Rajkot Rain: ધોરાજીમાં જેતપુર રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા | Dhoraji | Traffic jam

Поділитися
Вставка
  • Опубліковано 2 лип 2024
  • રાજકોટ જીલ્લાનાં ધોરાજીમાં જેતપુર રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા.. ધોરાજીનાં સરદાર ચોકથી લઇ અને નાગરિક બેન્ક સુધી ટ્રાફિક જામ સર્જાયા. મુખ્ય રસ્તા પર ખાડા પડી જવાને કારણે રસ્તા પર બે્રિકેટ મુકાયા છે. જેના કારણે એક કિલોમીટર સુંધી ટ્રાફિક જામ થયું, ટ્રાફિક માં અનેક વાહનો અટકાવ્યા. ટ્રાફિક જામ ને કારણે વાહન ચલાકો ને અવર જ્વરમાં પરેશાની પણ થઈ, એસ ટી બસ સહીત અનેક ફોર વહીલ પણ ટ્રાફિકમાં ફસાયી હતા.
    Traffic jams were created on Jetpur Road in Dhoraji of Rajkot district. Traffic jams were created from Sardar Chowk in Dhoraji to Nagrik Bank. Barricades have been placed on the road due to potholes on the main road. Due to which a kilometer long traffic jam was caused, stopping many vehicles in the traffic.
    #rajkot #jethpur #dhoraji #trafficjam #roads #longtraffic #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •