સાધુ છે કે Scientists || સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ ||હિન્દુધર્મના વિજ્ઞાનનુ રહસ્ય ||Dasharath Bapu||

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2024
  • સાધુ છે કે Scientists || સિદ્ધ યોગી શ્રી દશરથબાપુ ||હિન્દુધર્મના વિજ્ઞાનનુ રહસ્ય ||Dasharath Bapu||
    સિદ્ધ યોગી શ્રી દશરથ બાપુ
    મહંત હંસગીરી મહારાજ
    સિદ્ધાશ્રમ અમરાપુર
    હિન્દુ ધર્મ
    હિન્દુધર્મ નુ વિજ્ઞાન
    Sidhdh Yogi Shree Dasharath Bapu
    Hansa Giri Bapu
    Scientists
    Science
    yogipurush
    tapasvi sadhu
    interview
    Gujarat
    Hindu dharma
    yogipurush
    yoga
    Hanuman
    Kesari
    #Dasharathbapu
    #sidhdhyogi
    #sidhasram
    #yogi
    #hansgirimaharaj
    #Scientists
    #gujratnugharenu

КОМЕНТАРІ • 196

  • @hansamistry9798
    @hansamistry9798 2 місяці тому +7

    બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ બાપુ બાપુ તમે કેટલું ભજન કર્યું છે અને ધ્યાન કેટલું કર્યું છે જરા જણાવશો કે આ બધું જાણવા માટે કેટલું ધ્યાન કરવું પડે

  • @vijubhai3561
    @vijubhai3561 2 місяці тому +3

    સનાતન ધર્મ ની જય આ સંવાદ સાંભળી ને પ્રાચીન ભારત ના ઋષિ મુનિઓ ને સાંભળતા હોય એવું લાગ્યું
    મહાદેવ હર

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 Місяць тому +2

    કેટલી સરળતા ભાષા પર કેટલો કાબૂ, અને વિજ્ઞાન પરનું અદભૂત જ્ઞાન.
    બીજું કંઇ ના કહેવાય સબ્દો ના મળે. ફ્કત જય ગુરુ મહારાજ કહેવાય.

  • @KuldipSapara
    @KuldipSapara 27 днів тому

    બાપુ નાં ચરણોમાં કોટી કોટી પ્રણામ છેઃ બાપુ નાં દર્શન કરવા બહુ દૂર્લભ છે માટે તેમનું સરનામું રહેઠાણનું આપી શકે છે

  • @mehtabsingh4456
    @mehtabsingh4456 2 місяці тому +3

    पूज्य बापू श्री के पावन चरणों में, अन्य महात्मा जी को भी हार्दिक नमन् अरपण है।

  • @chandrakantbhaithakar5952
    @chandrakantbhaithakar5952 2 місяці тому +2

    ઓમ મહા પુરુષાય નમહ શ્રી દશરથ બાપુ.ના ચરણોમા કોટી કોટી દંડવંત પ્રણામ શ્રી હંસગીરી બાપુ ના ચરણોમા કોટી કોટી દંડવંત પ્રણામ જય ગુરુદેવ

  • @kanjidethaliya329
    @kanjidethaliya329 Місяць тому

    હર હર મહાદેવ મહાદેવ પહેલા તો તમારી ચેનલ દ્વારા આ સાધુ સંતોના દર્શન કરવો શો એ બદલ અભિનંદન

  • @manishmotivarash5099
    @manishmotivarash5099 2 місяці тому +1

    મન કાતો માયા માજય ને કા ભગવાન માં પણ બેય ભગવાન છે. માયા વારા ભગવાન ગુલાબ જાંબુ જેવા છે. ચાસણી માયા ને જાંબુ ભગવાન. આપનું એવુજ છે જેમ બાપુ કે છે. જય અલખ ધણી

  • @amrutlalparmar2389
    @amrutlalparmar2389 2 місяці тому +3

    मैं दशरथ बापू और हंसराज गीरी महाराज दोनों को प्रणाम करता हूं दोनों का संवाद आध्यात्मिक ज्ञान संसार में आत्मा देहधारियों के अंदर मानव रुप बिराजमान हैं सभी का कल्याणकारी है
    जय गिरनारी

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 2 місяці тому

      આશીર્વાદ

    • @kiakumar7566
      @kiakumar7566 2 місяці тому +2

      ​@Hanshgiri1990 Maharaj, how do I contact you . Will be traveling from New Zealand, so I want to plan in advance in order to receive Gyan ganga from you and also Dashrath Bapu

