💐મીરા બાઈ નું સુંદર ભજન 💐(લખેલું)

Поділитися
Вставка
  • Опубліковано 1 тра 2024
  • ઊંચા ઊંચા રે રાણા તારા ઓરડા રે લોલ
    નીચા રાણી મેરા ના મહેલ
    રાણા મારું કોઈ નથી રે લોલ
    કડી કુડીયો રે સંસાર મને ના ગમે રે લોલ
    મારું મને લાગ્યું ગિરધર
    રાણા મારુ કોઈ નથી રે લોલ
    તુલસી માળા રે મીરા તમે છોડી દેજો રે લોલ
    પહેરાવું નવશેરો હાર
    મીરા તમે માની જા જો રે લોલ
    તુલસી માળા રે રાણા મને શોભતી રે લોલ
    તોડુ તારો નવસેરો હાર
    રાણા મારુ કોઈ નથી રે લોલ
    સાધુ સંગત રે મીરા તમે છોડી દેજો રે લોલ
    રાખો તમે રજવાડી રીત
    મીરા તમે માની જાજો રે લોલ
    સાધુ સાધુ રે રાણા હું તો સાધવી રે લોલ
    સાધુ મારા માને બાપ
    રાણા મારુ કોઈ નથી રે લોલ
    ભગવા વસ્ત્રો રે મીરા તમે છોડી દેજો રે લોલ
    પહેરાવું હીરના ચીર
    મીરા તમે માની જાજો રે લોલ
    ભગવા વસ્ત્રો રે રાણા મને શોભતા રે લોલ
    ફાડુ તારા હીરના ચીર
    રાણા મારુ કોઈ નથી રે લોલ
    ઝેરના પ્યાલા રે રાણાજીએ મોકલ્યા રે લોલ
    દેજો રાણી મીરા ને હાથ
    મીરા બાઈ માની જાજો રે લોલ
    અમૃત જાણીને મીરાબાઈ પી ગયા રે લોલ
    આવ્યા આવ્યા અમીના ઓડકાર
    રાણા મારુ કોઈ નથી રે લોલ
    મુખથી વગાડે રે મીરાબાઈ મોરલી રે લોલ
    મારું મન ગિરધર ગોપાલ
    રાણા મારુ કોઈ નથી રે લોલ
    ઊંચા ઊંચા રે રાણા તારા ઓરડા રે લોલ
    નીચા રાણી મીરા ના મહેલ
    રાણા મારુ કોઈ નથી રે લોલ
    🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 67

  • @rajupandya3663
    @rajupandya3663 2 місяці тому +1

    Khub j saras benosaras bhajan gavo chho dhnyavad🙏🙏🙏

  • @alpapanchal6963
    @alpapanchal6963 8 днів тому

    Bahu saras bhajan gayu

  • @ilavinodkhona6364
    @ilavinodkhona6364 Місяць тому

    Bhajan bahuj saras gavo cho manjuben dhanyvad badhi baheno

  • @jyotsnaparmar8829
    @jyotsnaparmar8829 Місяць тому

    વાહરે વા મજુંબેન બહુ સરસરાગછે તમારો

  • @user-ou2br5xf1u
    @user-ou2br5xf1u 10 днів тому

    Super bhanan🎉🎉

  • @mahalaxmiBhajanmandal
    @mahalaxmiBhajanmandal 2 місяці тому +2

    ખુબ જ સરસ ભજન છે

  • @arunapatel5546
    @arunapatel5546 2 місяці тому +1

    🙏🏻🌹👌

  • @champaprajapati4201
    @champaprajapati4201 2 місяці тому +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🌹🌹🌹

  • @Mita-po2kk
    @Mita-po2kk 2 місяці тому +1

    👌👌👌👌👌🙏

  • @rajupandya3663
    @rajupandya3663 2 місяці тому +1

    Khub jsaras bhajan gaya beno tamara bhajano niymit sambhaliye chhiye🙏🙏🙏💐💐

  • @sharmisthasoni8963
    @sharmisthasoni8963 2 місяці тому +1

    Wah manju ben wah bas ava ne ava bhajan gata raho ne ame sambhdta rahea badhi mandal ni beno ne mara jay shree Krishna

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      🙏🙏🙏🙏🙏🥰❤️❤️❤️

  • @user-dy6im4kz6y
    @user-dy6im4kz6y 2 місяці тому +1

    Mast che bhajn

  • @neeladave3947
    @neeladave3947 2 місяці тому +1

    Saras Jay ho mira baiki

  • @indirapatel5427
    @indirapatel5427 2 місяці тому +1

    Very nice bhajan Manjuben

  • @BhavanaParmar-qb2sn
    @BhavanaParmar-qb2sn 2 місяці тому +1

    વાહ વાહ રે વાહ ખુબ સુંદર ભજન ગાવ છો મંડળ ના તમામ બહેનો ને 🙏 જય શ્રી કૃષ્ણ

  • @jtank4385
    @jtank4385 2 місяці тому +2

    શ્રી રામ ખૂબ સરસ ભજન ગાયું🎉

  • @manjupatel2913
    @manjupatel2913 2 місяці тому +1

    Nice bhajan ben jay shree Krishna

  • @ramilapatel5604
    @ramilapatel5604 2 місяці тому +1

    jay mataji ❤️❤️❤️👌👌

  • @darjitejal303
    @darjitejal303 2 місяці тому +1

    ખૂબ સરસ મંજુ બેન 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏જય રણછોડ જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏🙏🙏🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada 2 місяці тому +1

