અત્યારના જમાનામાં લોકો વિશ્વાસનો પણ બે ઉપયોગ કરે છે.😔 પછી વિશ્વાસ કરીને પણ શું ફાયદો 🖤😢🥀 (નરેશ ભાઈ તમે આમજ સેડ સોંગ બનાવતા રહો. અને આમજ આગળ વધતા રહો 👍💖)
નરેશ ઠાકોર તમે સારી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છો. તમને ખૂબ ખૂબ અભિનંદન અને હવે નવા વિડિયો સોંગ મો ક્લોથ ફેશન ની અંદર તમે ટી શર્ટ પહેરી જોવો સારા લાગશે🎉🎉🎉🎉😊😊😊❤❤
Me naresh thakor aapka bahut bada fen hu apka Aisa koyi song nahi hoga jo meine nahi suna ho me dahod dristick ka hu Aevu lage chhe badha song mara mate banavya hoy I Like it bro
નરેશ ઠાકોર વધુ એક ગુજરાતી બેવફા ગીત સાથે પાછા ફર્યા છે. અમને આ ગીતમાંથી તમારી મનપસંદ ક્ષણ જણાવો ❤
Bahu sarash
im Big fan Naresh thakor❤
All song All Time blockbuster 🔥
I love Bayad Arvalli ❤
@@KIRAN_TECHNICAL_HD_4K302 ❤l
Supar song
Last seen mast che 😢
રાત્રે રડીને સુઇ જવું અને સવારે કોઈ ને ખબર પણ ના પાડવા દેવી આ હુન્નર તો માત્ર અધુરો પ્રમ જ સીખવાડે છે મારી જાન N
👌👌
Sachi vat se bhai
Ha hu pan
Sachi vaat 😢😢😢 sem problem brother
Ha❤
જોઇએ કેટલા લોકો ને ગમ્યું આ સુપરસ્ટાર નરેશ ઠાકોર નું સોંગ તો 👍👍👍લાઇક તો બને જ ❤❤❤❤❤
કોણ કોણ માને છે કે માતા-પિતા દુનિયાના સૌથી મોટા ભગવાન 🙏🙏
Bhai biji comment aavdtu j nathi cho***
તારા સિવાય બધા ને ખબર છે કે માં બાપ સુ હોય તારા જેવા માનતા ના હોય એટલે આવી કૉમેન્ટ કરે
@@zalaprashantsinh874qqq😊
😊😊
Manvanu su hoy maa baap sivay Biju kon bhgagvan hoy💝
જેની પાસે ઘણા લોકો હોય એને એક ની કિંમત શું ખબર હોય ❤❤
Hi
❤❤
હા ભાઈ આવુજ થાય 😢😢😢😢
Ha
❤❤❤
જોયતુ હતુ અને એના કરતાં પણ મજા આવી ગઈ નરેશ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤❤❤❤
Ha Maro ઠાકોર સમાજ
Ha bhai jaan
@@G_P_Thakor302 yh gujarati language ha?
Ha Bhai moj moj
ક્ષત્રિય નહિ કોળી સમાજ નું રતન છે મહેશ ઠાકોર 😍
રડવા નુ તો કોયને નથી ગમતું પણ ❤જે વ્યક્તિ જીવથી પણ વાલી બદલાઈ જાય 😥ત્યારે તો 💔દિલની સાથે આખ પણ રડવા લાગે છે 😥😔😢
!! ᴍɪss ʏᴏᴜ ᴊɪᴠ!!
