Truely mesmerising it is nicely executed the short video the way its recorded so good u show the different aspects of Gujarat many of people’s don’t know this beauty of Gujarat u showed this its very honour to subscribe ur channel and keep growing Aditti
આ વિડિયો જોઈને અમોને પણ એવું લાગે છે કે અમિતાભ બચ્ચન કરતાં કદાચ અદિતિબેન વધુ પ્રવાસીઓ ને આકર્ષિત કરી શકે છે. પરંતુ ભાષા હિન્દી અને અંગ્રેજી હોય તો ગુજરાત બહારના ને સમજાય. જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય શ્રીકૃષ્ણ
અમારું ગામ બતાવવા બદલ દિલ થી ખૂબ ખૂબ આભાર અદિતિબેન... માધવપુર (ઘેડ) અને શ્રી કૃષ્ણ અને માં રુક્મિણી ના જ્યાં લગ્ન થયા તે સ્થળ એટલે માધવપુર ઘેડ...બસ આવા જ સારા અને પૌરાણિક સ્થળ અને તેમની વિશેષતાઓ આપ અમને બતાવતા રહો તેવું ઇચ્છીએ.... અને તમારા આ વીડિયો થી માધવપુર ની વધારે માં વધારે માહિતી લોકો સુધી પહોંચશે લોકો ને જાણવા મળશે....અને ખાસ આપડી ભારતીય સંસ્કૃતિ ના ઘણા બધા પૌરાણિક સ્થળ નાસ પામતા જાય છે અને લોકો પાસે માહિતી પણ ઘણી ઓછી હોય છે તમારા આ વીડિયો થી લોકો ને ઘણી ઉપયોગી થશે ..... ખૂબ ખૂબ આભાર બેન....
In facts, Discovery focuses on the Subject matter far more than its narrator or commentator. Really. The elements of a good video clip are the details of the subject matter shown (with explanations) to the viewer with ample length of time in tune with the narration. The application of various views to the subject itself with different angles and it’s adjacency to the speech without disturbing the continuity of visual and audio impressions to the viewer. In this video, one can easily feel that it is made with more emphasis on the commentator ( or narrator) rather than the subjects. More frame-time spent on the person rather than the place/ places being talked about. And wherever those frame-times are spent, it feels like a demonstration of the art of photo/videography only….again … ignoring the subject. It is more like a Modeling shoot and not like a tourist destination shoot. Title is misleading.
વાહ, માધવપુર બીચ. તમે તો માધવ સાથે અમારી ભેટ કરવી. તમારી નજરે માધવપુર, અમારી નજરે માધવ... માધવ...ને માધવ અદિતિ, તમે ખૂબ સુંદર અને પ્રશંસનીય કામ કરી રહ્યા છો. સુંદર
ખરે ખર એક ખુબસુરત પ્રસ્તુતિ, ખુબજ સમજદારી અને આત્મવિશવાસ થી ભરપુર એક ઉત્ક્રુષ્ટ પ્રયાસ, જે પૂર્ણ રીતે ચાહકો ની આશા પર ખરો ઉતરે છે, પરંતુ ગુજરાત સરકાર આપડા આ વારસા ( કોસ્ટ લાઈન) પ્રત્યે ઉદાસીન છે અથવા તો તેના વિકાસ કરવામાં કંઇક અંશે અસફળ રહી છે, એથી પણ વધારે દુઃખ એ વાતનું છે કે આપડી સરકાર આપડા હેરિટેજ વારસાને જાળવવા માં પણ નાકામિયાબ રહી છે, માધવપુર ઘેડમાં આવા હેરિટેજ સ્મારક ની અવદશા જોઈને ઘણું દુઃખ થયું,
गुजरात के बारे में आप का नजरिया। बहोत अच्छा है। शुक्रिया। एसे वीडियो देखकर ખરેખર ગુજરાત આવવાનું મન જરૂર થાય. અમો ૧૯૮૫ મા પોરબંદર થી કોલેજ ટુર મા માધવપુર ગયેલા. પણ કદાચ ત્યારે ત્યાં આટલો વિકાસ કે સુંદરતા ન હોય અથવા અજાણતાં ન જોય હોય. જય શ્રીકૃષ્ણ.
