પિતા વગર ના ૫ બાળકો । Khajur Bhai VLOGS | Nitin Jani | Jigli and Khajur |Seva | Janidada Foundation

Поділитися
Вставка
  • Опубліковано 13 чер 2022

КОМЕНТАРІ • 4,7 тис.

  • @LALJISHIYAL94
    @LALJISHIYAL94 2 роки тому +1031

    જે ખજૂર ભાઈ ને ભગવાન નું બીજું રૂપ માનતા હોય તે લાઈક કરે

    • @sitaramvideoenjoygujarat.2276
      @sitaramvideoenjoygujarat.2276 2 роки тому +2

      Jay mataji

    • @muniyobharwad7790
      @muniyobharwad7790 2 роки тому +3

      ᴠᴀʜ ᴊᴀɴɪ ʙʜᴀɪ ᴛʜᴀᴋᴀʀ ᴊᴀᴊᴜᴀᴀᴘʀ ᴠᴇʀᴀᴀ

    • @Navinbhati2061
      @Navinbhati2061 2 роки тому +2

      ભગવાન તો નઈ ભગવાન માણસ છે ભાઇ હો 🙏🙏

    • @jayshreeram4865
      @jayshreeram4865 2 роки тому

      Ha bhai video like kare ditho

    • @Vipulkumar-jn5qk
      @Vipulkumar-jn5qk 2 роки тому +2

      સાચી વાત છે ભાઈ ખજૂર ભાઈ ભગવાન જ છે 🙏🙏🙏

  • @pareshchauhan7373
    @pareshchauhan7373 2 роки тому +80

    🎖️🎖️🎖️ખજૂર ભાઈ "રાષ્ટ્રપતિ એવોર્ડ" થી સન્માનિત થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના... 🎖️🎖️🎖️

  • @saileshdesai9862
    @saileshdesai9862 Рік тому +4

    ધન્ય છે ગરીબોના ભગવાન ખજૂર ભાઈ તમને ભગવાન તમારું આયુષ્ય લાંબુ આપે એવી પ્રાર્થના

  • @natvarthakor71
    @natvarthakor71 Рік тому +26

    ગુજરાત નાં અસલી હીરો એવા ખજૂરભાઈ ને ખુબ ખુબ અભિનંદન 👌👌👌
    ધન્ય સે તમારા માતા*પિતા ને કે તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો 🏡🏡🏡🏡🏡

  • @hareshvaja8360
    @hareshvaja8360 2 роки тому +85

    ખજુર ભાઈ એ માણસો રળતા નથી પણ એમનો આત્મા રળાવે છે જય માતાજી

  • @ddgujaratvlogs4348
    @ddgujaratvlogs4348 2 роки тому +40

    ધન્ય છે નીતિન ભાઈ જાની તમે ખૂબ ગરીબો ની સેવા કરી છે , હું બધા વિડિયો જોવ છું , ખૂબ આનંદ થાય છે કે આવા મહાનુભાવો આપડા ગુજરાત માં છે ભગવાન તમને જાજુ આપે , જય હિન્દ 😌😌

  • @krunalshah5748
    @krunalshah5748 2 роки тому +12

    ધન્ય છે ખજુરભાઈ. ભગવાન તમને સદા ખુશ રાખે અને તંદુરસ્તી આપે.

  • @BariaPankaj-eb7bl
    @BariaPankaj-eb7bl Рік тому +4

    ધન્ય છે ખજુરભાઈ તમને અને ખાસ તમારી મા ને કે તે એમને તમારા જેવા દાતાર દીકરાને આ ગુજરાત ની ધરતી પર જનમ આપ્યો . .જીવો હજારો સાલ.. જય માતાજી....

  • @bhikhuchavda3648
    @bhikhuchavda3648 2 роки тому +50

    ધન્ય છે વિર ભામાશા તમારી દાતારી ને ઠાકર ધણી તમને ખુબ આગળ વધારે 🙏

  • @seluofficial4650
    @seluofficial4650 2 роки тому +589

    ધન્ય છે ગરીબોના ભગવાન મા જોગણી તમને લાંબી ayou આપે 🙏🏻🖤

  • @spth1962
    @spth1962 Рік тому +5

    વાહ વાહ ખજૂરભાઈ, તમારી દુઃખી ને પીડિત/નિરાધાર લોકો માટે ની સંવેદના અને કરૂણા જોઈને આંખો ભીની થઈ ગઈ છે! નમસ્કાર અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ધન્યવાદ, સાધુવાદ 🙏🙏🙏