સાચે જે બદલાઈ જાય ને તો પણ એ આપણને કહે છે કે તમે બદલાઈ ગયા....😔😔💔💔
Ha yaar
Ha bhi avu thay che
Ha bhai
❤️
સુ અવાજ સે એક દમ દિલથી ગાવ છો નરેશ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤❤❤
વાહ નરેશ ભાઈ સુ સોંગ બનાવ્યું છે દિલ ને ટચ કરી દિધું ❤️❤️❤️❤️
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 🔥
બધાં મિત્રો ને જય માતાજી 🙏
સુપર હીટ સોંગ નરેશ ઠાકોર ભાઇ ❤❤❤❤❤❤
Wah Bahuj Sara's Song 0:30 Prem thi salam 0:59
અરે યાર તમે તો અમે બી રડી પડ્યા😢 લવ સુપર પાવર સોંગ છે નરેશ ઠાકોર આવવા નવા સોંગ અપલેડ કરતા રો ❤❤👍👍
Song ગમ્યું તો એક લાઈક❤
વાહ નરેશભાઈ શું તમારું ગીત છે સરસ
Ha moj Ha ❤❤❤❤❤
અત્યારના જમાનામાં લોકો વિશ્વાસનો પણ બે ઉપયોગ કરે છે.😔 પછી વિશ્વાસ કરીને પણ શું ફાયદો 🖤😢🥀 (નરેશ ભાઈ તમે આમજ સેડ સોંગ બનાવતા રહો. અને આમજ આગળ વધતા રહો 👍💖)
😂😂
જ્યારથી નરેશભાઈ ઠાકોર સિંગર બન્યા છે ત્યારથી મને બધા જ કલાકારો ના અવાજ ફિક્કા લાગે છે હું ફક્ત અને ફક્ત વધુ પડતા સોંગ નરેશભાઈ ઠાકોરના સાંભળું છું નરેશ ઠાકોરનું કોઈપણ સોંગ દિવસમાં ચારથી પાંચ વાર તો સાંભળી લઉં છું માય ફેવરીટ સિંગર નરેશ ઠાકોર લવ યુ બ્રો❤❤❤❤
Top siger naresh thakor
@@Akuu_cretion😉Q
👌👍
same to you 😊
Super hit song Naresh thakor...🎉❤
આ ગીત નો બીજો ભાગ નાખ જો... કંકોત્રી ઉપર થી ગીત બનાવ જો.. જાનુ ખૂદ કંકોત્રી આપી ગઈ.કાળજા મારા કાપી ગઈ..
Super song naresh Thakor Bhai ❤❤❤❤❤
કોનું કોનું દિલ તૂટી ગયેલ છે મારી જેમ 💔
I❤
Ha bhi maru
ખુબ્ સરસ છે ભાઈ ગજબ છે સોન્ગ ❤❤
નરેશ ઠાકોર તમે સારી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છો.
તમને ખૂબ ખૂબ અભિનંદન
અને હવે નવા વિડિયો સોંગ મો ક્લોથ ફેશન ની અંદર તમે ટી શર્ટ પહેરી જોવો સારા લાગશે🎉🎉🎉🎉😊😊😊❤❤
સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર ❤️
સુપર હીટ સોંગ છે . નરેશ ભાઈ આવાજ નવા સોંગ લાવતા રહો.. આ દુનિયા મતલબી છે અને મતલબ થી જ પ્રેમ કરે છે...❤❤❤
Right bhai 😢
ua-cam.com/video/PMmbKHjlZiE/v-deo.html
વાહ કમલેશભાઈ સુ તમે સોંગ લખો છો
હું તમારા લખેલા બધા ગીતો જોઉ છું ❤❤❤❤
Kya no aapo
આવી રીતે વિશ્વાસ નું નામ દઈને દગો આપે સે 😢
🔥'''''''તમે'''''''''તો'''''''''છોડીને''''''''જતા''''''''રહ્યા💫 '''''''અને
અમે'''''''તો''''''હજુ'''''''તમારા'''''''ફોટા ''''''સાચવિને'''''
😘''''''બેઠા ''''''''છીએ''''''''...... Payal
