Gandhinagarમાં મધરાતે ભેગા થયેલા વનરક્ષક ઉમેદવારો શું કરી રહ્યા છે? Devanshi Joshiને શું કહ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024

КОМЕНТАРІ • 505

  • @kbjadeja7247
    @kbjadeja7247 Місяць тому +253

    તમારો ખુબ ખુબ આભાર તમારી ચેનલ હંમેશા વિદ્યાર્થીનો સાથ આપ્યો છે

  • @vishnusuthar1903
    @vishnusuthar1903 Місяць тому +113

    પરેશ ધાનાણી નો ઓડિયો યાદ આવે છે કે જે દિવસે વિરોધ પક્ષ જ નહીં રહે ત્યારે આ અન્યાય ની જ્વાળા નો તાપ સહન કરવો પડશે.

    • @mahipatkanani1420
      @mahipatkanani1420 Місяць тому +7

      વિરોધ પક્ષ તો હોવો જોઈએ

    • @mansukhbhaisavaliya6085
      @mansukhbhaisavaliya6085 Місяць тому +1

      @@vishnusuthar1903 વિરોધ પક્ષ નથી એનો લાભ ઉઠાવે છે મીત્રો

  • @gamer-xu3lw
    @gamer-xu3lw Місяць тому +35

    Salute સે એ છોકરાઓ ને જે પાસ થયા બાદ પણ આનો વિરોધ કરી રહ્યા છે. આવા ને આવા ઈમાનદાર રહેજો ભાઈઓ.❤❤

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Місяць тому +80

    જ્યાં સુધી પરિવર્તન નહિ થાય ત્યાં સુધી આ બધું ચાલવાનું.. જાગો અને તમારી આજુ બાજુ માં જનતા ને જાગૃત કરો તોજ બધાયે અન્યાય ઉપર બ્રેક લાગશે...

    • @vinodsolanki-yw5to
      @vinodsolanki-yw5to Місяць тому +3

      જ્યાં સુધી પરીવર્તન નહીં થાય ત્યાં સુધી આ બધું ચાલવાનું જાગૃત થાવ

    • @maheshbhaipatel-tq2ij
      @maheshbhaipatel-tq2ij Місяць тому +2

      સતતા પરિવર્તન ખુબ જ જરુરી લાગે છે હવે કે નહિં?

  • @palakchavda6295
    @palakchavda6295 Місяць тому +65

    તમારો ખુબ આભાર...જે તમે કરી રહ્યા છો.

    • @babibensolanki8291
      @babibensolanki8291 Місяць тому

      ન્યાય ‌. ન મળે. ત્યા સુધી. લડવું ‌જોઇએ

  • @stylishstardharmraj3900
    @stylishstardharmraj3900 Місяць тому +71

    આપો હજી બીજેપી ને મત આમ થોડા દિવસો મા યૂટ્યુબ પત્રકાર મીડીયા બંધ કરી રહી છે કેમ તમે તેના વિરુદ્ધ બોલ છો તો આવું જ રહે છે જેમ બાંગલાદેશની જેવી હાલત થતાં વાર નહિ લાગે એવું લાગે છે. કેમ તાનાશાહી હદ છે હવે

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 Місяць тому +122

    વિદ્યાર્થીઓને આમ જનતાએ પણ સપોર્ટ કરવો જોઈએ.

    • @indianvulture
      @indianvulture Місяць тому +9

      Aam janta no support fakt BJP ne rehse,. Emna Khud na bhavishya ne pan support nai kre aam janta.

    • @ravalzeel2726
      @ravalzeel2726 Місяць тому +4

      ​@@indianvulturesachi vaat gujarat ni janta ma JAGRUTT che j nahi .pote pota na hathe nakhod vali nakhse.
      Up,my,Rj,hp ,ka, state ni janta bahu JAGRUT che election ma joi lidhu

    • @hindustani4159
      @hindustani4159 Місяць тому

      ​@@ravalzeel2726gujrat ma vepari praja 6e

    • @hindustani4159
      @hindustani4159 Місяць тому

      ​@@ravalzeel2726tya ketalo vikas 6e gujrat jevu ek bi stet nay

  • @nareshsolanki425
    @nareshsolanki425 Місяць тому +23

    દેવાંશી બેન આપ હંમેશા વિદ્યાર્થીઓ નો અવાજ બન્યા છો.. અસત્ય સામે ખુલી ને બોલ્યા છે..દેવો ના દેવ મહાદેવ આપને હંમેશા ખુશ રાખે..દીર્ઘાયુ આપે....

