એવું શું થયું કે મને ભુલી રે ગયા I Naresh Thakor I Gujrati New Song 2022 I

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 1,1 тис.

  • @sanjurathvavlogs123
    @sanjurathvavlogs123 2 роки тому +43

    જય માતાજી મિત્રો તમને દિવાળી ની હાર્દિક શુભકામના 🙏🙏🙏🙏
    અને હા ફુલ સપોર્ટ કરજો હો 👍👍👍👍

  • @DJDHARMESHSAVLIOFFICIAL
    @DJDHARMESHSAVLIOFFICIAL 2 роки тому +119

    નરેશ ભાઈ😎
    તમારા અવાજ માં કાઈ જાદુ છે 😇
    સપના ઓ માં ખોવાય જવાઈ છે❤❤👌

    • @visvasthakor1364
      @visvasthakor1364 2 роки тому +1

      એનું કારણ છે નરેશભાઈ નો માસુમ ચહેરો

    • @nareshravat7908
      @nareshravat7908 2 роки тому +2

      @@visvasthakor1364 p please

    • @ManishChauhan-hz8nq
      @ManishChauhan-hz8nq Рік тому +1

      @@nareshravat7908 હાછું યાર

    • @SajanbenThakor-xl4hd
      @SajanbenThakor-xl4hd Рік тому

      Rudy and you will have the first place in Gibbs the first time since the first time 🎉😢❤❤😅😅

    • @vishalrathod-qv8ze
      @vishalrathod-qv8ze Рік тому

      ​@ManishChauhan-hz8 padi plinq

  • @chotevikramthakorofficial2017
    @chotevikramthakorofficial2017 2 роки тому +5

    Super super 👌 naresh bhai tamara song ni vat na thay boom boom padave che chote Vikram thakor no ful saport che

  • @narayanjithakor4355
    @narayanjithakor4355 2 роки тому +65

    મજા આવી ગઈ આ ગીત સાંભળવાની નરેશ ભાઈ સરસ ગીત ગાયું છે 🥳🥳 અને રાઇટર ને પણ ખૂબ ખૂબ અભિનંદન 🥳🥳આગળ વધી ખૂબ પ્રગતિ કરો એવી માં ભવાનીને પ્રાથના કરું છુ 👌👌 જય માતાજી👌👌

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 роки тому +33

    Naresh thakor i am big fan ❤️love you 😘😍 yaar તમારા સોંગ ની હું રાહ જોઈને જ બેઠો હોવું છું... હા મારા ગુજરાતના 2022 ના એકકો નરેશ ઠાકોર😇👑🥀 હા... સુપર SONG મારા ભાઈ...😍

  • @gdofficial1137
    @gdofficial1137 2 роки тому +10

    વાહ નરેશભાઈ જોરદાર સ્ટોરી અને સોંગ ❤️🙏

  • @akzalaofficial2174
    @akzalaofficial2174 2 роки тому +148

    નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે હો ભાઈ તમારો અવાજ બેસ્ટ છે 🙏❤️❤️ very nice song 👍👍

  • @vagubhavlogs6711
    @vagubhavlogs6711 2 роки тому +1066

    હું કોમેડી એક્ટર વાઘુભા મારા હાવજ જેવા ભાઈને ફુલ સપોર્ટ કરજો એવી આશા રાખું છું જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @king_off_bhedi7964
    @king_off_bhedi7964 2 роки тому +108

    ભાઈ ના સોંગ જે ને પણ ગમતા હોય એ ......
    comment ne like karo...🥳🎶🤭

    • @bharatzala3998
      @bharatzala3998 7 місяців тому +4

      ભાઈના સોંગ ગમતા હોય તો લાઈક કરો

    • @raviThakor-nf1zf
      @raviThakor-nf1zf 5 місяців тому +3

      મને બઉ ગમે છે આં ગીત નરે સ ઠાકોર નું

  • @RanjitSinghParmar-lh7xu
    @RanjitSinghParmar-lh7xu Місяць тому +3

    Ha Mari jaan Neha 😢😢😢 i miss you Mari jaan 💔💔

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 роки тому +94

    જીંદગી તો બધાં માટે એક જ છે.....❤️
    ફરક એટલો છે,,,,,💘
    કોઈ દિલથી જીવે છે__💗
    તો કોઈ બીજા ના દિલ માટે જીવે છે--Payal