Wowwww!😍😍😍 I love this way.... Ak baju badak ni jem uchadkud karto aa samudra baju mathi nikadto aa rasto... Bov j mjaa aave ny aava raste chalva ni akla hoi a toy m na lage k aapde akla chhia aa dariyo chhe ne aapdo sathi.....♥️👌👌👌👌 Hu Nani hti tyare aa raste nikdi ti Mara mummy Papa sathe... Hve tamari najare jova nikdvu 6 Gujarat ne..... Maru dream aj che k hu aakha Gujarat ma ak var to soul trip krva mangu chhu e pn tamari najare.....🥳🥳🥳🥳🤗🤗🤗🤗🤗🤗 Brilliant video nd off cause your voice is....🥰🥰🥰🥳🥳🥳🤗🤗🤗🤗
Very ancient temples and beautiful sea view, refreshes our soul . We are still unaware of such hidden treasures of Gujarat (and of course our Bharat). Salute for bringing out and highlighting remarkable history of our country.
Waaaaaaaaaaaaaa... What a beautiful ocean view of Gujarat.. and I can't imaging that.. what was the feeling for longs drive on this route..... Wonderful virtual tour of madhavpur..... And India's great Ocean Road..
The way this video is shot, the way you talk, is so mesmerizing that it makes this place look like heaven on earth. Watching this video was such an immersive experience.
Thank you Aditi Amara village ne " Maari najare gujarat " Dwara introduce karaava maate.. j loko sudhi nai pochi sktu hoi k Madhavpur shu chhe a tme kari aapyu🙏❤
આ વીડિયો માં શું જાણવા મળ્યું ? 1 : ગુજરાત પાસે આટલું beautiful beach છે 😍 2: માધવપુર માં ભગવાન શ્રી કૃષ્ણ ના લગ્ન થયા છે 😯🥰 3: માધવપુર માં beach સિવાય પણ ઘણી જગ્યા છે જે મને ગમી, ઓશો આશ્રમ તો માત્ર જોઈ ને જ શાંતિ નો અનુભવ કરાવે છે, and how beautifully your team capture everything 😯😍🙌 4: અદિતિ આટલી સુંદર લાગે છે 🤪( જોકે આતો પેહલા થી જ ખબર હતી 😋🙈) 5: અદિતિ દોડતી વખતે પણ સારી લાગે છે 😅 6: અને મારા travel list માં માધવપુર નું નામ ઉમેરાય ગયું છે 💓🙌🤩
Please also give some information on map with location, so it would be easy to locate and plan if we are on same route ,Thanks for wonderful videos, we really appreciated.
I'm From the Beach place(Mandvi-Kutch) ...! But still from ur "મારી નઝરે ગુજરાત" #Madhavpur will be in my Bucket list of #2021❤️ and day by day , video by video it's improving and Griping for the all Viewers...! Always My #Fav Gujju Content creater now a Best #Traveler #Aditi 😍🙏🏻✨
જ્યારે જ્યારે ગુજરાત ટુરિઝમ વિશ્વ ફલક પર પહુચશે ત્યારે અદિતિ રાવલ નું નામ મોખરે હશે.! નમસ્કાર છે તમારા પ્રયત્નોને બહેન. You r doing what ur heart tells u..and we are experiencing what u r doing..🌹🌹🌹 Plz give your email i.d.
