Policeએ જે વન રક્ષકનાં ઉમેદવારો અને Yuvrajsinhની અટકાયત કરી એ Jamawat ઓફિસ આવીને શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 231

  • @janijashubhaijivanbhai9564
    @janijashubhaijivanbhai9564 2 місяці тому +73

    સરકાર બાંગ્લાદેશની ચિંતા કરે છે.ભારતમાં પણ ભારતની હાલત બાંગ્લાદેશ જેવી ના થાય એનું પણ ધ્યાન રાખવું જોઈએ.

  • @ramilabenthakor9585
    @ramilabenthakor9585 2 місяці тому +78

    જમાવટ ચેનલ ના પત્રકાર સાહેબોને ખુબ ખુબ ધન્યવાદ આ પ્રજાનો અવાજ બનીને આવ્યા છો તે બદલ ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ ત્રાગડ ચાંદખેડા અમદાવાદ થી ગાભાજી ઠાકોર

    • @nitinmethaniya9336
      @nitinmethaniya9336 2 місяці тому +2

      બીજા ચેનલ માં તો નથી દેખાડ તા....

    • @hiteshbalat2220
      @hiteshbalat2220 2 місяці тому

      Niral Thakor police ne olkho so trgad ma

  • @chaturkantariya448
    @chaturkantariya448 2 місяці тому +29

    100 વાત ની એક વાત આ બધું ચૂંટણી વખતે યાદ રાખવું જોઈએ

  • @The_One_Studio
    @The_One_Studio 2 місяці тому +39

    આપડે બધાએ ઓનલાઇન પ્લેટફોર્મની મદદથી નરેન્દ્ર મોદી સાહેબને ટ્વિટ કરીયે તો એક સાથે 3 લાખ જેટલી ટ્વિટ તો થયજ જાય, શુ કેવુ મિત્રો?

  • @Newcllip
    @Newcllip 2 місяці тому +4

    હજી યુવા ઓ શાંત થઈ ને બેઠા છે જે દિવસે ઉગ્ર થશે ને ત્યારે આ અધિકારી ઓ ને કઈ બાજુ જવું એ પણ યાદ નહિ રહે .#support yuvraj singh

  • @यदुवंशीजाडेजाराजपूत

    યુવરાજસિંહ થી આ સરકાર કેમ આટલી બીવે છે

  • @jasmatdhoriya345
    @jasmatdhoriya345 2 місяці тому +4

    માર્ક કયાંથી આપે. પૈસા ખાઈને કરેલું સેટિંગ ખુલ્લું પડે એમ જ હોય

  • @AjayChauhan-bj3xs
    @AjayChauhan-bj3xs 2 місяці тому +33

    #CBRT ને સંપૂર્ણ રદ કરો...🚫🚫🚫

    • @dineshlashkari8507
      @dineshlashkari8507 2 місяці тому +1

      લાખો નો વહીવટ કરવા માટે કશું તો કરવું પડે

    • @AjayChauhan-bj3xs
      @AjayChauhan-bj3xs 2 місяці тому +2

      @@dineshlashkari8507CBRT NE RAD KRI NE RESU OK....🤬🤬

  • @crystalpatel5680
    @crystalpatel5680 2 місяці тому +28

    વિરોધ પક્ષ મજબૂત રાખતા હોય તો આજે લોકશાહી ગુજરાત માં જોવા મળતી

    • @M_Tofik
      @M_Tofik 2 місяці тому

      Sach vat 💯

  • @Technicalchaudhari
    @Technicalchaudhari 2 місяці тому +45

    જો કોયને પણ નૂકસાન થશે તો જવાબ દાર સરકાર હશે.

    • @motivationvideo-xz6sx
      @motivationvideo-xz6sx 2 місяці тому +1

      Ha koi ne kasu Tay tho pachi joi leje sarkar

    • @mukeshgameti2765
      @mukeshgameti2765 2 місяці тому

      Modi ne post card lakho

    • @DeepSompura-tw3tn
      @DeepSompura-tw3tn 2 місяці тому

      ​@@mukeshgameti2765ત્યા તો ખાલી મન કી બાત જ ચાલે. હવે વોટ માંગવા આવે તો સાલા ઓ ને ગાંડે લાત મારીને ભગાડવા છે.