  • @mayur.chauhan8392
    @mayur.chauhan8392 2 роки тому +3

    ખુબ સરસ ખજૂર ભાઈ માં આશાપુરા તમને ખૂબ પ્રગતી કરાવે.. અને તમે ખૂબ આગળ વધો તેવી ❤️ પ્રાર્થના... જય માતાજી

  • @jaygauswami5325
    @jaygauswami5325 2 роки тому +392

    ખજૂર ભાઈ તમે ગરીબ લોકો માટે ભગવાન છો.... ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે તથા સુખ સમૃદ્ધિ આપે અને આમજ ગરીબ લોકો ની સેવા કરતા રહો એવી મનોકામના ❤️

    • @pravinabhuta7596
      @pravinabhuta7596 2 роки тому +4

      Pòĺ

    • @dineshparmar2993
      @dineshparmar2993 2 роки тому

      Hi

    • @dineshparmar2993
      @dineshparmar2993 2 роки тому

      Khajur bhai amari pan madad kari aapo to aabhar tamaro sry pliz amaru ghar nathi ame atyare bharethi rahiye che pan have mara papa off thai gaya che to have, amarathi bhadu bharine revay avi paristhiti nathi bhadu bharvanu

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому

      ખુબ ખુબ જીઓ 🙏 મારાં વ્હાલા 🙏

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

  • @gopalbhai9691
    @gopalbhai9691 2 роки тому +36

    જય ઠાકર ખજૂર ભાઈ મારો ઠાકર તમને જાજુ આપે મારા ભાઈ ગરીબોના ભગવાન ઠાકર ભાઈ એક જ પ્રાર્થના કરુ પલ ખુશ રાખે જય ઠાકર ધણી

  • @DeepModiFlutes
    @DeepModiFlutes 2 роки тому +12

    Hats of to you sir ji 😇😇
    હું આપના થીં ઘણો જ મોટીવેટ થયો છું😇😇👏👏

  • @mehulbharvad601
    @mehulbharvad601 Рік тому +3

    ભગવાન તમને ખૂબ આપે નીતિન ભાઈ ગરીબ લોકો ની મદદ કરતા રહો🙏

  • @sirlucky5527
    @sirlucky5527 2 роки тому +92

    મારી આંખો માં પણ આંસુ આવી ગયા ખજૂર ભાઈ...તમે ધરતી પર ભગવાન સો🙏🙏

    • @devdev3984
      @devdev3984 2 роки тому

      તાલુકો સાણંદ

  • @singarsanjaykhakhdi1224
    @singarsanjaykhakhdi1224 2 роки тому +17

    આપડા ભારત દેશમાં હાચો હીરો કેવાય તો એ સે ખજૂરભાઈ 👍👍 ધન્ય સે તમારા માતા પિતા ને જેમને તમને આવા સંસ્કાર આપ્યા 🙏🙏

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

  • @ranjitthakor6175
    @ranjitthakor6175 Рік тому +2

    ખજૂર ભાઈ ગરીબોના ભગવાન બનીને આવ્યા છે ધન્ય છે તમારા માતા-પિતાને ખજૂર ભાઈ તમને સો સો વંદન🙏

  • @sarolabaldev9563
    @sarolabaldev9563 2 роки тому +2

    નિતિન ભાઈ તમે માણસ ના રૂપમાં ભગવાન છો ભગવાન તમને લાંબી આયુષ આપે આવા કામ કરવા બદલ તેમને. લાખ લાખ અભિનંદન

  • @gautamdamor1628
    @gautamdamor1628 2 роки тому +149

    ખજૂર ભાઈ આપ મનુષ્ય અવતારમાં ભગવાન છો, very good 👍👍 તમારા માટે જેટલુ કહીએ તેટલુ ઓછુ પડે ભાઈ ભાઈ ખજૂર ખાઈ ( જય શ્રી કૃષ્ણ)❤️❤️❤️❤️❤️❤️❤️

    • @vaghelaushaba4945
      @vaghelaushaba4945 2 роки тому

      નિતીન ભાઈ લાખ લાખ વંદન છે🙏🙏🙏

    • @Gkwithsk1999
      @Gkwithsk1999 2 роки тому +1

      Nitin bhai mahakal bless you 🎉

    • @rajshighdodiya1887
      @rajshighdodiya1887 2 роки тому

      હા ભાઈ emna માટે છે ભગવાન ચે

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому +1

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

    • @devchauhan5990
      @devchauhan5990 2 роки тому

      અમે

  • @reviewexpect118
    @reviewexpect118 2 роки тому +85

    જે પોતાના માટે જીવે તેને આત્મા કહેવાય અને જે બીજા માટે જીવે તેને પરમાત્મા કહેવાય ❤🇮🇳

