અમેરિકા માં કરિયાણું અને શાકભાજી કેટલાનું આવે | patel brothers in usa | indian grocery haul |અમેરિકા
Вставка
- Опубліковано 23 сер 2024
- અમેરિકા માં કરિયાણું અને શાકભાજી કેટલાનું આવે | patel brothers in usa | indian grocery haul |અમેરિકા
Hello Here i am sharing my grocery haul to all of with you
i bought all grocery from patel brothers
i am happy to share with you all
#indiangroceryinusa
#patelbrothersusa
#america
Welcome to your Gujarati UA-cam channel from America Jagya Tyarthi Bhagya (જાગ્યા ત્યાર થી ભાગ્યા)
This video is in Gujarati Language about my recent visit to one of the biggest Indian Grocery Stores in America Patel Brothers.2.
In this video I have covered following:
1. Patel Brothers USA vlog
2. Indian Grocery prices in America
3. Indian SUPERMARKET TOUR in AMERICA at Patel Brothers
4. BIGGEST INDIAN GROCERY STORE IN AMERICA
5. Patel brothers Nashua NH
6. અમેરિકામાં કરીયાણાની 58 દુકાનો
7. Patel Brothers in America Indian Supermarket.
8. Indian Grocery Haul - Patel Brothers
9. Patel Brothers - Indian Grocery Store USA Tour
10. Shopping Parle G, Maggie, Ghee and Dhaniya in USA| Indian store in USA
Jagya Tyarthi Bhagya is a Gujarati (language) sentence. Which means we wake up and we get to work (keep running).
Please feel free to comment your thoughts about this video or you can request me what kind of videos you want to watch in future.
Please share this video to your friends and family if you liked it. You can share this video to your WhatsApp groups, Facebook, Tweeter, Instagram, Telegram, Signal groups.
Feel free to subscribe from here : www.youtube.co...
Social Media:
Instagram : / ukani_amit
Twitter: / ukaniamit
Facebook: / jagya-tyarthi-bhagya-1...
Looking forward to see you guys in next UA-cam Video.
Love you All
Amit ( Living in USA ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની )
Music credit: UA-cam Audio Library
Vlogging Gear:
Mic: amzn.to/3njNDA8
Wireless Mic: amzn.to/3A4xk1u
Ring Light: amzn.to/3ymuhk0
Selfie Stick: amzn.to/3bwqJ5B
Gimbal: amzn.to/3yltcsA
Drone: amzn.to/3QRC54i
Tripod: amzn.to/39PfZ25
DSLR camera: amzn.to/3OmGACh
GoPro Camera: amzn.to/3xYndsv
I am an American who learned to cook Indian food from UA-cam! I always shop at Patel Brothers in Sunrise, Florida. I love Indian food and I love Patel Brothers!❤️
🙌👍🙏
❤ no
@@Story_Behind_Success🎉
Kala
@@Story_Behind_Success where you located
અધતન મોલ 👍 ખરેખર ખૂબ સુંદર મોલ 🙏 ટોટલી ગુજરાતી ગરમ રોટલી વાહ વાહ 👌ઈન્ડિયા નું ટોટલી ફૂડ મળી જાય સાથે ખરેખર મિની ઈન્ડિયા 👍
આભાર Jiten Bhai 🙏
બહુંજ સરસ, પટેલ ભાઈઓ તમારે India માં પણ આવા સ્ટોર ખોલવાં જોઈએ.
