2022માં ઈલીગલી અમેરિકા ગયેલી અમદાવાદની યુવતીએ એક વર્ષ પૂરૂં થતાં જ મોટો કાંડ કરી પતિને ફસાવ્યો

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • એવું કહેવાય છે કે અમેરિકાનું પાણી ભલભલાને બદલી નાખે છે.. અમેરિકામાં પગ મૂકતા જ ડોલર અને ગ્રીન કાર્ડ માટે કોણ કોને ક્યારે દગો આપશે, ક્યારે સાથ છોડશે અને ક્યારે પીઠમાં ખંજર ભોંકશે તે કંઈ જ નક્કી નથી હોતું. અત્યારસુધી એવા પણ ઘણા કિસ્સા તમે સાંભળ્યા હશે કે ઈન્ડિયામાં સુખેથી રહેતા પતિ-પત્ની વચ્ચે અમેરિકા ગયા બાદ ઝઘડા થવા લાગ્યા હોય, કોઈનું પ્રેમ પ્રકરણ શરૂ થઈ ગયું હોય અને કોઈ ભેદી સંજોગોમાં રાતોરાત અમેરિકામાં કોઈ ગુમ થઈ ગયું હોય.. આવી જ એક ચોંકાવનારી સત્યઘટના આજે આપની સાથે આ વિડીયોમાં શેર કરવાની છે જેમાં પત્ની અને દીકરા સાથે ઈલીગલી અમેરિકા ગયેલા અમદાવાદના એક યુવકને યુએસ પહોંચતા જ તેની પત્નીનું એક નવું જ સ્વરૂપ જોવા મળ્યું હતું. આ યુવક 2022માં ડોલર કમાવવાની સાથે પોતાના લગ્નજીવનને બચાવવા તેમજ પત્નીને એક ચાન્સ આપવા માટે 1.30 કરોડ રૂપિયા ખર્ચીને અમેરિકા ગયો હતો, પરંતુ આજે તે અમેરિકામાં એકલો રહેવા મજબૂર છે અને તેની પત્નીએ તેને એટલી હોશિયારી સાથે ફસાવ્યો છે કે આ યુવકને તેમાંથી કઈ રીતે બહાર આવવું તે નથી સમજાઈ રહ્યું. પોતાની પત્ની શું કોઈનો સપોર્ટ લઈને આ બધું કરી રહી છે, તેને સપોર્ટ કરનારો કોણ છે અને કેમ તે બંને ભેગા થઈને આમ કરી રહ્યા છે તે જાણવા માટે આ યુવકે ઘણી મથામણ કરી હતી પરંતુ હવે તે સંજોગો સામે લડી-લડીને એ હદે હારી અને થાકી ચૂક્યો છે કે તેણે હથિયાર હેઠા મૂકી દીધા છે અને હાલ તે અમેરિકામાં બસ જેમ-તેમ દિવસો કાઢી રહ્યો છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 52

  • @urjanews1234
    @urjanews1234 2 місяці тому +4

    जीवन की एक बात को गांठ बांध लीजिए यदि बीवी एक बार भी गलती कर दे तो उसे माफ करने की गलती नहीं करनी चाहिए क्योंकि जैसे ही माफ करते हैं दूसरी गलती हो ना शुरू हो जाता है गलती यहां पर लड़की की नहीं लड़के की लग रही है जो जानते हुए भी उसे अमेरिका तक साथ ले गया

  • @99092
    @99092 Місяць тому

    I don't understand what I am Gujarat had to do with people's personal life? come on, get the real news to the people, No one is interested to hear this type of personal life issues from you guys.

  • @Triveni-v8q
    @Triveni-v8q 3 місяці тому +42

    ગુજરાતના લોકોને પરદેશ નો મોહ ઓછો થતો નથી ખાસ કરીને પટેલ લોકોને. મા બાપ પણ આટલા સ્વારથી કેમ થાય છે?

    • @sunilpatel-hx5dv
      @sunilpatel-hx5dv 3 місяці тому +8

      Kali Patel look j u.s.a jay chy beji cast na loko Nahi su bakvas kary chy Bhai Tu?

    • @babubhaipatel9105
      @babubhaipatel9105 3 місяці тому

      હવે તો રાવળ પ્રજાપતિ સુથાર. ગોસ્વામી બાવા અને બીજા ઘણા જઈ રહ્યા છે

    • @babubhaipatel9105
      @babubhaipatel9105 3 місяці тому +2

      પટેલો તો 1960 થી 1990 સુધી પહોંચી ગયા અને કમાઈ પણ ગયા.

    • @NpDamor
      @NpDamor 3 місяці тому

      23:21 23:21 23:21 😅😂❤❤❤😂😂😂😂❤❤❤❤❤❤❤❤l8
      ​@@sunilpatel-hx5dv

    • @jaypatidar6754
      @jaypatidar6754 3 місяці тому

      ठीक है.. लेकिन तुझे तेरे घर की सभी ladies को लेकर Thailand क्यों जाना है ??

  • @Ssoni353
    @Ssoni353 2 місяці тому +3

    This Country is not for everyone.