  • @Parthpatel-dj7jw
    @Parthpatel-dj7jw Місяць тому +33

    પ્રતિયોગીને સમાન ન્યાય મળે તે માટે CBRT પધ્ધતિ રદ કરો.

  • @pahir282
    @pahir282 Місяць тому +7

    દેવાંશી બેન આપનો ખુબ ખુબ આભાર કે આ યુવાનો નો અવાજ બની મધ્યરાત્રે તમે બધા લોકો વચ્ચે છો 🙏🙏🙏🙏🙏🙏

  • @Jupiter_Juno-vh7xp
    @Jupiter_Juno-vh7xp Місяць тому +29

    વિદ્યાર્થીઓ સાથે ખૂબ ખોટું થયું 😢

  • @bhavikdhandhlya5516
    @bhavikdhandhlya5516 Місяць тому +42

    9 તારીખ સુધીમાં એને બધું કૌભાંડ ફિક્સ કરવાનું છે એટલે

  • @RAVINAAAA
    @RAVINAAAA Місяць тому +25

    20:18
    THNX FOR JAMAWAT NEWS CHANNEL
    🙌🏻😔UPDATES MAATE🙏🏻👌🏻📝👌🏻

  • @chavdaparbat3928
    @chavdaparbat3928 Місяць тому +17

    નમસ્કાર ખુબ ખુબ આભાર બેન તમે હમેશા માટે ઉમેદવાર સાથે રહે છે

  • @atulrathva007
    @atulrathva007 Місяць тому +9

    તમારો ખુબ ખુબ આભાર ... તમે જે કરી રહ્યા છો... 6:39

  • @itsNarendPatel
    @itsNarendPatel Місяць тому +14

    જમનું નામ આવ્યું છે એ પણ Student ને support કરો..

  • @mansukhbhaisavaliya6085
    @mansukhbhaisavaliya6085 Місяць тому +7

    પોલીસની જવાબદારી બંને તરફે સુરક્ષા કરવાની જવાબદારી છે શિક્ષણ ખાતાના જવાબ શિક્ષણ અધિકારીઓ ને મંત્રીઓને જવાબ આપવા જોઈએ મીત્રો

  • @damornarvatp.9605
    @damornarvatp.9605 Місяць тому +11

    જમાવટ ન્યૂઝ ઈઝ કિંગ બેન તમને સો સલામ કરું છું સાચી વાત જાહેર કરવા બદલ આભાર

  • @ghodakiyavipulbhairameshbh9043
    @ghodakiyavipulbhairameshbh9043 Місяць тому +6

    જે લોકો ના નામ આવ્યા છતાં જોડાયા છે તેમને દિલ થી ધન્ય વાદ. હર હર મહાદેવ

  • @thakoralpesh7182
    @thakoralpesh7182 Місяць тому +7

    દેવાંશી બેન તમારો ખુબ ખુબ આભાર તમે અમારા બધા ની સાથે છો

  • @bharatsinhrajput814
    @bharatsinhrajput814 Місяць тому +17

    આજે ગાંધીનગર માં ફકત ફોરેસ્ટરો જ જોવા મળશે

  • @rajalmalam1333
    @rajalmalam1333 Місяць тому +8

    CBRT અને normalization પધ્તિ માં ભવિષ્ય મા એવુ પણ થયશેક કે તેઓને લાગતાવળગતા હોય તેને 1 કે 2 shift (any one) મા રાખી તે shift ના મર્ક વધારી આપે normalization દ્વરા

  • @mr_vijay.kalara2878
    @mr_vijay.kalara2878 Місяць тому +2

    જમાવટ ચેનલ વાળા બેન નો ખુબ સારો આભાર આવી રીતે યુવા ઉમેદવાર નો સવાલ સરકાર સુધી પહોંચાડવા માટે તૈયારી ચાલુ રહે છે

  • @user-re3do1wb8e
    @user-re3do1wb8e Місяць тому +9

    આ છે ઝાલાવાડ ની ધરતીના ગૌરવવંતા શહેર સુરેન્દ્રનગર ની ઇમાનદારી 💯🔔❤અમારૂ ઝાલાવાડ ખમીરવંતુ ઝાલાવાડ🙏 🚩🔔❤