  • @rameshbhaidalwadidalwadi2227
    @rameshbhaidalwadidalwadi2227 7 місяців тому +2

    ખજુરભાઈ નિતનભાઈ જાની તમારા માતા પિતા ને ધન્ય વાદ

  • @saileshchauhan3544
    @saileshchauhan3544 Рік тому +2

    ભગવાન દ્વારકાવાળો બહુ શક્તિ આપે સેવા કરવાની ખજૂર ભાઈને

  • @hareshparmar6273
    @hareshparmar6273 2 роки тому +182

    ખજુર ભાઈ ને વંદન અવાજ કાર્યો અવિરતપણે કરતા રહો એવી પ્રાર્થના જય હો ખજુર ભાઈ

  • @mehulbharwad819
    @mehulbharwad819 2 роки тому +46

    We Proud Of You Nitinbhai Jani....
    "જનની જણ તો ભગત જણજે કા દાતાર કા સુર..."

  • @mahirmahedi9468
    @mahirmahedi9468 2 роки тому +2

    ALLAH AAP KO SAHI SALAMT RKHE NITIN BHAII..❣️🥺

  • @ajayrajjadeja2164
    @ajayrajjadeja2164 2 роки тому +1

    ખજૂર ભાઇ ધન્ય છે તમારા કામ ને. ભગવાન તમને આવું ને આવું કામ કરવા ની શક્તિ આપે એવી માં ભગવતી ને પ્રાથના

  • @kalpeshthakor4459
    @kalpeshthakor4459 2 роки тому +23

    ખજૂર ભાઈ તમે ગરીબો ના રખેવાળ છો ભગવાન. તમને ભગવાન લાંબુ આયુષ્ય આપે ને તમારી બધી મનોકામના પુરી થાય અને તમે ગરીબો ની આવી ને આવી સેવા કરતા રહો proud_of_you_khajur bhai_અને આવી ને આવી સેવા કરવા માટે all_the_best ❤

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому +1

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

  • @Navinbhati2061
    @Navinbhati2061 2 роки тому +30

    ધન્ય છે આ ગુજરાત ની ધરતી જ્યાં નીતિન જની નો જન્મ થયો છે 🙏🙏

  • @ashishboricha3129
    @ashishboricha3129 2 роки тому +2

    ખજૂર ભાઈ ભગવાન તમને લાબી ઉંમર આપે તમે ઘણા લોકો ના દુઃખ વેઢીયા છે તમને સત સત. નમન 🙏🙏

  • @luckyvideo2568
    @luckyvideo2568 Рік тому +2

    ખજૂર ભાઈ ભગવાન તમને ખુબ ખુબ પ્રગતિ આપે.... 🌹🌹🌹

  • @natvarlalpatel3570
    @natvarlalpatel3570 2 роки тому +22

    ભગવાન તમારી તન્દુરસ્તી ખૂબ સારી રાખે એવા દીલ થી આશીર્વાદ👼🙏❤️

  • @r.k.official8677
    @r.k.official8677 2 роки тому +75

    ધન્ય છે ખજુરભાઇ તમને અને તમારી ટીમ ને ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому +1

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

    • @vaghelajayendrasinh.a1858
      @vaghelajayendrasinh.a1858 2 роки тому

      @@gajrajcomedychannel4453 તમે બોવ સારું કામ કરી રહીયા છે આવીજ રીતે કરતા રહો તમે ખૂબ આગળ વધો મહાદેવ તમને ઘણું આપે

  • @gujariyaishwar1496
    @gujariyaishwar1496 10 місяців тому

    ખજુર ભાઈ તમને ધન્ય છે તમને ઇશ્વર ખુબ જ આગળ વધારે અને તમે આમ જ ગરીબો ને સહાય કરો એવી માતાજી ને અરજી છે

  • @amrutbhairaval1159
    @amrutbhairaval1159 Рік тому

    શ્રીમાન વંદનીય ખજુરભાઈ જનસેવા એજ પ્રભુ સેવાના કામો કરી રહ્યા છો ધન્યવાદ આપને આપના માત પિતા ને. આપના વતનનું પુરુ સરનામું જણાવવા વિનંતી છે. અમૃતભાઈ રાયચંદભાઈ રાવળ કમાણા તા.વિસનગર જિ મહેસાણા.

