એક હતો ભૂપત: ગુજરાતનો પાનસિંગ તોમર, જુઓ દેશી રોબિનહૂડની કેવી રીતે શરૂઆત થઇ | VTV Gujarati

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2020
  • એક હતો ભૂપત: ગુજરાતનો પાનસિંગ તોમર, જુઓ દેશી રોબિનહૂડની કેવી રીતે શરૂઆત થઇ | VTV Gujarati
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 384

  • @buteshsolanki891
    @buteshsolanki891 4 місяці тому +14

    ભુપત માથે માં સોનબાઈ આશીર્વાદ હતા

  • @AR_1706
    @AR_1706 2 місяці тому +25

    ભૂપત બહારવટિયો ની જોડે મારા નાના બાપુ હતા સંગ્રામસિંહ જી જાડેજા આજે પણ જૂનાગઢ જેલ માં જસો એટલે ભૂપત અને મારા નાના નું નામ છે આખી ગેંગ ના નામે સહિત હથિયાર ને બધું રાખેલ છે જ્યારે ભૂપત જોડે મારા નાના ની પેહલા મુલાકાત થઈ ત્યારે ભાવનગર પાસે આવેલ વાવડી ગામ માં ભૂપત ચોરી કરવા આવેલ લગ્ન હતાં ત્યારે એ ગામ માં મારા નાના સંગ્રામ મામા થી પ્રખ્યાત ખબર પડી કે ભૂપત આવે છે મારા નાના એ એકલા હાથે હથિયાર લઈ ને ભૂપત ને ગામ ના પાદર એ રોકી દીધો અને એ ગામ ની રક્ષા કરેલ અને પછી નાના બાપુ ( સંગ્રામસિંહજી જાડેજા ) અને ભૂપત બહારવટિયો જોડે સારા સબંધ થયા હજુ પણ જ્યારે આપ જૂનાગઢ માં જેલ માં જસો ત્યારે જેલ માં હિસ્ટરી લખેલ છે જય માતાજી જય માં સોનલ 🙏🏻⚔️

  • @jagmaldodiya5729
    @jagmaldodiya5729 3 роки тому +18

    જન્મ થી કોઈ ગુનેગાર હોતુ નથી પણ આત્મસન્માન અને સમય સ્થળ પરિસ્થિતિ માણસ ને ગુનેગાર બનાવી આપે સ્ટોરી જોયા પછી એવુ કહેવાય છે કે ભૂપતસિંહ બહારવટિયા લોકો જુગ જુગ યાદ રાખશે દુનિયા માટે જે હોય એ પણ રાજપુત સમાજ માટે ગૌરવની બાબત છે
    ભૂપતસિંહ ને આશરો આપ્યો એ પાકિસ્તાન એ પહેલું અને છેલ્લું સારુ કામ કર્યું એક બહાદુર વ્યક્તિને આશરો આપ્યો
    જય હિન્દ

  • @hiteshdiviteya9153
    @hiteshdiviteya9153 4 роки тому +10

    જય સોનબાઈ

  • @mukeshzapadiya4093
    @mukeshzapadiya4093 4 роки тому +4

    ભૂપત તરસીગડા ડૂગરમા ખૂબ રયો હો ત્યા એની હારે ડફેરોની હારે ગોળી બારથયો હતો એમ એનો એક સાથી દાર ગેમો મરાય ગયો હતો એની હજી ખાભીછે એની હારે ખોડીયારમાના આસીરવાદપણ હતા પછી માતાજી ખસીગયા હતા ગઢડા નૂ લીબાળી થીન જવાય તરસીગડા જોડીયામાં એ રામપરાથીન જવાય હજી ગેમાની સમાઘીછે

  • @valambhiyabrothers8123
    @valambhiyabrothers8123 4 роки тому +26

    भगत सिंह और भूपत सिंह दोनों ने सरकार के विरुद्ध हथियार उठाए थे लेकिन उस आदमी का अंत हमेशा इतिहास याद रखता है!!!
    जय जवान जय किसान वंदे मातरम