  • @rajukhokhani6221
    @rajukhokhani6221 Місяць тому +11

    અંદરો અંદર અને પોતાના માણસો ને લઇ લીધા હોય તો result કેમ જાહેર કરે ?? Corrupation ની પણ એક સીમા હોય 😢😢 અત્યાર ના તો દરેક સીમા વટાવી લીધી છે. ક્યાં બાંગ્લાદેશ જેવું ન થાય 😮😮😢

  • @RAVINAAAA
    @RAVINAAAA Місяць тому +10

    15:31
    WAH..... SAABAASSS BHAI
    TMAARI પ્રામાણીકતા💐💐👌🏻🙏🏻🙌🏻🙌🏻🙌🏻👌🏻

  • @jagdishmehta3090
    @jagdishmehta3090 Місяць тому +1

    વાહ દેવાંશી બહેન પહેલા તો આપનો ખુબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આટલી મોડી રાત્રે પણ લોકો ની પીડાને વાચા આપવા આપ આવ્યા આ કય જાતનું તંત્ર છે મને તો એજ ખબર નથી પડતી સારુ છે કે આ બધા ઉમેદવારો મહદ અંશે હોશિયાર છે અને હિમ્મત વાળા છે બાકી સરકાર જવાબ આપે એવી સીધી તી નથીજ આનો એકજ ઉપાય છે હવે બહુ થયું પરિવર્તન એજ ઉકેલ દેખાય છે

  • @amrutpatel6599
    @amrutpatel6599 Місяць тому +4

    .તમે એક રહજો અન્ય વાલીઓ તથા વિધાથી નો સહકાર મૅળવો.

  • @The_Hindu_Yoddha
    @The_Hindu_Yoddha Місяць тому +8

    JAMAVAT સચિવ અને કમલ દયાણી નું ઇન્ટરવ્યૂ લો..

  • @gujjurajaofficial6742
    @gujjurajaofficial6742 Місяць тому +18

    તમે આપશો દલાલો ને 15-20 લાખ રૂપિયા સીટ માટે 🔥

  • @sahdevsinhjadeja8510
    @sahdevsinhjadeja8510 Місяць тому +18

    Aapo હજી bjp ने vote

  • @niteshrathva3303
    @niteshrathva3303 Місяць тому +4

    હજુ ભાજપ ને આલો મત ભાજપ જોવે પબ્લિક ના સુધરે ત્યાં સુ આજ હાલત થવાની છે યાદ રાખો..

  • @rakeshvaja656
    @rakeshvaja656 Місяць тому +1

    બેન તમારો ખુબ ખુબ આભાર વિદ્યાર્થી ની સાથ આપવા બદલ

  • @GogaRabari-xb8xk
    @GogaRabari-xb8xk Місяць тому +1

    ખૂબ ખૂબ આભાર બહેન શ્રી નો વિદ્યાર્થી અને લોકો ની મદદ કરવા બદલ🎉

  • @ankurrathva9829
    @ankurrathva9829 Місяць тому +28

    Good વિદ્યાર્થી ઓ હું પણ આવી રહ્યો છું અત્યારે ટ્રાવેલ્સ માં છું

    • @RAVINAAAA
      @RAVINAAAA Місяць тому +5

      WELL DONE सत्यमेव जयते 📚

    • @wever4798
      @wever4798 9 годин тому

      😂😂😂😂

  • @vanrajsinhsolanki18
    @vanrajsinhsolanki18 Місяць тому +1

    ગોપીબેન તમારો ખુબ ખુબ આભાર અને સારા સારા મુદ્દાઓ વિશે સરકારનું ધ્યાન દોરો છો

  • @Adhuro_gujju
    @Adhuro_gujju Місяць тому +5

    આ બધા ભણેલા ગણેલા વિદ્યાર્થીઓ છે 😂 જેમને ખુબ જ મહેનત કરી છે 😊

  • @jayshukla7541
    @jayshukla7541 Місяць тому +14

    Aap na jeva lakho loko gujrat ma che tame badha bhega thay bjp virudha ma next election ma voting thay aevu karo 5 5 ni team karo

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 Місяць тому +1

    દેવાંશી બેનનો ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ ના હિત માટે સતત કાર્યશીલ છે એ બદલ જમાવટ ની પૂરી ટીમ નો ખૂબ ખૂબ આભાર 🙏💐

  • @sandipkatiya6692
    @sandipkatiya6692 Місяць тому +1

    તમારો ખુબ ખુબ આભાર આવો જ કામ કરતા રહેજો સદા ને માટે ગરીબોની દયા લેજો ધ્યાન રાખજો ગરીબ માણસોનું તમારું સારું થશે