  • @kpsadgurukrupajadeja1902
    @kpsadgurukrupajadeja1902 2 роки тому +26

    માં આશાપુરા એમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે. અને આવા જ સરસ કામ કરતા રહે. મારાં વીરા.🙌👍💪 જય માતાજી,.🙏

  • @chhayastudio2740
    @chhayastudio2740 2 роки тому +23

    ભગવાન પણ તમને ખુબ ખુબ સાથ આપે 🙏🙏🙏
    જે પણ મારાં થી થાઈ એટલી ભગવાન ને પ્રાર્થના 🙏🙏🙏

  • @maajahu_sikotardigital627
    @maajahu_sikotardigital627 2 роки тому +2

    વાહ ખજૂર ભાઈ વાહ તમે તો ભગવાન છો ગરીબ લોકો માટે ભગવાન તમને આવી ને આવી શકતી આપતા રે અને ગરીબો મે મદદ કરતા રો ભગવાન તેવી પ્રાર્થના 🙏🙏🙏🙏🙏મા સિકોતર તમારી સાથેજ છે ખજૂર ભાઈ

  • @gopalacademy3576
    @gopalacademy3576 Рік тому +2

    ધન તમારી માતા ને ધન ભાઈ!! આખું ગુજરાત તમારું ઋણી રેસે સાહેબ🙏🏻

  • @shubhasgohil4920
    @shubhasgohil4920 2 роки тому +7

    જય માતાજી ખજુર ભાઈ હું રોજ સવારમાં જાગીને પેલા ભગવાન ને પ્રાર્થના કરુશુ અમારા ખજુર ભાઈ ને કોઈ દિવસ કાંઈ આંચ ન આવે હંમેશા ભગવાન તમે અમારાં ખજુર ભાઈ ના રખોપાં કરજો જય માતાજી

  • @Dada_Digital
    @Dada_Digital 2 роки тому +34

    ધન છે તમારી જનેતાને ખજૂર ભાઈ કે તમારા જેવા દાતાર પુત્રને જન્મ આપ્યો. અમારા કુળદેવી માઁ અને રામાપીર બાપાને પ્રાર્થના કરી. કે તમે ખુબ આગળ વધો અને આમ નામ લોકોની સેવા કરતા રહો. 🙏🙏🙏🙏

    • @pandav___123
      @pandav___123 Рік тому

      Khajur bhai tame garib mate bhagvan cho mara mate ek j subscribe 🙏

  • @mitpatel2217
    @mitpatel2217 Рік тому +1

    નીતીનભાઈ તમે બહુ સરસ કામ કરો છો હુ તમને સલામ કરુ છુ હુ ઈન્ડીયા આવીશ ત્યારે જરુર મલીશ મારુ નામ વિપુલ છે

  • @kishandanidhariya1573
    @kishandanidhariya1573 2 роки тому +2

    ધન્ય છે બાપ તમને🙏🙏🙏🙏 ભગવાન તમને જાજુ જીવન આપે અને આવા કામ કરવાની શક્તિ આપે🙏🙏

  • @maheshrathodbabra4224
    @maheshrathodbabra4224 2 роки тому +38

    ધન્ય છે નીતીનભાઇ તમને 🙏🙏🙏🌹🌹🌹🌹🙏🌹🌹🙏🌹

  • @l.n.chauhan4765
    @l.n.chauhan4765 2 роки тому +376

    ખજૂર ભાઈ તમારી જનેતા ને ધન્ય સે .. કર્ણ જેવા દીકરા ને જન્મ આપ્યો...થોડા સમય ની તમારા વિડિયો જોઈને ગરીબો ની હાલત જોઈ ને ખૂબ પ્રભાવિત થયો સુ અને આંખ માં આંસુ આવી જાય સે..પણ હું હાલ માં આર્મી માં નોકરી કરું સુ...પણ હું આર્મી ની નોકરી પૂરી કરીને આવું એટલે પશી ની જીંદગી ગરીબો ની સેવાનું કાર્ય જ કરીશ......🙏

    • @sadhi_off_kingdigital2810
      @sadhi_off_kingdigital2810 2 роки тому +3

      Very good job dost

    • @jagdishthakorofficial3188
      @jagdishthakorofficial3188 2 роки тому +2

      Jay Hind🙏

    • @whatsappstatus8171
      @whatsappstatus8171 2 роки тому

      🙏🤎

    • @pravin1204
      @pravin1204 2 роки тому +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sarsijchaklasiya4671
      @sarsijchaklasiya4671 2 роки тому +7

      પહેલા, દેશ ની સેવા ....ને પછી સમાજ ની સેવા કરવાના ઓરતા..,... વાહ મરદ...... વાહ... ધન્ય તો તમારી ય જનેતાને ....હો...
      રંગ સે chauhanbhai ને...