Please Mentioned Google map location to locate people's easily....🙏 & Another DroneMatic Shots are awesome , background sounds also good... it's perfect matched to cinematic & drone shots..☺️
અદિતિ તમારા videos, editing, presentation, ભાષા, બધુ જ ખૂબ સુંદર હોય છે, તમે ફક્ત ગુજરાત સુધી સીમિત ના રહો, તમારે તો આખું ભારત અને આખી દુનિયા explore કરીને હિન્દી with English માં vloging કરવું જોઈએ, તોજ તમારી skill દુનિયા જોશે, એક ગુજરાતી તરીકે અમને તમારા પર ગર્વ છે પણ હવે એક ભારતીયનો ગર્વ લેવા માંગુ છું 👍
Superb Video and Shooting.... Well Keep it up with new places...I have seen all your videos.. Somnath, Shivrajpur Beach, Saputara All are Awesome....Very Good...God Bless You Thanks
I Am Your Big Fan Because Your Video Shooting Is Awesome And Editing Is Morethan Beautiful . I have Dream To Make A Beautiful Video With You. 😊😊😊😊😊😊😊😊😊😊😊
વાહ !!! ખુબજ સરસ કાર્ય કરોછો... આટલું સરસ ઊંડાણ થી અમે કદાચ રૂબરૂ માં નથી જોઈ શક્યા જેટલું તમારાં દ્વારા જોઈ શક્યા છીએ. ઈશ્વરે ખૂબ સરસ અવાજ આપ્યો છે તમને જે નો તમે સારો એવો ઉપયોગ પણ કર્યો છે ... ઘણી વખત એવું બને કે પ્રસ્તુતિ હોય પરંતુ એને સમકક્ષ અવાજ નો હોય ... તમારાં માં એ બંને નો સમન્વય છે જે તમારાં કાર્ય ને વધુ સુંદર બનાવે છે.. આમજ અમને આગળ પણ નવી નવી સફર કરાવતા રહો ....
Truely mesmerising it is nicely executed the short video the way its recorded so good u show the different aspects of Gujarat many of people’s don’t know this beauty of Gujarat u showed this its very honour to subscribe ur channel and keep growing Aditti
Thanks a lot 🙏🏻🙏🏻means a lot
By this way i will get the motivation to cover Gujarat and make some cool videos
Simping ko control kar yaar
અમિતાભભાઈ ની જગ્યા એ અદીતિબેન રાવલ ને ગુજરાતના બ્રાન્ડ-અમ્બેસસડોર બનાવો...બૌ સરસ પ્રેસેંટેશન છે.
આ વિડિયો જોઈને અમોને પણ એવું લાગે છે કે અમિતાભ બચ્ચન કરતાં કદાચ અદિતિબેન વધુ પ્રવાસીઓ ને આકર્ષિત કરી શકે છે. પરંતુ ભાષા હિન્દી અને અંગ્રેજી હોય તો ગુજરાત બહારના ને સમજાય.
જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય શ્રીકૃષ્ણ
I agree
Very true👍👍👍
Temple ni khbar hti pn Osho Aashram pn Ahi Aavyo chhe Ani khbar n hti....Thank you ma'am........
મેં એકવાર માધવપુર તટની મુલાકાત લીધી હતી.
પરંતુ આટલો વિકાસ જોઈ ને ફરી જવાનું મન થઈ ગયું.
ખૂબ જ સુંદર અદિતી. 👌👌😊
માધવપૂર નો દરિયા કિનારો ખુબ જ સુંદર છે એક વાર જવું જોઈએ 👌👌👌👌👌👌
માધવરાયની જય બોલતાં જાઓ । 🙏#Gujaratiajabgajab
જય માધવરાય ❤
બહુજ સરસ વિડિઓ માધવપુર અને કિનારા નો રોડ ગુજરાતનો બેસ્ટ રોડ છે આદિતિ બેન
Khub saras
અમારું ગામ બતાવવા બદલ દિલ થી ખૂબ ખૂબ આભાર અદિતિબેન...
માધવપુર (ઘેડ) અને શ્રી કૃષ્ણ અને માં રુક્મિણી ના જ્યાં લગ્ન થયા તે સ્થળ એટલે માધવપુર ઘેડ...બસ આવા જ સારા અને પૌરાણિક સ્થળ અને તેમની વિશેષતાઓ આપ અમને બતાવતા રહો તેવું ઇચ્છીએ.... અને તમારા આ વીડિયો થી માધવપુર ની વધારે માં વધારે માહિતી લોકો સુધી પહોંચશે લોકો ને જાણવા મળશે....અને ખાસ આપડી ભારતીય સંસ્કૃતિ ના ઘણા બધા પૌરાણિક સ્થળ નાસ પામતા જાય છે અને લોકો પાસે માહિતી પણ ઘણી ઓછી હોય છે તમારા આ વીડિયો થી લોકો ને ઘણી ઉપયોગી થશે .....
