પોપટભાઈ આહીર દ્વારા સેવાકીય કાર્ય થઈ રહ્યું છે આશ્રમ ની એક દીકરી એ પોતાની મનોવ્યથા દર્શાવી...

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025

КОМЕНТАРІ • 391

  • @NitaKamariya-d5j
    @NitaKamariya-d5j 3 місяці тому +37

    ધન્ય છે આ દીકરી ને એના વિચારો કેવા સરસ છે હે પ્રભુ તેને તેના માતાપિતા સુધી પહોંચાડવા પોપટ ભાઈ ની મદદ કરો જય માતાજી ❤❤❤❤

  • @patelkamlesh5262
    @patelkamlesh5262 3 місяці тому +33

    ખૂબ જ સરસ આ દીકરી પાસે જ્ઞાન છે, અવાજ તેમજ તાલ અને સુર પણ પરફેક્ટ છે, આશા રાખીએ આ પોપટભાઈ આહીરના પ્રયત્નોથી આખા દેશ અને દુનિયામાં આ દીકરી છવાઈ ગઈ છે. તેને યોગ્ય માનસિક ટ્રીટમેન્ટ મળે અનેઆ દીકરી તેના ઘરે જલ્દી પહોંચે તેવી પ્રભુને પ્રાર્થના.

  • @hansajimali-gi6zt
    @hansajimali-gi6zt 3 місяці тому +52

    પોપટભાઇ આ બહેનના માતા પીતા પરીવાર મળી જાય તેવી દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ ને પ્રાથના

  • @ravalgovind4372
    @ravalgovind4372 3 місяці тому +44

    ધન્યછે તમારા માત પિતાને પોપટભાઈ અને દીકરી બહુ સંસ્કારી છે ભલે હાલ મંદ લાગતી હોય અને તાત્કાલિક દવા કરાવવી જોઈએ

  • @rameshbhaigondaliya5408
    @rameshbhaigondaliya5408 3 місяці тому +12

    સરસ બેન તને જલદી ભગવાન શ્રી કૃષ્ણ સાજી કરે.પોપટભાઈ તમારો આભાર

  • @kiranrathod9903
    @kiranrathod9903 3 місяці тому +34

    વાહ આ બેન નો વોઇસ કેટલો અદભુત છે....ભગવાન તેમણે સંગીત લાઈન માં આગળ વધારે....એમની હરેક વીસ પૂરી કરે....

  • @jyotsanagadhavigadhavi1959
    @jyotsanagadhavigadhavi1959 3 місяці тому +55

    કિર્તીદાન કમાભાઈ ને આગળ લાવીયા છે એ રીતે આ દિકરીબા ને આગળ લાવે એવી શુભેચ્છાઓ 🌹

    • @jayshreepatel00
      @jayshreepatel00 3 місяці тому

      Good idea. Really nothing can be better than it

  • @AmitGoswami-j1t
    @AmitGoswami-j1t 3 місяці тому +22

    ધન્ય છે આ દીકરીને એના વિચારો કેટલા સરસ છે હે ભોલેનાથ તેને તેના મા-બાપ સુધી પહોંચાડવા પોપટભાઈને મદદ કરો હર હર મહાદેવ

  • @shitalpatel4664
    @shitalpatel4664 3 місяці тому +16

    દરેક વાત ખુબ સુંદર રીતે કહે છે બધી વાત સાચી કહે છે બહેન ની શક્તિ તો જુઓ આહિર એટલે કૃષ્ણને કનેક્ટેડ વાહ કેટલી સુંદર વાત