  • @jack0.7
    @jack0.7 2 роки тому +1

    ભગવાન તમારું ભલું કરે ખજુર ભાઈ🙏 . તમેે ગણા લોકોની મદદ કરી ધન્ય છે આવા માણસની 🤟.

  • @kamlabenpatel5193
    @kamlabenpatel5193 Рік тому +1

    ખજૂર ભાઈ ક્યાંના વતની છે ધન્યવાદ છે તમને

  • @RANGILARAJAHADOL
    @RANGILARAJAHADOL 2 роки тому +83

    જય🙏માતાજી🙏જય 🙏ગુરુદેવ🙏ખજુરભાઈ🙏

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому +1

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

    • @pushpamehta6343
      @pushpamehta6343 2 роки тому +1

      Mane perelis thi gayo che daya karjo 🙏

    • @pushpamehta6343
      @pushpamehta6343 2 роки тому

      Maru name mehta pushpa ben harsadray bhavnager ghogha jakatnaka varahi sosayti

    • @hareshsolanki4707
      @hareshsolanki4707 2 роки тому +1

      🙏 jay gurudev 🙏💯😭

  • @ghansyammudhvamudhva501
    @ghansyammudhvamudhva501 2 роки тому +11

    આવા નેક કાર્યો કરતા રહો નીતિનભાઈ માલધારી સમાજ આપને ફૂલ સપોર્ટ કરસુ
    🙏જય ઠાકર🙏

  • @thakorumedji1146
    @thakorumedji1146 Рік тому +1

    ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઇ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે ( જય શ્રી કૃષ્ણ)

  • @arjunsinhjadeja5228
    @arjunsinhjadeja5228 Рік тому +1

    ખજુર ભાઈ અને એમની ટીમ ને🙏 માં આશાપુરા🙏 હંમેશા ખુશ રાખે એવી❤️દીલ થી પ્રાર્થના🙏જય માતાજી🙏જય શ્રી કૃષ્ણ🙏

  • @jadejamahendrsinh5198
    @jadejamahendrsinh5198 2 роки тому +36

    ભગવાન આપને સદા સુખી રાખે કે જેથી આવા જરૂરીયાત વારા આપણા ભાઈઓની તમે મદદ કરી શકો જય માતાજી

  • @shaktikhodaldigital6012
    @shaktikhodaldigital6012 2 роки тому +3

    ધન્ય છે ખજૂર ભાઈ તમારી માં ને....🙏🙏😍 ગરીબ નો બેલી. .

  • @varshaparmar1851
    @varshaparmar1851 Рік тому

    મહાદેવ તમને શક્તિ આપે નીતિન ભાઈ તમે બોવ જ્ સારું કામ કરો છો બગવાન તમારાં પરિવાર્ ને સુખી રાખે

  • @naranbhaithakor5757
    @naranbhaithakor5757 2 роки тому +6

    ભગવાન હંમેશાં ખુશ રાખે આપને ખુબ લાંબું આયુષ્ય આપે નીતિનભાઈ આપ ગરીબોની સેવા કરીને ખુબ સુંદર કામ કરી રહ્યા છો

  • @meenaparmar6320
    @meenaparmar6320 2 роки тому +19

    Nitin sir , ખુબ જ hardwork કરો છો...ભાગ મ ભાગ....fast work process 💪 છે...mind blowing.....🙏🙌...દિકરીઓ ખૂબ જ સુંદર છે...hope એમની lyf પણ એવી સુંદર બને....🌹🌹🌹

  • @mdmajid8821
    @mdmajid8821 2 роки тому +1

    Bhai khuda kasam dil se Doowa nikalti hai aap k liye
    Aap gareebo k msiha ho
    Love u Broo 💝💝

