મારી નજરે ગુજરાત | શિવરાજપુર બીચ | Shivrajpur Beach Dwarka | Blue Flag Beach

Поділитися
Вставка
  • Опубліковано 14 січ 2025
  • Presenting the full video of Shivrajpur Beach, Dwarka. Its a Blue Flag Beach of Gujarat. India is the first country in the world to receive the blue flag certification for 8 beaches in a single attempt. We are thankful to Gujarat Tourism for giving this wonderful opportunity to capture the beauty of Gujarat.
    Production Team of @harshmjpatel icludes @paresh_lakhara @raj_rajput.1 , @jb_bhesaniya and @hiren_lathiya_official
    P.S એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા.
    #ShivrajpurBeach #MariNajareGujarat #AditiRaval #GujaratTourism
    ---------------------
    Connect to us on Instagram, Twitter and Facebook. Search for Aditi Raval on all the social media and stay connected.

КОМЕНТАРІ • 1,6 тис.

  • @aditiraval
    @aditiraval  3 роки тому +190

    Thank you everyone .. I have added subtitles so non gujarati people can also understand ♥️🙏🏻🙌🏼

  • @ravalharish3248
    @ravalharish3248 Рік тому +5

    અદ્ભુત આનંદ થયો શિવરાજ પુર નો બીચ જોઈને

  • @mahendrasadlani3045
    @mahendrasadlani3045 3 роки тому +2

    ખુબ સરસ. ખુબ ખુબ અભિનંદન અને હાર્દીક શુભેચ્છાઓ. Very nice. Congratulations and all the best wishes.

  • @MR7DIGITAL
    @MR7DIGITAL 4 роки тому +170

    જેવો સુંદર દરિયા કિનારો છે તેવો જ સુંદર વિડીયો છે આનાથી સુંદર અવાજ છે
    I proud of gujarati

    • @jaydeepjadav7857
      @jaydeepjadav7857 3 роки тому +3

      મારી નજરે ગુજરાત તો પછી Aditi Raval નું Marketing કઈ થી આવ્યું
      અવાજ અને નામ કાફી હોય.☺️

    • @chalomarisathe5129
      @chalomarisathe5129 3 роки тому

      બહુ સરસ

  • @aadityapatel2218
    @aadityapatel2218 3 роки тому +4

    Vah અદકું ગુજરાત તમારી નજરે

  • @jitendraParejiya
    @jitendraParejiya 3 роки тому +3

    ખૂબ જ સુંદર વિડિઓ અને એમાં પણ તમારો અવાજ. મનમોહક છે વાહ

  • @vijayenjoy
    @vijayenjoy 3 роки тому +1

    👌👌Nice information about shivrajpur tamara voice thi video or j saras bani gayo

  • @shaileshpanchal3853
    @shaileshpanchal3853 3 роки тому +3

    Shivrajpur Beach Nice information and also Get Blue Flag Certificate in first attam Thank you for giving all information

  • @mehulsolamiya3940
    @mehulsolamiya3940 3 роки тому +3

    ખુબજ સુંદર અને અદ્ભુત દરીયા કીનારો છે મેં પણ ત્યાં ની મજા માણી છે 👌👌
    અને એવો જ સુંદર તમારો આવાજ અને વીડિયો છે 👌👌

  • @Culture_and_Manners_official
    @Culture_and_Manners_official 3 роки тому +3

    Jordar chhe 👌👌😃😀

  • @MrSHREYASPATEL
    @MrSHREYASPATEL 3 роки тому +10

    ધન્ય છે તમને ! ગુજરાત ના આટલા સરસ બીચ અને તેની સુંદરતા ને દુનિયાના દરેક ખૂણા માં પહોચાડવા માટે.
    ખૂબ સરસ !

    • @ticketsandmenus
      @ticketsandmenus Рік тому

      Wow! This Blue Flag certified Beach is a must visit. We totally loved it when we visited the Shivrajpur Beach. Infact we made a Video of it as well. Sharing the link for others to visit this wonderful Beach- ua-cam.com/video/rpiNv6Z6Nr4/v-deo.htmlsi=XRbw3MFGrLbpgl8B

  • @kcash4u
    @kcash4u 4 роки тому +96

    M in Australia but never thought my Gujarat is so beautiful. Thanx for reinvention everyone's thought process.

