Це відео не доступне.
Перепрошуємо.

ભૂપતના પાકિસ્તાનમાં પરાક્રમો | Bhupat Baharvatiyo | Biography | Part - 2

Поділитися
Вставка
  • Опубліковано 11 лип 2020
  • Content : Gujarati Video
    Producer : Sahitya Premi
    🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽🔽
    આ "સાહિત્ય પ્રેમી" ચેનલમાંથી મળતી મહત્તમ આવક "ગરીબ લોકોની સેવા, પશુઓને ઘાસ, પંખીઓને દાણા, ગૌસેવા" વગેરે જેવા સેવા કામો માં વપરાય છે જેની ખાસ નોંધ લેશોજી...
    ( બીજાનું સારું ન કરી શકીએ તો કાંઈ નહિ, પણ બીજાનું સારું જોઈ શકીએ તો પણ ભગવાન રાજી થશે )
    આ વિડિયોનો ઉદ્દેશ આપના સુધી મનોરંજન અને માહિતી પહોચાડવાનો જ છે. વિડિયોથી કોઈ વ્યક્તિ, સમાજ કે કોઈ પાર્ટીને પ્રોત્સાહન આપવાનો કે નીચો દેખાડવાનો હેતુ જરા પણ નથી. છતાં પણ જો કંઈ ભૂલચૂક થઈ જાય તો અમારું ધ્યાન દોરજો અથવા બાળક સમજી માફ કરશોજી...
    🙏🙏🙏 ♥️ 🙏🙏🙏
    જય હિન્દ - જય ભારત - રાષ્ટ્રહિત સર્વોપરી
    🇮🇳🇮🇳🇮🇳 ♥️ 🇮🇳🇮🇳🇮🇳
    🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼🔼

КОМЕНТАРІ • 363

  • @ughrojamehul6970
    @ughrojamehul6970 4 роки тому +100

    ખરેખર એક અદભુત ક્વોલિટી અને કન્ટેન્ટ પૂરું પાડ્યું છે.
    ખૂબ જ સારી માહિતી આપવા માટે આપનો આભાર

    • @shailendrasinhdodiya2508
      @shailendrasinhdodiya2508 3 роки тому +4

      À,

    • @user-ui1ge4wh6z
      @user-ui1ge4wh6z 3 роки тому +2

      બોવ સરસ લાગી વારતા

    • @mansukhbhaibhimani1195
      @mansukhbhaibhimani1195 3 роки тому

      @@shailendrasinhdodiya2508 \\\ક4

    • @rameshgiri7545
      @rameshgiri7545 3 роки тому

      O h

    • @vinodkukdiya8927
      @vinodkukdiya8927 3 роки тому

      Pppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @Bharatkhanddarshan
    @Bharatkhanddarshan 2 роки тому +82

    ચોટીલા અને થાનગઢ વચ્ચે આવેલ વીડ માં ઝરીયા મહાદેવ ની બાજુમાં ગુફા આવેલી છે એ ગુફામાં ભુપત સિંહ બહારવટિયા અને એના સાથી ઓ રહેતા, ભુપત સિંહે પોતે સ્થાપના કરેલ મહાકાળી માતાજી ત્યાં આજે પણ બિરાજે છે, અને ધ્રાંગધ્રામાં જુના બસ સ્ટેશન ની સામે એક ચાની કીટલી આવેલી હતી ત્યાં મારા બાપુજી એ ભુપત સિંહ બહારવટિયા ને નજરો નજર જોયેલો. મારા બાપુજી હૈયાત છે. જ્યારે પણ ભુપત બહારવટિયા ની વાત આવે ત્યારે કહેતા હોય છે કે મે ભુપત બહારવટિયા ને ચાની કીટલી પર એના મિત્રો સાથે નજરો નજર જોયેલો

