Rath Yatra : ડભોઈ શ્રી બદ્રીનારાયણ મંદિરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું- India News Gujarat

Поділитися
Вставка
  • Опубліковано 4 лип 2024
  • ડભોઇ શ્રી બદ્રીનારાયન મંદિર ખાતે દર વર્ષે રથયાત્રા નું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ચાલુ વર્ષે નીકળનારી ૧૫ મી રથયાત્રા મહોત્સવ ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે શોભાયાત્રામાં ભગવાન જગન્નાથજી,ભાઈ બળદેવજી અને બહેન સુભદ્રાજી બહેનો દ્વારા સમાયું કરવામાં આવ્યું.અને ત્યાર બાદ ભગવાનને રથમાં બિરાજમાન કરી શોભાયાત્રાનો શુભારંભ થયો હતો
    Rath Yatra is organized every year at Dabhoi Sri Badrinarayan temple, the 15th Rath Yatra festival which is going out this year has started, Lord Jagannathji, brother Baldevji and sister Subhadraji were received in the procession. The procession started
    #rathyatra #badrinarayan #jagannath #indianewsgujarat #gujaratnews #todaygujratinews
    Please Visit For More Information :-
    website : indianewsgujarat.com
    Facebook: / ingujarati
    UA-cam : / indianewsgujarat
    Twitter : / in_gujarati

КОМЕНТАРІ •