Life in UK 🇬🇧

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • life in Uk work in UK

КОМЕНТАРІ • 1,4 тис.

  • @DineshRathod-gr8jk
    @DineshRathod-gr8jk 2 роки тому +114

    ખરેખર રાજુભાઈ...એકદમ દેશી ભાષા માં સરળ રીતે વાસ્તવિકતા બતાવી છે... જય હિન્દ

  • @kusumbenpatel4228
    @kusumbenpatel4228 2 роки тому +458

    રાજુભાઈ આપને ત્યાં ની સત્ય હકીકત જણાવવા બદલ ધન્યવાદ.લોકોને ત્યાં લાડવા દેખાય છે એટલે અહીંની મિલકત અને નોકરી છોડીને પસ્તાય છે માટે ભારત અને ભારતીય સંસ્કૃતિ ને સો સો સલામ.જયશ્રીકૃષણ.જય હિન્દ.

    • @huntersrocky990
      @huntersrocky990 2 роки тому +5

      રાજુ ભાઇ મારે આવુ છે uk સું કરવું ક્યોં મને

    • @huntersrocky990
      @huntersrocky990 2 роки тому +2

      Job gme te cale ok

    • @huntersrocky990
      @huntersrocky990 2 роки тому +1

      Hu rajkot gujarat chu

    • @dhadhalraghuveer4737
      @dhadhalraghuveer4737 2 роки тому +2

      Va very good sr khub srs vat kari raju bhai . Raju bhai nu vat kya che gujrat maa

    • @gohelkanji3547
      @gohelkanji3547 2 роки тому +2

      Hu karpentar chu mare tya kam karvu che

  • @hiteshkamaliya8351
    @hiteshkamaliya8351 2 роки тому +34

    સાચી માહિતીથી અવગત કરાવવા બદલ રાજુભાઇ આપનો ખુબ ખુબ આભાર....
    આપણે રહ્યા ખેડૂતપુત્રો , આપણે રાત-દિવસ જોયા વિના મહેનત કરવા વાળા એટલે આપણે પરિસ્થિતિને અનુકૂળ થઈને સેટ થઈ જઈએ....

  • @bhautiksiddhapara2226
    @bhautiksiddhapara2226 Рік тому +7

    આભાર રાજુભાઈ
    જેને જિંદગી ગુજારવી હોય એને બાર જવાય
    અને
    જેને જિંદગી જીવવી હોય એને ભારત એની અંદર ગુજરાતમાં જ રહેવાય ....👌👍

  • @harrypatodiya9356
    @harrypatodiya9356 2 роки тому +14

    Very honest and easy explanation about daily life struggles.
    Rajubhai keep it up good work.
    Salute to you. 🙏

  • @pithadaistudioTV
    @pithadaistudioTV 2 роки тому +8

    India is Best country of world 🌎🌍. આપણ ને ગર્વ છે આપણી ભારત માતા પર જય હિન્દ જય ભારત 💯💯🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rafiqpatel5214
    @rafiqpatel5214 2 роки тому +129

    I am here in London from 23 years .this man telling very truth.

    • @suekumar1077
      @suekumar1077 2 роки тому +3

      You must like it to be in the u.k having been there for 23 years.?????

    • @rafiqpatel5214
      @rafiqpatel5214 2 роки тому +13

      To be honest I like india more i. But I am stuck here because my wife and my children born in uk and they don't want to move india.

    • @robinparmar7395
      @robinparmar7395 2 роки тому +12

      ઈન્ડિયા કરતા લાખ ઘણું સારું છે UK.. .. India ma to na revay na sehway evi halat che bhai..kantaadi gyo india thi hu to..

    • @suekumar1077
      @suekumar1077 2 роки тому +4

      @@robinparmar7395 Well said.Theres no discipline in India at work place.Here you have to follow policies work hard and know the value of life. You get look after the got the law the health system the education system unlike in India.Work hard earn your pension try to say thank you to the land you are living in.If you can't appreciate these things go back.