  • @bhildharmenadra8071
    @bhildharmenadra8071 2 роки тому

    ધન્ય છે તમારી જનેતા ને ખજુર ભાઈ ભગવાન તમારી મનોકામના પૂરી કરે

  • @kalpanasavani7814
    @kalpanasavani7814 2 роки тому +10

    ધન્ય છે ખજુરભાઈ તમને ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને ગરીબ લોકો ની સેવા કરવાની શક્તિ આપે જય શ્રી કૃષ્ણ🙏🙏 👌👌

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

  • @sheetalvideo5813
    @sheetalvideo5813 2 роки тому +25

    જય મહાદેવ... જય ઠાકર... નાના એ બાળકો માટે તો ખજૂરભાઈ ભગવાન બનીને જ આવ્યા હોય એવું લાગે છે... જય હો બાપ સદાય ખુશ રહો નીતિનભાઈ...
    માણસે ભગવાનના દર્શન તો કર્યા નથી પણ ભગવાનનું એક સ્વરૂપ છે ખજૂરભાઈ... જો મહુવા માં આપ પધારો ટોબેક વખત રૂબરૂ દર્શન કરવા છે જો શક્ય હોય તો....

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому +1

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

  • @sanjaybhatiya3120
    @sanjaybhatiya3120 2 роки тому +2

    જે ખજૂર ભાઈ ને ભગવાન નું બીજું રૂપ માનતા હોય તે લાઈક કરે last mein ek hi bar bolunga aap Dhanya Ho khajur bhai

  • @prafultilavat2914
    @prafultilavat2914 2 роки тому +3

    જય દ્વારકાધીશ ખજૂર ભાઈ ધન્ય છે ખજૂર ભાઈ

  • @choslamanoj2426
    @choslamanoj2426 2 роки тому +23

    પદ્મશ્રી એવોર્ડ ના પ્રખર દાવેદાર શ્રી ખજૂર ભાઈ અને તેમની ટીમ 🙏🙏🙏🙏🙏🦁🦁🦁
    ધન્ય છે સાવજ ને 🦁🦁

    • @sagarpatni1474
      @sagarpatni1474 Рік тому

      ધન્ય છે નીતિનભાઈ અને તમારી જનેતાને કે જેને આવા દીકરાને જન્મ આપ્યો

  • @silvaharesh5799
    @silvaharesh5799 2 роки тому +14

    સૌ નવયુવાનો નાં આદર્શ એવાં ભૂદેવ શ્રી (ખજૂરભાઈ) ને ખુબ ખુબ સાધુવાદ🙏🙏🙏

  • @harpalsinh2457
    @harpalsinh2457 Рік тому

    મા મઢવાળી આશાપુરા તમારી બધી મનોકામના પુરીકરે તમે ગરીબની મદદકરોછો ખુબજ સરસ કામકરરોછો ભાઈ👌👌🙌🙌🙌

  • @rameshbhaidalwadidalwadi2227
    @rameshbhaidalwadidalwadi2227 7 місяців тому +1

    ખજુરભાઈ ભગવાન તમારી સાથે છે

  • @LakhamanKhuntad
    @LakhamanKhuntad 2 роки тому +5

    ખુબ ખુબ આભાર ખજૂર ભાઈ ભગવાન સોમનાથ દાદા તમને ધણું આપે

  • @aaditayparmar365raja8
    @aaditayparmar365raja8 2 роки тому +3

    🙏જય🙏 હિન્દ 🙏ખજૂર ભાઈ❤️ જય માતાજી❤️🙏

  • @jitendramakawana3155
    @jitendramakawana3155 2 роки тому

    વાહ ગરીબો નાં બેલી ,ભગવાન વાહ ધન્યવાદ છે ખજૂર ભાઈ ઇશ્વર આપને લાંબી આયું આપે એવી શુભકામના

  • @sanjayjograna2353
    @sanjayjograna2353 2 роки тому +19

    વા ખજુર ભાઈ વા તમે ગરીબો ના ભગવાન છો હો બાપ ગરીબો ના આત્મા ઠારા છે હો ગૂજરાત નો સાવજ કેવાય હો મારો દ્વારકાવાળો કાળીયા ઠાકર સદા ને સદા આગળ વધારે‌ હો ઠાકર તેમને હિંમત આપે

  • @bakabhaiparhadiya8182
    @bakabhaiparhadiya8182 2 роки тому +11

    ધન્ય છે ગરીબોના ભગવાન ઠાકર તમને લાંબી આયુષ્ય આપે🙏

  • @ravianiyariya585
    @ravianiyariya585 7 місяців тому

    જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત ના મુખ્ય મંત્રી નીતિન ભાઈ જાની