    • @parthpatel7600
      @parthpatel7600 3 роки тому

      🤣 🤣 🤣

    • @CryptoQuadCore777
      @CryptoQuadCore777 3 роки тому +6

      Shayd aapko apne stat or country se prem nhi h ❤️🙃😕ya fir comment me fek rhe ho 😂😂👍

    • @Vishal_multiverse
      @Vishal_multiverse 3 роки тому +5

      To aavi jaao paachha. 😎

    • @pantherhjj5648
      @pantherhjj5648 3 роки тому

      @@Vishal_multiverse Paisa na chute bhai😂

    • @funnyworld267
      @funnyworld267 3 роки тому +1

      Bhai khali dur thi dungara radiyamna lage che . Ame tya aavanu vichsrie chie ahi thi kantalya chie

  • @dharmeshgohel8097
    @dharmeshgohel8097 3 роки тому +1

    વિડિઓ જોઇએ ત્યારે એવુ લાગે જાણે આપણે પણ ત્યા બીચ પર જ હોય ......
    ખરેખર અદભુત અને અવિસ્મરણીય સીન લીધેલા છે આપે 👌🏻

  • @kavinpatel8141
    @kavinpatel8141 4 роки тому +27

    આહલાદક મ્યુઝિક, ગુજરાતની રમણીયતા અને અદિતિનો અવાજ હોય એ જ મારા ગુજરાતનું ગૌરવ છે વહાલા..
    અદભુત.keep it up..

  • @SilentBipsEverything
    @SilentBipsEverything Рік тому +2

    I like also ! Thank you ! To reach such a Beautiful beach of Gujarat and its beauty in every corner of the world.
    Very nice ! madam ji♥♥♥

  • @getmihir123
    @getmihir123 3 роки тому +36

    Beaches of Gujarat are highly under-rated. We tend to forget that Gujarat has the longest coastline in India.

  • @p_for_priyanshu_
    @p_for_priyanshu_ 2 роки тому +1

    Nice aditi jodar che ma ne tara a video buvaj ga miyo kem ke ma ne a nati kabar ke apda Gujarat ma pan avi jordar jagiya vo che hu jaru thi ahi mulakat lis ho
    Thanku gad kar va mate ✌✌✌👍👍👍👍

  • @ALLINONE-mr2tp
    @ALLINONE-mr2tp 3 роки тому +4

    Very beautiful place 👌👌

  • @kishanabhani8857
    @kishanabhani8857 4 роки тому +25

    અદિતી તમારી બોલવાની અને સમજાવાની છટા ખૂબ જ સરસ છે
    અથ થી લઇ ને ઇતિ સુધી એક એક નાની માહિતી અપો છો
    તમને અને તમારી ટીમ ને વંદન
    મહાદેવ હર

  • @labhchandrakuhikar8745
    @labhchandrakuhikar8745 3 роки тому

    ખૂબ જ સુંદર. બીચ જોયા પછી માનવામાં નથી આવતું કે આ આપણાં ગુજરાત નું બીચ છે! અમેઝિંગ

  • @suhagchaudhary2884
    @suhagchaudhary2884 4 роки тому +36

    અદ્ભૂત, અવર્ણનીય, અવિસ્મરણીય, અતુલનીય અદિતિ બેન

  • @Bharatgadhavi787
    @Bharatgadhavi787 3 роки тому +2

    અદભુત 🙌🙌🙌👏👏

  • @harshaljoshi16
    @harshaljoshi16 4 роки тому +18

    અમિતાભભાઈ ની જગ્યા એ અદીતિબેન રાવલ ને ગુજરાતના બ્રાન્ડ-અમ્બેસસડોર બનાવો...બૌ સરસ પ્રેસેંટેશન છે.

  • @Dr.rajiv.dhandhukia
    @Dr.rajiv.dhandhukia 4 місяці тому

    ગુજરાતી મીઠાઈ ઓ કરતા પણ વઘુ મીઠી તમારી બોલી અને presentation છે . Great qualities of speech .
    Congratulations for your skill and best of luck for progress in your life .