    • @suekumar1077
      @suekumar1077 2 роки тому +1

      @@rafiqpatel5214 I DONT BLAME THEM.IT SEEMS THEY ARE INDEED THINKING OF THE FUTURE UK HAS TO OFFER.

  • @arvindthakor6271
    @arvindthakor6271 2 роки тому +20

    ભાઈ તમારી બધી વાત 100% સાચી છે , તમને લાખ લાખ વંદન પણ, લોકો બીજા દેશમાં જઈ ને આવુ જીવન જીવશે.... પણ પોતાના દેશમાં આટલી મહેનત નહીં કરે.

  • @noobgamaer129
    @noobgamaer129 2 роки тому +21

    જય ગરવી ગુજરાત,,, ભારત માતાકી જય,, મેરા ભારત દેશ મહાન,,ભાઈ સાચી હકીકત કહેવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ

  • @meenabenparmar9319
    @meenabenparmar9319 2 роки тому +27

    Great Courage. Your honesty is appreciated.

  • @prakashkatharotiya9355
    @prakashkatharotiya9355 2 роки тому +28

    ભારત જેવો દેશ આખી પૃથ્વી મા ક્યાય નથી હો ....... જય હિન્દ
    જય સ્વમિનારાયણ

  • @dipakjani5534
    @dipakjani5534 2 роки тому +3

    વાસ્તવિકતા અને સ્વપ્નમાં ઘણો તફાવત હોય છે. આપનો વિડીયો એ વાસ્તવિકતા ઉજાગર કરી છે ખૂબ સરસ

  • @abdurrazakpatelvhs3838
    @abdurrazakpatelvhs3838 2 роки тому +13

    Uk ની લાઈફ સારી ના હોય તો જે લોકો ઇન્ડિયા ના ગયેલા છે એમણે ઇન્ડિયા પાછો આવતો રહેવું જોઈએ ઇન્ડિયા વાળા એમને સ્વીકારશે

  • @jayantilalpatel5645
    @jayantilalpatel5645 Рік тому +4

    Really Rajubhai since post corona, U K inflation rate is 13 %. I was their for 2 and half months on visitor ground recently, I have seen and experience for your truth very nearly . I also told to our citizens in our country that our country is the only country which is progressive after corona and inflation is only at 7 % even though our people dies to bear it . I am very much immersed but people see only facility but not seeing expenses. You can take here all facility here but you have to pay for it . British people pay for parking everywhere, they are paying for every services like drinking water , Drainage water , west for home and Garden , councillor tax , Incometax and different pay different charges for different time for transportation by train , house rent , car charges , insurance charges, NHS charges and wait for medical treatment.Medically people are facing lot of pain
    End less to write .
    Thanks
    Regards

  • @feelin9013
    @feelin9013 Рік тому +2

    બહુ smiling face છે તમારો...સરળ narration 👍

  • @virendrasoni5012
    @virendrasoni5012 2 роки тому +3

    Thank you rajubhai...Tamara jeva loko je duniya ne sachhai na darshan karaavvathi koi jhijhak nathi rakhta aeva loko ne dil thi dhanya vaad...!!!

  • @satishotaradi
    @satishotaradi 2 роки тому +14

    ત્યાં ની બ્રેડ ખાઈ ખાઈ ને આપણા દેશી રોટલા ની યાદ આવે હો રાજુ ભાઇ
    રાજકોટ આવો રીંગણા નો ઓળો ને બાજરા ના દેશી રોટલા ની મહેફીલ કરીયે ❤️

  • @k7media247
    @k7media247 2 роки тому +64

    Thank you 🙏Rajubhai for showing reality of life in uk for newcomers,
    you need to have guts to do this and you have it👍,some people will take it as demotivational video and some wise people will take it as an valuable advice,warnig or lesson to learn before heavily investing money.(પૈસા નાખ્યા હોય ઇ ઉભા કરવા આંખું ઓળે આવી જાય😁)
    you showed real picture to the people thank you once again.