  • @rathodsagar5139
    @rathodsagar5139 2 роки тому +1

    ખજુરભાઈ ને મારો દ્વારકાધીશ ખૂબ આનંદ આપે

  • @nileshdoshi2588
    @nileshdoshi2588 2 роки тому +6

    જય.માતાજી ખજૂર ભાઈ
    આ સેવા જે કરો છો ને તમે ભવભવ નુ ભાથું બાઘો છો
    આવિ સેવાકાર્ય કરતા રહે જો ખાસ તમારૂં ધ્યાન રાખજો નહિતર બિજાને તકલીફ થશે..
    માતાજીના આશીર્વાદ તમાંરા ઉપર કાયમ રહે
    દરેક ના દુઃખ મા સહભાગી થવા બદલ ખૂબ ખૂબ અનુમોદના 🙏🙏🙏

  • @AmitDantesariya007
    @AmitDantesariya007 2 роки тому +8

    ખૂબ ખૂબ વંદન છે ખજૂર ભાઈ અને તેમની ટીમ ને .ભગવાને મોકલીયા છે ખજૂર ભાઈ ને ગરીબ લોકો માટે મારી એકજ પ્રાથના છે જે ભગવાન ખજૂર ભાઈ ને હલપલ ખુશ રાખે એક લાઈક મારા ભાઈ ખજૂર માટે ......

  • @user-zk2bp3zg7p
    @user-zk2bp3zg7p 2 роки тому

    ખજૂર ભાઈ તમne ભગવાન ખૂબ આયુષ્ય આપે એવી પ્રાર્થના

  • @AYUSHBHARWAD
    @AYUSHBHARWAD 2 роки тому +1

    JAY THAKAR KHAJUR BHAI ♥️♥️🫰👍😊

  • @Hari_officenal
    @Hari_officenal 2 роки тому +41

    ધન્યવાદ આપું છું ખજુર ભાઈ તમને તમારી ટીમ ને જય મહાદેવ 👍🙏

  • @n.nmakvana1701
    @n.nmakvana1701 2 роки тому +8

    ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી શ્રી ખજુરભાઈને ખુબ ખુબ શુભેચ્છા

    • @BHAVESH9913
      @BHAVESH9913 2 роки тому

      Super se upar.......Khajur bhai & Tarun bhai...Jay mataji...Jay shri krishna.

  • @naklakdham
    @naklakdham 2 роки тому

    વાહ દોસ્ત ધન્ય છે તારી જનેતાને કે તારા જેવો દીકરા નો જન્મ આપયો

  • @nileshparmar3612
    @nileshparmar3612 2 роки тому +1

    Khajur bhai khub j saras kam karo chho.....tamne ma vihat bauj sukh ape....and mane bauj gamiu....avi j rite garib nice madad karta ro avi prathna karu chhu....🙏

  • @bedmindgaming007
    @bedmindgaming007 2 роки тому +10

    ખજુર ભાઈ તમે સારુ કામ કરી રહ્યા છો 🙌 માં મેલડી માતાજી તમને હરપળ સલામત રાખે 🙏🏻🙏🏻💕
    Great Work Sir 👍

  • @jaydipzapadiya813
    @jaydipzapadiya813 2 роки тому +19

    સાળંગપુર વાળા દાદા તમારી બધી ઈચ્છા પૂરી કરે ખજૂર ભાઈ તમે ખુબજ સરસ કામ કરી રહ્યા છો ભગવાન તમને જાજુ આપે. જય શ્રી કૃષ્ણ 🙏🏼

    • @vipulvipul6573
      @vipulvipul6573 2 роки тому +1

      બરાબર છે

    • @artipatel7631
      @artipatel7631 2 роки тому

      Salangpur vala dada j khajur bhai sathe che etle j atlu kaam Kari sake che swarth Vina potana kharche kare che baki bija ek bloger seva na name paisa pota na account ma nakhavi ne bija kaame chadi gaya che paisa banavi lidha

  • @vishaltanna-tb7sj
    @vishaltanna-tb7sj 2 місяці тому

    જલારામ બાપા ના આશીર્વાદ તમારા ઉપર સદાય રહે

  • @hiteshgauswami855
    @hiteshgauswami855 Рік тому

    ખુબ જ સરસ કાર્ય થઇ રહ્યું 6,, ભાઇ તમને અને તમારા પરિવાર ને ખુબ જ ખુશ રાખે ભગવાન 🥰🤗🤗

