Kathidarbaro ae Rajvada ae juna rudhi rivaj jalvi rakhya she Te khubaj sari vat she Jyare amara garasidiya darbaro ane rajvada ae Kai junnvani rudhi jalvi nathi. Dhanyvad she ap sarve Bhayu ne.
આ અદ્ભૂત માહિતી આપશ્રી એ આપી તેનો બદલ આપનો આભાર માનું છું સાથે એક જાણવાની ઉત્તકંઠા પણ છે કે પરમેશ્વર મહાદેવ ને લાગતું આ સૂત્ર'' શંકરો નીતિ શંકર: '' અર્થ. ખ્યાલ હોય તો જાણવા વિનંતી જય રામનાથ...
@@PradumanKhachar અમારા વડવા પાસે થી એવું સાંભળ્યું હતુ કે અમે વજે નાખવા વાઘણીયા જાતા અમર વાલપુર અને કુવરગઢ આ બંને ગામ નવા બંધાણા ને તરત સ્વરાજ થયું આ બંને ગામ અલગ અલગ બેન બા ને કાપડા મા આપેલા આવું અમે અમારા વડીલો પાસેથી આટલું સાંભળેલું બાકી લાંબી કોઈ માહીતી નથી એટલે કોમેન્ટ કરી હતિ
@@PradumanKhachar ખાચર બાપુ મારે એ જાણવુ છે કે રાણી બા ઘોડેસવારી કરતાં અને બંદુક સલાવ તા એ સાચું છે અમારે એક દાદા હતા એ વાઘણીયા આવતા પોતે ગવયા હતા વાઘણીયા દરબાર અમરાવાળા બાપુ એ કદરૂપી એક જોડી પાણકોરા ની કપડાં આપેલા મારી વાડી આવતા ત્યારે આવી મારી સાથે વાત કરતા
ભાઈ વાઘણીયા સ્ટેટ માટે ભુપતસિહ ચૌહાણ રાજપુત તે બહારવટે ચડયા હતા ભુપતસિહ નો પકડાઇ ત્યા સુધી પોલીસ નો પગાર બધ કરાવો હતો નવાબ ને ભગાડી મુકેલો ભુપતસિહ બહારવટિયા એ એટલે ભુપતસિહ વિશે પણ બે શબ્દ લખો સાહેબ 🙏
એમનું મુળ ગામ બુબ હતું તે બનાસકાંઠા બાજુ શે તેમના પિતા ને નોકરી કરતા આ બાજુ એટલે બધા બુબ તરીકે જાણીતા હતા એટલે બુબ ચૌહાણ પણ કહેતા તેવુ ઘણા એક હતો ભુપતસિહ ના પુસ્તક લખ્યું છે તેમા શે
Mara dadabapu na param mitra ane mota bhai shree amru bapu ne vandan🙏 amru bapu and ravat bapu will remain integral part of our family forever.❤❤❤
Acha
અદભુત વિવરણ .. અને મુળ સ્થળ ની મુલાકાત... આપની ઈતિહાસ પ્રત્યે નાં સમર્પણ દર્શાવે છે... અદભુત
રુબરુ મુલાકાત શકય એટલી તો લઉ એ ટચ જોરદાર આવે। આપ મુવા વિના સ્વર્ગે ન જવાય ।એવુ જ સંશોધન માટે પણ
શમસેર શિવાજી તણી અમર રાખી અમરેસ તને રંગ હો વાઘણીયા ના વાંધા જય રામ નાથ
જય શ્રી રામ નાથ મહાદેવ ની જય હો
Kathidarbaro ae
Rajvada ae juna rudhi rivaj jalvi rakhya she
Te khubaj sari vat she
Jyare amara garasidiya darbaro ane rajvada ae
Kai junnvani rudhi jalvi nathi.
Dhanyvad she ap sarve
Bhayu ne.
ખૂબ ખૂબ અભિનંદન.. સરસ રીતે શ્રી અમરાવાળા સા.ની વાત કરી.
ભારતની આઝાદીમાં દ.સા.નું યોગદાન અમર છે.
હજુનો જોરદાર હપ્તો બાકી છે અઢળક તસવીરો સાથે આરઝી હકુમતની વાતો
આ અદ્ભૂત માહિતી આપશ્રી એ આપી તેનો બદલ આપનો આભાર માનું છું સાથે એક જાણવાની ઉત્તકંઠા પણ છે કે પરમેશ્વર મહાદેવ ને લાગતું આ સૂત્ર'' શંકરો નીતિ શંકર: '' અર્થ. ખ્યાલ હોય તો જાણવા વિનંતી
જય રામનાથ...