    • @mastoriginal3557
      @mastoriginal3557 Рік тому +3

      Bhai dharngdhra ma kya ro cho

    • @chetansankodiya5505
      @chetansankodiya5505 Рік тому +2

      આ વાત મને બવ ગમી👍

    • @jayjoshi2170
      @jayjoshi2170 Рік тому +4

      તમારા પિતાજીની અત્યારે કેટલી ઉમર છે અને જ્યારે ભુપત નૈ જોયો ત્યારે કેટલા વર્ષ ના હતા

    • @arpandangi5390
      @arpandangi5390 Рік тому +1

      bhai tamaro Contact no comment ma send karo...bhupat sinh vishe ni mahiti janvi che.

    • @khacharpruthviraj4531
      @khacharpruthviraj4531 Рік тому +2

      ભુપતસિહ ને થયે કાઇ વધુ સમય નથી થયો

  • @jitubhaidhadhal9046
    @jitubhaidhadhal9046 2 роки тому +25

    જીતુભાઈ ધાધ લ.....,( આભાર )....,આ વિડિઓ ક્લિપ્સ મે મારા ભાણેજ ભગુ ભાઈ વાળા ને ત્યાં.. તેમનાં ફળિયામાં શૂટ કરેલો.

  • @kamleshbhaidarji4605
    @kamleshbhaidarji4605 3 роки тому +15

    ખુબ સરસ જુની વાતો સાંભળી ને અમને અમારુ બચપન યાદ આવેશે

  • @Keyur_Rajput_gir
    @Keyur_Rajput_gir 4 роки тому +24

    👌👌વાત સાંભળી ને આનંદ આવ્યો
    આ વાત મા જી નવલખા બંગલા ની વાત થાય છે ઈ મારો જોયેલો સે મારા મામા ના ગામ મા ઈ બંગલો હજી હાલ મા સે.ગોંડલ તાલુકા નુ વાસાવડ ગામ

    • @takshshila9955
      @takshshila9955 Рік тому +1

      હું પણ વાસાવડનો ભાણિયો છું, મારા મામાનું ગામ વાસાવડ, તા.ગોંડલ.

    • @rathaviparbatbhai2029
      @rathaviparbatbhai2029 4 місяці тому +1

      પ્રાચી ની બાજુમાં પણ એક વાસાવડ ગામ છે તે. તો નહિ ને

  • @user-uu6kk4cs6t
    @user-uu6kk4cs6t 3 роки тому +16

    जय हो भूपत शिंघ..पण एक वात नो अफवसोस के छेले भूपत पाकितान माँ चाल्या गया अने मुस्लिम बनी गया...

  • @pushpenbmahida6998
    @pushpenbmahida6998 4 роки тому +29

    ભૂપત છેલ્લે તંત્ર ની ધોંસ વધી એ દિવસોમાં ખંભાત તાલુકાના પાદરા ગામની સીમમાં રોકાણ કરેલું પાદરા ગામના સરપંચ સ્વ ગુલાબસિંહ ના માં ને માં માનતો ને ઐમની જ ઘોડી લય ને પાકિસ્તાન પ્રયાણ કરેલું એ પરીવાર સાથે તથા એ ગામમાં થી ઘણી રોચક માહિતી મળશે પાદરા ગામ કનેવાલ તળાવ ને કાંઠે આવેલું છે

  • @makawanamukiesh9396
    @makawanamukiesh9396 4 роки тому +29

    જય જોગીદાસ બાપુ ખૂમાણ જય કુંડલા ની સોરાસી

  • @pravinmakwana1358
    @pravinmakwana1358 Рік тому +9

    એની જોડે મારા માવજી દાદા પણ હતા.