  • @raja.Chehar_
    @raja.Chehar_ 2 роки тому +4

    ધન્ય છે કજુર ભાઈ તમને તમે ગરીબો ની સેવા કરો છો ભગવાન તમને સુખી રાખે એવી પ્રાર્થના 🙏❤️

  • @user-th5pb5uk9r
    @user-th5pb5uk9r 2 роки тому +7

    ,,માનવ સેવા એજ પ્રભુ સેવા
    સેવા એજ પ્રભુનૂ સ્વરૂપ છે સાહેબ,,
    ભગવાન તમને લાબુ જીવન આપે
    એજ પ્રાથના

  • @knowledgegujrati5939
    @knowledgegujrati5939 2 роки тому +1

    🙏🙏🙏ખજૂર ભાઈ તમારો લોકો પ્રતે નો પ્રેમ ભાવ જોઈ આંખ માંથી આંસુ આવી ગયા દિલ થી સલામ 🙏🙏🙏

  • @vishalbhut4146
    @vishalbhut4146 Рік тому

    ખજુરભાઈ આપના જેવું કામ કરવા માટે મોટું હદય હોવું જોયે તમે ગરીબો માટે ભગવાન સ્વરૂપ છો આપને ભગવાન ખુબ ધન આપે અને આવા કામ કરવા માટે ખુબ શક્તિ આપે એવી પ્રાથના.

  • @sanjayprajapati9934
    @sanjayprajapati9934 2 роки тому +16

    મહાદેવ ની કૃપાથી સો ફુટે પાણી આવી ગયુ..
    ખુબ સુંદર...
    જય મહાકાલ...
    ખજુરભાઈ

  • @yogeshbariyajainsinger
    @yogeshbariyajainsinger 2 роки тому +5

    ભાઈ ખૂબ ધન્યવાદ આવીજ રીતે બધા ને મદદ કરતા રહો ભગવાન આપણ ને ખૂબ સુખ સમૃદ્ધિ આપે એવી હૃદય થી પ્રાર્થના.
    🙏🙏🙏🙏🙏

  • @vipulsindhav5356
    @vipulsindhav5356 Рік тому

    ખજૂરભાઈ ગુજરાતના સોનુ સુદ છે। ધન્ય છે આપશ્રીને।

  • @jigneshvaghela1022
    @jigneshvaghela1022 Рік тому +1

    ખજૂર ભાઈ તમે બહુત સારું કામ કરો છો

  • @rahulsarvya5823
    @rahulsarvya5823 2 роки тому +8

    ખરેખર ,ખજૂરભાઈને નોબલ મેડલો ઓછા પડે ,ધન્ય છે તેમની વૃતિને આને તેમના કલેજાને. 🙏🙏🙏🙏🙏......

    • @gajrajcomedychannel4453
      @gajrajcomedychannel4453 2 роки тому

      જેણે જેણે ભાઈ ખજૂર ને સપોર્ટ કરોઃ એ બધા મિત્રો હજારો વર્ષ જીવો એવી માં મોંગલ ને.. ગજરાજ કૉમેડી ચેનલ. ટિમ વતી પ્રાર્થના 🙏

  • @kanu_bharvad
    @kanu_bharvad 2 роки тому +5

    ખજુર ભાઈ બહુ સરસ છે તમારૂ કામ ઠાકર તમને વધુ ખુશ રાખે જય દ્વારકાધીશ

  • @pandyanairutya6553
    @pandyanairutya6553 2 роки тому

    ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છો નિતીન ભાઈ આ સેવા મા મારે આપ ની સાથે સહભાગી થવુ હોય તો તેની શુ પ્રક્રિયા છે જણાવવા વિનંતી

  • @sakinnaqvi6367
    @sakinnaqvi6367 2 роки тому

    ખજૂર ભાઈ તમે આ કળયુગમાં માનવ પ્રેમની સરવાણી વહાવી છે. નમન કરું છું.

  • @desaimahesh7100
    @desaimahesh7100 2 роки тому +4

    વાહ ખજુર ભાઈ વાહ તમારો ભગવાન મહાન મારા વિરા તમને ખુબ ખુબ આગળ વધો એવી મારા ભગવાન ની પ્રાર્થના મારી ઉંમર પણ તમને લાગી જાય મારા વાલા 😊🙌

  • @tuljidahvad1060
    @tuljidahvad1060 10 місяців тому

    ધન્ય છે માત પિતા ધન્ય હો ખજુરભાઈ