  • @thakorsureshoofical5840
    @thakorsureshoofical5840 2 роки тому +70

    😘બીજાને હસાવીને
    પોતાની તકલીફ છુપાવવી
    એ પણ એક કલા છે સાહેબ ❤️

  • @Rathod_Sagar.45236
    @Rathod_Sagar.45236 Рік тому +18

    છેલ્લે જે અકસ્માત બતાવ્યો છે , તે Naresh bhai નો બતાવવો જોઈએ, અફસોસ એને કરાવવાનો હતો..✍️😭❤️

  • @ad_raja_official_111
    @ad_raja_official_111 2 роки тому +25

    Ketla no fevret singar see 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @khodalsarkar9237
    @khodalsarkar9237 2 роки тому +29

    પણ આ ગીત થી મારા દિલ ને બોવ જ સપોર્ટ મળ્યો છે...💐

  • @djmmehul
    @djmmehul 2 роки тому +3

    Nareshbhai tamar geeto thij aame to jeevan jeevye che....bhai bhai nareshbhai....kiya thi laavo aa lyrics ek dum real feeling no mixing ...jordar bhai tamne to salute che...

  • @dineshedits456
    @dineshedits456 2 роки тому +36

    સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 🔥
    જય માતાજી 🙏

  • @જયમાંમહોણીડીજીટલભલાડા

    નરેશ ભાઈ જોરદાર સોગં બનાયુ .. મને તો આ ગીત 🎶 સાંભળીને મારી જાનુ યાદ આવિ ગઈ.. 😔😔

  • @pradipthakorgujrat9734
    @pradipthakorgujrat9734 2 роки тому +12

    વાહ ભાઈ ... મજબૂત.લાજવાબ.તમારા અવાજ નો દીવાનો છું..❤️❤️❤️❤️

  • @alpeshsisodiyaofficial4723
    @alpeshsisodiyaofficial4723 2 роки тому +10

    જય માતાજી દોસ્તો સુપર સોંગ હો નરેશ ભાઈ નું તો જોવાનું ભૂલશો નહીં ભાઈ
    મારા તરફ થી ફૂલ સપોર્ટ છે મારા ભાઈ ને 🙏🏻🙏🏻🙏🏻💔💔💔🎤🎤

  • @mahipalbaraiya6944
    @mahipalbaraiya6944 2 роки тому +10

    Love Uhh Naresh Thakor.. 🥰
    My Faw Singer___🥀🥰

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 роки тому +165

    દરેક સાચા પ્રેમી પ્રેમ કરનારને હે ભગવાન ક્યારે જુદા ના કરતો. રાધે ક્રિષ્ના જેવી જોડી રાખે🤞બસ એવી પ્રાર્થના 🥀😇🌹❤️જય શ્રી ક્રિષ્ના રાધે રાધે🙏🙏

  • @VTPRODUCTION01
    @VTPRODUCTION01 2 роки тому +8

    Congregation super duper hit se song ❤️ maja avi gyi bhai 😘

  • @glstatusking7313
    @glstatusking7313 2 роки тому +17

    હા નરેશભાઈ આવા દર્દીલા ગીતો સાંભળી જૂનો પ્રેમ યાદ આવી જાય સે હો ..❤️

  • @jeetuprajapati8415
    @jeetuprajapati8415 2 роки тому +2

    Ha tmara gm bharya gito mota bhai.......... Boom bhau.. Love sad

  • @jayeshkumar7610
    @jayeshkumar7610 2 роки тому +11

    જોરદાર. હો નરેશ ઠાકોર. તમારા અવાજ કઈ ગજબ. નો. ભાઈ😍🥰🥰😍

  • @gokal_desai_5635
    @gokal_desai_5635 2 роки тому +83

    💔...પ્રેમ પણ કેવો અજીબ છે કે જેને કદર નથી હોતી એનાથી થઈ જાય છે...🖤... Miss you jaan...💞

  • @kevalnayak8805
    @kevalnayak8805 9 місяців тому +1

    Mast get mara prem lovr ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️

  • @mveditjalundra8358
    @mveditjalundra8358 2 роки тому +8

    જલુન્દ્રા ના મેહુલ રાઠોડ તરફથી ફૂલ સપોર્ટ નરેશભાઈ ઠાકોર ને ખૂબ પ્રગતિ કરો ખૂબ જ આગળ વધો મારા હાવજ ભાઈ ❤️🙏

  • @khodalsarkar9237
    @khodalsarkar9237 2 роки тому +5

    મારી સાથે પણ આજ બનાવ બન્યો છે.....🥲

  • @parikhnirav919
    @parikhnirav919 2 роки тому +3

    Ekdum alag j songs che tmara..next generation...samjta var lage pan samjai gyu to favourite bni jay...

