КОМЕНТАРІ •

  • @VilasVekariya
    @VilasVekariya Місяць тому +6

    ખુબ ખુબ અભિનંદન દીદી તમારા ભજન જીવનમાં ઉતારવા જેવા હોય છે માં સરસ્વતી સદા તમારી જીભે વાસ કરે માં ખોડિયાર સદા શક્તિ આપે એવી શુભકામના જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર જય ખોડીયાર મા દીદી બસ તમારા જેવા ભક્તોના આશીર્વાદ હંમેશા મારા પર રહે સરસ્વતીની કૃપા રહે એવી આશા અમને પણ ખૂબ આનંદ થાય છે કે તમને અમારા કીર્તન ખૂબ ગમે છે ખુબ સરસ સરસ કીર્તન હોય તેવા મૂકવાના પ્રયાસ કરીએ છીએ ધન્યવાદ દીદી પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @AnkitaDani24
    @AnkitaDani24 Місяць тому +1

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ દીદી ખૂબ સરસ કીર્તન ગાયું છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર તમને અમારું કેતન ખૂબ ગમ્યું ધન્યવાદ

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 Місяць тому

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું જય શ્રી સ્વામિનારાયણ 👌👌👌📿🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Місяць тому +1

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @rajnivoicegujarati
    @rajnivoicegujarati Місяць тому +1

    વાહ ખુબ સરસ ભજન છે બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏😊❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય સીયારામ ખુબ ખુબ આભાર તમને અમારું ભજન ગમ્યું ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 Місяць тому +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન રોજ ગાય બેન અમો સુરત આવ્યા શીયે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому +1

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા તમારા દીકરા ના ઘરે આવ્યા હશો પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @nochannel1902
    @nochannel1902 Місяць тому

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગુરુદેવ 🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻

  • @umralasatsangmandal
    @umralasatsangmandal Місяць тому

    વાહ દીદી વાહ ખુબ સુંદર કિર્તન ગાયું 👌👌👌👌🌷🌹👍🙏 આપ સૌને રસીલાબેન સવાણીના જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય સીયારામ રસીલાબેન ખુબ ખુબ આભાર ધન્યવાદ કૃષ્ણ મંડળ તરફથી બધા જ બહેનોની જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻

  • @rasilasangani7573
    @rasilasangani7573 Місяць тому

    જય શ્રી સ્વામિનારાયણ બહેનો

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ🙏🏻🙏🏻🙏🏻

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Місяць тому

    વાહ ખુબ જ સુંદર કિર્તન ગાયું 👍 ખુબ ખુબ આગળ વધો એવી મારી શુભેચ્છા 🎉 જય શ્રી રામ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pushpasathwara6326
    @pushpasathwara6326 Місяць тому

    બન્ને ભજન સરસ ગાયા છે.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @parthsavani4654
    @parthsavani4654 Місяць тому +1

    જય ગોપાલ.

  • @parthsavani4654
    @parthsavani4654 Місяць тому +1

    ગોકુળ તો કોને યાદ ન આવે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ગીતામાં છે ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p Місяць тому

    વાહ વાહ બહુ સરસ કીર્તન મસ્ત કીર્તન ગાયું મારા વેવાય ધન્યવાદ વાહ વાહ કૃષ્ણ મંડળ ની બેનોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 Місяць тому

    Srs🙏🙏🙏🌷🙏🙏🙏👌👌👌👌👍👍👍

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય સીયારામ ખુબ ખુબ આભાર ધન્યવાદ🙏🏻🙏🏻🙏🏻

  • @hiraodedara813
    @hiraodedara813 Місяць тому

    જય શ્રી રામ ખૂબ ખૂબ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ Місяць тому

      જય શ્રી કૃષ્ણ જય સીયારામ ખુબ ખુબ આભાર ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 Місяць тому

    વાહ ખુબ સરસ કીર્તન જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખુબ સરસ ગાયુ અંજુ માસી રિદ્ધિ