  • @rupsingsavadiya.thakor1978
    @rupsingsavadiya.thakor1978 4 роки тому +10

    ખુબજ સરસ માહીતી આપી અમોને અમારા જન્મ પહેલા ના બારવટીયા કેવા હતા તે જાણવા મળ્યુ. આભાર

    • @patelvanabhaivanabhai8938
      @patelvanabhaivanabhai8938 17 днів тому

      ભુપત બહારવટિયા નહોતો ચોર અને માનસિક રીતે બીમાર હતો

  • @upendrasinhmahida6375
    @upendrasinhmahida6375 4 роки тому +6

    Wah.asal Gujarat ni vat desi gujarati ne modhe.original.maja padi gai.pratysksh bhupatsinh ne konse dada bhagyashadi kehvay.jai dhara Saurashtra ni.

  • @ashoksinhparmar3895
    @ashoksinhparmar3895 3 роки тому +2

    Khub saras. I proud of ભૂપતસિંહ.

    • @sureshgadhvi9825
      @sureshgadhvi9825 3 роки тому

      Areyar chele chele chutpachd bhut banyoto ne muslim banyo

  • @dabhiharsidaben9352
    @dabhiharsidaben9352 3 роки тому +9

    મારા પપ્પા પાસે ગાંધી ને ગોળી મારવા ના કારણ પણ ખબર છે અને છડે ચોક પ્રાર્થના સભામાં બધાની હાજરી માં પ્રાર્થના પતયા પછી ગોળી મારી હતી

  • @bharatsarvaiya8830
    @bharatsarvaiya8830 2 роки тому +2

    સત્ય ઘટનાની. વાત. છે ખૂબ ખૂબ િઆભાર.આવિ.સોરાસ્ટૌ.નિ.વાત.આપતા.રેજો🚩🙏🚩👍👍👍

  • @shreevihatmeldi2975
    @shreevihatmeldi2975 4 роки тому +4

    Kaka je vaat kare che te bahut sarar very nice amazing voice

  • @pratapaborichaboricha2407
    @pratapaborichaboricha2407 3 роки тому +3

    Super 👌 bhupatni vat ma mja avigay

  • @DesaiSd-rn4rn
    @DesaiSd-rn4rn 3 роки тому +2

    Wah khub saras maza aavi gay tamaro aabhar

  • @mahendramaniar7989
    @mahendramaniar7989 3 роки тому +2

    Khuaj Best Bahuj Aabad Thyo Itiihasni Aa Vat Aapno Khu Khub Aabhar

  • @user-dk7fh4zx4j
    @user-dk7fh4zx4j 4 роки тому +7

    Wah Bhupatsinh

  • @nupurvaghela7875
    @nupurvaghela7875 2 місяці тому

    દાદા, કેટલી દિવાળીઓ જોઈ હશે યાદ હશે? સરસ ભૂતકાળ યાદ કર્યો.

  • @govindchandpa2755
    @govindchandpa2755 3 роки тому +7

    Wah Gujarat-saurashtra

  • @arunsolanki2039
    @arunsolanki2039 3 роки тому +7

    આવી બહાદુરી ભરી વાર્તા ઓ પોસ્ટ કરશોજી

  • @rajeshgosai6304
    @rajeshgosai6304 Рік тому +2

    ફરીવાર આ દાદાની મુલાકાત લઇ અને હિસ્ટ્રી ની જાણકારી મેળવો... દુર્લભ છે

  • @kusumyadav1700
    @kusumyadav1700 3 роки тому +2

    Mast video aapva badal aabhar

  • @zalabhratsinh2024
    @zalabhratsinh2024 Рік тому +2

    Jày.mataji. khub khub aabhar

  • @kishangadhvi7547
    @kishangadhvi7547 4 роки тому +31

    Tamne janavi dav ke Pakistan jata pela bhupatsingh ne ma Sonale aashirvad aapya hata ke bhupatsingh koy divash jivto nai pakdhay

  • @funforthekids5104
    @funforthekids5104 4 роки тому +6

    Khumari bhai bhai bhai bhai ❤️❤️
    Ruvada ubha kari nakhaya

  • @ghanshyamthakor4695
    @ghanshyamthakor4695 3 роки тому +2

    આ ભૂપતસિંહ મારા ગામના વતની હતા...
    હું પોતે ઘનશ્યામ ઠાકોર મારું ગામ નું નામ ભંકોડા સ્ટેટ છે...
    રાજા ભૂપતસિંહ એ ભંકોડા ના રાજા હતા..