જય જય ગરવી ગુજરાત ખુબ ખુબ ધન્યવાદ, જય ઉમિયા માં, અમેરિકા ના શિકાગો માં ગુજરાત નો વિકાસ સાથે ઈન્ડિયા વિકાસ,
ખુબ ખુબ અભિનંદન ને પાત્ર શો જી
જય શ્રી રામ જય શ્રી રામ
નવાઇ નિ વાત તો એ છે કે આપણો ગુજરાતી આપડી ગુજરાતી અને ઇન્ડિયા ની પ્રોડકટ અમેરિકા માં વેચે છે..અને ઇન્ડિયા માં લોકો બીજા દેશો નિ પ્રોડકટ નો ઉપયોગ કરી ને પોતાના ને મહાન અને smart સમજે છે..જય માતાજી
જય માતાજી અજય ભાઈ 🙏
વાહ ખુબજ સરસ ભાઇ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
Thank you 🙏. જય શ્રી કૃષ્ણ 🙏 રાધે રાધે 🙏
"નાગરવેલ નાં પાન" :) સરસ વિડિઓ છે. સહુથી સરસ તમારી ગુજરાતી ભાષા માં બોલી છે. ભારત ના મા-બાપ છોકરાઓને ઇંગલિશ સ્કૂલમાં મોકલીને ગુજરાતી ભાષા નું વતેસર કરી નાખે છે.
આપને વિડિયો ગમ્યો તે જાણીએ આનંદ થયો 👍. વિડિયો માં પુછેલા પ્રશ્નનો જવાબ આપવા બદલ આભાર 🙏
I visited 3 Patel Bros stores in Adison, New Jersey. Great to see that several labels/ price tags in Gujarati language there probably because Adison and New Jersey have strong presence of Gujarati community. Even Trichup Oil was present the stores I visited! The second generation is now carrying forward the great work done by pioneers - guess they were 2-3 brothers who with their wives started the original store! Truly, u feel at home in a Patel Brothers store! In Adison there is one Mr Kaushik Patel operating Meenakshi Enterprises who are major importers of Indian stuff!
Sirji great to know about your experience at Patel Brothers in NJ. I visited Oak tree Rd Store. I found Trichup in this store as well. Had to delete that part due to length of the video 😍
We also buy from Patel brothers chicago 😊👏👏👏
ભાઈ એ આખો વિડિયો ગુજરાતીમાં બનાવ્યો છે તો તમે કૉમેન્ટ angreji માં કેમ લાખો છો. માતૃભાષા પ્રેમી બનો
ઇંગલિશ મિદિયમ માં ભણ્યા હોવાથી ગુજરાતી લિપિ આવડતી નથી?
@@chhotalalpandya9298 Nathi aavadti, Mota Bhai! Huun Gujarati Nathi!
Bhartiya khaanee peenee no aakhee duniya ma koi jawab nathi ! ❤️😘😋😋😋🥰🥰😍😍🤩🤩❤️
Well said. I agree 🙌
Patel brothers should start there franchises for UK....London don't have this kind of any store...Gujaratis definitely miss it
I think you have not visited Tooting Broadway . There you can visit Patel brothers. One more near to South Croydon.
@@drtejalshah8122that store in London is not affiliated with Patel Brothers USA
Limda na fresh leaves ... wow 👌
Thank you Punja 🙏👍
વાહ અમિતભાઈ ખુબ જ સુંદર વાહ જય જય ગરવી ગુજરાત અમારા ગુજરાતી ભજનો અને કાઠીયાવાડી ગીતો જરૂર સાભંળજો 🙏🙏👌👌🌹🌷🥀
Thank you Ranjanben 🙏
Hyy
Vah Vah ane Vah j @Ankitbhai and superb Vedio......1974 and 2022....almost 46 years continuous journey and 66 stores....major cities and covered USA....gujju can do that.....I am a regular visitor and particularly New Jersey as is near from Manchester and we can have Darsan of Swami mandir Robinson Ville !!!!!! Mera Desh Mahan..jsk...SD.....