  • @nileshshrimali4258
    @nileshshrimali4258 2 місяці тому +11

    3:42 બધાં જ જે લોકો આ જોવે છે બને એટલું વધારે શેર કરવાં વિનતી સામાન્ય પ્રજા નિ જાગૃતિ ખુબ જ જરૂરી છે જેને અસર કરે છે તે મને જ રસ હોય તેવું નાં હોવું જોઈએ 🙏🙏🙏

  • @rajubhairathva4929
    @rajubhairathva4929 2 місяці тому +14

    વિરોધ પક્ષ મજબૂત હોય તૉ આવુ ના થાય તમે તૉ 156 આપી પછી આવુ જ થાય હજી 400 પાર કરશો તૉ શું થાશે

  • @rmparmar21
    @rmparmar21 2 місяці тому +10

    25 ગણા નો લોલીપોપ આપ્યો છે , પણ અમે અમારી માંગણી પર મંક્કમ છીએ🙏🏻

  • @ravalraval1828
    @ravalraval1828 2 місяці тому +33

    યુવરાજસિંહ કળયુગ ના રામ

    • @armylovers199
      @armylovers199 2 місяці тому

      Ram jeva ekey gun nhi enama

    • @TulshibhaiChauhan-xc8mr
      @TulshibhaiChauhan-xc8mr 2 місяці тому

      કોંગ્રેસ નો એજન્ટ સે એને બાંગ્લાદેશ બનાવું સે સેતીનેરેજો😅

    • @shivamgodha9753
      @shivamgodha9753 2 місяці тому

      તારામાં કેટલાં યુવરાજ સિંહ કામ કરવાનું વિચારીશું ને તો સાત જનમ લેવાં પડે ઘોડીના​@@armylovers199

  • @Vijubha_Solanki00014
    @Vijubha_Solanki00014 2 місяці тому +6

    લોકો નોકરી લાગ્યા પછી કે અધિકારી બની ગયા પછી કેમ ભૂલી જાય છે કે અમે પણ વિધારથી હતા..

  • @sanjubavaliya7488
    @sanjubavaliya7488 2 місяці тому +32

    Police ne charbi hoy to
    1)Gunegar ne pakdo
    2)morbi pull tuto temne pakdo
    3) students uper kem hath upado cho aa adhikar police ne kone aapiyo che

    • @VasavaSandip-qx3mb
      @VasavaSandip-qx3mb 2 місяці тому

      જો ભાઈ કૂતરો ત્યાજ કાયદે જ્યાં હુવરું હોય પોચું હોય બાકી જે લથી લઈ ને ઉભો હોય એમની ગમે તો તે પૂચરી પટપટાવે

  • @RajubhaiOfHow
    @RajubhaiOfHow 2 місяці тому +10

    9 તારીખે તારીખે જો આમ ને આમ જ હશે તો ફોરેસ્ટ + અન્ય વિદ્યાર્થીઓ પણ હશે..

  • @dipakvaghela5598
    @dipakvaghela5598 2 місяці тому +46

    આપો હજી BJP ne વોટ રાહુલ ગાંધી જિંદાબાદ

  • @chandrakantPatel-ow6ck
    @chandrakantPatel-ow6ck 2 місяці тому +5

    પોલીસ ભાઈઓ થોડુ વિચારો ભગવાન પણ ના માફ કરે

  • @manojthakor1809
    @manojthakor1809 2 місяці тому +16

    હાથ ના કર્યા..... હૈયે વાગ્યા 😂 bjp laavi ne.

  • @s.nkumar965
    @s.nkumar965 2 місяці тому +24

    🤬🤬गुजरात पुलिस मुर्दाबाद 🤬🤬

  • @jagabhaitarabada7960
    @jagabhaitarabada7960 2 місяці тому +3

    ઉગ્ર આંદોલન ની જરૂર છે.

