સાચી વાત છે મોદી ગયો સાંસદ નેતા નું સુવિધા આપવાનું બંધ કરો બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા નહિ ચાલે બીજેપી સાંસદ નેતા 4 વર્ષ કરો બીજેપી ની તાકાત હોય તો અદાણી ગ્રૂપ ની તપાસ કરો
💯 % સાચી વાત કરી બહેને આવીને એક દિવસ રાત્રે બેસો ગાંધીનગરમાં તો ખ્યાલ આવે....કે પોલીસ કેવું વર્તન કરે છે ભાવિ શિક્ષકો સાથે....ધન્ય છે બેનની ખુમારીને...
એકદમ સાચી વાત છે આવા ખોટા લોકો જેમ નચાવે તેમ નાચ્યા .હવે આ લોકો સમજી ગયા છે કે જનતા કંઈ બગાડી નહિ શકે ભલે અત્યાચાર કરીએ પેપર લીક કરીએ મત તો હિન્દુત્વ ના નામે આપણને જ મળશે પણ ભાઈ અત્યાર સુધી બીજી પાર્ટી એ જ આપ્યું છે ત્યારે આવા બોગસ નેતાઓ રાજ કરે છે અત્યારે....
૨૪ વરસ થી ખોબે ખોબે મત આપ્યા અત્યાર સુધી હવે ભોગવો આપણે તો હિન્દુત્વ વાદી છીએ ભાજપ સિવાય બીજી પાર્ટી ઉપર વિશ્વાસ નથી .તો હવે સુ મોઢે નોકરી માંગો છો મોદી ભજીયા નો ધંધો તો આપ્યો છે યુવાનો ને...
આ બધા ભલે ભાજપ સરકાર ને ભાં ડે પણ ચૂંટણી આવશે એટલે ભાજપ ઉપર ભરપૂર પ્રેમ ઉભરાઈ આવશે. જે ગુજરાત માં મહિના પહેલા ચૂંટણી થઈ પહેલા કેટલો ભાજપ ઉપર રોષ હતો એમ લાગતુ હતુ ભાજપ ને નુકશાન થશે. જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર , નકલી ઘી, નકલી ખાતર , નકલી બિયારણ, નકલી ટોલ નાકા, નકલી દવા, નકલી સરકારી ઓફિસ., વારમ વાર આગ અકસ્માત , ખાણ માફિયા , જમીન માફિયા ,દારૂ માફિયા, બધે જ સરકારી ખાતા માં ભ્રષ્ટ ચાર ,બધે ભાજપ ના માણસો સંડોવાયેલા હોય એટલી હદે તંત્ર સ ડી ગયું હોય છતાં ,લોક સભા ને ૨૫ સીટ વિધાન સભા પેટા ચૂંટણી માં કોંગ્રેસ માં થી આવ્યા પણ ચૂંટાઈ આવ્યા , પેટા ચૂંટણી માં પણ ભાજપ ના પાંચ ચૂંટાઈ આવ્યા. જેલ માં જઈ આવેલા બેંક ને નવરાવી નાખવા વાળા દારૂ નો ધંદો કરવા વાળા ને પણ ગુજરાત ની જનતા ૭ લાખે જીતા ડે, તે ઉપર થી ભાજપ ઉપર કેટલો પ્રેમ છે દેખાઈ આવે છે.એટલે પરિવર્તન ની આશા કોઈ એ રાખવી નહિ.
એલા છોકરા ઓ ને વેકેશન માં મામા ના ઘરે જવા સારા રોડ તો બનાવી દીધા, હવે શું જોઈ છે તમારે. જ્ઞાન નો ભંડાર ૮ પાસ યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી વિશે ખોટું કોઈએ બોલવું નહિ. ભગવાન શ્રી મોદી 🚩ની જય હો.