Jai Shri Krishna 🙏 Thank you so much 🙏
વાહ અમિત ભાઈ વિડિયો જોવા ની બહુ મજા આવી, પટેલ બ્રધર્સ સ્ટોર માં અંહી નો આઈસ્ક્રીમ પણ મલે છે એ જોઈને નવાઈ લાગી 👌👌
આભાર જયશ્રી બેન. વિડિયો ના પ્રશ્ન નો જવાબ આપવા બદલ આભાર 🙏. હા બધાજ આઇસક્રીમ મળે છે 👍
Lovely video thank you I wish we had Patel brothers store here in our town
Thank you Kay Patel 🙏. I am hopeful that Patel brothero will open more branches and one should open closer to your house.
Thanks for sharing such a beautiful informative video Keep sharing such a detailed video 👍👌
Appreciate your kind words Bhavana Ben. Yes I will make more such videos in future. This is another video for you if you haven’t watched yet 👉 અમેરિકા માં ગ્રોસરી સ્ટોર કેવો હોય ua-cam.com/video/OJDpcoO5_aA/v-deo.html
Jay jay garavi gujarat
જય જય ગરવી ગુજરાત 🇮🇳🙏
Patel brothers should get involve in instacart Will help so many people
Thank you.. God bless you for making such videos.. Very informative
Thank you Mona 🙏👍
વાહ અમેરિકા માં પણ ગુજરાતી આઈટેમ મળે છે તે જાણી ને આનંદ થયો.અને તે પણ એક જ જગ્યાએ થી.સરસ
આભાર રેખાબેન 🙏👍
ખૂબ સરસ જાણકારી આપો છો આમિતભાઈ
આપ હંમેશા આગળ વધો.એવી શુભકામના
આપના પ્રેમ અને સહકાર બદલ ખૂબ ખૂબ આભાર મહેન્દ્ર ભાઈ 🙏
🙏Jay patidar🙏
🙏 Jay Patidar 🙏
શેરડી ના સાંઠા જોવા મળ્યો એ નવાઈ ની વાત કહેવાય. 🙏🏻👍🏻
જવાબ આપવા બદલ આભાર Ujjval ભાઈ 🙌👍
@@JagyaTyarthiBhagya ❤❤❤❤iis ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤5
સાંઠા નહીં દોઠા
હા યાર બોવ કેવાય
મને તો મફરીઓ જોઈને નવાઈ લાગી groundnut
Patel hoy tya kai no ghate
Great!!!
Thank you 🙏
For 30 years we have been using Patelbrothers store services
Very Nice to hear that 🙏👍
ખૂબ સરસ
શિકાગો માં પટેલ બ્રધર્સ ની મુલાકાત અમે
લીધી છે
જય હો
અરે વાહ 👍 જય હો 🙏
Superb video, very informative, thanks for sharing 👍
Thank you so much Deepa 🙏👍
👏Lovely. Somehow i thought Newyork or New Jersy would have the largest store. Years ago, i was taken to The Patel brothers store in NewYork and was told it is the largest.
Thank you Vasanti Vakil 🙏👍
Patel Brothers is excellent indian. grocery store in USA. Jai Hind 🇮🇳 Jai Bharat 🇮🇳
We also purchase from Patel brothers CHICAGO 😊👏👏👏
I heard that Patel Brothers in Chicago is Beautiful 👍
Great to see all indian grossery special nagarval nu pan n sherdi yummy yummy 😋
Thank you so much 😊🙏👍
ખૂબજ સરસ વ્લોગ છે. 🎉🎉
આભાર 🙏
🙏🏻
Thanks for uploading this video. Very nicely shoot.FYI.. We have many locations in Middlesex county in NJ but this one is very much organized, neat and clean. There are Patidar cash and carry chain in NJ, also big and organized and competitive price stores own by Patel/Patidar community. One more Apnabazar which are own by Punjabi community. Also sabji Mandi also own by Panjabi community. But quality wise Patel Brothers and Patidar Cash and carry are very good to purchase.
Thanks & Regards.
Thank you so much Sureshbhai 🙏. Thank you for providing information about Patel Brothers Stores in NJ area 👍. Best wishes.