  • @jagdishkaneria6473
    @jagdishkaneria6473 2 місяці тому +1

    સત્ સત્ નમન .દશરથ બાપુ આપની અંદર બિરાજમાન પરમાત્મા ને મારા અત્યંત ભક્તિપૂર્વક પ્રણામ. બાપુ આપના ના સાંનિધ્ય મા રહી કેવળ પરમાત્મા ઉપલબ્ધી ની અનુભુતી કરવી છે. અખંડાનંદ, સચ્ચિદાનંદ, પૂર્ણાનંદ, પરમાનંદ ની અનુભુતી કરવી છે , કેવળ સુધ્ધાત્મા ની અનુભુતી સિવાય આ જગત ની કોઈ પણ વિનાસી ચીજ મને જોઇતી નથી. પ્રભુ મીલન કી પ્યાસ. પ્રણામ. 🙏🙏🙏

    • @SureshLuhar-jp3qo
      @SureshLuhar-jp3qo 2 місяці тому

      Jsca.બાપુ ને મળી આવો, જૂનાગઢ, મેંદરડા, અમરાપુર કાઠી, દશરથ બાપુ આશ્રમ..

  • @vijaychauhanofficialgujara49
    @vijaychauhanofficialgujara49 2 місяці тому +1

    મહાયોગી સિદ્ધ હસ્ત શ્રી દશરથ બાપુ ની વાણી પાસે વિશ્વના વિજ્ઞાનીઓ પણ ટૂંકા પડે. બાપુ પાસે વિશ્વના વિજ્ઞાનીઓ ને પણ આપણા સિદ્ધ હસ્ત બાપુ પાસે જાણવા આવવું પડે એવું અદભુત અજોડ જ્ઞાન છે.
    બાપુને લખ લખ વંદન
    🙏🙏🙏🙏🙏
    બાપૂનો આશ્રમ ભવનાથ કમંડળ કુંડ કે બીજે મેંદરડા છે જણાવશો નમ્ર વિનંતી

    • @Gujaratnu_gharenu
      @Gujaratnu_gharenu  2 місяці тому +1

      અમરાપુર મેંદરડા અને બીજો આશ્રમ આબુ અંબાજી માં છે.

    • @vijaychauhanofficialgujara49
      @vijaychauhanofficialgujara49 2 місяці тому +1

      @@Gujaratnu_gharenu
      ખૂબ ખૂબ આભાર

  • @rathodnanji7807
    @rathodnanji7807 2 місяці тому +2

    દશરથ બાપુ એ સાયન્સ માં અભ્યાસ કરેલો છે.તમારી બુદ્ધિને પ્રથમ નમન કરુંછું.

  • @bhaveshmakwana254
    @bhaveshmakwana254 2 місяці тому +4

    Wah bhai bane bapu nu combination.. Jai girnari

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 2 місяці тому +1

    આટલી બધી નમ્રતા. વાહ બાપુ આપના ચરણોમાં કોટી કોટી વન્દન. અદભુત જ્ઞાન.
    જય ગુરુ મહારાજ.

  • @vamjashiven2247
    @vamjashiven2247 2 місяці тому +2

    ગુરુદેવ તમારા શ્રી ચરણોમાં કોટિ કોટિ પ્રણામ પ્રશ્નની ચર્ચા કરી તે ખૂબ જ ગમી આગળ તેના વિશે વિશેષ માર્ગદર્શન કરજો હું પણ મારા બાળકો ને નિયમિત ધ્યાન કરાવું છું આગળ વધારવા માગું છું

  • @jigneshpatel8417
    @jigneshpatel8417 2 місяці тому +3

    Banne high voltege aaje ak sathe bov saras gyan aapyu bapu ...jay girnari...om namo narayan bapu 🙏🙏😊😊

  • @bhaveshmakwana254
    @bhaveshmakwana254 2 місяці тому +3

    Dil garden thai gyu Bapu..

  • @HirjiMarand
    @HirjiMarand 2 місяці тому +2

    🌳🙏સંતશ્રીસિદ્ધમહાયોગી શિરોમણી દશરથગુરુબાપુ અને સંત શિરોમણીશ્રી હંસાગીરીબાપુને દીવ્યો ચરણોમાં કોટીકોટી દંડવત પ્રણામ...🙏🌳