  • @dabhiharshad-3597
    @dabhiharshad-3597 2 місяці тому +8

    રાહુલ ગાંધી ઝિંદાબાદ

  • @dipakvasava9912
    @dipakvasava9912 2 місяці тому +1

    Haju modi modi karo have modi kamaal kare chhe

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 2 місяці тому +1

    આવનાર સમયમાં ભારતની હાલત પણ બાંગ્લાદેશ જેવી થશે જેની માટે સરકાર જવાબદાર હશે 🕵️

  • @chavdaparbat3928
    @chavdaparbat3928 2 місяці тому

    નમસ્કાર ખુબ સરસ આંદોલન સારી રહ્યું છે ખાસ કરીને સરકારની નંબરો અપીલ વિનંતી સાથે સાચા માર્ક જાહેર કરો પોતાએ પરીક્ષા દીધી તો પોતે જાણવાનો અધિકાર પોતે વ્યક્તિને છે ઉમેદવારને એક સરકારી કોઈપણ અધિકારીના ન પાડી શકે કોઈપણ પરીક્ષા હોય આપેલી હોય તો એમાં પેપર પણ ખુલે છે તો આ તો ખાસ તબક્કા ની પરીક્ષા છે

  • @LOLOLOLOL68
    @LOLOLOLOL68 2 місяці тому +3

    કોઈપણ જાતનું આવેદન આપ્યા વગર નિવેદન આપ્યા વગર આ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કોર્ટમાં સીધી જ ફરિયાદ દાખલ કરો બધી વાત રહેવા દો

  • @nareshpadalia9828
    @nareshpadalia9828 2 місяці тому +6

    Congratulations to all

  • @mayuripanchal1448
    @mayuripanchal1448 2 місяці тому +11

    Sachi vaat chhe...marks aem ne aem nathi aavata...

  • @natvarbhailaljibhai1988
    @natvarbhailaljibhai1988 2 місяці тому +6

    એક ઉપાય છે પરિવર્તન લાવો

  • @GUJARATFIREDIPARTMENT
    @GUJARATFIREDIPARTMENT 2 місяці тому +2

    સાચી વાત છે

  • @nanjibhaipatel5860
    @nanjibhaipatel5860 2 місяці тому +4

    આપોઆપોહજી ભાજપ ને મત આપોઆપો

  • @sachindesai7026
    @sachindesai7026 2 місяці тому

    સાચી વાત નેં રજુ કરવાની હિમ્મત માત્ર જમાવટ ma જ છે.. Take a boww🫡

  • @ajayvasava378
    @ajayvasava378 2 місяці тому +7

    વોટ આપો ત્યારે નથી દેખાતું...આપો BJP ને પછી ભીખ માકો 😂

  • @uttampatel7127
    @uttampatel7127 2 місяці тому

    પરીક્ષાર્થી તમામ એ ધારાસભ્ય સંસદ ને જૂથમાં મળવા જવું જોઈએ

  • @dayajani1992
    @dayajani1992 2 місяці тому +2

    Bharti rad karo 😢😢cbert rad karo khubj anyay thayo se😢😢

  • @mohanraval-tv7vw
    @mohanraval-tv7vw 2 місяці тому +8

    કોર્ટમાં જવાની જરૂર છે હક માટે

    • @MahendrasinhMzala
      @MahendrasinhMzala 2 місяці тому

      સરકાર એ જ ઈચ્છે છે કોર્ટમાં જાવ તો બે ત્રણ વર્ષ નિકળી જાય😎

    • @chauhanhimatsinh9225
      @chauhanhimatsinh9225 2 місяці тому

      કોર્ટ નું પણ ઉલ્લંઘન કરે છે.આ સરકાર...ગુજરાત માં કર્મચારીઓ કોર્ટ માં ઘણા બધા કેશ જીત્યા છે...પણ સરકાર ટચ ની મચ થતી નથી...