ખૂબ સરસ
આભાર 🙏
Hi, enjoy the Patel Store, keep using, you don't want to bring any things from India, you have to good swimming from India to USA, and you are there, take your favourite food, and have a good stay.
Thank you 🙏. You said it right. One can find everything in Patel Brothers. No need to carry unnecessary weight 👍
હમણાં જ મૈ તમારો વિડીયો જોયો તમે બહુ જ સરશ બનાવ્યો છે આમને બહુ જ તમારા વિડીયો માં થી જાણવા મળ્યું છે. મૈં તમારો આ વીડિયો મારી બહેન ને મોકલી આપ્યો છે👌👌👍👍
આપની લાગણી અને પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર 🙏. મને આશા છે કે આપની બહેન ને વિડિયો ઉપયોગી લાગશે. શેર કરવા બદલ આભાર 👍
Great store...patel always hardworking do something new..
Thank you so much Ambalal Bhai 🙏👍
Bhai ji America ma mari kalpna pare Indian cultural ane food & kitchen wear no aatlo mohto mall joi aascharyachakit chhun ..so knowledgeable end good job 👏 👍 SAARE JAHAAN SE AACHCHHA HINDUSTAN HAMAARA🌹💝🙏 so handsome bro.GOD bless you all of AMERICANS love you all🙂
Thank you so much 🙏 Lots of love to India 🇮🇳❤️
સરસ, અમિતભાઈ આટલી બધી ગુજરાતી આઈટમ અમેરીકા માં મળે જોઇ જાણી નવાઇ લાગી.તમે ગુજરાતી માં બોલી વિડીયો બનાવ્યો , તે બદલ તમારો આભાર. ઘણો આનંદ થયો, બીજી એક વાત કે સ્ટોર માં આઈટમ નું નામ અંગ્રેજી માં લખ્યું છે તેની નીચે ગુજરાતી માં પણ લખ્યું હોત તો આપણા ગુજરાત ના લોકો જે અમેરિકામાં રહે છે તે વૃદ્ધો , વડીલો ,મહિલાઓ, કે જેમને અંગ્રેજીમાં ઓછું જ્ઞાન છે. તેમજ નાના બાળકો ને પણ ગુજરાતીમાં આ આઈટમો ને શું કહેવાય તેનું જ્ઞાન મળે . સ્વાભાવિક છે કે પટેલ બ્રધર્સ માં વધારે પડતા ગુજરાતી લોકો જ ખરીદી કરવા આવતા હશે... આપનો અને દેવભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર..
આભાર અમિત ભાઈ 🙏. પટેલ બ્રધર માં ગુજરાતી ઉપરાંત બીજી ભાષા માં બોલનાર ભારતીય લોકો અને અમેરિકન લોકો પણ આવતાં હોય છે. આપના પ્રેમ અને લાગણી બદલ ખૂબ ખૂબ આભાર ♥️
@@JagyaTyarthiBhagya
બીજી ભાષામાં બોલતા ભારતીયો અને અમેરિકન લોકો માટે તો ઇંગલિશ ભાષામાં તો બોર્ડ લગાવેલા જ છે ને !. નીચે ગુજરાતી લખવાનું છે.
અમે શિકાગો પટેલ સ્ટોર નીમુલાકાત લીધી છે. સરસ છે.
Superb 👌
Indian and India is everywhere
Thanks very much for exploring
Kyarek America ma Indian area ma javu hoy to bahu Kam lagse.
Thank you 🙏
મંદિર ભગવાન મુરતિયો શેરડી...ખાવાનું પાન પણ અને લીંબડીના પણ મળે...નવાઈની વાત છે..ધન્યવાદ ,ok 🙏😊 god bless you 🤗 nice video👍🏻 Thanks 😎
Thank you Parvati Patel 🙏👍
વાહ અમિત ભાઈ આ વિડિયો ની રાહ હું કેટલા સમય થ્યા જોઈ રહ્યો હતો finnally તમે મારી ઈચ્છા પૂરી કરી દીધી.🔥🤟🏻
તમારા પ્રેમ બદલ ખૂબ ખૂબ આભાર. 🙏😍
Neem Leaves, very nice . Pramod Desai , Valsad , Gujarat.