  • @parasparasthakor8320
    @parasparasthakor8320 2 роки тому +10

    નરેસ ભાઇ આ દુનિયા રંગ રુપિયા પાછળ પડી છે યાર ............
    તું સાથે હતી ત્યારે તારી સાથે જિંદગી જીવતો હતો,અને અત્યારે તારી યાદોની સાથે જીવું છું !😍😔!

  • @vishnuji555
    @vishnuji555 Рік тому +2

    Tamaro avaj aevo che ke koi na pan Dil ne jiti le👌 fon game teno hoy pan 1 comment to karej 🤟❤️😍

  • @jaysikuofficialchenal4028
    @jaysikuofficialchenal4028 2 роки тому +7

    Super song naresh Bhai 😍Big fan Naresh thakor💝😘

  • @hiteshthakor5194
    @hiteshthakor5194 2 роки тому +2

    Suparrrrrr

  • @anu_creation_1232
    @anu_creation_1232 2 роки тому +8

    હસ્તી જિંદગીની પથારી ફરી જાય એ છે પ્રેમ 😭

  • @mahendradamor8834
    @mahendradamor8834 2 роки тому +2

    Naresh bhai tamara avaj ma kaik jadu se... ✨👌 baij sundar gito se badha.. M🥰

  • @_jymsdhi_channal4451
    @_jymsdhi_channal4451 2 роки тому +13

    *_દીવાળી અને નવા વર્ષ વચ્ચે નો દિવસ "પડતર દિવસ" તમારા જીવનમાં "દરેક નડતર" ને દુર કરે એવી "પ્રભુ ને પ્રાર્થના"_*
    *_જય માતાજી..._*
    *_Good morning _*

  • @vipulthakor7976
    @vipulthakor7976 2 роки тому +6

    નરેશ ભાઈ તમારો સુ અવાજ સે દરેક ગીત તમારા હિટ સે નરેશ ભાઈ ને ફૂલ સપોટ કરો જય માતાજી ઠાકોર સમાજ 🥰❤️

  • @mahendrachakuthakor9986
    @mahendrachakuthakor9986 2 роки тому +2

    Jordarr bhai

  • @__ashwindjremixsongs1526
    @__ashwindjremixsongs1526 2 роки тому +12

    નરેશ ભાઇ તમારા ગીતો સાંભળી ને ખરેખર દિલ રડી પડે છે😥💔

  • @mr_him_sodha_1960
    @mr_him_sodha_1960 2 роки тому +43

    નરેશ ભાઈ તમારા દર્દીલા અવાજ ના ગીત કય અલગ હોય છે ✨ અને આમજ બનાવતાં રહો 💢 તમને અમારા તરફથી ફુલ સપોર્ટ છે 💯 સ્વને Happy Diwali 🔥😍

    • @nileshgohil7119
      @nileshgohil7119 2 роки тому +1

      Nice💯

    • @mrmahakalivara3785
      @mrmahakalivara3785 2 роки тому

      સબ્સ્ક્રાઇબ કરજો ભાઈઆમરી ચેનલ ને

  • @jagdishthakorofficial1432
    @jagdishthakorofficial1432 2 роки тому +13

    👉🏻.....નરેશ ઠાકોર તમારો અવાજ અને ગીત સુપર હીટ છે👌🏻 ....🤙🏻તમારા ગીત ની અલગજ વાત છે👏🏻
    Hᴀᴘᴘʏ Dɪᴡᴀʟɪ 🪔 મારાં ane મારાં
    પરિવાર તરફ થી
    દિવાળી ની હાર્દિક
    શુભકામનાઓ
    Happy Diwli 🥰🥰
    ALL of YOU✌🏻️😘