ખૂબ ખૂબ આભાર બેન....
Camera work and commentary is like a discovery channel..
Even better than discovery 👍👍
In facts, Discovery focuses on the Subject matter far more than its narrator or commentator. Really. The elements of a good video clip are the details of the subject matter shown (with explanations) to the viewer with ample length of time in tune with the narration. The application of various views to the subject itself with different angles and it’s adjacency to the speech without disturbing the continuity of visual and audio impressions to the viewer.
In this video, one can easily feel that it is made with more emphasis on the commentator ( or narrator) rather than the subjects. More frame-time spent on the person rather than the place/ places being talked about. And wherever those frame-times are spent, it feels like a demonstration of the art of photo/videography only….again … ignoring the subject.
It is more like a Modeling shoot and not like a tourist destination shoot. Title is misleading.
Better than discovery
વાહ, માધવપુર બીચ. તમે તો માધવ સાથે અમારી ભેટ કરવી. તમારી નજરે માધવપુર, અમારી નજરે માધવ... માધવ...ને માધવ
અદિતિ, તમે ખૂબ સુંદર અને પ્રશંસનીય કામ કરી રહ્યા છો. સુંદર
👍 કાય નો ઘટે એમ ગર્વથી કેવું પડે...
ખરે ખર એક ખુબસુરત પ્રસ્તુતિ, ખુબજ સમજદારી અને આત્મવિશવાસ થી ભરપુર એક ઉત્ક્રુષ્ટ પ્રયાસ, જે પૂર્ણ રીતે ચાહકો ની આશા પર ખરો ઉતરે છે, પરંતુ ગુજરાત સરકાર આપડા આ વારસા ( કોસ્ટ લાઈન) પ્રત્યે ઉદાસીન છે અથવા તો તેના વિકાસ કરવામાં કંઇક અંશે અસફળ રહી છે, એથી પણ વધારે દુઃખ એ વાતનું છે કે આપડી સરકાર આપડા હેરિટેજ વારસાને જાળવવા માં પણ નાકામિયાબ રહી છે, માધવપુર ઘેડમાં આવા હેરિટેજ સ્મારક ની અવદશા જોઈને ઘણું દુઃખ થયું,
गुजरात के बारे में आप का नजरिया। बहोत अच्छा है। शुक्रिया। एसे वीडियो देखकर ખરેખર ગુજરાત આવવાનું મન જરૂર થાય. અમો ૧૯૮૫ મા પોરબંદર થી કોલેજ ટુર મા માધવપુર ગયેલા. પણ કદાચ ત્યારે ત્યાં આટલો વિકાસ કે સુંદરતા ન હોય અથવા અજાણતાં ન જોય હોય.
જય શ્રીકૃષ્ણ.
હાલ ક્યા રહો છો તમે?
Beautiful...Gujrat...ખરેખર તમારી નજર ને દાદ દેવી પડે...
Wowwww!😍😍😍
I love this way....
Ak baju badak ni jem uchadkud karto aa samudra baju mathi nikadto aa rasto...
Bov j mjaa aave ny aava raste chalva ni akla hoi a toy m na lage k aapde akla chhia aa dariyo chhe ne aapdo sathi.....♥️👌👌👌👌
Hu Nani hti tyare aa raste nikdi ti Mara mummy Papa sathe...
Hve tamari najare jova nikdvu 6 Gujarat ne.....
Maru dream aj che k hu aakha Gujarat ma ak var to soul trip krva mangu chhu e pn tamari najare.....🥳🥳🥳🥳🤗🤗🤗🤗🤗🤗
Brilliant video nd off cause your voice is....🥰🥰🥰🥳🥳🥳🤗🤗🤗🤗
વાહ!!! ઘેડ વિસ્તાર નું ઘરેણું....માધવપુર....
Very ancient temples and beautiful sea view, refreshes our soul . We are still unaware of such hidden treasures of Gujarat (and of course our Bharat).