  • @varshikabond4580
    @varshikabond4580 2 роки тому +12

    You have done a good job doing this video. so people can realise it. I truly like your honesty .well done. I am so proud of you Rajubhai

  • @sanjivvora2728
    @sanjivvora2728 2 роки тому +22

    રાજુભાઇ 🙏,
    બહુ સરસ વાત કરી, ધણુબધુ જાણવા મળ્યુ , યંગ છોકરા ને સમજાવ જો, જયજીનેન્દ઼

  • @shivheaven474
    @shivheaven474 2 роки тому +58

    વિદેશ કરતા આપણા દેશ ભારત માં રહો અને કામ કરો તો જિંદગી જીવવાની મજા આવશે મિત્રો આપણા દેશ માં કામ કરો અને એમાં આપણાં ગુજરાત માં...જય ગરવી ગુજરાત

  • @mahendraraval6287
    @mahendraraval6287 2 роки тому +11

    રાજુ ભાઇ ત્યાં ની રીયલ લાઈફ જનાવા બદલ આભાર તમારો તમે ભારત માં ક્યાં થી છો તે જણાવશો અને કેટલા ટાઇમ ત્યા છો તે કહેશો જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @Ghoda144
    @Ghoda144 2 роки тому +21

    4 days kaam 4 days rajaa
    12 hr per days x 4 =48 hr
    1 hr =11 or 12 wages
    48 x 11 =52800rs
    1 month = 2-2.5 lakh kamaao 6o Khali ae pn 4 days per week Jai ne aavu struggle to India ma kyay nthi km k aane tme struggle ko 6o to maare pn aavu struggle krvu 6

  • @bharatdevaliya4860
    @bharatdevaliya4860 2 роки тому +88

    ખૂબ સરસ રાજુભાઈ એકદમ વાસ્તવિકતા બતાવી તો ભાઈઓ બધા ભારત માં રહીને મહેનત કરશો તો ભારત માં જ યુ કે છે.....

  • @chiragjoshiiete
    @chiragjoshiiete 2 роки тому +18

    Thank you Raju bhai for sharing the reality of the abroad..

  • @elyasghogha8497
    @elyasghogha8497 2 роки тому +16

    Everywhere u go once has to struggle with out struggle nothing u can get bro

  • @padminijoshi809
    @padminijoshi809 2 роки тому +4

    ધન્યવાદ શ્રી રાજુભાઇ મે તમારો વિડીયો જોયો. ખરેખર UK ની સાથે Out Of India ની Life ખરેખર ખુબજ Struggle વાલી છે. તમે અમને સત્ય હકીકત જણાવી તે બદલ ફરીથી તમારો ધન્યવાદ. 👍🙏🕉🙋‍♀️

    • @padminijoshi809
      @padminijoshi809 2 роки тому

      શ્રી રાજુભાઇ તમારો ફરી એક વાર ખુબ ખુબ ધન્યવાદ. તમે અમને Abroad વિશે સત્ય હકીકત જણાવી. શક્ય હોય તો તમારો ફોન નંબર Share કરશો. આભાર. 🙏🇮🇳👍🕉🙋‍♀️

  • @AnamikaGheewalla
    @AnamikaGheewalla 2 роки тому +7

    Thank you for your honesty. God Bless you

  • @rahulraval535
    @rahulraval535 2 роки тому +66

    વાત તો તમારી સાચી.
    પણ ત્યાં તમારી મહેનત ની કિંમત થાય,જ્યારે અહીંયા શોષણ સિવાય કઈ ના મળે.

  • @user-hj9oo3dk5l
    @user-hj9oo3dk5l 2 роки тому +2

    🇮🇳🇮🇳 I love my india🇮🇳🇮🇳rajubhai, best 👌 information

  • @bhautiksiddhapara2226
    @bhautiksiddhapara2226 Рік тому +2

    ત્યાં જાહેર રજા એવું આવે કે ખાલી કામ કરી ને સુઈ જવાનું અને પાછું કામ પર લાગી જવાનું એટલું જ ??