  • @FulsinhBaria-qo9zh
    @FulsinhBaria-qo9zh 2 місяці тому

    જેબેન બોલ્યા છેકે આના કરતાંતો રાજાશાહીસારી લોકશાહી શું કામની ? આ વાકય બોલનાર ને ખુબખુબ ધન્યવાદ કેમ કે લોકશાહી નું હનન આજથી નંહી છેલ્લા 15,20 ,વર્ષો થી આ કેન્દ્ માં બેઠેલી સરકાર દ્વારા થ ઇ ચૂકયુછે,હવેતો આપણે આનમાલા લોકો થી થાકયાછીંએ, આને જાકારો આપ્યાસિવાય બીજોકોય ઉપા ઇ નંથી,જય જવાન જયકિસાન જયહિંદ

  • @mitalgaming007
    @mitalgaming007 2 місяці тому +28

    9 તારીખ આવવા દો પછી આવે છે ભાવનગર વાળા હો gj4 ho

  • @vijayshrimali9117
    @vijayshrimali9117 2 місяці тому +2

    સરકાર જવાની

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 2 місяці тому +4

    પરિણામ આપવુ જોઈએ સૌનો અધિકાર છે?

  • @kantibhaipatel2379
    @kantibhaipatel2379 2 місяці тому +7

    દિકરીઓ માટે આવુ ન થવુ જોઈએ

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 2 місяці тому +2

    દીકરી વગર na hoy ene shu દીકરી nu મહત્વ સમજાય.

  • @bhikhabhaiamin8874
    @bhikhabhaiamin8874 2 місяці тому +11

    આલો આલો હિન્દુ તવના નામે ભાજપ ને વોટ આપો આપો.

  • @Sahdevsinhvaghela-r6y
    @Sahdevsinhvaghela-r6y 2 місяці тому +9

    B j.p.hatao.desh.bachao

  • @yashpalsingh2304
    @yashpalsingh2304 2 місяці тому +10

    तमे लोको बीजेपी वोट आपो छो

  • @Veljibhai-v9v
    @Veljibhai-v9v 2 місяці тому +7

    સાહેબ..જરા..5વરસથી..કરાર..આ..નૉ..ભવીશ..જૉ.જૉ

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 місяці тому +1

    Good message

  • @chandrakantmandavia3219
    @chandrakantmandavia3219 2 місяці тому +1

    Aa mat aapvanu enam chhe, vidyarthi ane ena vali e jagvani jarur chhe.. Aa desh ma vidyaryhi ane kisan nu bahu j shoshan thai chhe..

  • @natvarbhailaljibhai1988
    @natvarbhailaljibhai1988 2 місяці тому +2

    તુઘલકી નિર્ણય કરે છે સરકાર

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 2 місяці тому +2

    Ama koi નેતા kem nathi bolta. નેતા khali વોટ na j ભૂખ્યા છે. બાકી je thavu hoy e thay

  • @jayashparmar5804
    @jayashparmar5804 2 місяці тому +2

    Vot pata 110 var vichar karvo and 5 varse sarkar badalavi jethi aava divaaso N ave

  • @dineshkamliya3490
    @dineshkamliya3490 2 місяці тому +1

    Atyre badhu yad aavse pchi election time ma bhulay jase

  • @bachubhaivasun5757
    @bachubhaivasun5757 2 місяці тому +1

    Khub dukhad kahevay

  • @dhundhalvabhavesh6727
    @dhundhalvabhavesh6727 2 місяці тому +1

    Police ne bov sarbi hoy to border par duty karva vya jav khabar pade

  • @hirenlakhatariya1996
    @hirenlakhatariya1996 2 місяці тому +7

    Police ne vidhyarthi upar j charbi chhe bije to emni faate chhe

  • @atulrathva007
    @atulrathva007 2 місяці тому

    Sachi vat bhai .. marks aem Nathi aavta..