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 роки тому +15

    તમે ગુજરાત ની જે જગ્યાઓ છે એને અલગજ અંદાજ માં બતાવો છો...
    પ્રકૃતિ નો નજોરો જોવાની ખૂબ જ મોજ પડી જાય...
    આપને લાખ લાખ વંદન...

  • @vijaymistry253
    @vijaymistry253 3 роки тому +2

    તમારી ચેનલને સલામ. સુંદર માહિતી અને એ પણ સૂકૂન વાળી.

  • @Manishkanzariya_MRK
    @Manishkanzariya_MRK 4 роки тому +7

    ખૂબ થી એ અતિ ખૂબ જ સુંદર છે આ શિવરાજપુર બીચ ❤️ 🏖️ 🏖️ બસ લોકો તેની સારી એવી જાણવણી કરે તેવી પ્રાર્થના 🙏

  • @hasmukhprajapati4226
    @hasmukhprajapati4226 3 роки тому +2

    બહુજ સુંદર બીચ અને સ્પીચ.
    ધન્યવાદ. આટલું સરસ વર્ણન કરવા બદલ.
    અમો ૨૦૧૬મા ગુજરાત ફરવા આવ્યા ત્યારે દ્વારકાધીશ ના દર્શન પણ કર્યા. અમોને આ બીચ વિશે બિલકુલ માહિતી નહોતી. પણ ભવિષ્યમાં ચોક્કસ મુલાકાત લેશું. જય શ્રીકૃષ્ણ

  • @bhavyeshshah5912
    @bhavyeshshah5912 4 роки тому +16

    અદ્ભુત નજારો ને અદભુત નજર
    આવું ને આવું કામ કરતા રહો જેથી દરેક ને ગુજરાત ની સુંદરતા નો ખ્યાલ રહે....

  • @daminipandya9850
    @daminipandya9850 3 роки тому +1

    Real to jyare joiye tyare pn video joine em thyu ke sache joi lidhu, Jane tmari sathe ame pn tyaj chiye evu lagyu, Thank you so much di 😊😘

  • @speakin_conflict
    @speakin_conflict 4 роки тому +7

    અદિતી આ બીચ એટલો જ સુંદર છે જેટલા તમે છો!
    તમારી નજરે જોઇને શિવરાજપુર બીચ થી પ્રેમ થઇ ગયો.

    • @theindian6822
      @theindian6822 4 роки тому

      ઠરક ની પણ કમી નથી, ગુજરાત માં...👍

  • @taranc3777
    @taranc3777 2 роки тому

    આપણી ગરવી ગુજરાત 😘
    Thanks for sharing, Aditi

  • @namankalsariya5150
    @namankalsariya5150 4 роки тому +60

    North indians go to goa because the don't have coastal region and we gujarati people are blessed with all forms of nature be it ocean,forest,desert,mountains,caves and our pride asiatic LION.

    • @prabhujienterprise8957
      @prabhujienterprise8957 3 роки тому +1

      Bhai well said.

    • @WheelOfThought
      @WheelOfThought 3 роки тому +2

      Meanwhile I'm ,a Bengali we have 157.6 km of coast line but it's fucked. No maintenance nothing.
      No blue flag beach yet.😣😔❤️🙏

    • @vijaydabgar8834
      @vijaydabgar8834 3 роки тому +4

      @@WheelOfThought bro gujarat have 1600 km which is 10 times than bengal so dont compare your 157 with 1600. We gujarati are always cares for nature

    • @shaileshpanchal3853
      @shaileshpanchal3853 3 роки тому +1

      Yes very true in Gujrat Long Costal, Mountain, Forest All are there

  • @cdjasani6322
    @cdjasani6322 3 роки тому +1

    Best video shooting of Shivrajpur Beach

  • @hiraldesai9601
    @hiraldesai9601 3 роки тому +15

    Beautiful. Proud to be a Gujarati. Gujrat has lots of qualities other than states.