  • @ajaykumarparghi7453
    @ajaykumarparghi7453 2 роки тому +2

    Nareshbhai aa song sambhali Mari akho thi aasu avi Gaya bhai super song

  • @gopallove1433
    @gopallove1433 2 роки тому +10

    પ્રેમ તો અમે પણ કર્યો તો,, તો આપડો ના થયો Love you JAAN

  • @papputhakor6004
    @papputhakor6004 2 роки тому +41

    મારો જિવ 😔 જોય એ તો માગી લેને પંન પ્રિય તુ ખુશ રેને 🥰👈આ સોંગ ની સોલેટ લાઈન સે સિધી દિલ પર વાગી ગય સુપર સોંગ

  • @deeptideepikasanjaybhaitha6993
    @deeptideepikasanjaybhaitha6993 2 роки тому +8

    👌વાહ નરેશ ભાઈ લાગે છે તમને પણ પ્રેમ માં ધા વાગ્યા છે💔 સું તમારો દર્દ ભર્યો અવાજ છે 😃હસતા ને પણ રડાવી દયો 😭😭ભાઇ,,💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔

  • @Sunil__dhorasan__chanel
    @Sunil__dhorasan__chanel 2 роки тому +2

    Ha Naresh bhai tamari boom 💥 market maa bhakkkam 🤩👑💪

  • @habarkotho
    @habarkotho 2 роки тому +2

    Joradar🥰

  • @dineshbhuriya6200
    @dineshbhuriya6200 2 роки тому +36

    સુપર nice ગીત👌નરેશ ભાઈ તમારા બધાજ ગીતો બઉ સરસ છે 👍👌❣️ તમારો આવાજ પણ એટલો સુંદર છે 👍હમારા તરફ થી. ફૂલ સપોર્ટ👍❤️❤️❤️મારા ભાઈ❤️❤️❤️❤️❤️🙏જાય માતાજી🙏

  • @mukugudu9882
    @mukugudu9882 2 роки тому +3

    मीठी वाणी ❤️❤️🙏🙏my fevorit singer 6e❤️❤️

  • @juggeytechnical6671
    @juggeytechnical6671 2 роки тому +2

    આજ સુધી નું પેહલું સોંગ એવું છે જેમાં મઝા ના આવી....😏🤙

  • @jadavvija9791
    @jadavvija9791 2 роки тому +10

    એક દમ સાચું કે તમારા ગીત સાંભળી જૂની યાદો નવી થયી જાય છે

  • @king_off_bhedi7964
    @king_off_bhedi7964 2 роки тому +13

    તમારા બધા જ સોંગ બેસ્ટ છે તમારા હરેક વિડિયો મને બવ જ ગમે છે તારો ફેન પણ થય ગયો છુ ............❤️❣️😍

  • @thakor_rahul.786
    @thakor_rahul.786 2 роки тому +8

    જોરદાર સોંગ છે નરેશ ઠાકોર રાહુલ ઠાકોર વડીયા વાળા તરફથી ફુલ સ્પોટ 🙏🏼🙏🏼

  • @sanjaysolanki9088
    @sanjaysolanki9088 2 роки тому +3

    Naaresh bhai tame joradar song gayu che ...💔💔💔😓

  • @sunilparmar2439
    @sunilparmar2439 2 роки тому +1

    મેલડી માં તારી સાથેજ છે મારા ભાઈ તને માં મેલડી ખુબ પ્રગતિ કરાવે એને ખૂબ આગળ વધુ એવા મારા અને મારા પરિવાર ના આશીર્વાદ છે મારા ભાઈ

  • @jagdishrana7226
    @jagdishrana7226 2 роки тому +39

    સરસ ગીત છે નરેશ ભાઈ ઠાકોર 🔥 બધા મિત્રો ને જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @aarifedit9478
    @aarifedit9478 2 роки тому +8

    Super mara Bhai naresh thakor કભી દિલ શે દિલ લગાગે તો દેખો ક્યૂં કિ મજા તો naresh thakor કિ દિલમે હિ હે...🤕❤🌹

  • @Officialboy9898
    @Officialboy9898 2 роки тому +14

    વાહ સુ સોન્ગ છે નરેશ ભાઈ happy diwali 🪔🪔🪔🪔🪔 મસ્ત સોન્ગ હો આપડા તરફ થી ફુલ સપોર્ટ શેર કરજો મિત્રો 😇🙏🙏🙏🙏🙏