  • @nakulrathva6585
    @nakulrathva6585 2 місяці тому

    એક બાજુ થી રોટલો શેકો તો કડક થઇ જાય એટલે બેવ બાજુ ફેરવી ને શેકવો જોઈએ 30 વર્ષ થી એકજ બાજુ રોટલો શેકો છો એટલે

  • @mahendrapatel-d4n
    @mahendrapatel-d4n 2 місяці тому

    Gyaan Sahaayak cancel❌
    Kayami Bharti karo.

  • @karmatagovind6490
    @karmatagovind6490 2 місяці тому

    આપો હજી ભાજપ ને મત

  • @Gokubykin
    @Gokubykin 2 місяці тому

    We want justice

  • @RameshPatel-ss9mc
    @RameshPatel-ss9mc 2 місяці тому +1

    Bhai BJP ne Vote Aapiya che BJP Hatavo Desh bachao

  • @bhavyasolanki1925
    @bhavyasolanki1925 2 місяці тому +1

    marks to jaher karya j nathi 😢😢😢

  • @dineshkamliya3490
    @dineshkamliya3490 2 місяці тому +1

    Aapde j vote aapiye che pachi bogvu pn pdse

  • @ravikumarmakwana870
    @ravikumarmakwana870 2 місяці тому +1

    Avu hoy to SSC,railway,IBPS ma CBRT Rad karvi joiye Ane jo na thay to court pan kasu nai kare

  • @tithuhospor9195
    @tithuhospor9195 2 місяці тому +2

    Gujarat police ni kaijj iajjt nathi gujrat police akha India ma badnam 6

  • @jogarajiyadalasukh7767
    @jogarajiyadalasukh7767 2 місяці тому

    Election ma joi lesu sir aa loko ne
    Batavsu se ae time..

  • @palakchavda6295
    @palakchavda6295 2 місяці тому +1

    25 gna nu list jaher thayu...gotada j chhe

  • @ronakpatel1084
    @ronakpatel1084 2 місяці тому +1

    Aaa abhan sarkar che BJP ma bdha abhan che .
    Gujrat abhano na hath ma che....
    Abhan mntrio bhagao Gujrat bachao

  • @zampadiyaSanjay
    @zampadiyaSanjay 2 місяці тому

    હા ભાઈ

  • @BhaveshPatel-di2wh
    @BhaveshPatel-di2wh 2 місяці тому +1

    Aa 2 bap na loko mark jaher km nai karta, aene jo mark khabar na hoy to merit ma kona nam aya kai rite khabar pade, mare ane aetluj kevu che ke ane aena orijnal bap to khabar che ke ae pan amara mark ni jem khabar nathi 🔥

  • @harshachudasma7445
    @harshachudasma7445 2 місяці тому +2

    सव साचु आदोलन उग्र रूप ले से खोटी ना लूखा नेता ने उखाडि फेको

  • @RaviParmar-wl3gv
    @RaviParmar-wl3gv 2 місяці тому +1

    Daru na hadda ma aavi bahaduri btavo ...khakhi ma દમ હોય તો

  • @jayashparmar5804
    @jayashparmar5804 2 місяці тому +1

    Sarkar Sarkari nokari khatam karva mage and garib ne garib j rakhva mage Netana chhokaranu setting 6

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 місяці тому

    Payal Rathod is Reporting and not Government ✅

  • @dhairy633
    @dhairy633 2 місяці тому +3

    Police vala to gulam se gulam BJP na ..😢

  • @RajendrRajendr-r7j
    @RajendrRajendr-r7j 2 місяці тому

    1,70,000 pass thaya chhe sarkar ne khbr j hse ...pchhi ketla ne pkdse 😤

  • @dhairy633
    @dhairy633 2 місяці тому +1

    DivyaBhaskar vala darpok kya gya

  • @ParmarChandrika-x7h
    @ParmarChandrika-x7h 2 місяці тому +1

    1500000 from bharay che to 300000 pn medan ma aave to sarkar ne student ni takat khbar pde

  • @Sahdevsinhvaghela-r6y
    @Sahdevsinhvaghela-r6y 2 місяці тому +2

    Aa vakhte.sarkar.badli.nakho.rajputo.ne.support.karo.aamne.ghar.bhega.kari.devase

  • @ManishaKhant-l4l
    @ManishaKhant-l4l 2 місяці тому +1

    Students' sathe annyay thayo 6e

  • @sheetalpatel2369
    @sheetalpatel2369 Місяць тому

    This is wrong.How can you expect job from government.