  • @maldekeshwala1
    @maldekeshwala1 3 роки тому

    Very beautiful Sivarajpur Beej is a place worth visiting sometimes. Very nice video

  • @truthalwaystriumph
    @truthalwaystriumph 4 роки тому +4

    Gujarat no ek matra blue flag beach ❤️❤️❤️

    • @ShanuBapu
      @ShanuBapu Місяць тому

      Ghoghala Beach Gujarat ⛱️ is also blue flag beach... It's awesome 😎

  • @darpandankhara367
    @darpandankhara367 4 роки тому +1

    અદભૂત, અકલ્પનીય, અવિશ્વસનીય ખરેખર ખૂબ સુંદર છે આ પર્યટક સ્થળ, લોકો સુધી ગુજરાત ની આ ધરોહર ને પહોંચાડવા બદલ આભાર

  • @gujaratiajabgajab
    @gujaratiajabgajab 4 роки тому +6

    ગુજરાત નું અને દુનિયાનું સૌથી સુંદર સ્થળ આ હોવું જોઈએ... 💪💪👇👇
    #GUJARATIAJABGAJAB

  • @Xyz123gamer68
    @Xyz123gamer68 2 роки тому

    Beautiful proud to be a gujarati..
    Nice video sharing mem thanks...

  • @nandukothari6481
    @nandukothari6481 4 роки тому +68

    મેં ઓસ્ટ્રેલિયા નો ગોલ્ડ કોસ્ટ બીચ પણ જોયો છે, પણ આ તમારી વિડિયો જોઈને લાગે છે કે આ બીચ આગળ ગોલ્ડ કોસ્ટ કઈ નથી, amazing અદિતિ 👍👌

    • @niladavda3663
      @niladavda3663 4 роки тому +2

      વાહ સરસ છે ખુબ જ સુંદર છે

    • @YoungAnaryan
      @YoungAnaryan 2 місяці тому

      માપ માં ભાઈ

    • @nandukothari6481
      @nandukothari6481 2 місяці тому

      @@YoungAnaryan ભાઈ હું તો માપ માં જ છું, તું મને માપ દેખાડવા વાળો કોણ છે, મારી મરજી મને જે સારું લાગે તે બોલું,

  • @dikeshgajjar1078
    @dikeshgajjar1078 3 роки тому

    ખુબ સુંદર લાગ્યો આ બીચ
    ખરેખર ગુજરાત નું ગૌરવ છે આ બીચ
    અને વિડિયો પણ સરસ છે.

  • @toinspireworld113
    @toinspireworld113 4 роки тому +5

    અદભુત...
    I'm speechless...😇😇😇
    બીજું કઈ બોલવા માટે છે જ નય..
    અને સચેક જ્યારે પેલી વાર જોયું ને તો એમ જ લાગ્યું કે આ જગ્યા કદાચ ગુજરાત ની ભારત ની બાર ની હોય શકે પણ નય આવું સુંદર બીચ મે ક્યારેય real માં નથી જોયું....
    Sereisly amaizing beach...
    Didi tamari najare SHIVARAJ PUR beach jovani bov j bov j mja aavi and hu pn jyare ahi jay ne tyare pakku 12 kalak suthi e pani ni Santi ni bov Mani....🥳🥳🥳🥳
    Km k e tya besi ne tene nihadvani mja j kaik agal chhe...
    Maru Hale ne to to hu...
    Maru ak vichitra sapanu chhe je aaj tamari sathe share krva mangu chhu k Maru Hale ne to hu Sagar kinare j Maru Ghar banavva mangu chhu...
    Mne bov j game e shitalta jovi manavi anubhavvi.....
    Sache j hoo Aditi Didi majoo padi gyo aa મનમોહક , અદભુત સ્થળ જોઈ એના વિશે જાણી ને....
    So THANK YOU SO MUCH AA INFORMATION ND TOUR PLASE VISHE AMARU NOWNLAGE VADHARVA BADAL TAMARO KHUB KHUB AABHAR......♥️😇😇😇🤗🤗🤗🤗