  • @LalajiDodiya-dq1oc
    @LalajiDodiya-dq1oc 2 місяці тому +2

    સોનબાઈ માં નો આશિર્વાદ હતો

  • @vetdoctorsdiary73
    @vetdoctorsdiary73 4 роки тому +10

    Bhupat mate ni wadhu vigat mate,
    "Ek Hato Bhupat"
    Lekhak - Shree Jitubhai Dhadhal.
    Jemne khubj saras mahiti sathe vigato aapi chhe.
    Jay Kathiyawad

  • @narendrasinhparmar9186
    @narendrasinhparmar9186 5 місяців тому +9

    વાહ ભૂપતસિંહ

  • @kantimakwana2377
    @kantimakwana2377 4 роки тому +20

    ભુપતસીંહ વિશે મારા દાદા વાત કરતા હતા કે ભુપતસીંહ રાત્રે અમારા ખેતર મા રહેતા અને આખો દિવસ કુબા ના રાણા ભરવાડ સાથે મળી ને પોલિસ ની સાથે આખો દિવસ ભુપત નેજ શોધતા હતા મારા ગામ થી નજીક તરગપર નામનુ ગામ હતુ તે ગામ પણ રાણા ભરવાડ,ભુપતે અને મારા દાદા મળી ને ગામ ભાગયુ હતુ

  • @ravigoswami1543
    @ravigoswami1543 4 роки тому +7

    જય રામનાથ મહાદેવ...઼.જય ભાડલા વીર.....

  • @Santvani11
    @Santvani11 3 роки тому +8

    સૌ થી વધારે અમારી વાડીએ જ રોકાતા. દેવાયત બાપુ સાથે

    • @jayubha117
      @jayubha117 2 роки тому

      ક્યું ગામ તમારું

    • @Santvani11
      @Santvani11 2 роки тому +1

      @@jayubha117 એ સમય માં કાઠમાં રહેતા. અમે

    • @Santvani11
      @Santvani11 2 роки тому +1

      @@jayubha117 દેવાયત ભૂવા મારા દાદા નાં મામાં હતા

    • @jayubha117
      @jayubha117 2 роки тому

      હાલ માં ક્યાં રહેવાનું

    • @Santvani11
      @Santvani11 2 роки тому +1

      @@jayubha117 lathi

  • @rajveerrahevarofficial5317
    @rajveerrahevarofficial5317 4 роки тому +9

    Jay Bhupat bapu

  • @sarvaiyajaydipsihnsarvaiya2404
    @sarvaiyajaydipsihnsarvaiya2404 4 роки тому +5

    Jay ho sonbai maa

  • @bhavdeepbhuva708
    @bhavdeepbhuva708 4 роки тому +47

    એક ફિલ્મ બનાવી જોઇએ....🎖

  • @amitantrolita311
    @amitantrolita311 4 роки тому +27

    E no pakday bhai
    "Sonal krupa"

    • @paraspatelparaspatel833
      @paraspatelparaspatel833 4 місяці тому

      ભાગેડુ હતો ચોદીનો ભુપતો 😂😂😂

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial743 4 роки тому +3

    Vaa

  • @kirtirajvala5424
    @kirtirajvala5424 4 роки тому +8

    Kathiyawadi 👑 king

  • @kirtisinhchauhan2342
    @kirtisinhchauhan2342 3 місяці тому +1

    Very good information,bhupat was a great person.

  • @pambhatt1362
    @pambhatt1362 4 роки тому +5

    "Khede ani jamin".
    AME PAN GARAS GUMAVYO CHHE.PAN AMARA KARNO JUDA HATA.
    AFTER LONG TIME AT LEAST SOME ONE TRIED TO OPEN THE FILE FOR SOMEONE ELSE, THAT DID OPEN OUR WOUNDS.
    BUT WE GAVE UP.
    NOW WE ARE ALSO MILES AWAY FROM INDIA. WE HAD CIVILISED LIFE. WE HAVE CIVILISED LIFE.. FUTURE ALSO WE PRAY FOR CIVILISED LIFE.
    BUT THE FACT REMAINS UNCHANGED.
    WE ARE KANOJIA BRHMINS & WE USED TO LIVE ON GARAS DONATED TO US FROM" KING HARSH " OF KANOJ. WE ARE FROM KANOJ.
    THANKS.