  • @satishotaradi
    @satishotaradi 2 роки тому +9

    સત્ય હકીકત જણાવવા બદલ ખુબ ખુબ આભાર
    રાજુ ભાઇ

  • @kailashbhatt9080
    @kailashbhatt9080 2 роки тому +21

    વાહ રાજુભાઈ હિમ્મત તો તમારી હો..બાકી 👍 ખૂબ સરસ 👌

  • @h.b.suthar6489
    @h.b.suthar6489 2 роки тому +2

    Thank you

  • @urvikking8961
    @urvikking8961 2 роки тому +2

    Best in the world Uk. Life

  • @shobhnabagthaliadhamelia2816
    @shobhnabagthaliadhamelia2816 2 роки тому +10

    ત્યાંની વાસ્તવિકતા ને નિર્દોષ ભાવે વર્ણવી ને ભારતીય યુવા વર્ગ ને સારી રીતે માર્ગદર્શન આપવા બદલ આભાર 🙏🏻

  • @kirtioza3820
    @kirtioza3820 2 роки тому +5

    I was in usa 10 year's but i love usa i like India

  • @KrishnaPatel-nl6xw
    @KrishnaPatel-nl6xw Рік тому +2

    Rajubhai I came to this country in 1965 I have struggled a lot as well I use to work 20 hours for 41 years it is hard but people in India they think we have tree in our garden we shaike and money will fall from the tree I they think we are million airs

  • @dharmendrachauhan4680
    @dharmendrachauhan4680 2 роки тому +4

    Thankyou so much .... Tame saral gujrati ma samajavyu .. jay hind 🇮🇳🇮🇳🇮🇳.... Jay shree Krishna

  • @himanshuvaja2211
    @himanshuvaja2211 2 роки тому +7

    ખરેખર ધન્યવાદ છે રાજુ ભાઈ આપને...🙏

    • @vinaykamaliya
      @vinaykamaliya 2 роки тому

      Raju bhai hamara mate job hoyto jnavjo

  • @maltipandya48
    @maltipandya48 2 роки тому +3

    આજના યુવા વર્ગ માટે તમારી સલાહ સો ટકા સાચી છે. ધન્યવાદ.

  • @avanidijital9830
    @avanidijital9830 2 роки тому +2

    Saheb me tamaro video joyo kubh j sari rite samjao cho saheb
    Khub saral ane sado savbhav saro che 👏👏👏

  • @purvidave9965
    @purvidave9965 2 роки тому +5

    Wah rajubhai bav saras information chhe...

  • @rameshvanpariya4926
    @rameshvanpariya4926 2 роки тому +3

    Very good 👍 dhanyvad i love my India ❤️ 🍬🌴🙏 you are right brother 🌹🙏jay hind 💐🙏

  • @sanjaychaudhry566
    @sanjaychaudhry566 2 роки тому +5

    વાહ રાજુ ભાઈ વાહ તમે ખરેખર સાચી વાસ્તવિકતા જણાવી સે

  • @hanshabarot8559
    @hanshabarot8559 2 роки тому +5

    I love london I live 12 years in the London very nice country too much make money there now I too much miss London I am leaving in the Baker Street

  • @nileshrajput6062
    @nileshrajput6062 2 роки тому +2

    Bov saras video banavyo 6 bhai tame sachhai dekhadi 6 👏

  • @kusumparmar6625
    @kusumparmar6625 2 роки тому +10

    કેટલુંક હાલશો ભાઈ! અમે થાકી ગયા,ચાલતા2 બોલવાથી આયુષ્ય ઓછું થાય!

