ભુપતબારવટીયાની આખોદેખી સરધારપુરના વડીલની દેસીસેણીમા વાત કરતો વીડીયો વાયરલ

Поділитися
Вставка
  • Опубліковано 28 гру 2024

КОМЕНТАРІ • 77

  • @BiekubhaiJoshi
    @BiekubhaiJoshi 6 місяців тому +2

    પચાસ વરસ પહેલા સાંભળેલી વાત
    આજે ફરી સાંભળી રહ્યો છું જે મારા
    બાપુજીએ કહેલી મારા જૂના ગામની
    વાતની ટકોર થઈ છે જે સાચી ઠરે છે.

  • @rahul29yug
    @rahul29yug 4 роки тому +4

    એકવાર મારા દાદાએ તેમના ખેતરમાં રાતવાસો કર્યો હતો ત્યારે આ ભુપતજી તેમના જોડીદાર જોડે આવ્યા અને લુંટવાના ઈરાદે તેમને બંઘુકની અણી અડાડી તેયારે મારા દાદા એ બેરાહ્મણ હોવાના નાતે સંસ્કૃતમા શ્લોક બોલ્યા. કહે “ તમે બ્રહ્મદેવ છો? સારુ જાવ સુઈ જાવ . કોઈ ચિંતા ના કરશો. કોઈ તમને પજવે તો મારુ નામ દેજો “ તેમ કહી પગે લાગી ગયા હતા ...આ પ્રસંગ ૧૯૫૦ પહેલા બન્યો હતો....

  • @kapilboricha
    @kapilboricha 4 роки тому +4

    ખમ્મા રાવત ભગત ને......

  • @morikara7343
    @morikara7343 Рік тому

    વાહ...

  • @lrm177
    @lrm177 4 роки тому +3

    jay ho ravat bapu...🌹🌹🙏🙏🙏🌹🌹

  • @khodiyarstudiorudatal4663
    @khodiyarstudiorudatal4663 4 роки тому +4

    Etiyas ni રિયલ સ્ટોરી sambhadi આનંદ thayo bhai ho jay mataji. Jay khodadiyar

  • @valabhaihelpreallife6895
    @valabhaihelpreallife6895  4 роки тому +6

    ua-cam.com/video/4c5VX_AxAs4/v-deo.html
    *જોરદાર આયોજન સંમ્પુર્ણ જુના રીતીરીવાજ પ્રમાણે લગ્ન જોવો જુની યાદગાર અપાવતી એકપળ * પંનદરસો ઉપરે જોયેલુ* નોગમેતો ડીસલાઈક કરજો

  • @jagatsinhbhati3243
    @jagatsinhbhati3243 4 роки тому +2

    Khub saras varnan

  • @viramdevsinhchauhan3724
    @viramdevsinhchauhan3724 3 роки тому

    Jay ho bhupatsinh

  • @jasvantdanr.gadhvi8055
    @jasvantdanr.gadhvi8055 4 роки тому +3

    Waah kathi waah jay ma sonbai

  • @shaktisinhgohilmrbanna2449
    @shaktisinhgohilmrbanna2449 4 роки тому

    Bhale mojj

  • @jitubhaidhadhal9046
    @jitubhaidhadhal9046 4 роки тому +11

    आ विडिओ में शूट करेलो.....,लेखक -' એક હતો ભૂપત '

    • @valabhaihelpreallife6895
      @valabhaihelpreallife6895  4 роки тому +2

      સરસ કામકરેલુ છે ધાધલ સાહેબ બોવ ઓસાલોકો પાસે જુનવાણી વાત જાણવા અને સાભળવામળે છે ભાઈ ને જયસૂર્યદેવ

    • @Sahil_patel_2800
      @Sahil_patel_2800 3 роки тому

      મહાન કવિ દ્વારા કરવામાં આવેલ મહાન કાર્ય.

  • @kalubhaiahir4683
    @kalubhaiahir4683 4 роки тому +3

    Jay ahirat
    Jay murlidhar

  • @rajujoshi8649
    @rajujoshi8649 4 роки тому +4

    Bhupat bhaa Bapu ne Madiya Miyana ane Halvad Ni SIM Ma Gayakvad Raj Ma , Manjibhai Damor (Sipai) A Pakdya Hata, A Manjibhai Damor Dada Pan Bhupat bhaa Bapu Na Vakhan Karta Hata. Je me emne modhe sambhdyu Chhe.

  • @dharmendrraval6283
    @dharmendrraval6283 4 роки тому +6

    मर्द कोई दि अन्याय सहन नो करें, आवा वीर मर्द करोड़ों मां कोकज होई, नेताओं अने करोड़ों पती ओना पग चाटनार ने आजाद जीवन नी ना खबर पडे

  • @ajitkathi2436
    @ajitkathi2436 4 роки тому +3

    Sasivatse. Jay. Kathiyavad

  • @jvpatel1995
    @jvpatel1995 4 роки тому +2

    Good un told story

  • @mkahir
    @mkahir 4 роки тому +3

    J murlidhar ravatbapu

  • @takhabhaipadhiyar9656
    @takhabhaipadhiyar9656 4 роки тому +2

    સરસ.વાત.