  • @bhanubhaisavaliya8066
    @bhanubhaisavaliya8066 2 місяці тому +1

    Jay girnari Dashathbapu ne pranam

  • @surbhiodedara9356
    @surbhiodedara9356 11 днів тому

    Banne Bapu ne pranam

  • @user-lx7qy7fh4r
    @user-lx7qy7fh4r 2 місяці тому +1

    Om

  • @user-yx1jy9fs9c
    @user-yx1jy9fs9c 2 місяці тому +1

    Om namo narayana bapu har har mahadev

  • @shantibhai698
    @shantibhai698 2 місяці тому +1

    સંત મિલન ની વાતું જોરદાર ભગવાન પામવાની સરસ કરી રહ્યા છે બાપુ ના શરણોમાં લાખ લાખ પ્રણામ 🌹🌺🌹🙏🙏🙏🙏🙏

  • @dhanjibhaijadav9280
    @dhanjibhaijadav9280 Місяць тому

    Om Shanti 🙏

  • @sant_babulaji.12366
    @sant_babulaji.12366 2 місяці тому +1

    राम जी राम जी राम ❤🙏🙏🙏👏👏👏👌

  • @krishfashion3837
    @krishfashion3837 2 місяці тому +2

    Jay girnari 👌👌👌

  • @user-he4vf5qw1p
    @user-he4vf5qw1p 2 місяці тому +1

    બાપુ તમારી વાણી સાંભળવી ગમે છે

  • @user-vs2vc4lu2f
    @user-vs2vc4lu2f 2 місяці тому +1

    Jai gurudev

  • @Renukapatel1212
    @Renukapatel1212 2 місяці тому +1

    Om namo Narayanay

  • @nirujoshi1772
    @nirujoshi1772 2 місяці тому +2

    🙏🙏🙏

  • @SureshLuhar-jp3qo
    @SureshLuhar-jp3qo 2 місяці тому +1

    દશરથ બાપુ ના ચરણો મા નત મસ્તક નમન..🪔🪔

  • @dhadhodaraashokbhai9169
    @dhadhodaraashokbhai9169 Місяць тому

    जय हो

  • @sahilsolanki1332
    @sahilsolanki1332 2 місяці тому +1

    Bapune koti koti vandan.

  • @gujju846
    @gujju846 2 місяці тому +1

    જય ગુરૂદેવ 🙏🙏🙏

  • @rajubhaigalodiya4521
    @rajubhaigalodiya4521 Місяць тому

    Jay guru dev👍👍👍😊

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 2 місяці тому +1

    Jay ho gurudev bapu

  • @arajanbhainagjibhaikarthiy3457
    @arajanbhainagjibhaikarthiy3457 2 місяці тому +1