  • @RameshMundhava-v4f
    @RameshMundhava-v4f 3 місяці тому +33

    કેટલું બધું યાદ છે કે આહીરો ક્રુષ્ણ ની સાથે કનેક્ટ સે.❤

  • @montupatel5171
    @montupatel5171 3 місяці тому +25

    ખુબ ખુબ ધન્યવાદ દીદી તને પોપટભાઈ ફૂડ ભાઇ એના પપ્પા સુધી તેને પહોંચાડો

  • @bhaveshchavda6460
    @bhaveshchavda6460 3 місяці тому +34

    એક દિકરી કગરે છે 😢 બાપ વગર ભગવાન દ્વારકાધીશ એમના માં બાપ ની ભેગા કરી દો હે..... મારા કાળીયા ઠાકર ❤

  • @lalabhaigamara7468
    @lalabhaigamara7468 3 місяці тому +16

    જય જય જય ઠાકર. આ બેન બહુ મસ્ત ગાય છે આ બેન ને ફૂલ સપોર્ટ કરજો ભાઈ પોપટભાઈ આહીર તમારી સેવા ની ખુબ ખુબ ધન્યવાદ

  • @ChamundaFilms-w7p
    @ChamundaFilms-w7p 3 місяці тому +1

    વાહ પોપટભાઈ વાહ તમને લાખો વંદન છે અને તમારા માતા પિતાને કરોડો વંદન છે ભાઈ શું આ દિકરીની કોઇક અલૌકીક શક્તિનાં દર્શન થાય છે એટલે આપણે સૌવ સાથે મળીને ભગવાન સોમનાથની પાસે પ્રાર્થના કરી કે આ દિકરીનાં માતા પિતા જલ્દી થી એમને મળી એ જ ભગવાન સોમનાથ દાદાના શરણોમાં પ્રાર્થના ૐ નમઃ શિવાય.

  • @kaluramgavariy
    @kaluramgavariy 3 місяці тому +18

    ईस बहेन को भगवान में बहुत बहुत भगती में रस है बहेन को दडोंवत प्रणाम 🙏🙏

  • @jasmingemr3280
    @jasmingemr3280 3 місяці тому +15

    વાહ બેન વાહ બેન વાહ. તમને તમારા માં બાપ જલ્દી જલ્દી મળી જાય બેન

  • @Parthboghara
    @Parthboghara 3 місяці тому +2

    આ પરિવાર ને રજી ખુશી થી મૂકી ગયા છે. અને આ બેન પાલીતાણા આશ્રમ માં છે.

  • @DharmendraPatel-i3p
    @DharmendraPatel-i3p 3 місяці тому +45

    પોપટભાઈ આ બેનની ફરી મુલાકાત કરો

  • @radhabendholariya2791
    @radhabendholariya2791 3 місяці тому +19

    પોપટ ભાઈ તમને કહેવા માટે અમારી પાસે કોઈ શબ્દ જ નથી વિડીયો જોઈ ને તો ખુબ હૈયુ ભરાઈ ગયું પણ આ દિકરી ને એનો પરીવાર જલદી મળી જાય એવી ભગવાનને પ્રાર્થના

  • @BhavnaPanchal-j6z
    @BhavnaPanchal-j6z 2 місяці тому +3

    વાહ બહુ સરસ
    પોપટ ભાઈ આ દીકરી ને તેના માતા પિતા સુધી
    પહોંચાડવા કોશિશ કરજો

  • @virasatvanofficial94
    @virasatvanofficial94 3 місяці тому +18

    આદિવાસી નારણભાઈ રાઠવા તરફથી પોપટ ભાઈ આહીર ને ખૂબ ખૂબ ધન્યવાદ

  • @RambhaiMeghani
    @RambhaiMeghani 3 місяці тому +14

    પોપટભાઈ આહીર આપ આપને મારા અંતરાત્મા છે આ વિડીયો માટે આપનો ખૂબ ખૂબ દિલથી આભાર

  • @HimatMakvana-ej8ob
    @HimatMakvana-ej8ob 3 місяці тому +9

    વાહ પોપટભાઈ..તમારી..ચેલાને.અભીનંદન

  • @jyotsanapatel9076
    @jyotsanapatel9076 3 місяці тому +28

    કૃષ્ણ ની ભક્તિ માં લીન થઇ ગઇ છે . કળિયુગ ની મીરાં છે.મીરાં ની જેમ ગિરધર ગોપાલ ને પ્રેમ કરે છે.મીરાં ને લોકો ગાંડી કહેતા હતા.