    ખૂબ ખૂબ સરસ ભજન ગાઓ છો બહેનો જયશ્રીકૃષ્ણ 🙏🙏🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      🙏🙏🙏🙏❤️❤️❤️

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 2 місяці тому +2

    Nice Bhajan Ben Jay Sree krishana Parbhu

  • @elabengohel4046
    @elabengohel4046 2 місяці тому +2

    Bov saras bajan che tame be bemo mast bajan gav cho Hu pan bajan ma jav chu Tamara bajan gavdavu chu mane Tamara bajan bov game che Hu Anand thi chu

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      🙏❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰

  • @ishtithakkar2526
    @ishtithakkar2526 2 місяці тому +1

    બહુ સરસ રાગ બહુ સારો છે

  • @anjanapanchal7302
    @anjanapanchal7302 2 місяці тому +1

    Very nice

  • @RadhaKrishnaMandal-fj6pk
    @RadhaKrishnaMandal-fj6pk 2 місяці тому +1

    Very nice Manjula ben Bahu saras bhajan che bhanuben parmar HMT radhakrishnan bhajan Mandar Sharanam sosayti motipura ❤🎉

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      ❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰

  • @user-xl9sq7my9m
    @user-xl9sq7my9m 2 місяці тому +1

    સરસ ભજન છે

  • @bhavanapatel7457
    @bhavanapatel7457 2 місяці тому +1

    Nice

  • @neelapandya6315
    @neelapandya6315 2 місяці тому +1

    🙏🙏🙏🙏

  • @prafularathod4841
    @prafularathod4841 2 місяці тому +1

    બહુ સરસ ભજન ગાયું છે બંગાળી બેન એ નામ નથી આવડતું

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      આ બંગાળી બહેન નું નામ મંજુબેન છે 🙏❤️🥰🙏❤️

  • @kalpanadave819
    @kalpanadave819 2 місяці тому +1

    Manjuben mirabai nu bhajan sambhalva malyu.Thank u.Mirabai na bhajan kyarek j shambhalva male

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️🙏

  • @user-mk7yr9bt5c
    @user-mk7yr9bt5c 2 місяці тому +1

    બહુ સરસ ભજન ગાયો મંજુબેન બહુ જ સરસ

  • @jaswantpatel1455
    @jaswantpatel1455 2 місяці тому +1

    ❤❤❤❤બેન સરસ ભજન છે 👌🏿👍👍🙏🙏🙏

  • @patelbhagat475
    @patelbhagat475 2 місяці тому +1

    Manju ben bhajan sundr gayu che pan Lakhi ne muko to saru Jai shree Krishna ❤❤❤

  • @devangidhunofficial
    @devangidhunofficial 2 місяці тому +3

    વા મંજુબેન વા બહુ સરસ ધૂન ગાય❤❤🙏🙏👍👍

  • @RekhaThanki-ed9rc
    @RekhaThanki-ed9rc 2 місяці тому +1

    હરી હરી ખુબ જ સુંદર ભજન ગાયૂ

  • @ankurpatel9240
    @ankurpatel9240 2 місяці тому +1

    Mnàgmc❤❤❤❤❤❤

  • @champaprajapati4201
    @champaprajapati4201 2 місяці тому +1

    tama rutrhaxa Roj paharo cho

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      હા હું રોજ માળા પહેરી રાખું છું 🙏 ❤️ ❤️ 🙏 સ્નાન કરતી વખતે ઉતારું છું દરેક ભોળાના ભક્તે રુદ્રાક્ષની માળા પહેરવી જોઈએ

  • @jashvantpatel569
    @jashvantpatel569 2 місяці тому +1

    ખુબ જ સરસ ભજન છે મંજુબેન
    તમારી સાથે દક્ષાબેન ની જોડી સારી લાગે છે બધા બહેનો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      ❤️❤️🙏🙏🙏🙏🙏🥰🥰🥰❤️❤️

    • @daxaparmar2350
      @daxaparmar2350 2 місяці тому

      Thank you so much🙏🙏😊

  • @devikadave9621
    @devikadave9621 2 місяці тому +1

    બ્લુ સાડી વાળા બેન તમ ગળી કલર સાડી વાળા બેન તમે બન્નેને ખુબજ બને છે. મને તમારા સાથે ફ્રેન્ડ બનવું છે. હું પણ ભજન મડળ ચલાવું છું

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +2

      આપણે બધા ભગવાનના ભક્તો એકબીજાના ફ્રેન્ડ જ છે અને કોલ કરજો અને આપણી ફ્રેન્ડશીપ પાકી🙏🙏🙏🙏🙏❤️🥰🙏❤️❤️❤️🙏🙏👍👍👍

    • @daxaparmar2350
      @daxaparmar2350 2 місяці тому

      Thank you so much🙏🙏🙏

  • @Smitasheth008
    @Smitasheth008 2 місяці тому +1

    Nice

  • @champaprajapati4201
    @champaprajapati4201 2 місяці тому +1

    👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🌹🌹🌹🌹🙏🙏

  • @patelbhagat475
    @patelbhagat475 2 місяці тому +1

    Manju ben bhajan sundr gayu che pan Lakhi ne muko to saru Jai shree Krishna ❤❤❤

    • @Manjubenghosh
      @Manjubenghosh  2 місяці тому +1

      🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️🥰🙏