    Supper natural Power

  • @vamjashiven2247
    @vamjashiven2247 2 місяці тому +1

    બાળક અને ધ્યાન વિશેની ચર્ચા

  • @computer270
    @computer270 29 днів тому

    Jay guru dev

  • @darjishantaben1391
    @darjishantaben1391 2 місяці тому +1

    જય ગુરુદેવ બાપુ

  • @hansgiri2188
    @hansgiri2188 2 місяці тому +1

    હોમ નમો નારાયણ

  • @thakormotiram4441
    @thakormotiram4441 2 місяці тому +1

    ખૂબ ખૂબ નમસ્કાર

  • @VinubhaiKajavdara
    @VinubhaiKajavdara 2 місяці тому +2

    Tarash.far.no.thai.1000%shashi.vat.se.guruji

  • @kishorjbhattbhatt3930
    @kishorjbhattbhatt3930 2 місяці тому +1

    મહાત્મા ને મારાં પ્રણામ.... 🙏🙏🙏

  • @thehindu.7931
    @thehindu.7931 2 місяці тому +1

    બાપુ ને વંદન

  • @dilipsinghchundawat5144
    @dilipsinghchundawat5144 2 місяці тому

    Dhanyavaad guru jee🙏

  • @kuchhadiyalaxman3984
    @kuchhadiyalaxman3984 2 дні тому

    Har har mahadeva

  • @jayeshshah158
    @jayeshshah158 2 місяці тому +1

    Bapu, 🙏🌹🙏🌹🙏

  • @vajabhaiparmar7901
    @vajabhaiparmar7901 2 місяці тому +1

    बापू तुमने खुब खुब धन्यवाद

  • @raviidabhi
    @raviidabhi 2 місяці тому +1

    Naman guruji...❤

  • @somnathlohar6796
    @somnathlohar6796 Місяць тому

    જયગુરૂદેવ

  • @shivkathalive801
    @shivkathalive801 2 місяці тому +1

    har har mahadev

  • @n.lrathod7773
    @n.lrathod7773 2 місяці тому

    Jay gurudev🙏🙏🙏

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 2 місяці тому

    Jay guru dev aapna charnoma pranam

  • @rohitrathod6454
    @rohitrathod6454 2 місяці тому +1

    જય ગિરનારી બાપા

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 2 місяці тому +1

    જય ગુરુદે
    જય ગિરનારી
    ☘️🕉☘️🙏

  • @user-dh6lj5pn4c
    @user-dh6lj5pn4c 2 місяці тому +1

    હૃદય ❤️ થી પ્રણામ બાપા

  • @user-eb3vx4ff4k
    @user-eb3vx4ff4k Місяць тому

    નમઃ નારાયણ ‼️

  • @mukeshkhichadiya1502
    @mukeshkhichadiya1502 2 місяці тому +1

    ❤❤❤🙏🙏

  • @sureshdabhi2960
    @sureshdabhi2960 2 місяці тому

    જય હો બાપુ... જય હો

  • @rayjadarajendrasinh7415
    @rayjadarajendrasinh7415 2 місяці тому +1

    ☘️🕉☘️🙏

  • @SunilThakar-rc4uk
    @SunilThakar-rc4uk 2 місяці тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-es6um4ok5y
    @user-es6um4ok5y 2 місяці тому +1

    JAY JAY SITARAM

  • @dilipbodar4828
    @dilipbodar4828 2 місяці тому +1

    Jay girnari

  • @dipakparekh5624
    @dipakparekh5624 2 місяці тому +1

    Jay Sadguru dev

  • @hbgoswami7680
    @hbgoswami7680 2 місяці тому

    Om namo Narayan

  • @rameshvaghela7780
    @rameshvaghela7780 Місяць тому

    Aap banne Shanto bahuj srs shat shang ni ganan aapyu aapne koti koti Vandana namaste 🙏

  • @rameshbhaipatel6817
    @rameshbhaipatel6817 Місяць тому

    જયગીરનારી

  • @VISHALPATEL-lq2vf
    @VISHALPATEL-lq2vf 2 місяці тому

    આદિ ગુરુ શંકરાચાર્યએ પરકાયા ગમન પ્રવેશ કર્યું હતું

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 2 місяці тому

    Jay shree ram
    Jay shree hanuman dada
    Jay shree krishna
    Har har mahadev
    Jay shree guru dev
    Jay shree guru dat
    Jay shree krishna
    Jay mataji
    Radhe radhe
    Ram laxman janki jay bolo hanuman ki

  • @rameshpatel-bf3yf
    @rameshpatel-bf3yf 2 місяці тому

    જય ગુરુદેવ

  • @sanjaykothariya3077
    @sanjaykothariya3077 2 місяці тому

    Jay shree Ram 🙏

  • @vimalagadhvi5925
    @vimalagadhvi5925 2 місяці тому +1

    Narad ne vyash no satshng jevo Lage koti koti parnam 🙏🌻

  • @keshuparmar4321
    @keshuparmar4321 2 місяці тому

    Mahadev har

  • @vasuthakre371
    @vasuthakre371 2 місяці тому +1

    જય ગુરુદેવ ગુરુદેવ તમારું કહેવું એમ છે કે આંબા માંથી પીપળો ના થાય પણ અમારા અહીંયા સુરતમાં ખરવાસા રોડ પર આંબા ની આમલી બનાવી દીધી છે આના આજની તારીખમાં પણ છે કોઈ સંત મહાપુરુષે કેરી ખાવા માંગી તી અને વાળી વાલા ભાઈએ આપી નહીં અને એમણે આંબા માંથી આમલી કરી દીધી તો આના માટે તમે શું કહેશો

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 2 місяці тому +2

      અર્થ એવો નથી બધા લોકો ૧૦૦% સંપૂર્ણ નથી

  • @kiakumar7566
    @kiakumar7566 2 місяці тому

    Simply Brilliant. So happy to find such an excellent Maharishi

  • @user-he4vf5qw1p
    @user-he4vf5qw1p 2 місяці тому +1

    દશરથ બાપુ આત્મા પ્રતિ પ્રદારથ અને એન્ટી પ્રદારથ મા શું ફરક હોય છે કેમકે આત્મા જ પરમાત્મા છે તો જેની ઉપાસના કરીએ એ એના થી જુદો કેવી રીતે કહેવાય એનું જ્ઞાન નથી એટલે કે જ્ઞાન થયા પછી પણ બન્ને અલગ અલગ કહેવાય