  • @jigarpadhiyar5229
    @jigarpadhiyar5229 4 роки тому

    Best બીચ
    આ વેકેશન ફાઇનલ ટૂર સુરત to શિવરાજ

  • @Jamnagar_kunj
    @Jamnagar_kunj 4 роки тому +6

    WOW so beautiful beach ⛱️ 🏖️
    Keep it up MARI NAJARE GUJARAT ❤️

  • @hiral278
    @hiral278 3 роки тому +1

    Ekdam mast

  • @morimukesh6735
    @morimukesh6735 4 роки тому +16

    ગુજરાત તો છે જ સુંદર એમા કોઇ શંકા ને સ્થાન નથી...પન જ્યારથી તમારી નજરે જોવ છું તો લાગે કે આવું પન ગુજરાત છે...#aditi❤#ગુજરાત😍💟

  • @heenafofindi2679
    @heenafofindi2679 3 роки тому

    A રે....વાહ. ખૂબ સરસ જવું પડશે જોવા.... thanks જાણકારી આપી એબદલ🙏

  • @Dwarka_valo
    @Dwarka_valo 4 роки тому +4

    अेक पण शब्द नथी केवा ऐटलो सुंदर बिंच अने हा विडीयो पण जोरदार 👌👍

  • @uttamhotel
    @uttamhotel 4 роки тому

    વાહ ખૂબ સુંદર કોરિયોગ્રાફી વિડીયોગ્રાફી એરિયલ શોટ્સ અતી સુંદર... ખરેખર રસપ્રદ મજાનો અહેવાલ 😊👌✌👍🌹

  • @vimansh.2oo463
    @vimansh.2oo463 3 роки тому +3

    I lives in Jaipur, but definitely I will be coming their once this panic all-round. Best beach in INDIA. 👌👌👌

  • @hetshah5256
    @hetshah5256 3 роки тому +1

    Superb video. Thank you for spreading awareness

  • @mohammadjikani1274
    @mohammadjikani1274 4 роки тому +10

    The quality of cinematography and story telling is nothing less than that of TLC or Travel xp

  • @rathvasampat8029
    @rathvasampat8029 4 роки тому

    અદિતિ. હું સંપત તમે બોવ જ સરસ જગિયા બતાવી છે અરે વાહ મને તો ખરે ખર જવાની ઇરછા થઈ ગઈ હા મોજ હા

  • @dearallmakvana9871
    @dearallmakvana9871 3 роки тому +153

    કોણ કોણ આજ પણ આ વિડિયો દેખી રહ્યા છે

  • @radheradhekntariya6755
    @radheradhekntariya6755 3 роки тому +2

    ખુબ સરસ છે જગ્યા શિવરાજ પૂર નો BRIJ ( દરીયો) ખુબ મજા આવી અને અમે પણ હવે જાશુ કારણ હુ નવ વખત દ્વારકા અને બેટ દ્વારકા ગયો પણ મને શિવરાજ પુર ની જાણ નોતી હવે હુ સૌકસ જાસ અને ખુબજ સરસ વિડીયો છે જય માતાજી

  • @32muskanshah39
    @32muskanshah39 4 роки тому +56

    Most awaited video is finally arrived...so so so amazingly shooted❤️❤️❤️ hats of to you aditi and team❤️❤️❤️

  • @dhruvipurohit5261
    @dhruvipurohit5261 3 роки тому +1

    Osm beach🐾

  • @devarshshah2955
    @devarshshah2955 4 роки тому +4

    Excellent wonderful 👏 👌 👍
    I have forgotten Maldives afterseeing this video
    Great work Aditi

  • @ruchapandya9338
    @ruchapandya9338 3 роки тому

    khub j saras lagyo aa vedio, keep sharing...:)

  • @chaitanyatailor7768
    @chaitanyatailor7768 4 роки тому +4

    never heard before about blue flag beach but after watching this i'm super excited to see it

  • @NishasFamilyVlogs
    @NishasFamilyVlogs 3 роки тому +1

    Very nice vlog mam

  • @Devikaaa_Xx
    @Devikaaa_Xx 4 роки тому +6

    Aditi ben... this is absolute serenity and sukoon for me :-) Keep exploring new places, looking forward to many more videos like this. Thank you!