  • @parvinadafdaparvinadafda6529
    @parvinadafdaparvinadafda6529 4 роки тому +3

    સોવરાસડ ના હાવજ હતા

  • @bhupatmandaviya2780
    @bhupatmandaviya2780 4 роки тому +2

    Ha moj ha

  • @sureshahir9585
    @sureshahir9585 3 роки тому

    Bhupat na je sathi loko hata emnu kai etihas se

  • @iqbalpattni8351
    @iqbalpattni8351 4 роки тому +1

    whawha

  • @sayadaliarab9926
    @sayadaliarab9926 4 роки тому

    ZC

  • @khengarsinhgohil2426
    @khengarsinhgohil2426 4 роки тому +2

    સરદારપુર ક્યા તાલુકામાં આવ્યું? આ દાદા ને રુબરુ મળવું છે.

    • @bhupatbharvad3548
      @bhupatbharvad3548 4 роки тому

      Kukav

    • @horselover7439
      @horselover7439 3 роки тому

      Sorry to say ... Dada nu nam ravatbapu dangar che ...Je 2 year pehla expire thay gya che 😔😢

  • @rathodkirtisinh6411
    @rathodkirtisinh6411 4 роки тому +5

    Bhuptsinh chauhan is great.

  • @thakordharashi4690
    @thakordharashi4690 4 роки тому +1

    Ha bhupat ba ha

  • @tarunchauhan8097
    @tarunchauhan8097 4 роки тому +5

    ઈ રાણા ડાંગર અમારા ગામ માં મરાણો હતો ગામ ના સ્મશાન પાસે

    • @valabhaihelpreallife6895
      @valabhaihelpreallife6895  4 роки тому +3

      મારામા પ્રસ્નલમા મેસેજ કરો કયુગામા બનાવ બનોતો

    • @tarunchauhan8097
      @tarunchauhan8097 4 роки тому +2

      ગોપાલગ્રામ માં પોલીસ ના ફાયરિંગ થી મારાના હતા

    • @tarunchauhan8097
      @tarunchauhan8097 4 роки тому +2

      સવારે બધા જોવા પણ ગયા હતા તેના હાથ માં એક સોના ની વીંટી અને ઘડિયાળ પણ હતી ભેટ માં જમયો હતો

    • @maheshalgotar4533
      @maheshalgotar4533 4 роки тому

      Bhupat ne mara gaam na gagumukhi. Bhurkhi a aasro aapelo e m kevay se

  • @bhagirathdhadhal1628
    @bhagirathdhadhal1628 4 роки тому +12

    આ બોલે છે ઈ બાપુનો નંબર હોય તો મોકલવા વિનંતી.🙏🙏🙏

  • @ismailjeda266
    @ismailjeda266 4 роки тому +6

    Bhupat barvtiyo sorth mukine chhele te MADIYA miyana ma ark mahino rokayo to ne pchhi tene miyana virabapa ae tene kach na khavda thi hadhhiya upar besadi ne Pakistan na Karachi pohchadi didhho te pchhi pote muslim dhram apnavi lidhho ne te Moto vepari bnigyoto sadi jindagi Puri kri vyogayo

  • @hardikgohil2211
    @hardikgohil2211 4 роки тому +1

    Jay ho bhupat bapu no

  • @girishbhai5410
    @girishbhai5410 4 роки тому +1

    Anyay same ldya

  • @valabhaihelpreallife6895
    @valabhaihelpreallife6895  4 роки тому +1

    ua-cam.com/video/6HI0Y4IdOys/v-deo.html
    *ગાય વંશ બસાવો ઓર્ગેનિક અપનાવો માનવ જીવંન વીલાયતી ખાતર્થી બસાવો*

  • @dharammiyatra1754
    @dharammiyatra1754 4 роки тому

    Jay ho
    Ahir ravatbapu bhagat
    J murlidhar
    વાહ બહારવટિયા વાહ

  • @kishangadhavi3035
    @kishangadhavi3035 4 роки тому +5

    આ વડીલ નું નામ અને ગામ કયું??

    • @abcabc-pq7os
      @abcabc-pq7os 4 роки тому

      Sardarpur junaghath na ravatbapu 6 morara bapu na khubaj najik na mitra hata

  • @sushilamardania9339
    @sushilamardania9339 4 роки тому +1

    Jay mataji

  • @shardasavalia5262
    @shardasavalia5262 4 роки тому

    ખરેખર આતો આપણા અભ્યાસ ક્મમા આવતું જોઈએ .નાની પેઢીને તો ખબર જ નથી , એનું શું ?

  • @arvindsinhparmar8099
    @arvindsinhparmar8099 4 роки тому +3

    વાહ કાકા...વાહ

  • @valabhaihelpreallife6895
    @valabhaihelpreallife6895  3 роки тому +1

    ua-cam.com/video/ZpCiT2__148/v-deo.html
    एकबार देखो मेरा न्या वीडियो बहुत बडीयि हे

  • @rambhaimorchnd7283
    @rambhaimorchnd7283 4 роки тому

    Bhupat barvatiya kay gnati ma thay gaya

  • @atulpatel6545
    @atulpatel6545 4 роки тому

    Khotu se aa vo tarsingda

  • @rajeshkhodadiya2266
    @rajeshkhodadiya2266 4 роки тому +1

    ભૂપત બહાર વટીયો એની જીંદગીની અંતિમ દિવસોમાં ક્યાં હતો?

    • @gaurangpolara4263
      @gaurangpolara4263 4 роки тому +1

      . પાકિસ્તાન

    • @yakubajada7315
      @yakubajada7315 4 роки тому +2

      Bhupat antim divsoma karachi ma op thayo
      Enu nam hatu mohammad amin

  • @vallabhmansuria6341
    @vallabhmansuria6341 4 роки тому +2

    bhupat was daku not baharvatio