આપણે જ ચૂંટી ને લાવીએ છીએ. એટલે જ ફાટી ગયા છે. રાજસ્થાન માં સત્તા પરિવર્તન કરી નાખે.... ગુજરાત ના લોકો માં જ ખામી છે. બદલી નાખો જુઓ બધા કામ કરતા થઈ જાશે. મત માંગવા જાય તો ભિખારી બની જાય આવ્યા પછી રાજા. અને આપણા પર જુલમ કરે. પ્રજાની ધાક હોવી જોઈએ નેતાઓને તો કામ થશે. આતો ઓછા ભણેલા અને IS અધિકારીઓ એમની સામે હાથ જોડી ઉભારહે. એ વખતે ડિગ્રી કે ભણતર નું કોઈ વેલ્યુ લાગતું નથી........
સિતા રામ ના ભજન કરો.આ પ્રજા નિર્માલ્ય છે.બધા પોતપોતાની જીંદગી જીવે છે. કોઈ યુવા નેતા લડત માં સહકાર આપવા તૈયાર થાય તો તેના ઉપર આક્ષેપ બાજી થાય આ પરિસ્થિતિ નું નિર્માણ બેરોજગાર યુવાનો એ જ કર્યું છે.
@@piyushbuch2007 Swatantrata ni ladaai vakhate pan loko ni economic sthiti saari na hati, to pan aandolan ma jodaaya . Potani dharmik laagni dubhaay to loko keva rasta uper aavi jaay chhe .!!
હું તો મીડિયા વાળા બંધુને વિનંતી કરું છું કે ગુજરાતના સેવાડા ના ગામડામાં શિક્ષણ ની શું પરિસ્થિતિ છે એ ખબર પડે આ ગુજરાતના બાળકોની શું સ્થિતિ છે આ શિક્ષકોનું આંદોલન બળાપા જોઈ એવું લાગે છે કે કોઈ નિર્દય દેશમાં વસતા હોય એવું લાગી રહ્યું છે જય હો ગુજરાત
વિશ્વ ગુરૂ બનાવો..... ડોલર સામે રૂપિયો ગગડી ગયો. આજે કેમ બોલાતું નથી. વિરોધ પક્ષ માં હતા તો બો જ કુદતા હતાં. ઈરાની કેમ બંગડીઓ મોકલતી નથી....... બક્વાસ ને ફેકુ સરકાર
તમામ ને મારી વિનંતી છે એક વખત આ સરકાર ને ઉથલાવો આપણને તક હતી જો આ ગય ચુંટણી માં હરાવ્યા હોત તો સમજી જાત બહેનો ભાઈઓ આ લોકો એ નક્કી કર્યું છે કે સરકારી શાળાઓ બંધ કરવી જ છે આ વાત ખોટી પડે તો ભગવાન મારે હું પણ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારી બે દિકરીઓ ટેટ ટાટ પાસ છે
આ લોકોની વાત ગમે તેટલી સાચી હોય, મારું 100 ટકા સમર્થન છે,પરંતુ એમની ભાષા એક શિક્ષક ને શોભે એવી નથી.શિક્ષણનું સ્તર કેટલું નીચે ઉતરી ગયું છે.એ વાત સમજવા જેવી છે.
TET-TAT ભરતી ઉમેદવાર ઉપર એક ફિલ્મ બનાવવાની જરૂર છે જો એક વર્ષ થી આ લોકો આંદોલન કરતા હોય અને આને કોઈ નિર્ણય સરકાર નો આપતી હોય તો આનાથી મોટી હેરાનગતિ સુ હોય છે.
વાહ બહુ જ સરસ , તમે લોકો લડો , ટક્કર આપો, બાકી કાંઈ થશે નહીં. અત્યારે પ્રાઈવેટ સ્કુલ વાળા સંચાલકો માટે સરકાર કામ કરે છે કેમ કે સંચાલકો ની સ્કુલો ચાલે અને પગાર આપવો ના પડે ..