  • @JitendrasinhZala-mx9zn
    @JitendrasinhZala-mx9zn Місяць тому +4

    આંદોલન કરવાથી કોઈ ફાયદો નથી ચુંટણી સમયે મત આપતી વખતે વિચારો આમ પ્રજાએ પણ વિધાર્થીઓને સાથ આપવો જોઈએ

  • @vinodsolanki-yw5to
    @vinodsolanki-yw5to Місяць тому +3

    ધન્ય વાદ બહેન ને

  • @Rutu_bambhaniya
    @Rutu_bambhaniya Місяць тому +21

    CBRT રદ થવી જોઈએ

  • @dhirajchauhan9967
    @dhirajchauhan9967 Місяць тому +18

    નવ તારીખ ક્યાં છેટી છે,, ભાજપ ની આવી ખાનગી વિચાર ધારા ધરાવતી પાર્ટી છે 😂😂😂😂

  • @TanaTrp
    @TanaTrp Місяць тому +4

    Very good લડવા માટે તૈયાર થઈ શકીએ એજ હિમ્મત नी વાત છે

  • @kingraja3130
    @kingraja3130 Місяць тому +10

    વનરક્ષક વન ની રક્ષા કરે પણ વનરક્ષક ની રક્ષા કોણ કરશે બાપા😂

  • @Apka_apna_funn
    @Apka_apna_funn Місяць тому +1

    ખૂબ સારું રીપોટિંગ કરો છો. ખૂબ સારો સપોર્ટ છે તમારી ચેનલ નો. પણ તમારે પરીક્ષા પધ્ધતિ સમજી ને રિપોર્ટિંગ કરવા આવવાનું કામ હતું

  • @rugved8439
    @rugved8439 Місяць тому +4

    Ha apo hju vote ....💯....

  • @MAKVANAVAIDIK-yp8ge
    @MAKVANAVAIDIK-yp8ge Місяць тому +4

    ન્યાય આપો ન્યાય આપો

    • @hasimkhan2591
      @hasimkhan2591 Місяць тому

      Nyay Shu Ema Private Ma Nokri Karo

  • @movieshub55293
    @movieshub55293 Місяць тому +9

    GSSSB ma RTI Karo badha

  • @GogaRabari-xb8xk
    @GogaRabari-xb8xk Місяць тому +2

    સત્ય નો વિજય ❤

  • @bhagavasudev8006
    @bhagavasudev8006 Місяць тому +124

    હંમણા બધા આંદોલન કરી રહ્યા છૈ.પંણ ચુંટણી સમયે મત ભાજપને જ આપશે તો આંદોલન નો કોય મતલબ નથી પછી. 😂😂😂

    • @AkshaySershiya
      @AkshaySershiya Місяць тому +11

      સાચી વાત ભાઈ

    • @ravindrakumarbarjod3329
      @ravindrakumarbarjod3329 Місяць тому +7

      Sachi vat 6e ...Aaj problem 6e Gujarat ni public ni....darek vaeg paresan 6e 6ata vote bjp ne j aape 6e public nd pa6i 5 year sudhi rodana rade 6e eno su matalab

    • @rohitdamor8123
      @rohitdamor8123 Місяць тому

      💯

    • @hunter-vw5th
      @hunter-vw5th Місяць тому

      ​​@@ravindrakumarbarjod3329BJP ne vote na aape to kone aape ko tame ko Congress BJP karata par vadhare Bratachari se

    • @digendrasinhzala839
      @digendrasinhzala839 Місяць тому

      Sachi vat tyare to bdha salao modi ne joine vote apo cho to to kese eklo na padu jay apdo sinh...alya e sinh nai siyad che siyad hve to sudhro baki est India comny ni jem thay jse. Bdhu ..

  • @trunalkumardamor
    @trunalkumardamor Місяць тому +2

    એક ભરતી માં ભૂલ હોય પણ આ તો બધી ભરતી માં કોભાંડ કરે છે આ ગુજરાત સરકાર વિદ્યાર્થી ઓ સાથે ગેમ રમી રહી છે તમારા માં ટ્રેવડ ના હોય તો રાજી નામુ આપી દો શું પેલા માયકાંગલા જેમ ગમે ત્યારે તમે પોલીસ ને આગળ કરી દો તમારા માં હિંમત જ નથી આ સરકાર ચાલવાની....

