કુંવરબાઈ એ કંકોત્રી લખી મોકલી નરસિંહ વાંચે ને મનમાં હરખાય અનોખા શબ્દમાં રાગ krishna mandal કાજલબેન

Поділитися
Вставка
  • Опубліковано 1 лют 2025

КОМЕНТАРІ •

  • @jalarammandal5125
    @jalarammandal5125 8 місяців тому

    ખુબજ સુંદર ભજન રજૂઆત કરી કાજલબેન 🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 8 місяців тому

    વાહ ખુબ સરસ દીદી 👌👍🌹🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @latagohel7183
    @latagohel7183 8 місяців тому

    ખૂબ ખૂબ સરસ. કીર્તન. જય શ્રી કૃષ્ણ રાધેરાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમને અમારું કિચન ખૂબ ગમ્યો ધન્યવાદ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 8 місяців тому

    વાહ વાહ દીદી ખૂબ ખૂબ સરસ કુંવરબાઈ ના મામેરા નું કીર્તન ગાયું મજા આવી ગઈ જય શ્રી સ્વામિનારાયણ 👌💯

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર ખૂબ આનંદ થયો અમારો કીર્તન સાંભળીને જય સ્વામિનારાયણ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 місяців тому +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ બેનો સરસ કીર્તન રોજ સાંભળીને ખુબ આનંદ થાય છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ દાદા ખૂબ ખૂબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @krishnanghan6489
    @krishnanghan6489 8 місяців тому

    ખુબ સરસ ખુબ સરસ કુંવરબાઈ નું મામેરું ખૂબ સરસ ગાયું છે 👌👌 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર કિરણ ધન્યવાદ

  • @rasilasangani7573
    @rasilasangani7573 8 місяців тому

    ચાલો દિદી હરીદ્વાર 🙏 અમે હરીદ્વાર આવ્યા છીએ ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અમારે પણ હરિદ્વાર જવું છે આવતા ઉનાળામાં હું અને કાજલ હરિદ્વાર જાવુ છે અમારા વતી ગંગા મૈયા ને અમારા નમસ્કાર કરજો જય શ્રી કૃષ્ણ દીદી ખૂબ ખૂબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 8 місяців тому +1

    વાહ કુંવરબાઈ નું માય મેરુ વાહ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતા માસી ખુબ ખુબ આભાર

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 8 місяців тому +4

    વાહ વાહ ખુબ સરસ કુંવરબાઈ નું મામેરુ અંજુ માસી બધી બહેનો રિદ્ધિ ખૂબ સરસ ઉપાડ્યું મસ્ત ગાયું સરસ અલઞ શબ્દમાં મસ્ત કીર્તન

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર

  • @arunabenmpatel9813
    @arunabenmpatel9813 8 місяців тому

    વાહ સરસ રીતે ભજન ગાય છે 🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      ખુબ ખુબ આભાર અરુણાબેન અમારી ચેનલમાં તમારી હાજરીને ધન્યવાદ

  • @hiraodedara813
    @hiraodedara813 8 місяців тому

    જય શ્રી કૃષ્ણ

  • @parthsavani4654
    @parthsavani4654 8 місяців тому +1

    જય ગોપાલ

  • @AnkitA.Vishal
    @AnkitA.Vishal 8 місяців тому

    🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 8 місяців тому +1

    શ્રી કૃષ્ણ શરણં મમ.. Like સાથે. ખુબ ખુબ જ સુંદર કુંવરબાઈનું ❤❤... મામેરૂ..
    ધન્યવાદ આવજો જય યોગેશ્વર બેન. કૃષ્ણં વંદે જગદગુરૂમ્..