શિક્ષણ મંત્રી ના પદ ને રદ કરો કંઈ જરૂર નથી મફત નો બેઠો પગાર ખાય છે😮😮😮😮
સાચી વાત છે મોદી ગયો સાંસદ નેતા નું સુવિધા આપવાનું બંધ કરો બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા નહિ ચાલે બીજેપી સાંસદ નેતા 4 વર્ષ કરો બીજેપી ની તાકાત હોય તો અદાણી ગ્રૂપ ની તપાસ કરો
ઘરે મોકલો બીજેપી ની તાનાશાહી ગુંડાગર્દી અભદ્રતા નહિ ચાલે
Aa badha kam kari ne paisa khase 😂😂.. government nokari lobh hatvo
આ શિક્ષકો ને હુ દિલ થી ધન્યવાદ આપું છું કારણકે આવી ગરમી માં તેઓ અણનમ રહ્યા છે,🙏🙏🙏
એમાં સુ ધન્યવાદ ખેડૂત અમે ગરમી માં જ હોય 24 કલાક
બેન ની ખુમારી વાહ બેન વાહ સેલ્યુટ છે તમારા માં બાપ ને
Shabash🎉
બેન ની ખુમારી બેને બતાવી પણ આપણી ખુમારી મરી પરવારી છે.
સુ ખુમારી આને જેલ માં નાખો પપ્પા ની પરી ને
સરસ વાત કરી
આ બેન તો એક દિવસ ગુજરાતના મુખ્યમંત્રી બનશે ❤ વાહ....હું વાત કરે છે❤🎉🎉
💯 % સાચી વાત કરી બહેને આવીને એક દિવસ રાત્રે બેસો ગાંધીનગરમાં તો ખ્યાલ આવે....કે પોલીસ કેવું વર્તન કરે છે ભાવિ શિક્ષકો સાથે....ધન્ય છે બેનની ખુમારીને...
આપણે પણ એટલા જ જવાબદાર છીએ આવા રાક્ષસી શાસકોને વોટ આપવા બદલ
Sachi vat
ભગવાન શ્રી મોદી વિશે મહેરબાની કરીને કઈ બોલવું નહિ.
એકદમ સાચી વાત છે આવા ખોટા લોકો જેમ નચાવે તેમ નાચ્યા .હવે આ લોકો સમજી ગયા છે કે જનતા કંઈ બગાડી નહિ શકે ભલે અત્યાચાર કરીએ પેપર લીક કરીએ મત તો હિન્દુત્વ ના નામે આપણને જ મળશે પણ ભાઈ અત્યાર સુધી બીજી પાર્ટી એ જ આપ્યું છે ત્યારે આવા બોગસ નેતાઓ રાજ કરે છે અત્યારે....
ગુજરાતની પચીસ લોકસભાની સીટ અમિત શાહ અને મોદીએ ચુંટણીપંચ સાથે મલીને અને સરકારી તંત્રનો દુરુપયોગ કરી ઈવીએમમાં ગરબડ કરી જીતી છે
સાચી વાત છે આવી સરકાર ને વારંવાર લાવો એટલે એમને અભિમાન આવી જવાનુ જ છે. પછી કોઇ નું નહિ સાંભળે...
૨૪ વરસ થી ખોબે ખોબે મત આપ્યા અત્યાર સુધી હવે ભોગવો આપણે તો હિન્દુત્વ વાદી છીએ ભાજપ સિવાય બીજી પાર્ટી ઉપર વિશ્વાસ નથી .તો હવે સુ મોઢે નોકરી માંગો છો મોદી ભજીયા નો ધંધો તો આપ્યો છે યુવાનો ને...
પકોડા તળી ને ગુજરાન ચલાવો. આત્મ નિર્ભર બનો.