😢 bhai 2 liti navi apono pliz
Sachi vaat bhai 😢🥺🥺🥺😭😭😭
Aaj jindagi che
Koi kisi ka nahin hota bas apni mahanat aur maa baap ki parvarish sach hai
😢
ખરેખર નરેશભાઈ તમારા ગીત માં બઉ જ દર્દ હોય છે.... જોરદાર હો.. આવી ન આવી પ્રગતિ કરતા રહો...💚
સાચી વાત બદલાઈ એ લોકો જાય સે અને બદનામ આપડા ને કરે સૈ😅😅😅
નરેશ ભાઈ તમારું આ ગીત સાંભળીને આંખ માંથી આશું આવી જાય છે 😭😔😌😢😖
પ્રેમ માં વિશ્વાસ તો હોય પણ મિત્રતા ની પણ હદ હોય...💔❣️💔
Bilkul
સાવ સાચી વાત છે 💔💔💔
@@Kuldeep_ughareja_143sachiva che bhai
💯🙏
💯💯
નરેશ ભાઈ તમારા સોંગ ની તો રાહ જોઈ ને બેઠાતા
Ha bhai full moj
Super Bhai boom boom 💥💥💥
Ha Sultan bhai & Naresh bhai ha....❤️💯
હા નરેશ ભાઈ મારા દિલીપ પણ બદલાઈ ગયા છે
Full moj
👉આહા ❤શુ સોંગ છે નરેશભાઈ nice song
Super Naresh Bhai
Super 🎉🎉..Hit 🎉🎉🎉
જેને તમે વેહમ સમજો છો એ તમને ખોવાનો ડર હતો 😢
હા.ભાઈ.મારી.જાનુ.પણ.બદલાય.ગય...❤️❤️
આ દુનિયામાં કોઈ કોઈનું નથી
પોતાના એ પોતાના પારકા એ પારકા...
આ સોંગ સાંભળીને મને પણ મારી જાનુ ની યાદ આવી ગઈ છે..... Payal
ખરેખર સુપર સોન્ગ લાવો છો હો આખો ના આશુ આવી જાય છે
ખૂબ ખૂબ આગળ વધો નરેશ ભાઈ
નરેશ ભાઈ દીલ થી સપોટ
Naresh bhai osm lyrics osm music ane osm voice
Videos story to bhuj khatar nak 6
To plz part 2 lavo aano
મજા આવી ગઈ ગીત સાભળી ને હો 😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤❤
Booom booom 🌺🌺🌺
જીવનમાં પ્રેમ કરો તો એટલો કરો કે તેને પોતાની
તકલીફમાં ભગવાન પહેલાં તમારી યાદ આવે....❤❤❤❤❤
Vah Bhai vah 😢😢😢😢
બધા શબ્દો અને પંક્તિઓ હૃદયને સ્પર્શી જાય તેવું ગીત❤
Jordar bhai
Vah
Hah
I love song naresh Thakor Bhai 👌💫💫✌️♥️❣️♥️❣️♥️
Jordar ho yaar 😢😢😢
વાહ નરેશ ભાઈ સૂ સોગ હુ પણ મારા પ્રેમ ઉપર ઘણો વેમ વેમ કરૂ સૂ એને પણ વેમ કરૂ એનથી ગમતૂ પણ તમારા સોંગ ના લીધે જ મારા હિમત આવે સે....🥺
દિલ ને ટચ કરી જાય એવું સોંગ નરેશ ઠાકોર નું ❣️❣️💔💔💔❤️❤️❤️💖💖💖💕💕💟💟💟💞💞💞
Moj
બહુ સરસ સોંગ સે નરેશ ઠાકોર આવા જ સોંગ ની જરૂર હતી મારે પણ એવું જ થયું સે ભાઈ
બસ એટલે જ આમારી યાદો ક્યાંથી આવે આ લાઇન જોરદાર હો મારા ભાઈ દીલને ટચ કરી ગઈ આ લાઇન જોરદાર હો
❤❤❤❤❤ જોરદાર
બેસ્ટ સોંગ નરેશ ઠાકોર ❤️
Jordar Bhai 💯
Kem naresh bhai chhele tamare ja rovanu aave che harek video ma😢😢
SUPER MOJ BHAI 🥱🙏
Jordar...moj..avigai...
