Rajkot આગની દુર્ઘટના બાદ અત્યાર સુધી શું-શું થયું? કોની સામે પગલાં લેવાયાં?

Поділитися
Вставка
  • Опубліковано 26 тра 2024
  • #Rajkot #Rajkotfire #Rajkotfireupdate
    રાજકોટ આગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોનાં મૃત્યુ પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે કેટલાક લોકો હજી પણ લાપતા છે. વીડિયોમાં જુઓ આગ લાગી ત્યારથી લઈને અત્યાર સુધીમાં શું શું થયું, કોની કોની સામે કાર્યવાહી કરાઈ?
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gujarati​
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 7

  • @bharatgajera2577
    @bharatgajera2577 Місяць тому +5

    ગેરકાયદેસર ચાલતુ હોય તેવા સ્થળે નોકરી કરવી પણ મોત બેઠુ કરી શકે છે. માટે નોકરી સ્વિકારતા પહૈલા એના કાયદેસર વિષેની માહીતી જાણી લો.

  • @rutikabarot3121
    @rutikabarot3121 Місяць тому +7

    Jago grahak jago

  • @user-tb8xe4ov3t
    @user-tb8xe4ov3t 20 днів тому

    દુખદ ઘટના ને ઊપર થી ઢાંક પીછોડો સાચા ગુનેગાર કયારે નહી પકડાય જયારે માથાભારે માણસો નેતા હોય ને નેતાઓ સાથે ભાગીદારી કરતા હોય એમાં તમે શું આશા રાખી શકો પ્રજા એ જાતે કંઈક એવા પગલાં લેવા જોય કે બીજી વાર ગુનો કરતા કે ગુનેગારો સાથે સાંઠગાંઠ કરતાં ફફડે બાકી છાતી કુટયે ગયેલા પાછા નથી આવવાના પણ ગુનેગારો ની હીંમત વધવાની છે પ્રજા મુક બની ને વહાલસોયાઓને સમસાને પુગાડ્યા કરશે

  • @habibkhokhar3087
    @habibkhokhar3087 Місяць тому +1

    o

  • @jayendrasinhchauhan4449
    @jayendrasinhchauhan4449 Місяць тому +1

    Nana adhikari ne saspend kare tema shu vale

  • @bharatgajera2577
    @bharatgajera2577 Місяць тому +3

    Bjp government hatao.