  • @asutariya82
    @asutariya82 3 роки тому +1

    ગુજરાત તો ઘણું જોયું પણ જ્યારથી તમારી નજરે જોવાનું ચાલુ કર્યું છે એનો રોમાંચ કંઈ અલગ જ છે. ખૂબ જ સુંદર, અદભુત, આહલાદક અને અવિસ્મરણીય 👌

  • @hetdihora2534
    @hetdihora2534 4 роки тому +7

    Its was such an amazing videos, with purest beauty of nature, its great to see cleanliness maintain by our staff workers, at one moment I feel to salute this people who maintain this quality by such a hard work done by them. And at last Aditi you and your team capture and share this with a really right way to promote our Gujarat finnest quality....!!

  • @vijaymistry253
    @vijaymistry253 3 роки тому +1

    અદભુત અમૂલ્ય કુદરતનો નજારો.હર હર મહાદેવ.

  • @patriktrivedi
    @patriktrivedi 3 роки тому +7

    After seeing this video, proud has increased of being Gujarati.
    Such a wonderful place and very well directed Video and awesome speech.

    • @ticketsandmenus
      @ticketsandmenus Рік тому

      Wow! This Blue Flag certified Beach is a must visit. We totally loved it when we visited the Shivrajpur Beach. Infact we made a Video of it as well. Sharing the link for others to visit this wonderful Beach- ua-cam.com/video/rpiNv6Z6Nr4/v-deo.htmlsi=XRbw3MFGrLbpgl8B

  • @pravintadevla1991
    @pravintadevla1991 3 роки тому +1

    Super didi 👌👌🙏🙏🙏❣🙏

  • @rajvidesai
    @rajvidesai 4 роки тому +4

    Your voice is so beautiful Aditi. Great job entire team for covering this beauty of our country and keeping it nice and clean!

  • @rameshbhaipatel9409
    @rameshbhaipatel9409 3 роки тому +1

    તમારો વિડીયો જોવાની બહુ મજા આવેછે આવું નવુ નવુ તમારા વિડીયોમાં બતાવતા રહો શુભેચ્છા

  • @sunshinegirl109
    @sunshinegirl109 4 роки тому +8

    Beautiful cinematography...and The Place is awesome and Environment is so peaceful! ❤️❤️❤️❤️

    • @gothigeeta6817
      @gothigeeta6817 4 роки тому

      🙏gujrati hand embroidery work
      ua-cam.com/video/etXAArTWLUA/v-deo.html

  • @SIKU_DIGITAL_BANAS_5152
    @SIKU_DIGITAL_BANAS_5152 2 роки тому

    મને બહુ ગમ્યો...હુ આની જરુર મુલાકાત લઈશું.....બેન તમારો વિડિયો જોયા બાદ જવાનુ મન થય ગયુ....બે દિવસ માં શિવરાજપુરા બીજ....

  • @parthshah9715
    @parthshah9715 3 роки тому +3

    Awesome representation, Now we friends are going to plan there

  • @rajputrajputana5880
    @rajputrajputana5880 3 роки тому +1

    Aditi ji your voice is soo good 👍wow amazing

  • @ravikumarbharatbhai5647
    @ravikumarbharatbhai5647 4 роки тому +6

    Aditi Raval તમે જે જગ્યાએ જાવો છો તમારા દ્રવા તે જગ્યા સુંદર બની જાય છે. Beutiful place 👌

  • @h.n.gadhvi
    @h.n.gadhvi 3 роки тому

    ગુજરાતના પ્રવાસની મજા ગુજરાતી લઇ શકે એવો તમે સરસ પ્રયત્ન કરો છો.

  • @AkashSharma-gd3dw
    @AkashSharma-gd3dw 3 роки тому +4

    SICOM , Govt of India is the nodal agency In India; who has brought such beautiful concept in India
    Thanks to Government

  • @bharatkholiya7577
    @bharatkholiya7577 4 роки тому

    ઓ બેન ગુજરાતી માં બોલો એજ સારું લાગે છે. વચ્ચે વચ્ચે હિન્દી ના બોલો ... proud to be a Gujju ;) 💐

  • @joshijigar6740
    @joshijigar6740 4 роки тому +7

    અત્યંત સુંદર , હવે અમને જુનાગઢ ફરવા ક્યારે લ‌ઈ જશો 😀👌❤️🤟

  • @narendravasani1528
    @narendravasani1528 3 роки тому

    Fantastic Beach!
    કુદરતની સુંદર કરામાત અને
    અદિતિબેન ની સુંદર રજુઆત...!