  • @rkeditofficial1143
    @rkeditofficial1143 2 роки тому +12

    સરસ ગીત છે નરેશભાઇ 💔💔💔😭😭

  • @જગદીશવરૂ-ઢ3ર
    @જગદીશવરૂ-ઢ3ર 2 роки тому +8

    નંબર વન કલાકાર એટલે નરેશભાઈ 👌👌👌👌👌👌👌

  • @rk_kolvada_official9350
    @rk_kolvada_official9350 2 роки тому +2

    Tamaro voices romantic chhe bhai arijit jevo

  • @Newsongvideoscreators
    @Newsongvideoscreators 2 роки тому +3

    Hu naresh Bhai , na badha j song sanmbhdu chu , Amna aavaj kaik to Jadu che , vahhh ❣️😊😊❤️❤️❤️

  • @kanewilliamson381
    @kanewilliamson381 2 роки тому +1

    Aam to mane Gujarati song sambhadvani Aadat nathi pan aamnu song Aave etle sambhlya vagar chen naa pade....my favourite Singer Nareshbhai 😊🥰🥰

  • @chotevikramthakorofficial2017
    @chotevikramthakorofficial2017 2 роки тому +5

    Tamara song dil ma utri jay che 👌💘

  • @SunilParmarOfficial-m2f
    @SunilParmarOfficial-m2f 2 роки тому +2

    Super moj love you 😍 moj Video HD video song HD ❤️😍😍🤫 god

  • @singer_chetan_thakor
    @singer_chetan_thakor 2 роки тому +2

    Ha mojj❤️

  • @alpeshthakor3570
    @alpeshthakor3570 2 роки тому +9

    ખુબ સરસ નરેશ ઠાકોર

  • @northgujratstudio276
    @northgujratstudio276 2 роки тому +1

    મસ્ત લખાણ હો .... ફુલ સપોર્ટ ભઈ...

  • @Chandani_Digital
    @Chandani_Digital 2 роки тому +11

    જોરદાર સોંગ ભાઈ જીવન માં આગળ વઘો ભાઈ માં સઘી તમારૂ સપનુ પુરૂ કરે 🤗🤗

  • @thakorsureshoofical5840
    @thakorsureshoofical5840 2 роки тому +4

    જીગરી ભાઈઓ ગ્રુપ મિયાસણા ફૂલ સપોર્ટ નરેશ ભાઈ ને👍👍👍👍👍👍👍👍👍
    લાઈફ ટાઈમ સપોટ્સ ❤️❤️❤️❤️

  • @svstudioofficial906
    @svstudioofficial906 2 роки тому +1

    *𝓜𝓲𝓼𝓼 ♡ 𝔂𝓸𝓾......♡
    *બવ સમજદાર હતા એ પણ....!!*
    *મને ના સમજી શક્યા...?*

  • @saru0731
    @saru0731 Рік тому +6

    કોઈ દિવસ ભગવાન મળસે તો એટલું જરૂર પુછીશ કે જે મને ગમતુ હતું એ બીજા નાં નસીબ માં લખવું જરૂરી હતું l miss you 😭😭

  • @alpeshsolanki7086
    @alpeshsolanki7086 2 роки тому +2

    Jordaar song bhai full support 🤟🤟

  • @SurajThakor-yn9hv
    @SurajThakor-yn9hv Рік тому +7

    વાહ નરેશ ભાઈ તમારા અવાજ માં જાદું છે ભાઈ ખરેખર દિલ પર વાર કરે છે ❤❤❤મારી સાથે પણ આવું જ થયું છે Miss you godi😢

  • @kishanthakor2777
    @kishanthakor2777 2 місяці тому +2

    🙏જય માતાજી 🙏 ખૂબ સરસ ભાઈ ❤❤ ફૂલ સપોર્ટ ❤

  • @Mahesh.Raj.M.R.P.9924
    @Mahesh.Raj.M.R.P.9924 Рік тому +3

    કહી દે તારા રોવાનું કારણ મને શું મારા કારણે રોયા તમે મારો જીવ જોવે તો માંગી લેને પણ પ્રિય મારી ખુશ રેને ❤🎉 2:10