  • @KishorKumar-d1e
    @KishorKumar-d1e 3 місяці тому +71

    21 વર્ષ નો થયો પણ પહેલી વાર મને આ કલાકાર ગમિયા છે સરસ અવાજ છે સાક્ષાત્ સરસ્વતી મા નો કંઠ છે એમના માતા પીતા ને નમ્ર વિનંતી કે તમારી દિકરી ને લયજાવ આ દિકરી તમારૂં નામ રોશન કરશે please

  • @jyotibengoswami7739
    @jyotibengoswami7739 3 місяці тому +31

    માવતર તો દુધ ની તર જ હોય માવતર કમાવતર કયારે ય ના થાય પણ કદાચ માવતર બિમાર હોય બીજા લોકો કેર કરી શકે તેમ ના હોય એવું બની શકે આટલી હોશિયાર દીકરી આપડ ને વહાલી લાગતી હોય તો પછી એના માવતર ને વહાલી હશે જ સમય બડા બલવાન છે ભગવાન દીકરી ને ખૂબ આગળ વઘારે ખૂબ ખુશ રાખે

  • @sandhyameriya6141
    @sandhyameriya6141 3 місяці тому +43

    ભાઈ આ દિકરી ને એના ઘર સુધી પહુચાડો 😢😢😢😢, भगवान कृपा कीजिए इस बच्ची पर 🙌🙌🙌

  • @rekhapathar5066
    @rekhapathar5066 3 місяці тому +21

    મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન ના આશીર્વાદ હમેશાં તમારી પર રહે પોપટભાઈ આ બેન ના માતા પિતા મળી જાય તો એ વીડિયો જરુર થી મૂકજો મારા સ્વામિનારાયણ ભાઈ આ બેન ને એના માતા પિતા સુધી પહોંચાડે 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RameshBhaiPrajapati-v5t
    @RameshBhaiPrajapati-v5t 3 місяці тому +17

    ભાઈ શ્રી ખુબ ખુબ અભિનંદન
    ભાઈ શ્રી તમારું કામ અતિ ઉત્તમ છે અભિનંદન પ્રણામ

  • @jantibhaivarsani7213
    @jantibhaivarsani7213 3 місяці тому +11

    સીતા રામ
    પોપટ ભાઈ
    સીતા રામ
    પોપટ ભાઈ

  • @devangidhunofficial
    @devangidhunofficial 2 місяці тому

    🙏🙏👌👌👍👍જયસીયારામ ભાઇ સતદેવીદાસ સરસ

  • @MansungbhaiChaudhary-t7o
    @MansungbhaiChaudhary-t7o Місяць тому +1

    મેરે ભાઈ આજીવન બેન ના ભાઈ થાજો મીરાં બાઇ નાનપણમાં ગોડા હતા

  • @yashpalsinhzala4345
    @yashpalsinhzala4345 3 місяці тому +18

    ભાવનગર ની સંસ્થા ને પણ ધન્યવાદ

  • @sakaria8381
    @sakaria8381 3 місяці тому +9

    Normal Manas karta saru gyan che chokri ma god bless u beta 🙏

  • @sarojpatel482
    @sarojpatel482 3 місяці тому

    વાહ વાહ બેટા અતિ અતિ સુંદર
    સ્વામીનારાયણ ભગવાન તથા પરમ પુજય મંહત સ્વામી મહારાજ તમારા પરિવાર સાથે વહેલી તકે મળાવી શકે અને બેટા જીવન તારા દરેક સપના પુરા થાય એવી મારા દિલ થી પાર્થના 🎉🎉🎉🎉❤