  • @anandraj99999
    @anandraj99999 2 місяці тому +1

    Jay bhavani

  • @ktsmog
    @ktsmog 2 місяці тому

    Curpeted government service police👮

  • @GavaliSanddipbhai
    @GavaliSanddipbhai 2 місяці тому +1

    Mark kem jaher karta nahi sir list bharpadine sukarvamange pela mark jherkarva kev

  • @balabhaibalabhai2638
    @balabhaibalabhai2638 2 місяці тому

    Mne a nthi hmjatu ke aa bdhu forest bhartina ane tyari karta uvano sivay kem koy na dhyan ma nthi aavtu

  • @mahendrapatel-d4n
    @mahendrapatel-d4n 2 місяці тому

    Gujarat Ma Only one.... Gujrati Student ne Job apo.
    Marathi, UP, Bihari ne Tena state ma Moklo

  • @parmarratansinh9324
    @parmarratansinh9324 2 місяці тому +1

    A bhrti ma visangta bau se exam rad sivay upay j nahi

  • @RameshRamesh-ex1wo
    @RameshRamesh-ex1wo 2 місяці тому

    Case karo police વિરુધ્ધ. Police vala ne જેલ ma moklo

  • @RamanBhai-vr6yf
    @RamanBhai-vr6yf 2 місяці тому +2

    લાવો.૧૬૧.પછી.આવાજ.હાલથાય

    • @jagdishrathod0019
      @jagdishrathod0019 2 місяці тому

      Mara 173 chhej pan vat marks chhe atle 161 Avya Hoy to hava m a na udvu

  • @mittuchaudhari371
    @mittuchaudhari371 2 місяці тому +1

    High court. Peon m pn aavu j setting chalyu

  • @hareshdatta888
    @hareshdatta888 2 місяці тому +2

    Ben aa.sarkar.koi bharti.nAhi.kare

  • @alpeshsinhparmar224
    @alpeshsinhparmar224 2 місяці тому +1

    Election vakhate badha ne khabr 6 andolan karva padse sarkar bau heran kare 6 to pan vote to bjp ne j ape vote api ne pan police vara no markhava no vagar guna vagar election vakhat kem election boycott nahi karta te vakhat badha neta janta agar hath jode 6 pasi jitya pachi nagriko ne police vara road par kheche badharan ni hatya kari nakhi

  • @pateljayantij2689
    @pateljayantij2689 2 місяці тому

    Ladies must Wear Sarries While you are in Gandhinagar Gujarat when you Protest because Sarries Give you Extra Power 🐂🙏✅

  • @asharathwa1904
    @asharathwa1904 2 місяці тому

    Amari garibo ni hay lenar kabi khus ni rey jivna ma

  • @sanketpatel9367
    @sanketpatel9367 2 місяці тому

    Police vada ne to badhani haay laagse

  • @VimalMalavat-gm9vl
    @VimalMalavat-gm9vl 2 місяці тому +1

    Saheb butlegar ni agal to kai kari nathi sakta..ane ahiya nirdosh vidyarthi par maramari kare ch

  • @nikhilautomech96
    @nikhilautomech96 2 місяці тому +1

    હજુ next time ૨૫ seat જીતાડશો

  • @Jayshreekriehna
    @Jayshreekriehna 2 місяці тому +1

    Have Bangladesh jevi thata var nahi lage

  • @jayashparmar5804
    @jayashparmar5804 2 місяці тому +1

    Bhastachar kari nakyo he sarkare etle bhadhu jaher nathi karta