    • @jayantilalghonia8552
      @jayantilalghonia8552 Місяць тому

      BHUPAT BHADVO BAHADUR HATO TO SAMI CHHATIE LADVU JOIE TENE KETLAIE NIRDOSH NA KHUNO KAREL E NIRDOSH NO SU VANK AAVABHADVANI ENE CHHELE BHADARDEM NI BAJU MA AAVEL LILAKHA GAM MA BE NIRDOSH NA KHUN KARYA HATA TEONA SU VANK AAVA BHADVANI Avi katha hoi A bhadvi sonal aava bhadvane aashirvad aape ame bhadvo manie chhie

  • @yuvrajsinhrajula7560
    @yuvrajsinhrajula7560 4 роки тому +3

    Jay hoooo

  • @narsagbhailamba6684
    @narsagbhailamba6684 4 роки тому +11

    Dhebar bhai sathe j foto chhe polish inspekter palya saheb (gadhavi) jambuda jamnagar na chhe teno tame ulekh nathi karyo

  • @minandsisodiya5628
    @minandsisodiya5628 4 роки тому +1

    Jay hoo

  • @hardikgohil2211
    @hardikgohil2211 4 роки тому +1

    જય હો...

  • @user-rv5pd4mx8e
    @user-rv5pd4mx8e 3 місяці тому +1

    Emandar neki teki insan az bhupatsinh tomar❤❤❤❤❤❤❤❤❤

  • @mirabarot
    @mirabarot 4 місяці тому +1

    Jay ho bhupat bapu aana itihaso lakhay k ben dikri ni ijat sachvta

  • @karansinhbapu8160
    @karansinhbapu8160 4 роки тому +4

    Jay Mataji

  • @nagrajnandaniya7357
    @nagrajnandaniya7357 4 роки тому +4

    Nice

  • @jayubha117
    @jayubha117 2 роки тому +1

    એ ભૂપત બહારવટિયો હો

  • @champubhaigidaofficial743
    @champubhaigidaofficial743 4 роки тому +3

    જય રામનાથ

  • @gopalbharwad2509
    @gopalbharwad2509 4 роки тому +3

    વાહ vtv 👌🏻👌🏻👌🏻👌🏻😍😍😍😍😍

  • @zalaranaji3216
    @zalaranaji3216 4 роки тому +2

    Super Kam kariyu vtv

  • @HpJadeja-zo8gf
    @HpJadeja-zo8gf Місяць тому

    ❤bhupatsinh bub ❤

  • @bharmalgadhvi4128
    @bharmalgadhvi4128 4 роки тому +19

    Ma sonal na asirvad mali gaya hata Bupat ne

  • @dhirajdesai7346
    @dhirajdesai7346 4 роки тому +2

    Vah Vah..bhupat sign... . Sarkar ni bhul na karne bhupat shih jeva talented ne bharvtiya thvu padyu

  • @user-sh2tq3uh7b
    @user-sh2tq3uh7b 4 місяці тому +2

    Bhupat rajavada ma vahida karava valo hato itiyas khota banavela che

  • @ajaysinhchauhan3558
    @ajaysinhchauhan3558 4 роки тому +6

    Ha savaj ha

  • @eshvarkikani4028
    @eshvarkikani4028 4 роки тому

    Good. Best men in Gujarat.

  • @m.b.jadeja3030
    @m.b.jadeja3030 4 місяці тому +1

    Jay Rajputana

  • @bhaylubhaikhuman9241
    @bhaylubhaikhuman9241 4 роки тому +9

    Bhupat bharvatiya ne bhart sodva mate sarkre majbur kare te dukh ni vat se,,,,,,,,,,,,

    • @ratanlal6166
      @ratanlal6166 4 роки тому +1

      Thodak samay pehla mane samjayu ke bhupat baharvatiya no prabhav aapna saurashtra ma ketalo hashe te samay na janmela Ghana balko na name bhupat padela mojud chhe dharma chhe

  • @ranjitahir7081
    @ranjitahir7081 4 роки тому

    વાહ vtv saras

  • @vijaybalasarabalasara3221
    @vijaybalasarabalasara3221 Місяць тому

    Superb

  • @dangarkishan3247
    @dangarkishan3247 4 роки тому +1

    વાહ મરદ વાહ

  • @bigdelchokro007
    @bigdelchokro007 4 роки тому +5

    Bhai aa bhupat ni mathe madhda wali aai sonbai no hath hato e na pakday

  • @jpder684
    @jpder684 4 місяці тому

    વાહ ભૂપત વાહ જે પી ડેર રાજુલા

  • @sahdevsinhmasani
    @sahdevsinhmasani 4 роки тому +12

    જય હો ભૂપતસિંહ ચૌહાણ (બુબ) બાપુ.