  • @amarshibhaidhamsaniya2229
    @amarshibhaidhamsaniya2229 2 роки тому +9

    રાજુ ભાઈ તમારી વાત સાચી છે બહુજ સરસ માહિતી આપતા રહેજો ગુજરાત જામનગર નમસ્કાર

  • @mayanksoni4250
    @mayanksoni4250 2 роки тому +1

    I m your big fan pls make like videos more & more . U r talking very truly.

  • @nalinkumarsundavadara7262
    @nalinkumarsundavadara7262 5 місяців тому +1

    Ram ram Rajubhai. Well come back to Uk. I watch your vidiyo it’s a trees full when you get fine for nothing. It’s happened to my son when is working and go for meetings in north. When coming back stop in service station in M1 he do all computer work in coffee shop. But you allowed only two hours in motorway service station and il ends get £60 panalty. So we have to careful before go anywhere to park. Some car park got camera when you enter and exit. Most of in motorway services

  • @dearallmakvana9871
    @dearallmakvana9871 2 роки тому +34

    મારા માટે મારો ભારત દેશ જ કાફી છે મારે વિદેશમાં નથી આવવું મારે ભારત દેશમાં જલસા છે ફક્ત ત્રણ કલાક જ કામ કરુ છુ જય હિન્દ જય ભારત 🇮🇳🇮🇳🇮🇳💯👍🙏👏❤️

  • @chetansinhrathod5375
    @chetansinhrathod5375 2 роки тому +6

    UK માં 1 કલાક ના કેટલા પાઉન્ડ મળે છે અને ત્યાં ઓવર ટાઇમ કેટલો આપે છે? Daily કેટલા કલાક કામ કર્યા પછી ઓવર ટાઇમ મળે? મહિનામાં કેટલા દિવસ કામ કરવાનું હોય છે? Weekly off મહિનામાં કેટલી મળે છે? ત્યાં એક મહિનામાં 1 વ્યક્તિનો કેટલો ખર્ચ થાય છે?

  • @shabbirkazi4241
    @shabbirkazi4241 2 роки тому +1

    Bahu saru Raju bhai

  • @naisanjiv9526
    @naisanjiv9526 2 роки тому +1

    tamaru struggle bau j che bhai.. ketlu chalo cho.. aavi thandi ma... aapde india barabar che

  • @thakoramarat9250
    @thakoramarat9250 2 роки тому +3

    સાચી માહીતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ રાજુભાઇ

  • @Technictich
    @Technictich 2 роки тому +18

    કેમ છો રાજુ ભાઈ મજામાં કાગડા બધે કાળા જ હોયછે તમારે ત્યાં સફેદ હોય તો ખબર નથી uk માં પણ પરિશ્રમ તો બધે કરવો પડે મારી આ ચેનલ છે

  • @BhargavShukla1981
    @BhargavShukla1981 2 роки тому +2

    Thank you rajubhai for sharing the reality of abroad life transparently..
    Tame kathiyawaad side na 6o..??

  • @sanjaydabhi1403
    @sanjaydabhi1403 2 роки тому +9

    ખુબજ સરસ રીતે વર્ણવ્યું..જય ભારત🙌

  • @javerbhimakavana7207
    @javerbhimakavana7207 2 роки тому +14

    રાજુભાઈ બહુ સરસ વાત કરી જય શીયારામ બોટાદ જિલ્લાના નાગલપુર ઝવેર ભાઈ

    • @mihirpandya6060
      @mihirpandya6060 2 роки тому +1

      Badhi khoti vat che. Ahiya life bauj saras che

    • @mihirpandya6060
      @mihirpandya6060 2 роки тому +1

      Please koi ne Demotivate na karo. Hu pan London ma j chu.