@@maheshkumarvasava717 sabash bhai yahi ummid thi jawab ki gujrat se .dhanywad
hindutava jaruri Cha Bhai congress sarkar ma bandiyao apni tatudi dabavina maddhar chod ai karta Hindu tva upar bolvani jarur Nathi bhadva o samjo
Tu kar ne e dhandha ena mate nathi bhanta ke pakoda talva pade
તો પણ તમે નહીં સુધરો
ભાજપ સરકાર ના રાજમાં ગુજરાત માં શિક્ષણ વિભાગ ખાડે જઈ રહ્યું છે
આ બધા ભલે ભાજપ સરકાર ને ભાં ડે
પણ ચૂંટણી આવશે એટલે ભાજપ ઉપર ભરપૂર પ્રેમ ઉભરાઈ આવશે. જે ગુજરાત માં મહિના પહેલા ચૂંટણી થઈ પહેલા કેટલો ભાજપ ઉપર રોષ હતો એમ લાગતુ હતુ ભાજપ ને નુકશાન થશે. જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર , નકલી ઘી, નકલી ખાતર , નકલી બિયારણ, નકલી ટોલ નાકા, નકલી દવા, નકલી સરકારી ઓફિસ., વારમ વાર આગ અકસ્માત ,
ખાણ માફિયા , જમીન માફિયા ,દારૂ માફિયા, બધે જ સરકારી ખાતા માં ભ્રષ્ટ
ચાર ,બધે ભાજપ ના માણસો સંડોવાયેલા હોય એટલી હદે તંત્ર સ ડી
ગયું હોય છતાં ,લોક સભા ને ૨૫ સીટ
વિધાન સભા પેટા ચૂંટણી માં કોંગ્રેસ માં થી આવ્યા પણ ચૂંટાઈ આવ્યા , પેટા ચૂંટણી માં પણ ભાજપ ના પાંચ ચૂંટાઈ આવ્યા. જેલ માં જઈ આવેલા બેંક ને નવરાવી નાખવા વાળા દારૂ નો ધંદો કરવા વાળા ને પણ ગુજરાત ની જનતા ૭ લાખે જીતા ડે, તે ઉપર થી ભાજપ ઉપર કેટલો પ્રેમ છે દેખાઈ આવે છે.એટલે પરિવર્તન
ની આશા કોઈ એ રાખવી નહિ.
Bjp avi kai rite Loko e j mat api ne jitade 6 ne .
એલા છોકરા ઓ ને વેકેશન માં મામા ના ઘરે જવા સારા રોડ તો બનાવી દીધા, હવે શું જોઈ છે તમારે.
જ્ઞાન નો ભંડાર ૮ પાસ યશસ્વી ગૃહરાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવી વિશે ખોટું કોઈએ બોલવું નહિ.
ભગવાન શ્રી મોદી 🚩ની જય હો.
ભાજપનોસોખતનેહતોહવેઆપણેભોગવાનુછે,તોપછીભાજપનેકાઢો
Aaje khabar padi ? Atyar sudhi suta hata ?
જે પ્રદેશ માં શિક્ષકો રસ્તા પર હોય, એ પ્રદેશ જેવો દરિદ્ર બીજો કોઈ નહિ હોય .
બેન એકદમ ટેલેન્ટેડ છે આવા શિક્ષકો દેશનું ભવિષ્ય ઉછળુ કરે...જય જય ગરવી ગુજરાત
😂
😂
રજૂઆત કરનાર બેનને ખૂબ ખૂબ ધન્યવાદ શિક્ષક બનવા માટેની ખરી ખુમારી દેખાય છે . આ જોશ ટકી રહે એ કામના
ચાલો ગાંધીનગર ચાલો ગાંધીનગર. 🙏🏿 આ ગુજરાત ની દીકરીઓ અને દીકરાઓ ને ગુજરાત ની જનતા ની જરૂર છે. ચાલો ગાંધીનગર.
તું જા નવરી બજાર હોય તો ગાંધીનગર અમે કય નવરા નથી બરોબર સે આ હજી આપો ભાજપ ને મત મજા આવે😂😂😂
આપણે જ ચૂંટી ને લાવીએ છીએ. એટલે જ ફાટી ગયા છે. રાજસ્થાન માં સત્તા પરિવર્તન કરી નાખે.... ગુજરાત ના લોકો માં જ ખામી છે. બદલી નાખો જુઓ બધા કામ કરતા થઈ જાશે. મત માંગવા જાય તો ભિખારી બની જાય આવ્યા પછી રાજા. અને આપણા પર જુલમ કરે. પ્રજાની ધાક હોવી જોઈએ નેતાઓને તો કામ થશે. આતો ઓછા ભણેલા અને IS અધિકારીઓ એમની સામે હાથ જોડી ઉભારહે. એ વખતે ડિગ્રી કે ભણતર નું કોઈ વેલ્યુ લાગતું નથી........