Khoob saras video banavyo chhe tame.
Thank you Ghanshyam Bhai 🙏
સરસ માહિતી આપી ભાઈ......ધન્યવાદ.
આભાર નિરંજન ભાઈ 🙏👍
I visited Patel bros &Apna bazar in Boston very nice stores student uses redimaid roti & others food thanks very nice & helping video
Thank you so much 🙏👍
એક તો નાગરવેલ નું પાન બીજું ગરમ રોટલી તે સિવાય ગુજરાત માં હોઇએ ત્યારે ના ખાતા હોઈ એ એવી વસ્તુ ઓ પણ ત્યા જોઈ ને મારું ગુજરાત નું એવુ વ્હાલ ઉપડે.
વીડિઓ ખુબ્ સરસ બનાવ્યો છે. દુનિયા માં ગુજરાતી ફૂડ,ગુજરાતી સંસ્કૃતિ ખરેખર અલગ તરી આવે. આપણે કોઈ ના સ્ટોર માં કદાચ ના જઈ શકીએ ( શાકાહારી હોવાને લીધે) પણ આપણા સ્ટોર મા કોઈ પણ આવી શકે છે બેફિકર.
આપના વિસ્તાર પૂર્વક ફિડબેક આપવા બદલ ખૂબ ખૂબ આભાર 🙏♥️.
Very nice see your video
પટેલ બધસઁ મહેસાણા ના વતની છે અમેરીકા તથા કેનેડા માં પણ આવાં સટોસઁ
🙏👍
Nice 👍
Thank you Gitaben 🙏
Very nice vlog 👌 👍
Thank you 🙏
east or west patel is best.
Amazing video 👌👌👌
Thank you Promax 3 🙏
GOOD
Thank you 🙏
મને તો દરેક વસ્તુ જોઈને નવાઈ લાગી કે આટલી બધી ગુજરાતી વસ્તુઓ મળે છે હવે તો અમેરિકા આવવાનું જ મન થાય છે. 👍🏻👍🏻
આપની આનંદ સભર કોમેન્ટ વાંચી ને ખૂબ ગમ્યું. અમેરિકા ચોક્કસ આવજો 👍. શુભેચ્છાઓ 🙏
Food stuff of Indian origin are Expensive..in Canada 🇨🇦 in Patel bros..
Khuba saras video jovani maja aavi
Thank you so much 🙏👍
Awesome che shayari male che is very good and store is very very big n clean
Thank you 🙏
જયશ્રી સ્વામિનારાયણ.
જય શ્રી સ્વામિનારાયણ 🙏🌺
Wah...ek gujarati tarike, foreign ma gujarati no aatlo vishal ane saras store joine Dil khush thai gayu 🤗💖💖
આભાર Gira Joshi 🙏👍
@@JagyaTyarthiBhagya ji.. My pleasure 😊🙏
અમિતભાઈ જયસ્વામીનારાયણ 🙏🌹💓
જય સ્વામિનારાયણ 🙏🙏🙏
We live near by this store. Also great opportunity for job .Thank u Amitbhai
Well said Jayprakash Bhai about Job opportunity 👍🙌
Any vacancy there
ખૂબ સરસ👌
આપનો ખુબ ખુબ આભાર 🙏
અમિતભાઈ જય સ્વામિનારાયણ ઉપલેટાના જીવા બાપા આહિર નો મોલ અમેરિકા સે
જય સ્વામિનારાયણ 🙏
Wha bhai wha patelshabe
આટલા વર્ષો અમેરિકામાં રહેવા છતાં ગુજરાતીમાં લિસ્ટ 🤩
વૈદિક ભાઈ મારો બધોજ વહીવટ ગુજરાતી માંજ ચાલે છે. અંગ્રેજી જોબ ઉપર ચાલે 😀
@@JagyaTyarthiBhagya ખૂબ સરસ મજાની વાત છે.