  • @MahipalMakavana-rb3wo
    @MahipalMakavana-rb3wo Місяць тому +1

    CONGRESS NE DESH ANE GUJRAT NI JANTA KYAREY MAF NHI KRE JAY BHAVANI

  • @vijayvora3065
    @vijayvora3065 11 місяців тому +1

    jay mataji

  • @user-fp7zk7jk1k
    @user-fp7zk7jk1k 5 місяців тому +1

    Mahadev

  • @shailespanchal7824
    @shailespanchal7824 4 роки тому

    Saras vat kari

    • @sutharm2850
      @sutharm2850 4 роки тому

      MOo kM km vs a kHz a yOu tv Yves tv ttc

  • @bharatsindhav3092
    @bharatsindhav3092 4 роки тому +1

    Bhai aabhar tumhara

  • @Rangkasumbal_dayro
    @Rangkasumbal_dayro 4 роки тому +1

    Ha Bhupatsinh ha

  • @harinodashhiro1834
    @harinodashhiro1834 4 роки тому

    Vah bhupat vah

  • @lg_digital
    @lg_digital 5 місяців тому +2

    કચ્છમાં દેશલપર ગણી છે, કંઈ દેશલપર ની વાત કરો છો..?

  • @rathodkalubha5674
    @rathodkalubha5674 4 роки тому

    જોરદાર વી ટી વી

  • @nagajanmaherodedara..porba9634

    Jay maa sonal 🙏🙏🙏🙏🙏🙏

  • @jagdishjadeja9283
    @jagdishjadeja9283 4 місяці тому

    Nice bhupatsinh

  • @Aksar1114
    @Aksar1114 4 роки тому +3

    Gujarat sarkare Gujarat police no 6 mahina pagar bandh karo hato bhupat ne pakdva mate

  • @ASgaming-hb3uo
    @ASgaming-hb3uo 5 місяців тому

    💪🏻

  • @pareshpatdiya2446
    @pareshpatdiya2446 4 роки тому +7

    ભાઈ વાઘણીયા અમારા ગામથી 3 કિમી થાય સે

  • @user-mh1xq4ju9x
    @user-mh1xq4ju9x 4 роки тому

    मँद् 100%प्रणाम

  • @nirbhaydevmurari3903
    @nirbhaydevmurari3903 4 роки тому +2

    Bhupatsinh metiya gam ma 6 mahina rya ta tya haji amnu makan che ane e gam ma ak bapa pase thi me bhupat ni vat sambhdeli ane jyare bhupatsinh e gam ma reta tyare a bapa ni umar 20 varas ni hati atle e bapa a badhu joyelu

  • @tejendeakumarjani3676
    @tejendeakumarjani3676 Місяць тому

    Have.jarur.chhe.aava.vir.baharvatiyao.ni.je.sarkar.saame.jange.chhdhi.janta.ne.nyaye.apave.!

  • @ketanmodhwadiya8490
    @ketanmodhwadiya8490 4 роки тому +17

    મેન વાત તો મીડીયા કેતીજ નથી કે માં સોનલ ના આશીર્વાદ હતા

    • @hujunejahujuneja5596
      @hujunejahujuneja5596 4 роки тому

      Ketan Modhwadiya કેવાં આશીર્વાદ હતા ? તમે કોને આશીર્વાદ કહોછો?

    • @jadejasurajba3493
      @jadejasurajba3493 4 роки тому

      @@hujunejahujuneja5596;

    • @baazigarbaazigar1008
      @baazigarbaazigar1008 4 роки тому

      @@jadejasurajba3493 A. Ha. Ho....