  • @devangidhunofficial
    @devangidhunofficial 2 місяці тому

    વાહસરસબેન અમેપણસાધુછીયે જયસીયારામ સતદેવીદાસ

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 3 місяці тому +7

    જય સ્વામિનારાયણ પોપટભાઈ ખુબ ખુબ અભિનંદન

  • @parbatbela3004
    @parbatbela3004 3 місяці тому +12

    પોપટ ભાઈ તમારા માટે કહેવા માટે કોઇ શબ્દ નથી મારા વહલા

  • @SatiyadipakSatiya
    @SatiyadipakSatiya 2 місяці тому

    પોપટ ભાઈ જય ઠાકર❤❤❤

  • @MaheshVakotar-r9x
    @MaheshVakotar-r9x 3 місяці тому +11

    આ છોકરી સરસ ગાય છે બાપા સીતારામ

  • @AshokKanazriya
    @AshokKanazriya 3 місяці тому +8

    પોપટભાઈ આ બેન સરસ ગાઈસે

  • @GaneshPatel-br2ew
    @GaneshPatel-br2ew 3 місяці тому +1

    आमणा सो ना सेवाओं नु काम करते हैं ऐमने खुब खुब अभीनंद ❤️♥️

  • @faijanvhora6312
    @faijanvhora6312 3 місяці тому +1

    Mashallah ❤aeni duva kabul thay aena saru Thai jay

  • @baldevrajgor5403
    @baldevrajgor5403 3 місяці тому

    ભાઈ wah.... ખુબ સરસ કામ કર્યું

  • @jayswaminarayan8789
    @jayswaminarayan8789 3 місяці тому +8

    છોકરી ગુજરાતી બોલે છે તમો પોપટભાઇ ગુજરાતી બોલો ❤❤❤😢😢😢

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c 3 місяці тому +1

    પોપટભાઈ આ દીકરીને પ્રેમ ભાવના અને હૂફ ની જરૂર છે જેમ તમે એક એક શબ્દો બોલાવો છો અને સ્પષ્ટ બોલે છે તેને 100% સારું થઈ જાય તેવી ભગવાન શ્રી દ્વારકાધીશ ની પ્રાર્થના કરું છું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @KachiyaShrdhaben
    @KachiyaShrdhaben 3 місяці тому +4

    પોપટ ભાઈ તમને મારા ભગવાન આગળ વધારે આ બેન ને તેમના માતા પિતા પાસે પહોંચાડો પોપટ ભાઈ

  • @maheshkumar-vm8cz
    @maheshkumar-vm8cz 3 місяці тому +1

    પોપટભાઈ ખૂબ સરસ બોસ
    આ બેન ને યોગ્ય ટ્રીટમેન્ટ મળે અને બેન ને માતા પિતા મળી જાય

  • @kirpalparmardigital7141
    @kirpalparmardigital7141 3 місяці тому

    ભગવાન આ દીકરીને એના માતા પિતા ભાઈ બહેન મળી જય આવી શુભકામનાઓ

  • @ShrdhaaBharvad
    @ShrdhaaBharvad 3 місяці тому

    વાવા ખુબ સરસ ❤❤❤❤❤

  • @hemaanandpara3242
    @hemaanandpara3242 2 місяці тому

    બેટા તુ ખુબ જ ડાહી દીકરી છે તારી પાસે gyan no ભંડાર છે singer, છે voice પણ સારો છે સાક્ષાત lxmi, sarswati no અવતાર છે ભગવાન તેના માતા, પિતા ને તેની સાથે મેળવી આપે જીંદગી મા ખુબ આગળવધે તેવા મારા આશિષ અને શુભ કામના છે 🎉🎉❤❤

  • @narangojiya7646
    @narangojiya7646 3 місяці тому

    વાહ શું માં સરસ્વતી ની ક્રુપા છે

  • @AlpabenBariya
    @AlpabenBariya 3 місяці тому

    Khub saras ben

  • @vishaljamod1913
    @vishaljamod1913 3 місяці тому

    Khub sarash popatbhai aavi seva kari tamane bhagavan khub sari sakti aape ke aava lokoni madad karo ❤