  • @mehulgosar
    @mehulgosar 4 роки тому +4

    Your voice is truly amazing!

  • @dashratchaudhary1553
    @dashratchaudhary1553 3 роки тому

    અદભુત નઝારો આ મારી ગુજરાત છે ભાઈ

  • @parthivtrivedi5000
    @parthivtrivedi5000 3 роки тому +3

    You should really become a travel vlogger , your videos are beautifully shot and you’re a good narrator of everything places 👌

  • @solankipravin8850
    @solankipravin8850 Рік тому +1

    આજ રીતે ગુજરાત રાજ્યના ટૂરિસ્ટને વિશ્વ માટે ઊજાગર કરતા રહો એવિ અમારી શુભેચ્છાઓ....

  • @the_light_of_india
    @the_light_of_india 4 роки тому +4

    મારી આંખો પણ એવી છે.. તમે જોશો એટલે પ્રેમ માં પડી જાસો... Dear

    • @amitkotadia9570
      @amitkotadia9570 4 роки тому

      પણ તમે એવા વહેમ મા પડી ગયા

  • @fenishsoni
    @fenishsoni 3 роки тому

    આદિતિનો આ પેલ્લો વીડિયો છે જે હું જોઈ રહ્યો છું.... ખરેખર બઉ મજ્જા આવી.... Thanks you Aditi for beautiful video...❤️❤️❤️❤️❤️

  • @hiteshbitscs
    @hiteshbitscs 4 роки тому +5

    When some thing done from heart...u can feel it... peace watching this video...

  • @sagarnakranisagarnakrani8567
    @sagarnakranisagarnakrani8567 4 роки тому

    ખૂબજ સરસ છે આ બીચ અને તમારો વિડિયો પણ્ ખૂબ સરસ

  • @yasikkanzariya
    @yasikkanzariya 4 роки тому +4

    અમે ત્યાં જઈ આવ્યા
    દેવ ભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં જ રહી એ
    Pre-wedding shoot કરવા📷🎥

  • @nishu...8636
    @nishu...8636 2 роки тому

    મારે પણ તમારી જેમ જ પૂરું ગુજરાત ફરવું સે. ખુશ્બુ હે ગુજરાત કી 😍🌍💖

  • @MohammadSiraj78692
    @MohammadSiraj78692 2 роки тому +1

    Amazing, informative and beautiful video #LoveGujarat

  • @mustafahero7
    @mustafahero7 3 роки тому

    Though I m Gujarati living in middle East for last 15yrs I want to come back and njoy Gujarat best places / godspeed next time sure will visit these area

  • @piyush1905D
    @piyush1905D 2 роки тому +1

    I already visited this beach last 1 month ago.....no words.. superb beaches ...I ever and never seen before in india.must visit once in life if you are in Gujarat or India.

  • @patelmitu7052
    @patelmitu7052 3 роки тому +1

    Bau j jordar che...note ma lakhi lidhu javu che ahiya

  • @pandyaunnati2404
    @pandyaunnati2404 3 роки тому +1

    Khub j sundar,dariyo. Pan ane tme pan ❤️

  • @saemsmusicgroup5212
    @saemsmusicgroup5212 11 місяців тому

    Very Nice beach.. thnx Aditi for sharing ur experience

  • @kumarbhagat300
    @kumarbhagat300 4 роки тому +1

    Superb video ma etlo saro lagto hoi...to Real ma to Jannat lagse.
    Should have to visit once in life👍🏻

  • @yogeshbhai8658
    @yogeshbhai8658 Рік тому +1

    Keep it more place

  • @bimaldoshi4355
    @bimaldoshi4355 3 роки тому

    Beautiful presentation for a Beautiful Beach by Beautiful Aditi

  • @rachitraval1548
    @rachitraval1548 3 роки тому +1

    Good one Aditi