    • @kunalahir1674
      @kunalahir1674 3 роки тому +2

      બરવાળા (બાવીસી) ગામના હતા ભાઈ

    • @shaktisinhzalavirsoda9473
      @shaktisinhzalavirsoda9473 2 роки тому

      એ ભુપતસિહ ભંકોડા ના રાજવી હતા અને આ કાઠીયાવાડ ની વાત છે ભાઈ 😀

    • @chandujidabhi1472
      @chandujidabhi1472 Рік тому

      Bhankoda na bhupat sinh alag chhe

  • @haribhuvabhuva5331
    @haribhuvabhuva5331 3 роки тому +1

    Bahu saras

  • @sankarrabarisankarrabari2166
    @sankarrabarisankarrabari2166 4 роки тому +5

    વાહ ભૂપત સિંહ વાહ રૂંવાટા ubha થઇ ગયા

  • @valapiyush7602
    @valapiyush7602 4 роки тому +4

    Jordar 👍👍

  • @dhruvinsakariya9649
    @dhruvinsakariya9649 3 роки тому +6

    જય હિન્દ જય ગુરુદત્ત 🇦🇷 જય અલખધણી 🇦🇷✌️ જય ગુરૂદેવ ✌️🇦🇷👨‍👩‍👧‍👦🇦🇷🏄🇦🇷

  • @m82bbrayangamer28
    @m82bbrayangamer28 3 роки тому +4

    Very nice
    Bhupat is may God father

  • @manjisolanki8909
    @manjisolanki8909 4 місяці тому

    મારા ગામના ભરવાડ જોધાબાઈ કરમણભાઈ હતા અને ઈ વડોદરા માં શહિદ થયા હતા ભુપતભાઈ બાહરવટીયો પાકિસ્તાન જતા રહિયા અને જે જોધા દાદા શહિદ થયા તેમનો પાળીયો આજે મારા ગામના સિમાડે છે તેવો સુરધન થયને પુજાય છે

  • @Jamod3586
    @Jamod3586 2 роки тому +9

    ગઢડા તાલુકાના રામપરા/વાવડી ગામની સીમમાં આવેલ તરશીંગડા ડુંગરની આસપાસ બહારવટીયા થઇ ગયા તેના વિશે કોઇ માહિતી હોય તો શેર કરવા વિનંતી.

  • @tenalirama7571
    @tenalirama7571 4 роки тому +4

    Wah Bhupatsinh Wah

  • @ishwarbhaipatel4248
    @ishwarbhaipatel4248 3 роки тому +2

    Mahiti khub saras chhe

  • @abhishekder1576
    @abhishekder1576 3 роки тому +1

    Khub saras bhupat bhai

  • @bharam5221
    @bharam5221 3 роки тому +15

    સૌરાષ્ટ્ર ના ઈતિહાસ ને જીવંત અને અમર રાખજો. ......

  • @chamundamaa6735
    @chamundamaa6735 4 роки тому +10

    Jay Bhupat chauhan

  • @karansinhbapu8160
    @karansinhbapu8160 4 роки тому +4

    Wah bhupatsinh wah

  • @girishbhai5238
    @girishbhai5238 2 роки тому +2

    Sari mahiti ane deshkal manahay khmir ni yad barvta pan imandar hta

  • @k.hparmar8410
    @k.hparmar8410 4 роки тому +4

    Very good

  • @subhashgamerz7704
    @subhashgamerz7704 3 роки тому +1

    Bhai Bhai moj

  • @bharatsinhparmarbharatsinh5865
    @bharatsinhparmarbharatsinh5865 3 роки тому +1