  • @pkbd2275
    @pkbd2275 Місяць тому +1

    YUVRAJSINH bapu...tmne so so salam...🙏🙏🙏
    Aje fri ek var student ane amna parivar ne khyal avi gyo...k ..musibat ma hath zalva varo ek j savaj 🐯 6e...ane a 6e... YUVRAJSINH JADEJA BAPU..🐯🙏🕉️

  • @himatsinhjadejamurujagir4367
    @himatsinhjadejamurujagir4367 Місяць тому

    ગુનેગાર ગુજરાત ની પબ્લિક વોટ આપતી વખતે ધ્યાન રાખવું જોઈએ 🙏

  • @maghiobeedoparmar4221
    @maghiobeedoparmar4221 Місяць тому +1

    Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 Місяць тому +2

    આંદોલન કરી ને જનતાએ સાથ સહકાર આપવો જોઈએ

  • @user-pr2rr4mw5e
    @user-pr2rr4mw5e Місяць тому +3

    માત્ર અને માત્ર સેટિંગ જ છે.

  • @mnveer8120
    @mnveer8120 Місяць тому +2

    બેન ધન્યવાદ તમે અમારો મુદ્દો પણ રજુ કરો બેન 17વર્ષ થી1થી 8મા ચિત્ર, સંગીત, યોગ, કમ્પ્યુટર ની ભરતી નથી કરી તો બેરોજગારો રાહ જોવે છે 🙏

  • @prakashbharwad1523
    @prakashbharwad1523 Місяць тому +2

    ખુબ ખુબ આભાર બેન

  • @Mukesh_Kuriya
    @Mukesh_Kuriya Місяць тому +1

    મોડું તોહ ત્યારે થાય જ્યારે કઈક સેટિંગ કરવાનું હોય. તમારી પાસે મત દેવાનો અધિકાર છે. જ્ઞાતિ થી ઉપર ઊઠી માંગો ને બદલો..

  • @setuk29
    @setuk29 Місяць тому +4

    5yr ma 1 divas tamaro hoy che.. E voting na divase jo tame bhool krine to eni saja aavta 5yr sudhi bhogvaso.. Bs e j thai rhyu che.. Ahiya Students Civil Services ni taiyari kre che to b bhakt thai ne betha hoy che.. Bs aava j divaso jota rho aavta 5yrs..

  • @MukeshKaka-zg6rj
    @MukeshKaka-zg6rj Місяць тому +2

    Bajpava Rajama Lokonu Sadhava Valu KoiNath Matra Bastasar se❤❤❤

  • @rajuolakiya3198
    @rajuolakiya3198 Місяць тому +2

    It's Time to lern something from Bangladesh

  • @thakorsedhaji1070
    @thakorsedhaji1070 Місяць тому +10

    સબકા સાથ, વિકાસ હમારા 😂😂

  • @user-oz3xs3cs7s
    @user-oz3xs3cs7s Місяць тому +6

    CCE Vada tayar rehjo aana pachi tamari vari che

    • @Jkk944
      @Jkk944 Місяць тому

      Right bhai

  • @kiritmachhi7597
    @kiritmachhi7597 Місяць тому +1

    Abhan raaj kare.....bhanela raste rakhde😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @ShivprakashVinjuda
    @ShivprakashVinjuda Місяць тому +1

    A reverberating sound that amplifies the surroundings with words...@jamawat by devanshiben

  • @vasavavipul568
    @vasavavipul568 Місяць тому +3

    🔥 No Rest 🔥 only Forest 🔥✅🔥...jamavot News continuou.. live..6/8/2024...👀👁️

  • @sunilpavar3029
    @sunilpavar3029 Місяць тому +2

    નેતાઓ વિધ્યાર્થીઓ માટે ક્યારે મેદાનમાં આવશે.

