Gorande Tame-Sona Indhoni Rupa Bedlu

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 169

  • @mansukhvadher26
    @mansukhvadher26 2 роки тому +9

    વાહ ભાઈ વાહ શુ અભિનય ની કલા છે ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ પાસે ધન્યવાદ સાહેબ

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 2 роки тому +27

    આટલું સરસ દર્દ ભરીયું અને ધીમુ ગીત પ્રફુલભાઇ સિવાય કોઈ ગાય ન સકે. વાહ પ્રફુલભાઇ ધન્યવાદ છે તમને અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને સ્નેહલતા જી ને. ગુજરાતી ઘરેણાં. ઘન્યવાદ

  • @takhatsinhparmar4378
    @takhatsinhparmar4378 6 місяців тому +4

    આ તો મારા ગરવી ગુજરાત નું ગૌરવ છે, આપણા ગુજરાત નું સ્વાભિમાન છે આપણા ગુજરાત ના અમુલ્ય અને મોંધેરા
    રત્નો છે , આપણે આ વરસાને સાચવીને એનુ મુલય વધારીએ ❤

  • @parsotampandya3862
    @parsotampandya3862 2 роки тому +16

    ખરેખર ભારતીય સંસ્કૃતિ ની સભ્યતા ને પુરેપુરો ન્યાય આપી અને અભીનય કરી સ્વ ઉપેન્દ્રભાઈ ત્રિવેદી અને સ્નેહલતા બેન તમને મારા નતમસ્તક પ્રણામ પ્રફુલ્લ દવે સાહેબ આપને પણ મારા નતમસ્તક પ્રણામ

  • @thakordinesh8586
    @thakordinesh8586 2 роки тому +21

    વિરહની વેદના તેને લાગે કે જેને મિલન નો અનુભવ કર્યો હોય... 💘💘💕💕

    • @harunvirochannagar6135
      @harunvirochannagar6135 2 роки тому

      Sachi vat se

    • @m.dvaghela6568
      @m.dvaghela6568 2 роки тому

      ખરી વાત છે જેને સાચી વેદના હોય તે સમજી સકે

    • @jayminthakor9876
      @jayminthakor9876 2 роки тому

      @@harunvirochannagar6135 .........

  • @s.s.gadhavis.s.gadhavi7611
    @s.s.gadhavis.s.gadhavi7611 Місяць тому

    ❤ આ ગીત સાંભળીયે ત્યારે બુધવાર ની રાત્રી ના દસ વાગ્યા ની રાહ જોતા તે દિવસો યાદ આવે,....ગીત ગુર્જરી....વાહ પ્રફફુલ દવે..,જુગ જુગ જીવો..ગુજરાતી ગીતો નો ઇ જમાનો આજેય યાદ આવે છે.જય માતાજી

  • @krgohel6000
    @krgohel6000 Рік тому +3

    વાહ વાહ પ્રફુલ્લ ભાઈ દવે તમોને ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીએ મને તમારા સુર સાથે પ્રેમ પુર્વક સાંભળું છું મારા મંન ને આનંદ થાય છે

  • @ashokmaheriya8765
    @ashokmaheriya8765 8 місяців тому +2

    આવા સારા ગુજરાતી ફિલ્મ ગીત કલાકાર સદીયો મા એકવાર જ જન્મે છે ધન્ય છે ગુજરાત ની ધરતી ને આવા મહાન ગીત કારનો

  • @thakarshibhaiprajapati2413
    @thakarshibhaiprajapati2413 Рік тому +1

    Khub premnu karun got che prfubhai dhany vad

  • @harisinhjadav2587
    @harisinhjadav2587 4 місяці тому

    વાહ હીતુ કનોડીયા સાહેબ સ્વ ઉપેન્દ્ર ભાઇ નો અને સ્વ નરેશ ભાઇ ને યાદ કરી ને સાચી શ્રધ્ધાંજલી આપી

  • @rohitprajapati7893
    @rohitprajapati7893 3 місяці тому

    Praful Dave Gujarat nu Garnu chhe. Bhai amani tole koi na aave... ❤❤❤

  • @AnupamaDulera
    @AnupamaDulera 8 місяців тому +2

    સ્નેહલતાજી અને ઉપેન્દ્ર જી ના લાજવાબ અભિનય સાથે નુ આ ગીત વર્ષો સુધી યાદ મા જીવંત રહેશે