    Khub saras khuman saheb🙏🙏

  • @divyeshgohil2197
    @divyeshgohil2197 4 роки тому +2

    ખુબ જ સરસ છે

  • @rajeshdodiya4029
    @rajeshdodiya4029 3 роки тому +2

    Very nice pic kay amexing bhai bhoopat 1marad manash hato jay bhavani jay rajputana bhai

  • @vashantpathak539
    @vashantpathak539 4 роки тому +2

    Khub sharsh vat janvamali

  • @dhanjimetaliya5756
    @dhanjimetaliya5756 4 роки тому +2

    Jay Ho

  • @arvindgadara3367
    @arvindgadara3367 Рік тому +1

    ધન્યવાદ તમને દાદા

  • @shaktisinhrathod6832
    @shaktisinhrathod6832 2 роки тому +1

    Vah vah bhai

  • @zalabhratsinh2024
    @zalabhratsinh2024 Рік тому +1

    Jay.mataji.khub .khub.aabhar

  • @user-mu1xf3tt1l
    @user-mu1xf3tt1l Місяць тому

    ખૂબ સરસ વાત કરી 🎉જય હિન્દ🎉

  • @najulalu4625
    @najulalu4625 2 роки тому

    Bov maja aavi part 1 part 2

  • @kiritsinhramalavat5517
    @kiritsinhramalavat5517 4 роки тому +1

    Khuba saras mahiti

  • @khodarajput5245
    @khodarajput5245 2 роки тому +1

    અદભૂત અદભૂત

  • @manishladola5804
    @manishladola5804 2 роки тому +1

    Lage raho bhai

  • @mayurdhadhalmylubhai1197
    @mayurdhadhalmylubhai1197 3 роки тому +1

    khub srs

  • @AnilPatel-do9gi
    @AnilPatel-do9gi 3 роки тому +2

    So much good histroy

  • @shaileshbhikadiya481
    @shaileshbhikadiya481 6 місяців тому +2

    Bhai tame khoti vaat kari. Bhupatsinh ne bharat avvani kyarey issa nahoti. Pakistan sarkar tene bharat mokalva mangti hati pan bhupatsinh na padi ane relly yoji potana support ma 1600 manas bhegu karelu. Ane bharat ma jaish to muslim bani gyo hovane karne jivva nahi de tevi vato kareli etle Pakistan sarkare bharat mokalvanu bandh rakhyu.