    • @mihirpandya6060
      @mihirpandya6060 2 роки тому

      Life uk ma kharab che to.... Tame kem UK ma 19 hrs job karo cho. India jao ne 50,000 ni job krvaaaaaaaa

    • @Bharat11222
      @Bharat11222 2 роки тому +1

      @@mihirpandya6060 સાચી વાત

    • @rakeshthakkar5405
      @rakeshthakkar5405 2 роки тому

      @@mihirpandya6060 Jene 12 Ane 4 nu total 16 thay atlu calculator karvama atlo time Lage A badha ne tya problem thay j😜

  • @hinaparekh899
    @hinaparekh899 2 роки тому +4

    ખરેખર એકદમ સાચી વાત છે

  • @dave555dilip
    @dave555dilip 2 роки тому +2

    રાજુ ભાઈ મજા પડી ગઈ આપની વાતો સાંભળી
    આપની સાથે દોસ્તી કરવી છે
    જો આપ ચાહો તો
    I'm an English teacher
    I don't want to go abroad.
    I'm happy in my mother land
    And
    I
    Proud of my
    Country
    And being Indian
    Send me reply
    Friendship
    Yes/ or no

  • @hirenmer5811
    @hirenmer5811 2 роки тому

    Good for video

  • @gyanchandraparmar1898
    @gyanchandraparmar1898 2 роки тому +3

    Very nice for information

  • @mr__thakor__saa9100
    @mr__thakor__saa9100 2 роки тому +4

    Thank you for advantage Raju bahuuuu ❤️ love you

  • @raistar2k643
    @raistar2k643 2 роки тому +1

    રાજૂ ભાઈ તયા ની સાચી હકીકત બતવીને બવ સારૂ કરીયૂ તમને ભગવાન જલદી લઈ લે અરે મને મજાક કરવાની આદત છે ચલો મૂ આવુ છુ મલવા tenkyou so much love form indea

  • @pavanbarot642
    @pavanbarot642 2 роки тому +2

    Yaa Absolutely right mr Raju Now I am in USA and really tuff and hard life to out of india

  • @rakshittrivedi8721
    @rakshittrivedi8721 2 роки тому +18

    If one do Labour work then life is like , what you shown, if someone study properly then learn something better and get job. Look if one is living out of India, one will have to learn driving then life will be easy.
    Each and every coin has two side, so it's up to one how one face.
    You are living in Leicester, try to live London, picture will be different .
    We always pamper by parents, so feel hard.
    Grass is always green from other side.
    Best of luck . 👍

    • @k7media247
      @k7media247 2 роки тому +1

      my friend Raju bhai few times mentioned struggle for unskilled people do not misunderstand him, if you are highly skilled story is different,
      now let me cone to your London point,
      do you know how much a 3 bed house cost in suburb area of London(Wembley, Harrow, Southall, Hounslow, Croydon, East ham,ilford ? its tarts from £500000,
      it will take 10 years just to buy your first house, you need at least 20% of deposit then you get mortgage which is 5 times(max) of your salary bank will not land you more then that now you do the maths how long it will take(Struggle).
      if yoy are skilled worker Doctor, IT technician,dentist story is slightly different,still for those it will take 5 years to get on property ladder

    • @rakshittrivedi8721
      @rakshittrivedi8721 2 роки тому

      @@k7media247 it is really hard to buy home , though enough deposit and bank can land 300000 not able to buy home, because of agent playing game, even our Guju agent is doing same. So some time I think I am right and some time not. Thanks jay ambe

    • @daxapatel5081
      @daxapatel5081 2 роки тому +3

      Rajubhai is talking about unskilled people those who don’t have a degree or not speaking good English . He’s very simple and innocent person.

  • @krutbpandya
    @krutbpandya 2 роки тому +38

    4 Diwas kaam kro cho to 4 Diwas Raja pn Mde che bhai. Struggle che pn Paisa pn ewa mde che. India ma atli struggle kro to b kai na mde. month ma 2 sat-sun family ne time na api sko to kai nai. pn bija 2 sat sun to time api sko cho ne. Aaj age che mehnat krwani. saving krwanu to future ma kaam lage.