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  8 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ખુબ ખુબ આભાર ધનશીભાઈ અમારું કીર્તન તમને ખૂબ ગમ્યું ધન્યવાદ

  • @divyarajvala1625
    @divyarajvala1625 5 місяців тому

    સરસે બેન લખીને મોકલો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 місяців тому

      આતો વિશ્વ વૈકુંઠ નો નાથ વાલો બન્યો વેપારી
      લક્ષ્મીજી બનાસે શેઠાણી
      આવું રૂપ ધાર્યું કોને કાજ બન્યો વાલો વેપારી
      કુંવરબાઈ ના મામેરા ને કાજ બન્યો વાલો વેપારી
      કુંવારા બાય એ કંકોત્રી લખી મોકલી
      નરસિંહ વાંચે ને મનમાં હરખાય બન્યો વાલો વેપારી
      નરસિંહ સોરે ચઢીને સાદ પાડે
      બધા સંતો ભક્તોને ભેળા કરે
      જાવુ કુંવારના મામેરા કાજ બન્યો વાલો વેપારી
      બધો સંઘ મારગડે ચાલતો થયો
      નરસિંહ કડતાલ લઈને વશમાં કુદે
      આવો આવો ભક્તોના કીરતાર બન્યો વાલો વેપારી
      બધો સંઘ કુંવરબાઈને મળી આવ્યો
      કુંવર પડી પિતાજીને પાય બન્યો વાલો વેપારી
      કુંવર નરસિંહ મહેતા ને એકલા ભાળી
      માતા માણેકબાઈને યાદ કરી
      કુંવારા રોવે છે અન્નરાધાર બન્યો વાલો વેપારી
      જેવો સાકર વિનાનો મોળો કંસાર
      એવો મા વિનાનો સુનો સંસાર બન્યો વાલો વેપારી
      નરસિંહ એ સાતિ સમાણા એણે છાપી દીધા
      એના કાનમાં કીધી એક વાત બન્યો વાલો વેપારી
      એને કાનમાં કીધું તે સમજી લીધું
      કુંવર મનમાં ને મનમાં હરખાય બન્યો વાલો વેપારી
      પ્રભુ સે જે પલંગમાં ચડી સુતા
      તેના હૃદય કમળમાં શાંતિ હતી
      ત્યાં તો ઓચિંતા આવ્યો અવાજ બન્યો વાલો વેપારી
      પ્રભુ લક્ષ્મીજીને કેસે તમે થાજો તૈયાર
      બધી ગોપીઓને તમે લેજો સંગાથ
      જાવુ કુંવરના મામેરા કાજ બન્યો વાલો વેપારી
      વાલે પીળા પીતાંબર પહેરી લીધા
      વળી કેડે કંદોરો સુંદર સહાય
      માથે આંટાળી પાઘડી સોહાય બન્યો વાલો વેપારી
      પ્રભુ લક્ષ્મીજીને કેસે તમે થાજો તૈયાર
      સર્વ ગોપીઓને લેજો સંગાથ
      જાવુ કુંવરના મામેરા કાજ બન્યો વાલો વેપારી
      બધો સંઘમાં રગડે ચાલતો થયો
      જેઠા શેઠાણી ચાલે જોડા જોડ બન્યો વાલો વેપારી
      .
      વાલા હસ્તે મુખે જરા તોતડું બોલ્યા
      લક્ષ્મી હેઠું જોઈને હરખાય બન્યો વાલો વેપારી
      બધો શંઘ કુવરબાઈને મળી આવ્યો
      કુંવારે પડી પ્રભુજીને પાય બન્યો વાલો વેપારી
      કુંવર માગ્યા કરતા તે બમણું લાવ્યા
      નો રાખ્યો મામેરાનો પાર બન્યો વાલો વેપારી
      એવામાં કુંવરબાઈ ના સસરા આવ્યા
      તમે નરસિંહ ને શું સગા થાવ બન્યો વાલો વેપારી
      અમે નરસિંહ મહેતા ના વાણોતર છીએ
      નરસિંહે સિંધે તે કરીએ કામ બન્યો વાલો વેપારી
      ધન્ય ધન્ય નરસિંહ મહેતાની ભક્તિ ઘણી
      એના રહી ગયા છે નવખંડમાં નામ બન્યો વાલો વેપારી
      કુંવરબાઈ ના મામેરા કાજ બન્યો વાલો વેપારી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર મોકલી દીધું છે તો જોઈ લો ને જરૂરથી સતસંગ આવજો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  5 місяців тому

      જય શ્રી કૃષ્ણ નીચે લખેલું હોય છે દરેક કીર્તનમાં પણ તમને નહીં દેખાતો હોય એટલે મેં તમને લખેલું મોકલું છે જરૂરથી સત્સંગમાં ગાજો