  • @rajubhaimalek9588
    @rajubhaimalek9588 2 роки тому +1

    Super super supar

  • @dhirajlalnena2168
    @dhirajlalnena2168 3 роки тому +1

    Saras.aavu aaptarejo

  • @meramanahir1814
    @meramanahir1814 4 роки тому +2

    Shiv aum Vishnavey namah
    સીતારામ
    Jay hind

  • @hardikgohil2211
    @hardikgohil2211 4 роки тому +7

    Jay bhavani

  • @bharvadsaheb3843
    @bharvadsaheb3843 4 роки тому +3

    God's bhai

  • @divyeshjadav4581
    @divyeshjadav4581 4 роки тому +4

    VAH BHUPAT VAH

  • @nileshvadgama5784
    @nileshvadgama5784 2 роки тому +1

    Very. Good

  • @vimalambaliya9404
    @vimalambaliya9404 3 роки тому +2

    સરસ 👌

  • @mesurbhaibhadarka6835
    @mesurbhaibhadarka6835 2 роки тому +1

    બુખ સરસ

  • @viramdevsinhchauhan3724
    @viramdevsinhchauhan3724 3 роки тому +2

    Jay ho bhupatsinh

  • @chandubhaipatel5386
    @chandubhaipatel5386 4 роки тому +2

    સરસ

  • @jayantilalgandhi9457
    @jayantilalgandhi9457 3 роки тому +2

    Well story

  • @nimavatrajesh7737
    @nimavatrajesh7737 4 роки тому +2

    Mast

  • @bhupendrasinhchudasama5668
    @bhupendrasinhchudasama5668 3 роки тому +3

    ભુપેન્દ્ર સિંહ

  • @abhrampatel4599
    @abhrampatel4599 3 роки тому

    Khub.saras

  • @mehmoodkhanpathan1505
    @mehmoodkhanpathan1505 Рік тому +2

    વાહ
    ખૂબ સરસ
    હયાત ખાં બરવટીયો
    હતો એની વાત પણ જણાવો
    ઉમરખાં પઠાણ
    ડેડાણ ની પણ વાત કેજો

  • @mohangoyal8387
    @mohangoyal8387 3 роки тому +1

    ખૂબ સરસ

  • @rajeshravalji3904
    @rajeshravalji3904 2 роки тому +1

    દરબાર ના પરાક્રમ ના વિડિયો. Nice

  • @hm-gj2qg
    @hm-gj2qg 4 роки тому +1

    Saras

  • @hareshrabari111
    @hareshrabari111 4 роки тому +6

    વાહ ખમીરાત

  • @vaibhavVavaiya
    @vaibhavVavaiya 2 місяці тому

    bhuj mstvat smjavi bhi ayuhma

  • @kishanpandav14
    @kishanpandav14 3 роки тому +3

    🙏🏻🙏🏻

  • @ravaiyavirudada6066
    @ravaiyavirudada6066 3 роки тому +1

    Super

  • @user-ki4ke9uo8x
    @user-ki4ke9uo8x Рік тому +1

    સારિલાગી

  • @najulalu4625
    @najulalu4625 2 роки тому +1

    Supar

  • @priyankagajera9280
    @priyankagajera9280 3 місяці тому +1

    મારા વડ સસરા ની મિત્રતા બહુજ સારી હતી.

  • @hiteshraval1728
    @hiteshraval1728 2 місяці тому

    ❤very nice

  • @krishnakrishna8859
    @krishnakrishna8859 4 роки тому +11

    भुपतसीह जेवा माणसोनी जरुर शे

  • @dafdaraviraj217
    @dafdaraviraj217 3 роки тому +5

    Mara gamni bajunu gam emnu barvala bavishi 👍

  • @DrLCPatel
    @DrLCPatel 2 роки тому +1

    ખુબ સરસ માહિતી હતી

  • @vikrambhaiahir3628
    @vikrambhaiahir3628 3 роки тому +1

    વાહ

  • @savabhaibharwad2591
    @savabhaibharwad2591 4 роки тому +3

    👌👌👌

  • @kishorkangad6694
    @kishorkangad6694 3 роки тому +1

    Good

  • @kbdesai6875
    @kbdesai6875 3 роки тому +2

    Part.1.part.2.bhupatsingni.vaato.janvamali.mazza.avi.Ram.Ram..jay.jay.marri.gauranvati.gujratni.dharti.naman.naman.gujrat.ahmedabad.k.b.desai

  • @dabhiharsidaben9352
    @dabhiharsidaben9352 3 роки тому +2

    મારા પપ્પા આઝાદી ની બહુ જ વાતો કહેતા હતા એ જીવતા હોત તો તમને અનેક વાતો મલત

  • @vijaysinhchudasama1837
    @vijaysinhchudasama1837 Рік тому

    Wah Jay mataji

  • @umeshmesvaniya76
    @umeshmesvaniya76 Рік тому

    Vah saheb vah

  • @VIDHYASTUDIOGUJARATI
    @VIDHYASTUDIOGUJARATI 4 роки тому +2

    Good information

  • @kbdesai6875
    @kbdesai6875 3 роки тому +2

    Kaman.mara.bhupatsingne.gujratnu.gaurav.channal.ne.special.thanks.gujrat.ahmedabad.k.b.desai

  • @parbhumundhava7511
    @parbhumundhava7511 4 роки тому +1

    Jordar