  • @mahipatsinhchavda8954
    @mahipatsinhchavda8954 5 місяців тому +1

    આવાફિલ્મો ને આવા કલાકારો કયારેય નહી જડે મહિપતસિહ ચાવડા ના જયં માતાજી

  • @MUKESHBHATT-wd4on
    @MUKESHBHATT-wd4on 4 місяці тому

    THE AND ONLY LEGEND RESPECTED PRAFUL BHAI DAVE CAN SING SUCH TYPE OF SONG GOD BLESS HIM

  • @mohanlimbani5569
    @mohanlimbani5569 3 роки тому +3

    Vah prafulbhai ane upendra Trivedi Gujarat no mobho

  • @harisinhjadav2587
    @harisinhjadav2587 6 місяців тому +2

    ઉપેન્દ્ર ભાઇ ત્રિવેદી અને સ્નેહલતાજી સારસ બેલડી ની જોડ હતી અને પ્રફુલ્લ ભાઇ નો અવાજ કાંઇ પણ નઘટે

  • @jilanisabapu4874
    @jilanisabapu4874 2 роки тому +2

    Wah Praful Dave 👌 Wah

  • @mansukhvadher26
    @mansukhvadher26 3 роки тому +4

    વાહ ઉપેન્દ્ર ત્રિવેદી સાહેબ ધન્ય છે તમારી અભીનય કલા ને

  • @sudhabenprajapati5587
    @sudhabenprajapati5587 Рік тому +1

    Old is gold very very nice voice. Vah prafuldave sir vah .

  • @rameshbhaigohil6883
    @rameshbhaigohil6883 2 роки тому +2

    Yaha ऐ सा कलाकार ऐसी आवाज ऐसा ऐकर्द्रसं ढुंढ ना मुसकील‌ हे चलेगयें समयेके‌ साथ‌। बुहोतं ऐ गुजरात ‌को गुजतां रखा हे‌आजभी दिल बहेलाने‌ वाले ऐ फील्मों इयाद‌आती हे

  • @dahyabhaiprajapati5912
    @dahyabhaiprajapati5912 5 років тому +4

    વાહ રે ગુજરાતી મોભ

  • @DixitkumarParmarkanodarTaPalan

    મને ખુબ જ ગમતુ મારા દિલમાં રમતુ આ ગીત મને મારા અંતિમ શ્વાસ સુધી સાંભળવુ ગમશે❤❤❤❤❤

  • @kamleshbhatia9974
    @kamleshbhatia9974 4 роки тому +4

    મહાન લોકગાયક પ્રફ્ફુલદવે 👌👌👌

  • @ratanfilmkaprupar4077
    @ratanfilmkaprupar4077 6 місяців тому +1

    બનાસકાંઠા ને બૌ ગમતા લોક ગાયક

  • @vishnubhaipanchal5738
    @vishnubhaipanchal5738 2 роки тому +1

    Dave Saheb tamaro avaj darek git ma mitho Lage che

  • @prajapatimukesh5620
    @prajapatimukesh5620 4 місяці тому +1

    Hi bhagvan na pradhna Karu su ka upandra trivadi na pasa dharti par abhinay karva moklo

  • @dineshbhaimiyatra7261
    @dineshbhaimiyatra7261 7 місяців тому +1

    વાહ વાહ ભાઈ વાહ

  • @devkishandevkishan33
    @devkishandevkishan33 6 років тому +14

    My Favorite Actor Upendr trivedi and sanhlata

  • @kanubhaiprajapati8552
    @kanubhaiprajapati8552 3 роки тому +2

    ઉપેન્દ્ર જી અને સ્નેહલતાજીએ ગંભીર નેતૃત્વ ફિલ્મો માં આપ્યું છે .સરસ ધન્યવાદ

  • @rkmakwana2245
    @rkmakwana2245 2 роки тому +1

    પ્રફુલ્લ દવે સુપર આવાઝ દર્દ ભર્યા ગીત ના બાદશાહ.

  • @narendraindariya9492
    @narendraindariya9492 2 роки тому +3

    I love Gujarati

  • @rathaviparbatbhai2029
    @rathaviparbatbhai2029 4 роки тому +10

    હૃદય ના તાર ઝણઝણાટી થયી આવે છે

  • @rameshraval1365
    @rameshraval1365 2 роки тому +7

    Very nice, voice of praful dave

    • @maheshthakor7162
      @maheshthakor7162 Рік тому

      ikkf. Vvuuuubyffff:gffffffttfffffff:fffffffftfffgvkvo

  • @rajajadeja2423
    @rajajadeja2423 5 років тому +3

    Mahanayak Upendra jee
    Great great Praful Da 🙏🙏🙏

  • @exprimentman6901
    @exprimentman6901 5 місяців тому +1

    Praful dave no awaj manda pan saja thai jay evo dava ni jaroor na pade evu amrut pirsyu

