All videos nice

  • @shantikaravadra421
    @shantikaravadra421 3 роки тому +1

    Jay jalaram bapa g manharbhai sachi vat che

  • @devyanirana220
    @devyanirana220 3 роки тому +3

    Happy new year......vadil......

  • @shaileshranpariya3286
    @shaileshranpariya3286 3 роки тому

    Jay bhagvan jay sree krishna jay swaminarayan

  • @minaximakawana3389
    @minaximakawana3389 3 роки тому

    Manharbhai salmubarak.saras vat kari tame.tamari vat dil ne sparsi gai. Bhukhiyane annadan jevu kol dan nthi.bhagwan tamne sukhi rakhe

  • @pravinbhaipatel3093
    @pravinbhaipatel3093 3 роки тому +1

    જય દ્વારકાધીશ 🙏🙏

  • @punampatel3092
    @punampatel3092 3 роки тому +4

    Happy new year 🙏🙏🙏

  • @ranjeetsurti7249
    @ranjeetsurti7249 3 роки тому

    નૂતન વર્સા અભિનંદન Dr, મનહર ભાઈ પટેલ તમારા વિચાર અને તમારી આત્મા પવિત્ર છે તેજ આટલુ સારુ બોલી શકે તમારા પર પરમાત્માના આશીર્વાદ છે
    નવા વરસ મા દિવસે તમે જે આ યૂટ્યુબ પર વીડિયો મૂક્યો છે એ જોય અને સાંભળીને આત્મા ગદ ગદ થઈ તમારુ નવુ વરસ સુખમય પ્રેમ મય આનંદ મય મા પસાર થાય એવી પરમાત્માને પ્રાથના
    જય માતાજી જય મહાદેવ જય પરમાત્મા 👍👍👍🙏🙏🙏

  • @arpitdrathva434
    @arpitdrathva434 3 роки тому

    I like pravachan

  • @alpapatel7579
    @alpapatel7579 3 роки тому

    Khub saras Manaharbhai.💯👍👌👌👌

  • @akhbariyajayesh5976
    @akhbariyajayesh5976 2 роки тому

    Saheb. Bandgi.. Barabar. Che

  • @jayeshrathod7916
    @jayeshrathod7916 3 роки тому +1

    RADHE RADHE RADHE KRISHNA:
    JAI BHARAT JAI BHAGWAN:
    SIR TAMANE NE TAMARI FAMILY NE 🙏🙏🌺🌺 SAALMUBARAK .GOD BLESS.
    AME JARUR THI AA TAMARI SHARDHA NU PALAN KARSU.🙏🙏

  • @vijaychhatraliya593
    @vijaychhatraliya593 3 роки тому

    Tamara Vichar., KHUBAJ SARACHE,
    PAN A BADHU KARVA MATE,
    PAHELATO, DAREK MANUSY A, MANAVTAWADI MEDVI PADE,
    BAKI TAME SAMJI GAYANE.....,
    A AMA BHAGVAN, KUDRAT,
    SU KARE.
    🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
    🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

  • @jainpavan901
    @jainpavan901 3 роки тому

    Wah sir ji ....100% Sachi vaat che Manhar bhai....aavu j karisu

  • @dayavekariya6049
    @dayavekariya6049 3 роки тому +2

    નુતન વર્ષાભિનંદન જય સ્વામિનારાયણ મનોજ ભાઈ

  • @rathvajaimini6078
    @rathvajaimini6078 3 роки тому

    Jay bhagvan Jay Hindi🙏🙏🙏🙏🙏

  • @dhirajvegadthakarshibhai8801
    @dhirajvegadthakarshibhai8801 3 роки тому

    જય ભગવાન નૂતનવર્ષાભિનંદન

  • @manishashukla703
    @manishashukla703 3 роки тому

    Nutan varshabhinandan Manharbhai🌹khub saras ane sachi vat kari

  • @ashokrathvarathva4047
    @ashokrathvarathva4047 3 роки тому

    Jay, Sita, Ram

  • @dishabhatt2142
    @dishabhatt2142 3 роки тому

    Nice. Thought

  • @pareepatel911
    @pareepatel911 3 роки тому

    Avi vichardhra nu bij apna kids ma ropvu e darek maa-baap ni sauthi moti faraj chhe...hu maru akhu jivan ava bij vavavama ane emne pani jameen suryaprakash hava jevo prem api mota karva ma vitavu evi j mari param mata pita parmatma ne prarthna........

  • @balubhaikorat4862
    @balubhaikorat4862 3 роки тому

    Nava varhna jay shree krishna

  • @keyurpatel4908
    @keyurpatel4908 3 роки тому

    મનહરભાઈ ને મારાં કોટી કોટી પ્રણામ

  • @dayavekariya6049
    @dayavekariya6049 3 роки тому +2

    જય સ્વામિનારાયણ 🙏

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 3 роки тому

    Thanku sir. Happy new year
    From. Rm rathva baroda. Gujratt
    Jay mataji
    Jay ambe.