@@diprajput519 હીજડા નું કામ નહી!
સિતા રામ ના ભજન કરો.આ પ્રજા નિર્માલ્ય છે.બધા પોતપોતાની જીંદગી જીવે છે. કોઈ યુવા નેતા લડત માં સહકાર આપવા તૈયાર થાય તો તેના ઉપર આક્ષેપ બાજી થાય આ પરિસ્થિતિ નું નિર્માણ બેરોજગાર યુવાનો એ જ કર્યું છે.
Pakode talo 😂
ખૂબ સરસ વાહ તારી હિંમત આવા શિક્ષકો બને તો દેશનું ભવિષ્ય સુધરે
હું જ્ઞાન સહાયક ની વેદના સમજી શકું છું.......આ સાચા દિલ થી નીકળેલ આક્રોશ છે.
😂😂😂
ભ્રષ્ટાચારી નેતાઓ અધિકારીઓ...બહેન ગુડ અભીનંદન
આ સરકારના તમામ ધારાસભ્યો અને સંસદ સભ્યની ટેટ કે ટાટની પરીક્ષા લે તો એક પણ પાસ ન થાય 100% ગેરેંટી
રાજકારણ સિવાય એકેય પરીક્ષા માં પાસ નો થાય આ ગડબાઓ
Paper fodse saheb aema pan aa loko to
શિક્ષણ મંત્રી રાજીનામુ આપી દેવુ જોઈએ સત્તા આવ્યા પછી તે બાદશાહ થઈ જાય છે
ખરેખર લીરે લીરા ઉડયા... ધન્યવાદ બેન નીડર થઈને બોલ્યા ❤❤
વાહ...મેડમ તમારી હિંમતને સો સલામ. આવા વાક્યો સાંભળીને શિક્ષણમંત્રી એ તો રાજીનામું આપી દેવું જ જોઈએ..
માત્ર ઈન્ટરવ્યુ લેવા જરૂરી નથી, આંદોલનને પરિણામ સુધી પહોંચવા માટે આપની પણ નૈતિક જવાબદારી છે.
Loko kem ghare betha chhe ? Shun patrakaro ke virodh paksh ni raah jove chhe ?
આપની વાત સાચી છે, પરંતુ મોટાભાગની પ્રજા બ ટંક ભોજન માટે જ સંઘર્ષ કરી જીવન પસાર કરે છે.
@@piyushbuch2007 Swatantrata ni ladaai vakhate pan loko ni economic sthiti saari na hati, to pan aandolan ma jodaaya . Potani dharmik laagni dubhaay to loko keva rasta uper aavi jaay chhe .!!
@@piyushbuch2007Kai na Thai bhai .AA Loko ne pn sarkari job atla mate joie che ke aaram thi haram nu khai skay
ધન્ય આવી દીકરી ની જનેતાને
બહુ જ સરસ બેન તમારી બોલવાની હિંમત ને અને નવજીવન ન્યૂઝ ને પણ સૌ સલામ 🫡
खुब सरस
खुब सरस बेन अने न्यूज़ वारा बन्ने नु काम
જ્ઞાન સહાયક રદ કરો
કાયમી શિક્ષક ની ભરતી કરો
ધોળા અંગ્રેજો આ કાળા અગ઼ેજો કરતા ઘણા સારા હતા
Right
Àa bin Gujarati Ips, IAS. Adhikari o Gujarat nu nakhhod kari nakhse. Praja a chutayela mla, mp potana khissa bharva nu kam kare chhe
❤❤❤❤❤❤
❤❤
❤
❤❤❤
❤❤❤❤❤p
To jane Bhai Tara dhoda angrejo pase j su kaam kada angrejo ni gulami bhogavi rahyo chhe nikad...
એક શિક્ષક ની આવી દશા એ સાચે જ બહુ ખરાબ છે,..
156 સીટ આપી એનું પરિણામ આપે છે જનતા ને😢😢😢
વિપક્ષ નેતા ઓ no અભાવ
@@parmarsanjay6553tme vipaksh ne mat aapo kaik to
Bhaj hatao shikshan bachao
સાચી વાત છે
વિનોદ રાવ સાહેબ જ્યાં સુધી છે ત્યાં સુધી શિક્ષણ વિભાગ આવી રીતે જ ચાલ છે...