  • @જયદ્વારકાધીશ-ય5ઢ

    તમારા જેવા સોંગ બીજા કોઈ નાં બનાવી શકે નરેશ ભાઈ 👍 i like you 🙏

  • @aotharthakor4271
    @aotharthakor4271 2 роки тому +28

    સુપર. નરેશ ભાઇ. બુમબુમ

    • @_rk_143
      @_rk_143 2 роки тому

      ua-cam.com/video/3MSUQKcunlM/v-deo.html
      Status

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 роки тому +13

    હું અને મારા પરિવાર તરફથી Happy Diwali અને Happy New year Naresh Bhai and All team All Friends........🙏✨🎇🎇🎆
    Full saportt arvalli Bayad Thi....🙏🙏

  • @sandipparmar-yy6gd
    @sandipparmar-yy6gd 2 роки тому +3

    Nice song bhai tamari to vat j na thay ❤️❤️

  • @makwanaharshit4356
    @makwanaharshit4356 2 роки тому +7

    તમારા ગીત ની વાત જોઈ ને બેઢો હતો ❣️❣️❣️❣️સુપર

  • @vishalsinhchauhan2825
    @vishalsinhchauhan2825 2 роки тому +2

    Full support

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit1432 2 роки тому +6

    નાઈસ ભાઈ સોંગ..
    *મારા અને મારા પરિવાર તરફથી*
    *તમને અને તમારા પરિવારને*
    *દિવાળી ની હાર્દિક શુભકામનાઓ*
    *આપનું જીવનમા સુખ, શાંતિ,*
    *સમુદ્રિ, અને પ્રગતિ મળે એવી પ્રાર્થના સાથે દિવાળી ની સૌને હાર્દિક શુભકામનાઓ*
    *👑જય માતાજી🛕*
    .. કિંજલ વિડીયો એડિટ ..

  • @Sachinmakvana-s
    @Sachinmakvana-s 2 роки тому +9

    Jay mataji

  • @kanti.m.thakor4998
    @kanti.m.thakor4998 2 роки тому +2

    My favarite singer naresh thakor

  • @s.k.kiranthakor6411
    @s.k.kiranthakor6411 2 роки тому +7

    Very very Nice song naresh bahi

  • @crazy__ns4537
    @crazy__ns4537 2 роки тому +12

    Heart touching song ❤️

  • @Itz_ankit__0.9
    @Itz_ankit__0.9 2 роки тому +8

    Super song 💞😍

  • @vishaldabhi1779
    @vishaldabhi1779 2 роки тому +2

    Supar

  • @harsidhdhimusicstudiocp3479
    @harsidhdhimusicstudiocp3479 2 роки тому +3

    Gujarati comedy Chirag Thakor taraf thi full saport

  • @power_of_digay_4845
    @power_of_digay_4845 2 роки тому +7

    હા સુપરહિટ ગીત છે ભાઈ
    😭હું જ્યારે ઉદાસ😢 હોઉં ત્યારે તમારા ગીત
    સાંભળું ને ત્યારે મને કઈક નવી 😇જ ફિલિંગ આવે છે ✌️મારા તરફ થી તમને ફૂલ સપોર્ટ છે ભાઈ

  • @prakashzala2864
    @prakashzala2864 2 роки тому +1

    હાં મારું વીર કૃપા કોમેડી બોય તરફથી ફૂલ સ્પોટ જય માતાજી તમને ખુબ આગળ વધારે

  • @prakashthakorofficial6330
    @prakashthakorofficial6330 2 роки тому +2

    Va.bhai

  • @rajeshbariyaofficial9714
    @rajeshbariyaofficial9714 2 роки тому +3

    Mara Bhai jordar song se tamara to voice ma to megic se Bro jai mataji rajesh Bariya Dahod tarfthi full support se all Ferind support karo gays 🥰🙏🏻 my fevret Hiro is naresh thakor is best singer

  • @desicomedyvideos2973
    @desicomedyvideos2973 Рік тому +2

    ❤❤❤❤

  • @rajsodha9444
    @rajsodha9444 2 роки тому +8

    Jordar Yrrr...
    Always Best Lyrics..
    Also Gajjab Music Compose..
    Just one line
    "All" The Best👌

  • @vikramthakorfilms528
    @vikramthakorfilms528 2 роки тому +2

    ha Bhai ha

  • @Ketu_Thakor_661
    @Ketu_Thakor_661 2 роки тому +3

    ભાઈ ના અવાજ માં કંઈક અલગ દેખાય છે... ❤️💫