    • @dhavalchaudhary7719
      @dhavalchaudhary7719 2 роки тому +4

      Bhai pehla India ma thi baar nikadi ne jo ,pasi yaad aavi jase badhu. Koi na nothi padtu k na avso avo , paisa j badhu se evu lage se ne pasi yaad avse k pocket ma kai ntu pan india ma life sari hti ,

    • @krutbpandya
      @krutbpandya 2 роки тому +4

      India ni bahar j chu bhai. Etle j kidhu. 😅

    • @amitoza5829
      @amitoza5829 2 роки тому +2

      Pachhi koi n bolave kem k set thavana ne vadhare Paisa kamavana chakkar ma koi ne time aapyo n hoy atle pachal thi budhapa ma Ghar na ek khunama besi revu pade ,,,,,,

    • @krutbpandya
      @krutbpandya 2 роки тому +1

      @@amitoza5829 Bhai 24*7 kam koi nti krtu. Month ma 4 raja to mde j che bdha ne minimum. To e samay tme pasar kri sko cho tmara gamta person jode. Future saru banawa mehnt to krwi pde.

    • @gunjanganatra1702
      @gunjanganatra1702 2 роки тому +1

      Bhai eu kasu nathi hotu k only struggle j che..hu pan student par avyo to last year mare study patyu e pehla j mare Tier 2 Skilled work visa thai gaya.India amuk vastu ma India ni rite best che.E darek manas ni field par pan depend kare bhai aaje student loko bahar paisa kharchi kadhe assignment banava ma , Paisa kamava na chakkar ma potani specialitu field nu focus j bhuli jay pachi aakhi life eu keh k me majuri j kari eu b na chale ne..
      me pan warehouse ma kari starting ma off the field job survival mate hoy pn ema ne ema j aakhi life na rehvanu hy.pachi je baki no time hy ema pota ni field par focus kari ne ema agad vadhvano try karvo j joiye tyare real struggle kaam aave..aakhi life majuri karvi ena karta
      5 year sakahat mehnat majuri kari ne akhi life jalsa karva sara..

  • @gbkpatel6
    @gbkpatel6 2 роки тому +1

    Tamara aankho ma bahu dukh laage che bhai. Tame bahu bhola maanas cho. Himmat raakho, badhu saru thai jase. Life ma change laavo and navu karvano try karo. Hu canada thi chu ahi pan life aavi j 6. Pan potana page ubha rahevani mja j kaik aur hoy che. Kharu ne?

  • @helpingothers4040
    @helpingothers4040 2 роки тому +1

    Very True u told... pepl thinking totally different..... Waha jake ais karenge

  • @gujratis3290
    @gujratis3290 2 роки тому +14

    India is the best country of world Jay hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @darshandave7625
    @darshandave7625 2 роки тому +3

    ભાઈ આના કરતા તો મારું રૂડું રૂપારું નાનું અને સારું સુંદર રડિયામડું મારું ગામડું સે એજ સે મારું દેશ વિદેશ