કુબેર નું ઉપજતું નથી.રબર સ્ટેમ્પ છે
વિનોદ રાવ છે મેઈન
Jo kuber nu na upajtu hoy to rajinamu aapi de
Kuber shu badha rabbar stamp j chhe
@@chiragjoshi5042bhai Rav to barot ma aavene? To eto imandar hoy
સાચી વાત છે
બિલકુલ સાચી વાત છે ભવિષ્યના દિવસોમાં શિક્ષક આતંકવાદી નવું નામ આવ છે
26 માંથી 25 આપવા વાળા આપડે જ સીએ બીજા કોય નહિ ભાયો બહેનો ને યુવાનો માટે મારી એક વિનતી છે જાગો જાગો ભાજપ ભગાવો😂😂😂😂😂
નમસ્કાર ખૂબ સરસ ખુબ સરસ આંદોલન રહ્યું તમારું સાચી વાત છે સરકાર કોઈ પણ જબાપ
હું તો મીડિયા વાળા બંધુને વિનંતી કરું છું કે ગુજરાતના સેવાડા ના ગામડામાં શિક્ષણ ની શું પરિસ્થિતિ છે એ ખબર પડે આ ગુજરાતના બાળકોની શું સ્થિતિ છે આ શિક્ષકોનું આંદોલન બળાપા જોઈ એવું લાગે છે કે કોઈ નિર્દય દેશમાં વસતા હોય એવું લાગી રહ્યું છે જય હો ગુજરાત
શિક્ષણ મંત્રી પોતે પણ અધ્યાપક છે છતાં પણ શિક્ષકોનું વિચારતાં નથી.
400 પાર કરાવો ભાજપ ને ગુજરાત માં 182 આપો ભાજપ ને 😢😢
અબકી કી બાર ભાજપ સરકાર😂😂😂😂
વિશ્વ ગુરૂ બનાવો..... ડોલર સામે રૂપિયો ગગડી ગયો. આજે કેમ બોલાતું નથી. વિરોધ પક્ષ માં હતા તો બો જ કુદતા હતાં. ઈરાની કેમ બંગડીઓ મોકલતી નથી....... બક્વાસ ને ફેકુ સરકાર
વિપક્ષ no અભાવ
આ બેન પત્રકાર મા જોરદાર ચાલે કેટલાય નેતા ના ધોતિયા ઢીલા કરે તેમ લાગે છે વાહ બેન લાખ લાખ અભિનંદન
વાહ બેન તમારે શિક્ષક નય આઇપીએસ બનવા જેવું છે
શાબાશ મારા શિક્ષશ્રીઓ ધન્યવાદ્ આપણે ભગવાન શિવ અને શક્તિ સફળતા આપે તેવી અભ્યરથના હું પણ અન્યાય નો ભોગ બન્યો છું.
હજીભાજપનેવોટઆપીનેજીતાડજો
ભાઈ અમે નથી આપતા આ આંધભક્તો અને evm નો ગોટાળો
મારા દેશ ની રક્ષા અને શિક્ષણ સ્ત્રીના હાથમાં આપો.દેશ વિશ્વ ગુરૂ બની જશે..
પૂરતું ભણાવવા પણ દેતા નથી બીજી એક્ટિવિટી વધારે કરાવે છે.
ભાઈ જાહેર માં આવું ના બોલી દો ! સરકારી સિસ્ટમ ની ખરાબી...😤
તમામ ને મારી વિનંતી છે એક વખત આ સરકાર ને ઉથલાવો આપણને તક હતી જો આ ગય ચુંટણી માં હરાવ્યા હોત તો સમજી જાત બહેનો ભાઈઓ આ લોકો એ નક્કી કર્યું છે કે સરકારી શાળાઓ બંધ કરવી જ છે આ વાત ખોટી પડે તો ભગવાન મારે હું પણ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારી બે દિકરીઓ ટેટ ટાટ પાસ છે
જો હાલ જ વોટિંગ કરાવો ત્યાં તો બીજેપી ને જ વોટ આપશે....