    • @Mpp-zb2fq
      @Mpp-zb2fq 4 місяці тому

      પાકિસ્તાન જઈ ને મુસલમાન થઈ ગ્યો તો

  • @shivarajkalotra4932
    @shivarajkalotra4932 4 роки тому +1

    Wah havaj

  • @vijaybalasarabalasara3221
    @vijaybalasarabalasara3221 Місяць тому

    Rana bapu dangar mara bapu na fuva na saga mota bhai thata hata super and right story

  • @gohil3750
    @gohil3750 4 роки тому +1

    વા મરદ વા

  • @jaymaabaglamukhi8563
    @jaymaabaglamukhi8563 5 місяців тому +3

    બરવાળા...અમરેલીમાં જી...તા...કુંકાવાવ ❤❤❤❤❤❤❤

  • @bhaveshchauhan6768
    @bhaveshchauhan6768 4 роки тому +36

    ભુપતસિહ મેરૂજી બુબ બે ભાઈઓ હતા તેમના બીજા ભાઇ નુ નામ શ્રી દાનસિહ હતુ ભુપતબાપુ રમત ગમત તથા ઘણા ક્ષેત્રોમાં હોશિયાર હતા તેમનો ઉપયોગ દેશ માટે કરવો જોઈએ પણ આપણા દેશમાં કાયમ ને માટે કોઇ પણ જ્ઞાતિ ના સારા મણસો ને હમેશાં રાજનીતિ ના માણસો હેરાન કરે છે કાતો માણસ બહારવટિયા બની જાય છે કાતો પોતાનુ જીવન અંધકારમય બની જાય છે
    એક ક્ષત્રિય રાજપૂત ના આપને
    શ્રી
    ભુપતસિહ બાપુ ને લાખ લાખ વંદન

  • @durlabhramacharya5957
    @durlabhramacharya5957 3 роки тому

    🌹Jay mataji🌹🚩🚩🚩🚩🚩

  • @narsinhbhatia9961
    @narsinhbhatia9961 3 місяці тому

    Very good સારું lavya...

  • @jaymaabaglamukhi8563
    @jaymaabaglamukhi8563 5 місяців тому

    પેલાં કોઈ..ખુટલ.નહોતુ...ને...અતરે..તો...100,,ગામ...તેલસાટુ..ખુટલાઈ...કરે...છે....આજનતા❤❤❤❤

  • @lalbhaidamormogalmotrs4244
    @lalbhaidamormogalmotrs4244 4 місяці тому +1

    Robin hood khali tantya mama ne kevay se bhai ae pan aadivasi ho

  • @parmarjeviyan9536
    @parmarjeviyan9536 5 місяців тому

    My Riyal hiro ....my life idol 🙏🙏

  • @shivarajkalotra4932
    @shivarajkalotra4932 4 роки тому +1

    Jay sonal maa

  • @bharatmakwana2074
    @bharatmakwana2074 4 роки тому +12

    માં સોનલ ના આશીર્વાદ ‌હતા પછી કોઈ ની તાકાત નથી કે વાળ વાંકો કરી શકો
    જય માં સોનલ🙏🙏🙏🙏

    • @vijaypatel3300
      @vijaypatel3300 3 місяці тому +1

      ये कोई संत महात्मा नही था जो उसपर किसी देवी देवता ओ का हाथ हो ओ वहेसी दरिंदा था जो निर्दोष लोगों की हत्या करता था

  • @kalikastudio3258
    @kalikastudio3258 4 роки тому

    Wah Zabbar Mathabhare Bhupat

  • @amizingflyfact8036
    @amizingflyfact8036 4 роки тому +1

    Jay ho rajputana

  • @mrstark6937
    @mrstark6937 4 місяці тому

    SATMEV JAYTE
    BHAGVAN BHI SATYA KA SATH DETE HAI .
    VEER YODHDHA BHUPAT SING & USKE DOSTO KO NAMAN .

  • @shah8972
    @shah8972 4 роки тому

    Voice level is very low please reload with high volume

  • @Mukeshmonarch
    @Mukeshmonarch 4 роки тому +2

    I have a biopick of Baharvatio Bhupat written by Kalu Wank.
    Many years ago (about 45 years)
    At that time I come to know about his illegal activities.

