КОМЕНТАРІ •

  • @jalarammandal5125
    @jalarammandal5125 5 місяців тому +1

    ખુબ જ સરસ ભજન ની રજૂઆત કરી છે કાજલબેન આજનું ભજન મને ખૂબ જ તમારો ગમ્યો આજની નાની યુવા પેઢી માટે ખુબ જ સાંભળવા લાયક છે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર ધન્યવાદ બધા જ મંડળના બહેનોની ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ નયનાબેન તમે પણ નાની ઉંમર માં ભક્તિનો માર્ગ પકડી લીધો ગઢપણ માં બધા ભક્તિ કરે પણ નાની ઉંમરમાં કરો તો સાચુ તમારી ભક્તિમાં શક્તિ છે ખૂબ શક્તિ રહે એવા અમારા કૃષ્ણના આશીર્વાદ

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 5 місяців тому +2

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન તો ખુબ સરસ શે સમય પ્રમાણે કીર્તન શે વાહવાહ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ ખૂબ ખૂબ આભાર દાદા ધન્યવાદ

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 5 місяців тому

    કૃષ્ણ મંડળ ના બધા બહેનોને જય શ્રી કૃષ્ણ
    ખુબ સરસ કીર્તન... ઉમર નાની હોય કે મોટી પરંતુ ભક્તિ કોઈની વ્યર્થ જતી નથી 👋👋👋
    ખુબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા👍🏻👍🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ કૃષ્ણમંડળના તરફથી તમને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ

  • @rasilaanghan9042
    @rasilaanghan9042 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ કીર્તન

  • @Vimlabenrameshbhaikhunt
    @Vimlabenrameshbhaikhunt 5 місяців тому

    વાહ વાહ ખુબ સરસ કીર્તન નાની ઉંમરમાં ભક્તિ કરી બધાને ભક્તિ કરાવો છો કૃષ્ણ મંડળની બહેનો ને ધન્યવાદ જય શ્રીકૃષ્ણ જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય ગોપાલ ખુબ ખુબ આભાર ધન્યવાદ તમારા જેવા ના આશીર્વાદ હંમેશા તમારી દીકરી ઉપર રહે

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 5 місяців тому

    વાહ ખૂબ સુંદર ભજન ગાયું કાજલ બેન...નાની ઉમર ની ભક્તિ જ સાચી કેવાય.. ગઢપણ માં તો સહુ કોઈ કરે👍👌🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому +1

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ભાવિકા બેન આપણે નાની ઉંમરમાં ભગવાનના કીર્તન કરીએ કોને ખબર છે કેટલું જીવશું જાગ્યા ત્યાંથી સવાર

  • @PatelSaya
    @PatelSaya 5 місяців тому +1

    જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ મંડળ ની બેનો ને. નાની ઉંમરમાં હું તો ભક્તિ રે કરતી. નાની ઉંમરમાં ભક્તિ કરો તો જ .કરી.કહેવાય. ગઢપણ માં તો સૌ કરે. ભક્તિ કરવી હોય તો નાની ઉંમરમાં.ખુબ.ખુબ.સરસ.ખુબ.ખુબ.આગળ.વધો.એવી. ભગવાનને પ્રાર્થના❤❤❤🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ તમે સૌ ખુબ ખુબ દિલથી કીર્તન સાંભળો છો લાઈક કરો છો તમારા આશીર્વાદ અમે પણ આવા કીર્તન કરતા રહીએ ભગવાનના ગુણગાન ગાતા રહીએ 🙏🏻

  • @bharatdabhi6817
    @bharatdabhi6817 4 місяці тому

    Khub saras Bhajan gayu chhey jay shree Krishna 🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 4 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર તમને અમારા કીર્તન ખૂબ ગમ્યા ધન્યવાદ પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @AnkitaDani24
    @AnkitaDani24 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ વાહ વાહ ખૂબ સરસ કીર્તન ગાયું છે નાની ઉંમરમાં હું તો ભક્તિ કરતી

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @AmrutsagarSatsang
    @AmrutsagarSatsang 5 місяців тому

    સાચી વાત છે આ કળયુગ મા આવુજ ચાલે છે
    જયશ્રી કૃષ્ણ🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ આપણામાં ભક્તિ છે આવશે તો ભગવાન જરૂરથી તરશે ભલેને કળિયુગ હોય કળિયુગમાં તો ભગવાનનું નામ સમરણ થી ભગવાન રાજી છે

  • @hiraodedara813
    @hiraodedara813 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @bhanubendave6997
    @bhanubendave6997 5 місяців тому

    વાહ.ખુબસરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @bhartibenjada
    @bhartibenjada 5 місяців тому

    નાની ઉંમરે ભક્તિ કરવી જોઈએ એવું સમજાવતું ભજન ખૂબ જ સુંદર 👌👌🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      ખુબ ખુબ આભાર માસી ખૂબ ખૂબ ધન્યવાદ સાચી વાત છે કૃષ્ણ મંડળ માં તમારી હાજરી ને ખુબ ખુબ ધન્યવાદ તમે પણ ખૂબ તંદુરસ્ત રહો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 5 місяців тому

    જય શ્રી કૃષ્ણ દીદી 🎉🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @સાકારભા
    @સાકારભા 5 місяців тому

    જયપીરદાદા

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ જય જય દાદા ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 5 місяців тому

    Jay shree Krishna 🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @devangidhunofficial
    @devangidhunofficial 5 місяців тому

    🙏🙏👌👌👍👍

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @MuktaGangani
    @MuktaGangani 2 місяці тому

    🎉🎉🎉

  • @GeetaRadadiya-w9t
    @GeetaRadadiya-w9t 5 місяців тому

    🙏🙏🙏🙏👌👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર પ્રણામ🙏🏻🙏🏻🙏🏻

  • @bhanubendave6997
    @bhanubendave6997 5 місяців тому

    વાહ.ખુબ.સરસ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ 5 місяців тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર ધન્યવાદ

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 5 місяців тому

    Srs umr nani j 6e🙏🙏😊😊😊🙏🙏