નેહાબેન રજપુત પણ અંહી હોવા જોઈએ .આ બહેનને દાદ દેવી જોઈએ.વાહ .બહેન વાહ તમારો હક છે.
वाह रे सरकार, वाह ऐसी स्थिति में वोट देकर हम आपको खो रहे हैं
अब हम जवाब देंगे 2027 भाजपा हटाओ,
ખૂબ સરસ બહેન . તમારી હિંમત માટે અભિનંદન.
બસ હવે એક જ રસ્તો આખા ગુજરાતમાં નવનિર્માણ આંદોલન ચાલુ કરો તો ખબર પડે
ગુજરાત મા થી 25 સાસંદ આપવા બદલ ગુજરાત ની પ્રજા નો ખુબ ખુબ આભાર 😁😁😁😁
હા સાચી વાત છે અમારા મોબાઈલ અને બેગ ચેક કરે છે પોલીસ 😢
જનતા જનાર્દન કી જય.... જનતા જનાર્દન જાગો....🎉🎉
આપો હજી ભાજપ ને.મત
Aa andhbhakt praja aane j laayak chhe . Loko gulaam ane prani jeva thai gaya chhe .
ભારતીય લોકશાહીમાં તમારું સ્વાગત છે. યોગ્ય ઉમેદવાર પસંદ કરતા પહેલા વિચાર્યું ન હતું.
શિક્ષકો ની કાયમી ભરતી કરો
આવી અશિષ્ટ ભાષા વાળા શિક્ષકો તો બિલકુલ ભરવા જોઇએ નહી.
સરકાર બદલો દરેક રસ્તા ખુલી જશે.
Right
Jordar ben .wah wah ben . Tamara jeva loko ni jarur 6e tamne j શિક્ષણ મંત્રી banavay
અંગ્રેજોમરીગયાએગુજરાતમાજન્મયાછે
ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રી ને
પ્રાઈવેટ સ્કૂલ, કોલેજો બંધ થવી જોઈએ તો સરકારી સ્કૂલોમાં ને કોલેજમાં વિદ્યાર્થીઓ ભણશે ને શિક્ષકો ને પ્રોફેસરોની જરૂર પડશે.
ગવર્મેન્ટ નોકરી અને નેતાઓ ના છોકરા સરકારી સ્કૂલ મા ફરજીયાત ભણાવવા જોઈએ
વાહ બેન તમારી હિમ્મત ને દાદ છે ખૂબ સરસ
ગૃહખાતા માટે આથી વધુ શરમજનક ઘટના શું હોઇ શકે?😢
આ લોકોની વાત ગમે તેટલી સાચી હોય, મારું 100 ટકા સમર્થન છે,પરંતુ એમની ભાષા એક શિક્ષક ને શોભે એવી નથી.શિક્ષણનું સ્તર કેટલું નીચે ઉતરી ગયું છે.એ વાત સમજવા જેવી છે.
વાહ વાહ બોલવાની હીંમત તો આવી
ડિગ્રી કઈ અમને એમ જ નથી મળી અમે એમના પાછળ કેટલું સમય આપ્યો છે
😂😂😂😂
તમલ...તમલ...કર્યું..રમણ..ભમણ ..
ખુબ સરસ જવાબ
હજુ આપોભાજને મત
વાહ બેન ગુજરાત માં તમારા જેવી દીકરી ઓ ની જરૂર છે..
ધન્યવાદ છે આ બોલ છે તે બેન ને જાણે આપણા ગુજરાત માં કેપ્ટન રોષ જેવા અંગ્રેજો આવિગયા હોય તેમ લાગે છે જય હો નારી શક્તિની
TET-TAT ભરતી ઉમેદવાર ઉપર એક ફિલ્મ બનાવવાની જરૂર છે જો એક વર્ષ થી આ લોકો આંદોલન કરતા હોય અને આને કોઈ નિર્ણય સરકાર નો આપતી હોય તો આનાથી મોટી હેરાનગતિ સુ હોય છે.