  • @digharirutvik1845
    @digharirutvik1845 Місяць тому

    ખુબ ખુબ આભાર તમારી ન્યૂઝ ચેનલ નો

  • @shaikhmohammedfaizan5896
    @shaikhmohammedfaizan5896 Місяць тому +2

    આભાર બેન 🙏

  • @nagjiparmar2249
    @nagjiparmar2249 Місяць тому +2

    દેવાંશી બેન તમને ધન્યવાદ

    • @hasimkhan2591
      @hasimkhan2591 Місяць тому

      Devanshi Is The Puppet Of Congress

  • @kalmi002
    @kalmi002 Місяць тому +3

    જે લોકો ભાજપને મત ની વાત કરે તો ભાઈ ગૂજરાતમાં સરકારી નોકરીની તા8યારી વાળા કરતા બીજા લોકો પણ છે

  • @Durgeshsuthar777
    @Durgeshsuthar777 Місяць тому

    Good work Devanshi Ben...... sapport ma rejo students na ben

  • @jinayavasava
    @jinayavasava Місяць тому +3

    BOM badhi ne sachivalaya ne odavi dev yaar Bo thayu ketlu aandolan karva nu tyarej khabar pade Government ne

  • @TanaTrp
    @TanaTrp Місяць тому +2

    जय हिंद 🎉

  • @altafkalaniya1247
    @altafkalaniya1247 Місяць тому +1

    ❤ devanshi didi salute ❤❤❤❤❤❤

  • @meniyanaresh7693
    @meniyanaresh7693 Місяць тому +1

    મહા ગુજરાત આદોલન ની તૈયારી કરો 2018 પછી એક પણ પરીક્ષા સફળ થઈ નથી

  • @jaysukhrathod7281
    @jaysukhrathod7281 Місяць тому +3

    CBRT rad karo 😢

  • @damornarvatp.9605
    @damornarvatp.9605 Місяць тому +3

    નોર્મલ સિસ્ટમ બંધ કરવી જોઈએ

  • @bharatbhaivaran
    @bharatbhaivaran Місяць тому

    Thank you for supporting in every situation

  • @banaslifestyles
    @banaslifestyles Місяць тому +1

    આભાર બેન તમને 🌿👍

  • @Vishal018
    @Vishal018 Місяць тому +1

    16:00

  • @rajnishhariyani1313
    @rajnishhariyani1313 Місяць тому +2

    Ben tamaro khub aabhar student ne sath aapva badal

  • @arvindsinh8372
    @arvindsinh8372 Місяць тому +1

    8gana settings Vara lage che

  • @nasibkhanpathan4549
    @nasibkhanpathan4549 Місяць тому

    Bilkul sahi baat hai Baen aapki 👍

  • @umeshvaishnav3439
    @umeshvaishnav3439 Місяць тому +1

    विद्यार्थी एकता जिंदाबाद

  • @bababhairajgor9997
    @bababhairajgor9997 Місяць тому +2

    ખૂબ આપો ભાજપ સરકાર વોટ

  • @natubhaiapmc1652
    @natubhaiapmc1652 Місяць тому +3

    ગુડ ગુડ બૈન ધનયછો.આપ

  • @atulrathvamahendrabhai8637
    @atulrathvamahendrabhai8637 Місяць тому +2

    15 sudhi vadhe che gd ma aa to kayi rite nu normalizeson.

  • @mrparmar5301
    @mrparmar5301 Місяць тому

    only Students have the stregnth to change everything...USE IT WISELY AND STAY FOCUSED....

  • @pramodbhairathod5877
    @pramodbhairathod5877 Місяць тому +2

    આપો ભાજપા ને વોટ

  • @KukoThakor-g8k
    @KukoThakor-g8k Місяць тому

    Khubkhub abhar uvaraj bhai

  • @arjunsisodia1564
    @arjunsisodia1564 Місяць тому

    Nice devansi ben tamaro support bahu saro che

  • @JadavJayeshMusickaprada
    @JadavJayeshMusickaprada Місяць тому

    Devanshi medam khubaj saras tamari chenal na abhari chhie

  • @kalpeshbaraiya2681
    @kalpeshbaraiya2681 Місяць тому

    Jug jug jivo દેવાંશીબેન

  • @shaktinews3296
    @shaktinews3296 Місяць тому +1

    સરકાર આટલું બધુ દમન કરે છે તો પછી આટલા બધા વોટ કેમ મળે છે

  • @kadvabhainakrani3552
    @kadvabhainakrani3552 Місяць тому

    જય બાંગ્લાદેશ દેશની જનતાને

  • @rahulrathva2606
    @rahulrathva2606 Місяць тому

    ગજબ ની ગુજરાત સરકાર ગજબ ગુજરાત સરકારના અધિકારીઓ સેટિંગ તો ભાજપ સરકારને જ આવડે વાહ રે ભાજપ એક દિવસ તું ગરવી ગુજરાતને ભડકે બાળીશ

    • @rahulrathva2606
      @rahulrathva2606 Місяць тому

      100 માર્કસ અન્સારી કી મુજબ