  • @mukeshpatelmukeshpatel9848
    @mukeshpatelmukeshpatel9848 3 роки тому

    નવા વરસ રામ રામ મનહર સાહેબ

  • @poonambhatia4285
    @poonambhatia4285 3 роки тому

    Sal Mubarak 👍👍👌🙏🙏🙏

  • @chetanchetanhdodeyadodiya1845
    @chetanchetanhdodeyadodiya1845 3 роки тому

    🤝👏HPPE NEURA C H DODEIYA

  • @bhavanaparekh2026
    @bhavanaparekh2026 3 роки тому +1

    Saal Mubarak 👌🙏

  • @mayursinhzala9184
    @mayursinhzala9184 3 роки тому

    મનહરભાઇધનયવાદમાહિતીબદલ૰આભાર

  • @jituparmarjituparmar3748
    @jituparmarjituparmar3748 3 роки тому +1

    🙏JAY BHAGVAN🙏
    🙏SIR 🙏
    NEW YEAR DAY

  • @pareshdarji1098
    @pareshdarji1098 3 роки тому +2

    Happy New year

  • @harshilsoni
    @harshilsoni 3 роки тому

    ॐ नमः शिवाय

  • @bharatdesai9493
    @bharatdesai9493 3 роки тому +1

    Jay shree krishna sir

  • @jayswaminarayan8329
    @jayswaminarayan8329 3 роки тому +3

    Happy New year 🙏🙏

  • @geetabenmahida5328
    @geetabenmahida5328 3 роки тому

    Jay mataji

  • @sonalbenravat1802
    @sonalbenravat1802 3 роки тому

    Salmubarak jay laxmi

  • @kirandesai8715
    @kirandesai8715 3 роки тому +1

    જય ભગવાન

  • @exploreany8867
    @exploreany8867 3 роки тому +1

    Sal mubarak

  • @mayuribenpatadia4165
    @mayuribenpatadia4165 3 роки тому

    Sachi vatche

  • @solankirajesh1189
    @solankirajesh1189 3 роки тому +1

    નુતનવષાભિનંદન🙏🙏👌👌👌👍👍

  • @mukeshchaudhari2279
    @mukeshchaudhari2279 3 роки тому +1

    સાલમુ બારક
    નૂતનવર્ષાભિનંદન

  • @chandrakantoza3020
    @chandrakantoza3020 3 роки тому

    Nice that on new year day thanks

  • @joshnadepani6085
    @joshnadepani6085 3 роки тому

    Khub sars manhar bhai👍

  • @rameshbhaiparshottamdas2969
    @rameshbhaiparshottamdas2969 3 роки тому +2

    Happy new year , Manaharbhai. I wish you happy, prosperous and full of good health this year. God bless you.

  • @vaghadiyarajesh3717
    @vaghadiyarajesh3717 3 роки тому

    Jay sacchidanand manharbhai

  • @sagarsmathematicsoftseries5721
    @sagarsmathematicsoftseries5721 3 роки тому +5

    સાલ મુબારક મનહર ભાઈ

  • @ashokbhai5627
    @ashokbhai5627 3 роки тому

    નૂતનવર્ષ ના અભીનંદન સરસ

  • @geetaparmar2037
    @geetaparmar2037 3 роки тому

    Manharbhai ne nava vers na jay shree krishana bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @alifiyapachmarhiwala6698
    @alifiyapachmarhiwala6698 3 роки тому +1

    👍👍🤲💐🌹

  • @vikramparekh283
    @vikramparekh283 3 роки тому +1

    Manharbhai Jai Bhagwan Useful video information Happy New Year you & your family 🙏🙏

  • @rajmodhwadiya9070
    @rajmodhwadiya9070 3 роки тому +2

    Happy New year sir nice

  • @dinehjithakor6593
    @dinehjithakor6593 3 роки тому

    મનહરભાઈ રધેકુષણ

  • @bhaveshpanchal8092
    @bhaveshpanchal8092 3 роки тому

    નવા વર્ષ ની હાર્દિક શુભકામના.

  • @pareepatel911
    @pareepatel911 3 роки тому

    Manhar bhai...mari ishvar ne prarthna k avi j vichardhara aavnari ane aa pedhhi ma jadvai rahe tetle aa prithvi j apdu svarg bane..

  • @ub9973
    @ub9973 3 роки тому +2

    નવા વર્ષના જય જલારામ

  • @ladhabhaitadhani4085
    @ladhabhaitadhani4085 3 роки тому

    जय भगवान
    सादर नमस्कार

  • @manilalparmar4086
    @manilalparmar4086 3 роки тому +1

    Saalmubarak

  • @BharatPatel-cc2tw
    @BharatPatel-cc2tw 3 роки тому

    સાલમુબારક . Good

  • @jayeshkutch9169
    @jayeshkutch9169 3 роки тому

    Jay. Bawgva. Manhar. Bhai. Kutch BHUJ ma. Pan. Ak. Avu Madir. Se. Kabrau. Mogaldam. Pan. Just. Pujari. Na pase. Se. Kese. Ke. Jo Madir ma. Piasa moka so. Maha. Paap lagse taame..

  • @dashrathpadhiyar2801
    @dashrathpadhiyar2801 3 роки тому +1

    આપતા શીખી જાવ. જગત તમારુ નામ લેતા શીખી જશે

  • @shaileshpatel4690
    @shaileshpatel4690 3 роки тому +2

    નવા વર્ષના રામ રામ મનહરભાઈ ઈશ્વર તમને સાજા તાજા રાખે તેવી પ્રભુને મારી પ્રાર્થના છે

  • @bhaveshpatel4428
    @bhaveshpatel4428 3 роки тому

    વાહ ......

  • @maheshchauhan102
    @maheshchauhan102 3 роки тому

    🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 роки тому +1

    Happy New years 🙏🙏

  • @kanjisolankiofficial2107
    @kanjisolankiofficial2107 3 роки тому

    હું આવી ઘણી નાની નાની સેવાઓ કરું છું પણ કોઈ ફળ પ્રાપ્ત થતું નથી