મોજ મોજ 🔥🔥
કોણ કોણ વિચારે છે કે આનો બીજો ભાગ લાવવો જોઈએ.. નરેશ ભાઈ માટે એક લાઈક કરો
કેટલા લોકો ને આ સોંગ ગમું નરેશ ઠાકોર નું
Jene gamse a like karese j bhau
સેમ સ્ટોરી છે યાર મારે પણ આવુજ થાય છે યાર સુ કરું એ ખબર નહિ પડતી . જિંદગી બેકાર થાય ગઈ છે હાચુ.નહિ જીવતું એના વગર . ☹️😭☹️😭☹️😭☹️😭☹️
Lagan karile😂
મારે પણ આવૂ થયું છે.20.7.2023.શૂ કરૂ
Bhai mare pan yevu se yene yeno best friend valo se ane mu na padu to yene sak lage se
Ek nay to beji ..😎😎
Sem yarr
વિશ્વાસ કર્યો હોય તની ઉપર વિતે છે 😢
જોરદાર સોગ😊😏
સુપર ગિતશે વાલા
વિશ્વાસ ની વાત રેવાદો...પ્રેમ નથી ,.એક વેમ છે....સુ યાર જોરદાર ગીત લઈને આવો છો...સિંગર વિક્રમ સિંહ પરમાર તરફ થી ફૂલ સપોર્ટ... ઓલ ટીમ ને...
સોંગ સુપર છે ભાઈ આ ગીત નો બીજો ભાગ બનાવો પ્લીઝ ❤
અમુક મતલબી છોકરીઓ આપડે સાચો પ્રેમ કરવા લાગ્યે છે અને એ છોકરી આપડી સાથે દગો કરી જાય છે ત્યારથી આપડે સારી છોકરીઓ ને પણ મતલબી સમજવા લાગ્યે છે😟😟😟😟😟😥😥😥😥
Ha bhai badhi chhokariyo aevi nthi hoti 😢😢❤❤❤
Ha bhai bathi chokari ao koy aavi hoti nathi
હા ભાઈ વાત સાચી છે પણ એ સારી છોકરી હજુ સુધી કોઈ ક્યાં મળી છે? 💔🙏🏻
Gujarati best singer Naresh thakor 🎉
નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે
અરે જે અમને જોવા માટે તરસતા હતા મારા ભાઈ આજે એ અમને જોઈને મોઢું ફેરવી લેય છે અરે મારી જાન કોઈ મલદર મલી ગયો કે સુ કે પછી અમે ગરીબ બની ગયા 🥺❤️🩹🤕
જોરદાર સોંગ નરેશ ભાઈ .....❤
😊gajab
Me naresh thakor aapka bahut bada fen hu apka Aisa koyi song nahi hoga jo meine nahi suna ho me dahod dristick ka hu
Aevu lage chhe badha song mara mate banavya hoy
I Like it bro
👌👌👌
વહેમ જ્યારે થાય છે કે કઈક ભૂલ હોય.....બાકી પેલા વ્હેમ નહિ કર્યો
Full Saportt Bayad GJ 31 ❤
I love bayad
😢😅😊@@raymalshinh2767
Hard ...waibreyt....❤❤❤❤
નરેશભાઈ સુપર પ્રકાશભાઈ
Vah Naresh Bhai Shu Song Chhe Ek Damm Zakhhash Song Se Ho Baki ❤😊
Wat song amazing🎉🎉
જ્યારે આપણી ઉપર વિતે ત્યારે ખબર પડે છે
Very good bhai 🙏🙏
ha..thakor.❤♥❤
નરેશ. ઠાકોર. સંગીત 😂😂😂
Nice 🙂👍🏻
1 no song chhe
*😣 તારા નસીબ માં તો કોઇ બીજું હતું અને બરબાદ અમે થઇ ગયાં મારી જાન...P..🖇️💔🥀*
હા ભાઈ
Ok
ખરેખર આ રડું આવી ગયું મ😭નરેશભાઈ❤❤
મા પપા❤❤❤❤👌🙏🙏🙏🙏🙏🙏👪🤱