  • @Triveni-v8q
    @Triveni-v8q 3 місяці тому +6

    Mad mad mad Gujaratis

    • @sunilpatel-hx5dv
      @sunilpatel-hx5dv 3 місяці тому

      Ar you totally mad? Are you lost your mind?

    • @Triveni-v8q
      @Triveni-v8q 3 місяці тому

      @@sunilpatel-hx5dv 🤣😂😀

  • @JayshreeVatliya
    @JayshreeVatliya 2 місяці тому +12

    અરે ભાઈ એને ભગવાન કયાય શુખે નય રેવાદેય હરામીનીને

    • @kamleshtailor9961
      @kamleshtailor9961 Місяць тому

      Harami tara jevi hoy 6 saram kar Tara jevi bichara loko ne dhoko aape 6 Ane life barbad kare 6

  • @MaaKhodalmusic15
    @MaaKhodalmusic15 3 місяці тому +9

    આવી માનસિકતા વાળી છોકરીઓ ક્યારે ની સુધરે, સારુ કહેવાય હિતેશ જીવતો તો રહ્યો

    • @Zumzum799
      @Zumzum799 2 місяці тому

      It's common in hindu community, first they call themselves brothers and sisters and behind the back s6

  • @MoreVlogs.
    @MoreVlogs. 2 місяці тому +2

    Bov kharab che jivan lagan thi savdhan raho.

  • @arifexe
    @arifexe 2 місяці тому +2

    Aajna jamana ma hitesh jewa bhola Manas hoy to aavu j thaay.....beiru eak j bhul ma pakdaay to Ane last warning per rakhwani hoy....moke per moka Dene se vo samay gayee ki ye to bhagatraam he...khelo ab iske saath........

  • @ashishpanchal9239
    @ashishpanchal9239 2 місяці тому +1

    Aava chhor ne lukkha giri thi Gujarati nu naam kharab thay che Dunia ma aavi lady ne to😡😡😡

  • @ahmednana4051
    @ahmednana4051 3 місяці тому +4

    American and Canadaian kalcher no abhiyash kari prepare thai javu

    • @Zumzum799
      @Zumzum799 2 місяці тому

      Why did hitesh keep giving her chances ?

  • @ManjurhusenSaiyed
    @ManjurhusenSaiyed 3 місяці тому +3

    Patel loko America

  • @rameshchandrapatel4437
    @rameshchandrapatel4437 3 місяці тому +4

    Really....sachi vat che.....

  • @thakbah9806
    @thakbah9806 12 днів тому

    ઇનલીગલી❌ ઇલિગલી ✅ 😂😂😂😂😂

  • @payalprajapati3512
    @payalprajapati3512 3 місяці тому +1

    Property વેચવી એવું કહેવાય. વહેંચવુ ના કહેવાય.
    તમારા દરેક વીડિયોમાં આ ભૂલ થાય છે

  • @SCARYMOVIES_09
    @SCARYMOVIES_09 2 місяці тому +1

    America ma j koi Gori chokri pasand kari ne bija marriage Kari lo ae saro rahesey aena karta

  • @partialbapu4541
    @partialbapu4541 День тому

    આવી ને આઇટમ કેહવાય

  • @VishnuVishnu-gy1mv
    @VishnuVishnu-gy1mv 13 днів тому

    સારી સ્ટોરી લાવો ❤

  • @SunilPatel-lc3bd
    @SunilPatel-lc3bd 3 місяці тому +5

    Fek sotori 6

  • @sushmaakhade6044
    @sushmaakhade6044 3 місяці тому +4

    Koi ni par vishwash karava jevo j nathi!!

  • @rohitprajapati2090
    @rohitprajapati2090 Місяць тому +1

    Nice 👌🏻

  • @tikhimani4912
    @tikhimani4912 2 місяці тому

    BAKVAS CHHE.AAVI RITE JAY NATHI SHAKATU GAP GOLA MARE SE

  • @BK09x
    @BK09x 3 місяці тому +3

    Fek story

  • @lalaambaliya4554
    @lalaambaliya4554 2 місяці тому

    Aatla lakh bhari ne nya su vivah se

  • @sunilpatel-hx5dv
    @sunilpatel-hx5dv 3 місяці тому +3

    Bhai tu video vanav pan koi cast nu nam na lay loko na mind negative na banav please video ma reyalite hote nathi?

  • @SagarPatosana
    @SagarPatosana 2 місяці тому

    ભાઈ આતો તારી કહાની છે એવું લાગે છે 😂😂😂

  • @rameshbhaipatel217
    @rameshbhaipatel217 2 місяці тому +1

    Fake story, Eligal never get teacher job in USA.(us citizen)

    • @IamGujarat
      @IamGujarat  2 місяці тому +1

      She was working as a teacher in India, not in USA.

    • @satgadhvi9903
      @satgadhvi9903 Місяць тому

      Lol look at spelling of eligal ;)

  • @bhargavira2897
    @bhargavira2897 Місяць тому

    Aa kadash mara hath ma aave to aani barabr khabar lav

  • @rathodhardeep1985
    @rathodhardeep1985 2 місяці тому

    XNXX PATEL