Salute for bringing out and highlighting remarkable history of our country.
અમા
ખુબ સરસ. ખુબ ખુબ અભિનંદન અને હાર્દીક શુભેચ્છાઓ. Very nice. Congratulations and all the best wishes.
Keep making these videos it will represent tourism of Gujarat at Global level
At present Gujarat Tourism is very underrated
Amezing video Shooting 😘😘😘
Waaaaaaaaaaaaaa... What a beautiful ocean view of Gujarat.. and I can't imaging that.. what was the feeling for longs drive on this route..... Wonderful virtual tour of madhavpur..... And India's great Ocean Road..
Gujrati Kachhi hand work
ua-cam.com/video/YY_8T-RSyFw/v-deo.html
ઘેળ વિસ્તારનું ઘરેણુ😍
Beautiful Work 😍
- Shaji Mathilakam , Wildlife Conservation Film Maker
Thank you :)
બોલવા માટે શબ્દો ખૂટે જયારે ગુજરાત અદિતિ ના નઝરે જોવા મળે 🥰🥰🥰💯
" Ha Maru rudu ne ruparu ghed " Madhapur beach aavta 10 vars ma international level per hse 100% ,
બહુ સરસ ,અદિતિ , અદભુત પ્રેઝન્ટેશન.
Hats off to the shooting team and you aditi❤️
ua-cam.com/video/GJPTjH5-8S0/v-deo.html
ભટકેલ ગુજરાતી 🤠 .. ખૂબ જ સરસ અને એવીજ ઉમદા મેહનત.. મારા બહેન તમે આવી જ રીતે અમને અમારા ઘર મા જ તમે ગુજરાત બતાવી રહ્યા છો.. આપનો ખૂબ ખૂબ આભાર...
I'm from 💫madhavpur ghed.. 😍And I always feel so grateful😊 for it... Hello aditi mam😘
Tamara videos. Joi ne evu lage jane ame b tamari saathe farva gaya hoi sooo beautiful captured and explained 👍👍
Thank you for introducing Gujarat to the world in such a beautiful way❤️
ગુજરાતના નવા બાન્ડ એમબેસ્ર તમે છો,
સુપર બેનબા
ha maru ghed ha hamaru madhavpur ghed ni moj sister
Mari favorate jagya😍😍😍😍
Wow I never imagined Gujarat is so beautiful. Tamari najre Gujarat kharekhar bahu j beautiful lage che
The only and the best
Shot is drone gone into the windmill Hatsoff...
Tamare najare Gujarat khub j saras lage che tamne toh Gujarat tourism na brand ambassador bana vi deva joye u r truly amazing love you
વાહ અદભુત...
કોઈ શબ્દ જ નથી
👍👍
ખુબજ સુંદર માધવપુર અને અદિતિ રાવલ ❤ ❤
The way this video is shot, the way you talk, is so mesmerizing that it makes this place look like heaven on earth. Watching this video was such an immersive experience.
Gujarati ne vadhu ne vadhu garv karva mate na reasons mali rahya che tamari najare Gujarat jota .. ❤️❤️❤️ lots of love...
Thank you Aditi
Amara village ne " Maari najare gujarat "
Dwara introduce karaava maate.. j loko sudhi nai pochi sktu hoi k Madhavpur shu chhe a tme kari aapyu🙏❤
vruddhi madhavpur kya avyu 6e 😄😄😄
@@chavdanaresh666 Must visit
District porbander 🙏
Very nice 👌
I just visited
માધવપુર ની મોઝ જ અલગ છે પછી તે સમંદર હોય કે ઓશો આશ્રમ.... 👍
આ વીડિયો માં શું જાણવા મળ્યું ?