  • @chanduparmar7677
    @chanduparmar7677 Рік тому +2

    સુ આવાજ સે તમારો.પ્રપુલભાઈ

  • @satpalsinghrathore1416
    @satpalsinghrathore1416 Рік тому +1

    રોજ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીનુ એક ચલચિત્ર જોવાનું આપણો નિયમ છે

  • @DixitkumarParmarkanodarTaPalan
    @DixitkumarParmarkanodarTaPalan 4 роки тому +4

    Super song of upendra and snehlatta

  • @mtbhatiyabhatiya7363
    @mtbhatiyabhatiya7363 5 років тому +8

    વાહ તમારી જોડી ને વાહ

    • @9825-v9d
      @9825-v9d 5 років тому +1

      Gujrati.Hir.ranja

  • @doctorbhupat2684
    @doctorbhupat2684 5 років тому +3

    My life Best Acctress .upendrabhi .snehlataji.
    Voice of prfulbhai dave .
    And Avinasbhai vyas.And team

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 Рік тому +1

    Aavo sad song prafulbhai j gai sake

  • @chauhanraju6027
    @chauhanraju6027 5 років тому +6

    વાહ પ્રફૂલ ભાઈ વાહ

    • @chauhanraju6027
      @chauhanraju6027 2 роки тому

      વાહ જોરદાર અવાજ છે હૃદય ને સ્પર્શિ જાય છે

  • @DineshThakor-uy5ky
    @DineshThakor-uy5ky Місяць тому

    Vaah Upendra trivedi

  • @dhruvgamardhruvgamar1328
    @dhruvgamardhruvgamar1328 2 роки тому +2

    Film adhuru 6puru batao

  • @JayeshDevipujak-xh6mf
    @JayeshDevipujak-xh6mf 9 місяців тому +1

    My ફેવરિટ જોડી

  • @vasantmakwana7799
    @vasantmakwana7799 5 років тому +4

    Upendra trivedi gujrati film nu ratan chhe

  • @satishpandya5214
    @satishpandya5214 2 роки тому +1

    Old is gold.

  • @hiteshdabhi5753
    @hiteshdabhi5753 6 років тому +4

    સોના ‌ઈઢોણી રૂપા બેડલુ ફિલ્મ મોકલો

  • @keshavodedara5710
    @keshavodedara5710 2 роки тому

    ભાઈ પ્રફુલ્લ દવે તારો કોઈ જવાબ નથી.🌷🌹🌷

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 6 років тому +1

    Wah praful bhai

  • @chhatrodiyajitubhaiukabhai5662
    @chhatrodiyajitubhaiukabhai5662 2 роки тому +2

    આવા ગીતો સે સતાં લાઈક નથી મળતી

  • @dkconstruction1497
    @dkconstruction1497 5 років тому +5

    Vahre upendrabhi gujratni dhrti uper tamri javo klakar KyRe nhi janme lakh lakh tamne vndan

  • @yogendrachauhan4192
    @yogendrachauhan4192 4 роки тому +1

    જોરદાર

  • @sushilabenbarot7073
    @sushilabenbarot7073 2 роки тому

    Vah vah sarash prfualbhai

  • @jagdishfineart3108
    @jagdishfineart3108 4 роки тому +1

    ખુબજ સુંદર

  • @nitinparmar6888
    @nitinparmar6888 3 роки тому +1

    સરસ...🙏🙏🙏🙏🙏

  • @364290ful
    @364290ful 7 днів тому

    Praful dave is dholiwood's Kishor Kumar!

  • @chandulalprajapati4808
    @chandulalprajapati4808 Рік тому

    Best Acting and Best Voice

  • @mahendrakumarparikh9531
    @mahendrakumarparikh9531 3 роки тому +2

    I like gujarati songs

  • @devkishandevkishan33
    @devkishandevkishan33 6 років тому +2

    Old is Gold

  • @ROCKY-gy7my
    @ROCKY-gy7my 6 років тому +1

    Kathiyavad nu Saras junu geet

  • @shekhharunbapu9370
    @shekhharunbapu9370 4 роки тому +5

    Praful Dave kathiyavad nu gavrav,,,,,,

  • @ahirparbatkandoriya2853
    @ahirparbatkandoriya2853 6 років тому

    Ha parfull bhai ha ...