  • @nazimapathan5553
    @nazimapathan5553 2 роки тому +2

    Very good experience Raju bhai 👍👍👍

  • @mukeshmali1697
    @mukeshmali1697 2 роки тому +1

    Tamaro videos joi me mja avi gai nice

  • @rddihora
    @rddihora 2 роки тому +4

    ખૂબ સારી માહિતી આપી thanks

  • @ranjitpatel496
    @ranjitpatel496 2 роки тому +4

    Grass is greener on the other side!🤣🤣

  • @tusharrj3184
    @tusharrj3184 2 роки тому +2

    Thank You Bhai

  • @vishnuthakor4084
    @vishnuthakor4084 2 роки тому +2

    God bless you raju bhai
    Mast bhasa ma bolya saras rite samjavyu 👌👌👌👌

  • @poojabhattgheraiya7644
    @poojabhattgheraiya7644 2 роки тому +9

    True.... Such a hard-working innocent man

  • @Bhimshivadher.21
    @Bhimshivadher.21 2 роки тому +8

    જય શ્રી મુરલીધર
    ભાઈ જોરદાર હો

  • @a.j.gadhavi755
    @a.j.gadhavi755 Рік тому +1

    Good information

  • @kamleshkakkad3476
    @kamleshkakkad3476 2 роки тому +2

    Good ☺️ information Thanks 😉 Raju Bhai

  • @LoveBigTime
    @LoveBigTime 2 роки тому +23

    વાહ, વાસ્તવિકતા બતાવી. હું ઓસ્ટ્રેલિયા 6 વર્ષ રહ્યો છું. ત્યાં પણ આવી જ જિંદગી છે.

    • @bharatsosa5104
      @bharatsosa5104 2 роки тому +1

      Process chu che tya Java mate

    • @dr.mitabajhala5404
      @dr.mitabajhala5404 2 роки тому +1

      Aapno phone number aapso?

    • @bharatsosa5104
      @bharatsosa5104 2 роки тому +1

      @@dr.mitabajhala5404 kono

    • @darshanthakkar9658
      @darshanthakkar9658 2 роки тому +2

      to avi javo pacha 🤣

    • @viju4313
      @viju4313 2 роки тому +2

      Pachho aavto re aaya bv saru che desh ni halaat srelnka ne aare 6 berojgari ghar ghar che aavto re aaya sath purav amney

  • @jadejamahipatsinh4074
    @jadejamahipatsinh4074 2 роки тому +4

    Motu badhu like boss......u r really great...👍

  • @burhanvohra7625
    @burhanvohra7625 2 роки тому +1

    Ur real n true talk india great i love india my roji rojgar sukur Allah " iam setisfide in india thnks Raju bhai

  • @rajeshmakvana1319
    @rajeshmakvana1319 Рік тому

    ખૂબ સરસ માહીતી આપી રાજુભાઈ અમારે ત્યાં ૧૫ દીવસ માટે આવવાનું છે. તમે ખૂબ સરસ વીડિયો શેર કર્યો છે.

  • @ronakpatel4909
    @ronakpatel4909 2 роки тому +5

    Rajubhai time will change when people work hard. Who knws you might be making another video after 10 years traveling in 100k pounds car

  • @stockmarketsclaper
    @stockmarketsclaper 2 роки тому +3

    Gujju Hrithik Roshan.... 🤟🏻🤩

  • @Mr.AV.official2607
    @Mr.AV.official2607 2 роки тому +1

    Very nice osm

  • @n.g.ravalnaresh222
    @n.g.ravalnaresh222 2 роки тому +2

    Nice information

  • @pratikgswami0211
    @pratikgswami0211 2 роки тому +4

    💯💯💯 right mara bhai ame Africa ma aavya pchi khabar padi ke su che India jevu no thai🇮🇳🇮🇳🇮🇳

  • @jalpagandhi5847
    @jalpagandhi5847 2 роки тому +3

    Thks uncle

  • @jayjadeja1461
    @jayjadeja1461 2 роки тому +1

    Wow Rajubhai awesome video.. Thanks for sharing the truth.. Aahar..🇮🇳🇮🇳🇮🇳

  • @dwarkadhisledlights3788
    @dwarkadhisledlights3788 Рік тому +1

    Have a nice day ...

  • @globalpeopleslife9686
    @globalpeopleslife9686 2 роки тому +5

    Subah hoti he, shaam hoti he, zindagi yuhi tamaam hoti he bhai.......

  • @kabirom1315
    @kabirom1315 2 роки тому +4

    બહુ સરસ વીસ
    વિડિયો ખૂબ મજા આવી

  • @jagabhai6636
    @jagabhai6636 2 роки тому +2

    Good

  • @hansajimali-gi6zt
    @hansajimali-gi6zt 8 місяців тому +1

    સુપર રાજુભાઈ બહુ સરસ વાત કરી❤❤

  • @HimanshuVasava
    @HimanshuVasava 2 роки тому +3

    Nice information 👏🏻