  • @Laxmi-i4q
    @Laxmi-i4q 3 місяці тому +5

    बोत बढ़िया सीगर है भाई फीर क्या बात हुई भाई

  • @ratabhaidangar486
    @ratabhaidangar486 3 місяці тому +6

    ખૂબ ખૂબ ધન્યવાદ બેન

  • @ShrdhaaBharvad
    @ShrdhaaBharvad 3 місяці тому

    વાવા ખુબ સરસ ભાઈ

  • @kherrajesh9803
    @kherrajesh9803 3 місяці тому

    ભગવાન દીકરીને ખૂબ જ આગળ વધારીને ખૂબ ખુશ રાખે

  • @vivonaynavaghela2744
    @vivonaynavaghela2744 3 місяці тому

    Oho so cute didi and so cute voice and cute didi God AP ke har mano kamna pure Kara 👌👌

  • @hansaparikh1825
    @hansaparikh1825 3 місяці тому +6

    પોપટભાઈ સામયિક કાર્ય ન હું વખાણ કરૂ ભગવાન તમારા ડર્રક કર્યા માં સહાય થાય જાય જાય શ્રી ગોકુળેશ 🙏🌷👏

  • @જયંતિભાઈઞોહેલજયંતિભાઈઞોહેલ

    જય વડવાળ। આ બહેન નો પરિવાર મલિ જાય

  • @livevillagelifewithfarm2887
    @livevillagelifewithfarm2887 3 місяці тому +6

    Good telent

  • @vishvakarma8905
    @vishvakarma8905 3 місяці тому +1

    બહૂ સાભળવાની મજા આવી

  • @kalpanapatel7903
    @kalpanapatel7903 3 місяці тому +4

    Adhbhut 👍👍👍

  • @BHarwaDRamji-e4r
    @BHarwaDRamji-e4r 3 місяці тому +4

    પોપટભાઈ આ વિડીયો ના બહોત ગમ્યો

  • @મહાદેવ_સેવા_ગ્રુપ_કલોરણા

    હર હર મહાદેવ

  • @ShiluRaysingbhai-gx1fz
    @ShiluRaysingbhai-gx1fz 3 місяці тому

    વાહ મારા જીવ પોપટ ભાઈ.

  • @harishgariya9240
    @harishgariya9240 3 місяці тому

    Great work 🙏🙏 bro

  • @RakeshSolanki-lc9id
    @RakeshSolanki-lc9id 3 місяці тому +2

    Khare khar aa ben no avaj boj mast che evu lage Jane apne sabhriyaj kare ❤❤❤

  • @BharatVadecha-nz1rw
    @BharatVadecha-nz1rw 3 місяці тому +5

    Ma jagtaba tamne Tamara papa Mali jase❤Paratha ma.

  • @rashikmaru8161
    @rashikmaru8161 3 місяці тому

    Khub dhnyavad

  • @yuvrajrathodyuvraj7421
    @yuvrajrathodyuvraj7421 3 місяці тому +4

    બહુસરસ

  • @NeelaSanatan
    @NeelaSanatan 3 місяці тому +6

    God bless you dear forever very nice to hear you beautiful soul sweetheart lots of blessings and love dear 💐🌹🥰🤩❤️💞👏👏👏👏👏👏

  • @purohitbalvantrai7793
    @purohitbalvantrai7793 3 місяці тому +2

    God bless payari sister Sri Dwarakadhish ; Vaheli take sadbhdi arpe..Ane Vaheli take mata pita na Darshan karave..
    Sri popatbhai apne khub khub Abhinandan..Avi seva yaagna ni..
    Apni jahemat Dhanyavad..