  • @arajangojiya6246
    @arajangojiya6246 4 роки тому +23

    ભુપત ને પકડવા માટે પોલીસ થાકી ગય હતિ પણ ભુપત પકડાતો ન હતો તયારે પોલીસ મા સોનલ પાસે ગયા અને કીધું કે મા ભુપત ને પકડવો છે તયારે મા સોનલે કીધુ કે તમારે મોડું થયું ઇનામ લેવાં માટે ભુપત ને મે વચન આપી દીધું કે ભુપત તને પોલીસ પકડી નહી સકે મા સોનલ ના આશીર્વાદ હતા

  • @umeshgohil4908
    @umeshgohil4908 4 роки тому

    Movie Bnavo joye

  • @djsumesara9641
    @djsumesara9641 4 роки тому

    Bhupat is gret

  • @MahipalMakavana-rb3wo
    @MahipalMakavana-rb3wo Місяць тому +1

    CONGRESS HAMESHA HINDU VIRODHI RAJPUTO VIRODHI RAHI SE

  • @abhisheksinhbhati9300
    @abhisheksinhbhati9300 4 роки тому +7

    Bhupatsinh meruji bub (vir gujar rajput)

    • @divbha442
      @divbha442 4 роки тому

      🤣🤣🤣 kathi darbar che gujar nthi aa gujar itihas chor tme kathi darbar no pn itihas chorva lagya

    • @abhisheksinhbhati9300
      @abhisheksinhbhati9300 4 роки тому +1

      @@divbha442 sarkhu joy loy and ek hato bupat name ni book che e vachi lyoo .. Jetpur na tamara kathi jitubhai dhandhal a j lakheli che aa book and ama aakho ithihas che

    • @rajveerrahevarofficial5317
      @rajveerrahevarofficial5317 3 роки тому

      મારા દાદા અને ભુપત બાપુ. મામા ફુઈના છે...સગા. હો

    • @paraspatelparaspatel833
      @paraspatelparaspatel833 2 місяці тому

      😂😂😂😂

  • @devendrabhatt1288
    @devendrabhatt1288 4 роки тому +4

    આ 100% સાચી વાતો છે....

  • @paraspatelparaspatel833
    @paraspatelparaspatel833 4 місяці тому +6

    ભુપતો ભાગેડુ.. છેલ્લે તો મિયાંધર્મ સ્વીકારી લીધો તો એવો બહાદુર હતો આપણો ભુપતો 😂😂😂

  • @KAWRAJSINGH1
    @KAWRAJSINGH1 5 місяців тому +1

    जय राजपुताना

  • @user-ig7ee1dc5r
    @user-ig7ee1dc5r 5 місяців тому

    જય સોમનાથ

  • @onemanarmyjadeja5673
    @onemanarmyjadeja5673 4 роки тому +4

    Amara loimaj. Vishvat ghat. Nathi

  • @mohsingamer9554
    @mohsingamer9554 2 роки тому +1

    ગુજરાતી ફિલ્મ બનાવવી

  • @kirtisinhchauhan2342
    @kirtisinhchauhan2342 3 місяці тому

    Bhupat was honest than our present currupted politishiyan.

  • @KalyansinhParmar-ii1fz
    @KalyansinhParmar-ii1fz 3 місяці тому

    Chambal no bagi Master Madhosinh,

  • @rambharvad3791
    @rambharvad3791 4 роки тому +2

    આતો બાપ કહેવાય

  • @nupurvaghela7875
    @nupurvaghela7875 Місяць тому

    SP મેધા આઝાદી મળી તે સમયમાં હોવાનો ઈતિહાસ વાંચ્યો છે. ઉછરંગરાય ઢેબર સૌરાષ્ટ્ર માં. CM હતાં. તા.24 Jun, 1949 ની ઘટના હોઈ શકે છે.

  • @ajitkathi2436
    @ajitkathi2436 4 роки тому +1

    Jay. Kathiyavad.

  • @chiragpatel-ks5gd
    @chiragpatel-ks5gd 4 роки тому +1

    Ongc recruitment 1/2019 r&p 737 jgya ni bharti

  • @Nilu-oe9dz
    @Nilu-oe9dz 4 роки тому

    Bija baharvatiya vise pan mahiti utub par muko

  • @akramparmar5575
    @akramparmar5575 5 місяців тому +1

    Banglo nav Lakho kahevato te aaje Vasavd ma mojud che

    • @laxmikantparmar6717
      @laxmikantparmar6717 4 місяці тому

      Aane navlakhi kari deedhu.... Kok meman k khojaa vepaari no hato.