  • @ismailbhaikhorajiya1001
    @ismailbhaikhorajiya1001 Рік тому

    Best virah song bestsinger prafuldave

  • @sanjayrmori9168
    @sanjayrmori9168 Рік тому

    Best sogn best aavaj

  • @ekradhaekmira9198
    @ekradhaekmira9198 3 роки тому +1

    Radhe radhe

  • @bharatkumarchauhan1081
    @bharatkumarchauhan1081 Рік тому

    Supppeeeerraabbbbb

  • @ismailbhaikhorojiya3522
    @ismailbhaikhorojiya3522 6 років тому +1

    best singer prafulbhai

  • @sivjiparmar5911
    @sivjiparmar5911 4 роки тому

    Very nice prafull dave

  • @thakorranjit360
    @thakorranjit360 6 років тому +3

    One of the one and only one padmshree award winner UPENDRA TRIVEDI king of gujrati cinemas
    DINESH S THAKOR

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 6 років тому +2

    Sweet voice of praful Dave

  • @arvindsarvinds693
    @arvindsarvinds693 5 років тому +1

    Wa bhai wa gujrati

  • @jadavbhaijakhotra5593
    @jadavbhaijakhotra5593 6 років тому

    vah
    prafullbhai
    vah
    jadavahir

    • @pyt837
      @pyt837 6 років тому

      Jadavbhai Jakhotra best kalakar praful dave

    • @pyt837
      @pyt837 6 років тому

      9979254527

  • @overseaseducation6878
    @overseaseducation6878 6 років тому +1

    Kindly upload this movie...please...

  • @ajitsinhdevda3641
    @ajitsinhdevda3641 3 роки тому

    Wah..forever super duper

  • @ratansinhthakor9615
    @ratansinhthakor9615 3 роки тому

    ક્યાં,ફીલમનુ ગીત છે, રતનસીગ ઠાકોર પાટણ,

  • @ronaksinhchauhan432
    @ronaksinhchauhan432 Рік тому

    Let's,song🎉❤❤

  • @badridangadhvi1220
    @badridangadhvi1220 5 років тому +1

    Supar hits song mp3

  • @PayalPatel-zd2te
    @PayalPatel-zd2te 3 роки тому

    supar hit song

  • @bharatkumarchauhan1081
    @bharatkumarchauhan1081 2 роки тому

    Vvvnice song wah

  • @spidee7711
    @spidee7711 4 роки тому +1

    awesome music and awesome swords. Old is Gold

  • @rajajadeja2423
    @rajajadeja2423 5 років тому +1

    Have mushkel chhe aava Karn priya geeto ne kalakaro

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 6 років тому +1

    Very fine voice

  • @bharatkumarchauhan1081
    @bharatkumarchauhan1081 3 роки тому

    Vvvvnice sir

  • @jagdishsabhad3753
    @jagdishsabhad3753 5 років тому +1

    Gujrati no surya aathmi gayo ☹️☹️😔😞😢

  • @yogeshshah7426
    @yogeshshah7426 6 років тому +1

    Add this Sona indhoni Rupa bedlu film

  • @hirengoswami960
    @hirengoswami960 4 роки тому +1

    Ushamangeshkar and praful dave

  • @RameshPatel-ey8vj
    @RameshPatel-ey8vj 6 років тому +3

    Best voice in the world

  • @vasantbhaiparmar2170
    @vasantbhaiparmar2170 6 років тому +2

    Saw s0na indhoni rupa moovee

  • @raghurabariraghurabari9122
    @raghurabariraghurabari9122 3 роки тому +2

    Abhinay samrat

  • @anitapatel6782
    @anitapatel6782 6 років тому +1

    Nice song

  • @dineshsolanki9407
    @dineshsolanki9407 3 роки тому

    So super beautiful

  • @manjulapanchal1423
    @manjulapanchal1423 6 років тому +1

    Sona inthoni rupa bedalu gujrati filme muko ne plz

  • @ramjibhaimeganbhai.vaghela9103
    @ramjibhaimeganbhai.vaghela9103 5 років тому

    Very nice song

  • @premdesaidesai4883
    @premdesaidesai4883 6 місяців тому

    🌺🌺🌺🌺🌺🌺🌺

  • @jadejachandrasinh7954
    @jadejachandrasinh7954 6 років тому +4

    upendra त्रिवेदी भारत नू रत्न हता

  • @fajalkhanpathan7655
    @fajalkhanpathan7655 2 роки тому

    આ તો ગુજરાતી નો બચ્ચન કે હવાય

  • @PramodkumarAgraval-c3e
    @PramodkumarAgraval-c3e Місяць тому

    Upendra Trivedi anek praful bhai ne mara vandan.

  • @SanjayPatel-cp4du
    @SanjayPatel-cp4du 6 років тому +2

    movies upload karo plz.

  • @rajeshlodhiya3359
    @rajeshlodhiya3359 7 років тому +2

    aa movie upload karo PL.