This is not busy, the busiest store located @ oak tree road, Nj
Great 👍
All Gujrati items
Very nice 👌
Thank you 🙏👍
Umiya mata mandir apnu vahivat bija kare na chale sir ap apne staff vale rakhe all india city all wold city me theks sir
Khub saras. 😊
Thank you 🙏
Mango gehri Ne khanij variety join Ne ganon Janan ki vajah se unhen quality is good quality bahut acchi hai vahan ki thank u Veri Mach India Gujarat Surat se log ka store bahut bada hai Patel log ka progress bhi bahut jyada Kiya Hai vah Log Ne 60 store hai bahut kamyabi per pahunch gaye
It’s always best to bring your own reusable bag when going to Patel Brothers.
Thanks for the information 👍
પાન/સુડી/નારીયેર વાહ પટેલ બ્રધર્ષ
આભાર ભાવિન પટેલ 🙏
Khubj saras
Thank you 🙏
Khatti amli
Thank you 🙏
Vah અમિતભાઈ સરસ àmerican સ્ટોર જોયો.
આપનો ખુબ ખુબ આભાર 🙏
1 number sei party ❤
They should start online shopping, I'm 3 hours away from this area.
Patan ni famous store bhagavati sweet mart kone kone joi chhe and ghariii kone kone khaadheli chhe ans me...😊
Ok
Thank you 🙏
Thanks for Patel brothers USA
Thank you 🙏
Jay shri krishna mitro hu 7 country ma traveling kari chukyo big mall store khub joya but patel brothers aa mega all in one store biggest world no top of top very nice my dear aape khub j saras vdo eakeceak vastuo sarascrite explain karici hope ke all indian broc100% patel bro ma purchase karva Jay etle tamne regenable, ane selected vastu mali jay v. Nice usa ma jetli vastuo aa store ma che kadach ind nacmall maceak store ma nahi hoy
Jai Shri Krishna 🙏 Thank you for sharing your thoughts and experience 🙏👍
🙏જય સ્વામિનારાયણ ભાઈ ખુબજ સરસ વિડિઓ બનાવીયો.સીંગ ના ઓળા ની વાત બહુજ ગમી સુપર 🙏👌👌👌👌👌
જય સ્વામિનારાયણ Ashvin Bhai 🙏♥️
🙏
Gujarati moj
Moj Bhai 🙌
👌👌👌
Thank you 🙏
Wah
Male kharidi karjo ho
Thank you 🙏
😀👍
Good, patel stores
Thank you Nilesh Bhai 🙏
Vah
Thank you Vahan Mahesh 🙏👍
Khub j saras video chhe bhai😊
Thank you so much 🙏
Nice information 👌 👍
Thank you so much 🙏👍
ભાઈ જેટલા બને એટલા પટેલ brothers સ્ટોર ના વીડિઓ બનાવો જેટલા માણસો સાથે વાતચીત કરો મજા આવે જાણવા મળે
ચોક્કસ બનાવીશ👍. આભાર 🙏
Very. Nice👌👌👌👍
Thanks a lot 🙏👍
મને તમારો વિડિયો ખૂબ સરસ લાગ્યો👌👌👍
આપનો ખૂબ ખૂબ આભાર 🙏
ખૂબ જ સરસ વિડિયો છે અમિતભાઈ
આભાર Devendrasinh 🙏👍
Oho jordar. Jya jya vase gujarati tya sadakal gujarat.
Thank you Umang 🙏 જય જય ગરવી ગુજરાત ♥️
Khub j enjoy kri bhai thanks bhai
Thank you 🙏
આ વિડિયો બદલ આભાર.😊
આપના પ્રેમ બદલ આભાર 🙏
Patel brothers shop very nice
આભાર