  • @user-sq5vu2rc5q
    @user-sq5vu2rc5q 25 днів тому

    જયઞીરનારીઆદેશ

  • @user-um6iy4dw4r
    @user-um6iy4dw4r 2 місяці тому +1

    વાહ પ્રભુ

  • @rajubhaigalodiya4521
    @rajubhaigalodiya4521 Місяць тому

    Abapu es so gret he's spech
    So grets mind❤😊❤❤🎉

  • @VinubhaiKajavdara
    @VinubhaiKajavdara 2 місяці тому +2

    Harakh.ane.sokani.avenay.hedaki.to.adhe.poar.Anad.jay.ho

  • @user-is1fv7xz7g
    @user-is1fv7xz7g 2 місяці тому

    વાહ .. ખૂબ સરસ વાત કરી

  • @hiteshsuthar6966
    @hiteshsuthar6966 Місяць тому

    Jay Jay shree Ram Har har mahadev

  • @vasudevbarot5314
    @vasudevbarot5314 Місяць тому

    એ મહાદેવ હર હર હર

  • @Vasantbhaim97
    @Vasantbhaim97 2 місяці тому +1

    OM Jay Shree Mataji
    OM Namah Shivay
    OM Namo Narayanay
    OM Jay Shree Sita Ram Ji
    OM Jay Shree Radhe Krishna Ji
    Mahatma Ji O Ne Namaskar
    Sadhu Santo Ne Namaskar
    🙏🙏🙏🙏🙏

    • @Hanshgiri1990
      @Hanshgiri1990 2 місяці тому

      આશી્વાદ

    • @SureshLuhar-jp3qo
      @SureshLuhar-jp3qo 2 місяці тому

      ​@Hanshgiri1990
      Address moklo to darshan ni utkantha che,
      Ek મુમુક્ષુ.🪔🪔

  • @jaldipvadher8224
    @jaldipvadher8224 2 місяці тому

    Bhai bhai bhai,,,,,jo aanand santfakir kre ,,ae aanand na saksat darsan aa vato dwara thaya,,ae badal khub khub aabhar ne aek j prathna banne ne ke aamaj amara par varsata rejo ,,aaje tme amne khus karya 6e ,,ae di aevoy aave ke tamaru badhu sambhdi ne ,,,dhyane lai ne tame je i66o 6o aeva ame bani ne tamaro rajipo melvi sakye ae j vandana

  • @ansuyaparmar-bn6zp
    @ansuyaparmar-bn6zp 2 місяці тому +1

    વંદન કરીએ

  • @virabhai_desai
    @virabhai_desai 2 місяці тому

    અમારે બાપુના દરશન કરવાછે

  • @dishabhatt2142
    @dishabhatt2142 2 місяці тому +1

    Sant Param. Hitkari

  • @RBHAI88
    @RBHAI88 Місяць тому

    Good knowledge

    • @MehulMehulthakor-wv7vj
      @MehulMehulthakor-wv7vj Місяць тому

      જય બાબારી
      જય ગિરનારી બાબારી મરતોલી તમારો ચેલો

  • @hareshbharwad798
    @hareshbharwad798 2 місяці тому

    જય ગુરુદેવ બાપુ અષ્ટાંગ યોગ એટલે શું એ જણાવસો

  • @chandulalpokar5119
    @chandulalpokar5119 2 місяці тому

    દસરથ બાપુ ને પ્રણામ

  • @jnkatara9751
    @jnkatara9751 2 місяці тому +1

    મહા સંત યોગી કોટી કોટી આદેશ

  • @ChimanbhaiParmar-cl6kx
    @ChimanbhaiParmar-cl6kx 2 місяці тому

    જયગુરૃજી્્‌્

  • @parshotamvaghela9003
    @parshotamvaghela9003 Місяць тому

    બાપુ કૃપા કરી એક વાર દર્શનનો લાભ આપશોજી.

  • @VinubhaiKajavdara
    @VinubhaiKajavdara 2 місяці тому +1

    Hansh guruji.akarta.na.gharama.bagha.ghadaka.samadhan.mali.jashe.bapa

  • @Arvindanecdotes
    @Arvindanecdotes 19 днів тому

    Hypnotist

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 23 дні тому

    Bapu mely vidya upar ak video banavo ajkal bahu prakop chhe

  • @dharmeshramanuj6746
    @dharmeshramanuj6746 2 місяці тому

    બાપુ પરકાયા પ્રવેશ માટે આપ વધુ માહિતી આપશો તે વિનંતી

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 23 дні тому

    દશરથ બાપુ jashrikrushna બાપુ તમને આત્મજ્ઞાન થયું છે કે નહિ સાચું કેજો. બાકી તો ઇન્ફોર્મેશન જે તમે કહો છો તે ઈન્ટરનેટ ઉપર ઉપલધ છે