  • @priyaradadiya4350
    @priyaradadiya4350 3 місяці тому +1

    He prabhu aemana ghare aemana mata - pita pase malavidiyo

  • @pravinvaghela4330
    @pravinvaghela4330 3 місяці тому

    Jay ho maa sarswati maa🙏🙏🙏🙏🙏🙏

  • @KamaliyaVrikambhai
    @KamaliyaVrikambhai 3 місяці тому

    આજભગવાનાભઞતપોપડભાઈખુબ અભીનદન

  • @smeetthakkar7865
    @smeetthakkar7865 3 місяці тому +5

    God bless pyari sistar aap bhagwan se caneat he age sub acha hoga

  • @bhaveshchavda6460
    @bhaveshchavda6460 3 місяці тому +4

    જય ઠાકર ભાઈ ❤

  • @rajendrasinhgohil544
    @rajendrasinhgohil544 3 місяці тому +3

    પોપટભાઈ ❤ ધન્યવાદ

  • @narangojiya7646
    @narangojiya7646 3 місяці тому

    જય દ્રારકાધીશ

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 3 місяці тому +6

    Jai.ganesh

  • @Hituchauhanvlogs
    @Hituchauhanvlogs 3 місяці тому +4

    Bhagvan shree Krishna aa sister ne veli taki sarvar male and pahela jem sari thay ben aevi pre karu su

  • @DineshThakor-vw5zh
    @DineshThakor-vw5zh 3 місяці тому +5

    પોપટભાઈ.પેલા.ભોહુમ‌.તમે.અને.ખજુરભાઈ.બને.ભાઈ.હતા

  • @manjuupadhyay8248
    @manjuupadhyay8248 3 місяці тому +10

    એ એના પપ્પા નું એડ્રેસ તો સમજાવે છે તો મોકલી આપોને

  • @BhanuVara-pw8pm
    @BhanuVara-pw8pm 3 місяці тому

    ❤❤ aa dikrine aagad vdharo
    Aamni pase khuj nolej che darmik pan che

  • @ashokmaharajashok5517
    @ashokmaharajashok5517 3 місяці тому +3

    વાહ પોપટભાઈ વાહ

  • @ashokmaharajashok5517
    @ashokmaharajashok5517 3 місяці тому +3

    સલામ છે તમને

  • @rajendrasinhsarvaiya8930
    @rajendrasinhsarvaiya8930 3 місяці тому +4

    Nice voice Ben

  • @BHABUBharvadiya-wy9rl
    @BHABUBharvadiya-wy9rl 3 місяці тому +2

    Jay dwarkadis 🙏🙏

  • @RameshKumar-mc5lu
    @RameshKumar-mc5lu 3 місяці тому +3

    वाह पोपटलाल जी

  • @laxmanbharwad1374
    @laxmanbharwad1374 3 місяці тому

    જય દ્વારકાધીશ પોપટભાઈ આહીર

  • @jayalaxmipancholi2955
    @jayalaxmipancholi2955 3 місяці тому +3

    God blessing u ana dharepochi jay

  • @shiyanihansabenmukeshbhai4440
    @shiyanihansabenmukeshbhai4440 3 місяці тому +5

    Popat bhai khub sars,👌👍👍

  • @મહાદેવ_સેવા_ગ્રુપ_કલોરણા

    જય શ્રી રામ

  • @ajitparmar2569
    @ajitparmar2569 3 місяці тому

    Super ❤❤❤❤❤

  • @hemanshubhatt4853
    @hemanshubhatt4853 3 місяці тому +8

    વિડીયો માં પપ્પાને બતાવો❤❤

  • @dilipmaru8854
    @dilipmaru8854 3 місяці тому +3

    Hu bhavna ben Rajkot thi nice ben
    Ben ne shu thayu chhe

  • @Manjulabenrathva-os3wd
    @Manjulabenrathva-os3wd 3 місяці тому +2

    Dhanbad potato bhai

  • @Gadhavi-gu4yc
    @Gadhavi-gu4yc 3 місяці тому +7

    ખમા મારાવીરને