1 : ગુજરાત પાસે આટલું beautiful beach છે 😍
2: માધવપુર માં ભગવાન શ્રી કૃષ્ણ ના લગ્ન થયા છે 😯🥰
3: માધવપુર માં beach સિવાય પણ ઘણી જગ્યા છે જે મને ગમી, ઓશો આશ્રમ તો માત્ર જોઈ ને જ શાંતિ નો અનુભવ કરાવે છે, and how beautifully your team capture everything 😯😍🙌
4: અદિતિ આટલી સુંદર લાગે છે 🤪( જોકે આતો પેહલા થી જ ખબર હતી 😋🙈)
5: અદિતિ દોડતી વખતે પણ સારી લાગે છે 😅
6: અને મારા travel list માં માધવપુર નું નામ ઉમેરાય ગયું છે 💓🙌🤩
Good comment 😂
Khub JJ saras lage che Tamari najare aapdu Gujarat
1:29 this drone shot is mind blowing...
Right
Su vaat che ... aa maru sundar gujrat.. bo saras👌🏼
Please also give some information on map with location, so it would be easy to locate and plan if we are on same route ,Thanks for wonderful videos, we really appreciated.
Wow, very beautiful views ❤🤩😍
I'm From the Beach place(Mandvi-Kutch) ...! But still from ur "મારી નઝરે ગુજરાત" #Madhavpur will be in my Bucket list of #2021❤️ and day by day , video by video it's improving and Griping for the all Viewers...! Always My #Fav Gujju Content creater now a Best #Traveler #Aditi 😍🙏🏻✨
Haa maaru Madhavpur..❤😊
I am eagerly waiting for GIR તમારી નજરે Aditi ma'am 🤗🤗
Mari matru Bhoomi Madhvpur 🙏
Madhavpur ne locpriy bannava mate khub khub aabhar
every frame is perfect but I love that last frame 😍😍😍 how perfect team you have #Aditi 🙌
♥️🙏🏻
Cinematography is awesome...
માધવપુર દરિયા કાંઠા નું અદભુત ચલચિત્ર....
Superb..voice, content, cinematography and hardwork your team put for making such high standard professional video is visible through out the video..
Thank you :) :)
Tamara aa Gujarati sabdo aah ha su andar sudhi filling apave chhe sister 👌👌
Happy new year.
Beautiful Amazing osm nice .. awesome.. supbb ..jackss .place in India I love you Gujarat..forever...જય દ્વારકાધીશ ..જય શ્રી કૃષ્ણ..🙏🙏
જ્યારે જ્યારે ગુજરાત ટુરિઝમ વિશ્વ ફલક પર પહુચશે ત્યારે અદિતિ રાવલ નું નામ મોખરે હશે.! નમસ્કાર છે તમારા પ્રયત્નોને બહેન. You r doing what ur heart tells u..and we are experiencing what u r doing..🌹🌹🌹
Plz give your email i.d.
Thank you :) :)
🌺🌺🙏🙏અદભુત વિડીયો અદિતિ બેન 👌👌
Please Mentioned Google map location to locate people's easily....🙏
& Another DroneMatic Shots are awesome , background sounds also good... it's perfect matched to cinematic & drone shots..☺️
Sure:! Thank you :)
Wah didi..... Maru gujrat. Garvi gujrat. Jay jay garvi gujrat
If I say in your words "મજજૉ પડી ગયો"🙈😁
A best line of video is.. Aa badhi jagyao madhavpur ma kya 6e? Eni mate mari najare Gujarat farvu pade.. 🙌🏻🙌🏻🙌🏻
:)
1:31 brave shot I must say..
Yo bro... Smart work
અદભુત ગુજરાત,,, સુંદર વિડીયો,,,
તો કૈસે હો આપ લોગ...?
અચ્છે હી હોંગે ! 2020 જો ચલા ગયા.
madhavpur is best city 👌👌👌in niesral plac wow so butifull cantry
I came.her to listn gujrati language .
Me too 🤣🤣🤣
બહું જ સરસ તમારા videos જોઈને એમ લાગે ખરેખર કેટલા સરસ સરસ place આપણા ગુજરાતમાં
અદિતિ તમારા videos, editing, presentation, ભાષા, બધુ જ ખૂબ સુંદર હોય છે, તમે ફક્ત ગુજરાત સુધી સીમિત ના રહો, તમારે તો આખું ભારત અને આખી દુનિયા explore કરીને હિન્દી with English માં vloging કરવું જોઈએ, તોજ તમારી skill દુનિયા જોશે, એક ગુજરાતી તરીકે અમને તમારા પર ગર્વ છે પણ હવે એક ભારતીયનો ગર્વ લેવા માંગુ છું 👍
Chokkas thi karish :)
Sachi vat chhe....