તાનાશાહી તાનાશાહી તાનાશાહી. જય હિંદ 🇮🇳
Modi ji ni tanasahi chhe Ben
@@natvarlalgardhariya291મહેરબાની કરીને ભગવાન શ્રી મોદી 🚩 વિશે બોલવું નહિ
સરકાર નો વાંક નથી ,,,,,જનતા નો વાંક છે
વાહ બહુ જ સરસ ,
તમે લોકો લડો , ટક્કર આપો, બાકી કાંઈ થશે નહીં.
અત્યારે પ્રાઈવેટ સ્કુલ વાળા સંચાલકો માટે સરકાર કામ કરે છે કેમ કે સંચાલકો ની સ્કુલો ચાલે અને પગાર આપવો ના પડે ..
આવા બધાજ સવાલ જે આ બહેને કર્યા એ સવાલ પત્રકાર મોહોદયે પુલિશ પ્રશાસન ને કરવા જોઈએ છે આવી હિંમત ગુજરાતના પત્રકારોમાં શું કેવું પબલિક
પોલીસ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટ સમક્ષ પીડીસન દાખલ કરો..શિક્ષણ મંત્રી વિરૂદ્ધ પણ સુપ્રીમ કોર્ટ મા ફરિયાદ કરો....
તડીપાર ગૃહ પ્રધાન છે કોર્ટ તો એના ખીસ્સા મા છે
Sachi vat che supreme court ma complain karo
@@harisinhjadav2587 ભાઈ સાચી કોર્ટ કોઈના તાબામાં નથી
Nonsense, judge BJP na chhe
Best interview is history navjeevan news
સાચી વાત છે.આ બધા ના સર્ટિફિકેટ ચેક કરો તો ખબર પડે.અને કાયમી ભરતી તો ખરી પણ પૂરો પગાર, ને જૂની પેન્શન યોજના સાથે રજૂઆત કરવાંમાં આવે.
વાહ બેન વાહ સાવ સાચી વાત કરી
Sachi vat cha ben
Sachi vat sister
Vah ben vah, khub saras...
Rs.100 માં BJP વાળા BJP સભામાં પબ્લિક ને આપતા હશે તેથી કુબેરભાઈ ડીંડોર બોલે છે.
એ લોકો ભીડ આવી રીતે તો ભેગા કરે છે. એમની સભાઓમાં આવવા કોઈ રાજી નથી
આવા શિક્ષક ની જરૂર છે
આપો હજી ભાજપ ને મત
એક મોકા મા ભાવી શિક્ષકો ની મોકાણ થઈ ગઈ
શિક્ષણ મંત્રી લાખો રુપિયા લાંચ આપીને ડીગ્રી મેળવેલ છે,
ખૂબ સરસ નારી શક્તિ
જોરદાર રજુઆત કરી છે બેન... શાબાશી સાથે ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏...
સરકાર બનાવો...હજી..
બહુ સાચું છે
બહેન મતદાન વખતે આ બધુ યાદ રાખોતો સારૂ
આટલી સીટો આવા છતા જો શિક્ષણ મંત્રી શિક્ષિત લાયકાત વાલો હોવો જોઈયે
ગયા વરસોમાં અગ્રેજો સારા હતા
Tamari speech sanbhaline hu khoob khush thayo chhu.
રામ રાજ્ય આવી ગયું હવે રોજગાર ની શું જરૂર છે
Yes absolutely right sister 👏 🙌 ❤️
દેશના નિર્માણ માટે આવો તો ભોગ આપવો જોઈએ ને?
કારણ કે ખોબા ભરી ભરીને વોટ આપ્યા છે ને
હા સાચી વાત કરી છે બેને
હજી પણ ભાજપ ને જ મત આપજો
I proud of you students of the power 💪💪💪💪💪💪💪💪 Mahakal bless you 🎉
ચિત્ર, સંગીત, યોગ ની ભરતી 17વર્ષ થી નથી કરી તે કાયમી ભરતી કરો
Go ahead all brothers & sisters we all gujarat's and GOD with you today n always
Mukhyamantri bayla jevo che ....