એનો અર્થ હાલ આધાર સાથે ખબર નથી
અમરેલી જીલ્લો એટલે અસલ કાઠિયાવાડ,,જય શ્રી રામ
જયરામાપીર જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા જયમશાણિમેલડીમા જયમાકાહાડીમા જયબાલાજીહનુમાનજીજયશનિયાશિબાબા બાગેશવરબાબા જયહનુમાનજી જયહરશધીમા જયહીગડાજમા જયમોમાઈમા જયખોડીયારમા જયમોગલમા જયસોનલમા જયપીઠડમા જયરજાજીજજયતેજાજી જયચામુડમા જયમેલડીમા
जय रामनाथ
जय हो दरबार साहेब अमरावाला साहेब जय हो
शंकरोटी इति शंकर ओम नमः शिवाय
અમરા વાળા સાહેબ અમારા ગામ ધણી હતા અમારા ગામનુ નામ અમરા વાળા સાહેબ ઉપર થી પડ્યું છે અમર વાલપુર
એ બાબરા દરબાર સાહેબ અમરાવાળા આ નહી જેમના નામે બાબરામા અમરપરા પણ છે
@@PradumanKhachar અમારા વડવા પાસે થી એવું સાંભળ્યું હતુ કે અમે વજે નાખવા વાઘણીયા જાતા અમર વાલપુર અને કુવરગઢ આ બંને ગામ નવા બંધાણા ને તરત સ્વરાજ થયું આ બંને ગામ અલગ અલગ બેન બા ને કાપડા મા આપેલા આવું અમે અમારા વડીલો પાસેથી આટલું સાંભળેલું બાકી લાંબી કોઈ માહીતી નથી એટલે કોમેન્ટ કરી હતિ
નો પ્રોબ્લેમ ભાઈ તમારો ભાવ અને રસ ઊંચા છે ।
@@PradumanKhachar ખાચર બાપુ મારે એ જાણવુ છે કે રાણી બા ઘોડેસવારી કરતાં અને બંદુક સલાવ તા એ સાચું છે અમારે એક દાદા હતા એ વાઘણીયા આવતા પોતે ગવયા હતા વાઘણીયા દરબાર અમરાવાળા બાપુ એ કદરૂપી એક જોડી પાણકોરા ની કપડાં આપેલા મારી વાડી આવતા ત્યારે આવી મારી સાથે વાત કરતા
@@dineshbhaigajera8844kunvar gadh nadala darbar shree unnadvala nu gam hatu
ખૂબ સરસ
જય રામનાથ મહાદેવ ખૂબ ખૂબ આભાર અમોને દર્શન કરવા માટે જયહો
Adbhut sansodhan 🙏
જય હો રામનાથ મહાદેવ❤
ખૂબ સરસ માહિતી ખાચર સાહેબજી🙏
Nice representation
Jay Ramnath
Jay mataji
❤❤❤જય જય રામનાથ દાદા❤❤❤❤
જય કાઠીયાવાડ 🚩🙏
જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા ખાચર બાપુ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏
અરે ભુદેવ આ યુગનો સફેદ માથાનો માનવી હું
સરસ માહિતી. આભાર.
ઓમ નમઃ શિવાય
🙏🙏
જય રામનાથ
Ram ram
રામ રામ
આ દરબારગઢ ક્યાં આવેલો છે
તેની વિગત આપજો
બગસરા ભાયાણી અને કુંકાવાવ વચ્ચે બગસરાથી ૧૨ કિમી દૂર
આપ ના થકી જે જાણવા મળે છે તે થી ખૂબ મજા આવે છે સર
બસ એજ મારો શ્રમ સફળ
સરસ 👍માહિતી
Jay bholenath
જયરામનાથ
Bapu....Bapu....
તમારો નંબર, આપશો ?
Jay mataji bhai.
Bhai kyu vaghaniya.
Bagasra pase
Navu vaghaniya ane
Juna vsghaniya she te.
Bhupat baharvatiya valu.
હા
તમે ક્યાં વિષય માં PhD કર્યું છે
કાઠી ક્ષત્રિય પર
ભાઈ વાઘણીયા સ્ટેટ માટે ભુપતસિહ ચૌહાણ રાજપુત તે બહારવટે ચડયા હતા ભુપતસિહ નો પકડાઇ ત્યા સુધી પોલીસ નો પગાર બધ કરાવો હતો નવાબ ને ભગાડી મુકેલો ભુપતસિહ બહારવટિયા એ એટલે ભુપતસિહ વિશે પણ બે શબ્દ લખો સાહેબ 🙏
આખો વિડિયો આ ચેનલ પર જ છે એ ચૌહાણ તેની અટક બૂબ હતી