અદભુત વીડિયોગ્રાફી 👌💐
Should also show where is is located, how to get there, where to stay, where to eat etc. Just showing a few shots of presenter is not enough.
This series is all about the cinematic experience and some trivia:)
@@aditiraval please provide more details about where to stay at Madhavpur
@@dhavalv8576 fern resort
It's wonderful place because it's Krishna's place ..💞
Maja Aa Gaya Baaki Hindi Me Hota To Aur Maja Aata 😂😂
gujju is pure sweet language ...hindi me to fir sub common ho jata ...kuch mza nhi aata...gujrat ka
ખુબ જ સુંદર વિડીયો હતો અદિતિબેન. 👌👌👌❤️❤️❤️👌👌👌❤️❤️❤️
I have sawn you in your car when you are passing from my village and I shouted so hard. but I guess you didn't Heard.
I didn’t
it's " Prachi" my village name.. when you are going to jamjir dhodh
ખરેખર Aditi , tu ne tari vato.... very nice presentation . God bless you dear 🙏
I am not saying that she doesn't looks good, but looking at her face in 90% of the video timeline makes me cringe.🤮
No words to explain. Visited before 10 yrs.
❤Jay shrikrishna & mata Rukshmaniji
Also govt. developed tortoise nurture centre in Madhavpur.
V....vah aditiji. Banate raho aise video...khub khub dhanyvad...jay jay garvi gujrat
Hju last week ma j with family visit kri madhavpur ni 👌🏻
Bav j mja padi gai👌🏻
Ane aa video joy ne proud feel thay che 👍🏻🙏🏻
Superb Video and Shooting.... Well Keep it up with new places...I have seen all your videos.. Somnath, Shivrajpur Beach, Saputara All are Awesome....Very Good...God Bless You Thanks
Has de has de aditi , kabhi kabhi jindgi me aditi, I dedicate this song to you. Great
Gujarat to chej Saras....pan Tamara video jordar shut karela che....good work
Jabardast voice che mam tamari😍😍😍
Big fan mam🔥🔥🔥
My favorite place😘😘😘 Love madhvpur 😘😘😘😘
Well telantad ..nice view of madhavpur..
અદ્ભુત અવિસ્મરણીય 😊👌
જય જય ગરવી ગુજરાત .....અને હા આપણું કચ્છ કાઠિયાવાડ પવિત્ર પાવન
ધરા
I visited this beach....truly wonderful beach...💯 Percent recommended
ખુબ જ સરસ વિડીયો બનાવ્યો છે તમે
I Am Your Big Fan Because Your Video Shooting Is Awesome And Editing Is Morethan Beautiful . I have Dream To Make A Beautiful Video With You.
😊😊😊😊😊😊😊😊😊😊😊
Jordar hoo 😎🤩🤩🤩🤩🥰🥰🥰🥰
Khub Sara's adbhut ane allukik video
વાહ !!!
ખુબજ સરસ કાર્ય કરોછો...
આટલું સરસ ઊંડાણ થી અમે કદાચ રૂબરૂ માં નથી જોઈ શક્યા જેટલું તમારાં દ્વારા જોઈ શક્યા છીએ.
ઈશ્વરે ખૂબ સરસ અવાજ આપ્યો છે તમને જે નો તમે સારો એવો ઉપયોગ પણ કર્યો છે ...
ઘણી વખત એવું બને કે પ્રસ્તુતિ હોય પરંતુ એને સમકક્ષ અવાજ નો હોય ...
તમારાં માં એ બંને નો સમન્વય છે જે તમારાં કાર્ય ને વધુ સુંદર બનાવે છે..
આમજ અમને આગળ પણ નવી નવી સફર કરાવતા રહો ....
અમારા ઘેડ ની શાન છે માધવપુર 😍😍