Su Malyu jindgi Bagadi Mari 2/ Naresh Thakor new sad song/

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2021
  • presented by dhvani production...
    #NareshThakor
    #shumalyujindgiBagadi2
    #9trendingsong
    Contact for Naresh Thakor :
    instagram = thenareshthakor
    mail = naresh.nt40@gmail.com
    Producer =mavjibhai vadhaniya
    Title = shu malyu jindgi bagadi mari - 2
    Singar = Naresh Thakor
    Lyrics & composed = Naresh Thakor
    Cast = Naresh Thakor, Chandan Thakor, Reva Meena, Lucky Patel
    Direction & Concept = Devraj Bhatiya
    Music = Uttpal barot, vishal modi
    Recoding = Sur Studio Palanpur
    D.O.P & Editor = Shravan Mota
    Make-up = kinjal prjapati
    D. O. P = Shravan Mota, Alpesh Mota, Bharat Nedroda
    naresh thakor in instagram official account = invitescon...
    - : Special Thanks :-
    Mavjibhai R Vadhaniya
    Sagarbhai
    kalpeshbhai
    Anilbhai mota
    Sharda Hospital Deesa
    vaghaGbhai
    wynk music = wynk.in/u/O5FOev6EZ
    shu malyu jindgi bagadi -1 :
    • શું મળ્યું જીંદગી બગડી...
    હો.. હજુ અકબંધ રાખી મેં તારી ને મારી વાતો
    ભુલ્યો નથી હું તારોને મારો નાતો (2)
    હો.. વીતી ગઈ ગોઝારીએ રાતો
    રંગ બતાવે જે હોય એની જાતો (2)
    હજુ અકબંધ...
    હો.. આ મહેફિલો સજાવીને હું શું કરું
    ફરક ના પડે એને હું જીવું કે મરું
    એક ઝલક એની જોવા માટે હું ફરું
    તરછોડીશના મુજને હું તને કરગરુ
    હો... હું ભૂલી નઈ શકું તું મારી રગેરગમાં
    છે હજુ પણ સુગંધ તારી તનમાં (2)
    હજુ અકબંધ...
    હો.. મારું શું થશે એની નથી પરવા મને
    કાલ એવુ પણ બને કે મળું રાખમાં તને
    નથી કોઈ મારું એવુ દર્દ દઉં કને
    આનાથી વધારે હું શું કઉં તને
    હો.. ઝેર ભરી નફરતનું અંગેઅંગમાં
    નથી જીવવું હવે મારે કોઈના સંગમાં (2)
    હજુ અકબંધ....
    #nareshthakornewsadsong2021
    haju akbandh rakhi me tari ne mari vato
    bhulyo nathi hu tarone maro nato (2)
    ho.. viti gai gozari e rato
    rang batave je hoy eni jato (2)
    ho.. haju akbandh..
    ho... aa mahefilo sajavine hu shu karu
    farkna pade ene hu jivu k maru
    ek zalak eni jova mate hu faru
    tarchodish na mujne hu tane kargaru
    hu bhuli nai shaku tu mari rageragma
    che haju pn sugandh tari tanma..
    haju akbandh...
    ho... maru shu thashe eni nathi parva mane
    kal evu pn bane k malu rakhma tane
    nathi koi maru evu dard dau kane
    anathi vadhare hu shu kau tane
    ho.. zer bhari nafrat nu angenagma
    nathi jivvu have mare klini sangma
    haju akbandh.....
    #nareshthakornewsadsong2021
    #mostpopularsadsong2021
    #shumalyujindgibagadimaripart2
    #Dhvaniproduction
    #nareshthakor
    #luckypatel
    #bestfilingsadsong2021
    #ગુજરાતી

КОМЕНТАРІ • 7 тис.

  • @ShravanYogirajOfficial
    @ShravanYogirajOfficial 3 роки тому +26

    Jordar naresh bhai chandan bhai....full sapot....bhai...jay mataji bhai....🙏🙏👌👌👍👍👍👌👌👌👌🙏🙏🙏🙏

  • @swardigitaltharad3726
    @swardigitaltharad3726 2 роки тому +35

    જોરદાર વોઇસ મારા ભાઇ ખુબજ આગળ વધો એવી શુભકામના

  • @bestdeal353
    @bestdeal353 Рік тому +27

    ઘણા ગુજરાતી કલાકારો જોયા......અને ઘણા સોંગ પણ પણ જ્યારે આ સોંગ સાંભળું છું ત્યારે એવું ફીલ થાય છે......કે ના છે ગુજરાતી સોંગ.......હિન્દી સોંગ જેવી ફિલિંગ આવે છે બોસ........
    Great Singer and Febulous Voice......i had not seen before in gujarati Language.......No Words.... Great 😍

  • @vikramsisodiyaofficial5554
    @vikramsisodiyaofficial5554 2 роки тому +24

    જબરું સોંગ હો નરેશ ભાઈ 🔥🔥🔥🔥🙏
    આગ લગાડી દીધી હો ❤️ માં 🔥🔥🔥

  • @joganimadijital9383
    @joganimadijital9383 3 роки тому +31

    સુપર હીટ સોંગ મિત્રો સ્પોટ કરજો વિરશન ઠાકોર ચાગડા તરફથી ફુલ સ્પોટ છે જય માતાજી જય સદારામ આગળ શેર કરો વિનંતી વિરશન ઠાકોર ચાગડા તરફથી 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌

  • @ShravanYogirajOfficial
    @ShravanYogirajOfficial 3 роки тому +27

    Supar song bhai

  • @jadavdhaval9437
    @jadavdhaval9437 Рік тому +49

    ખરેખર બહુજ સુંદર ગીત છે.
    દિલ ને ટચ કરી જય છે...🥺🥀💯
    જક્કાસ😥🔥😊

  • @MalnileshbhaiSomabhaiMalnilesh
    @MalnileshbhaiSomabhaiMalnilesh 2 місяці тому +14

    આ ગીત ની સાથે સાથે ગાવાની મજાજ કઈક અલગ છે હો ભાઈ ❤❤❤😅🍾🥂🥂🥂

  • @sagar567official3
    @sagar567official3 3 роки тому +19

    Majbut 👍

  • @kismatthakor9803
    @kismatthakor9803 3 роки тому +25

    સૂપર નરેશ ઠાકોર

  • @katueditsajora2080
    @katueditsajora2080 2 роки тому +35

    દિલ મારૂ કહે છે કે એકવાર નરેશ ઠાકોર ને મળી લવ 💚

  • @j.d.thakor1366
    @j.d.thakor1366 2 роки тому +47

    Naresh bhai my favorite song ખરેખર મને નહી બધાને રડાવી દીધા.અેક જલક જોવા અને મળવા માટે અમે દિવસ અને રાતો અેક કરી દીધી.સાલુ નસીબ મા જ નથી 😥😥😥😥😥😥😥😥😥😥😥😥

  • @sureshthakor83
    @sureshthakor83 2 роки тому +32

    નરેશ ભાઈ તમે ખુબ આગળ સુપર સોંગ 👍👍👍💕💕💕

  • @binddaseditmr.waitingwara8680
    @binddaseditmr.waitingwara8680 3 роки тому +41

    👌Mast...mast..... song👌
    😘Heart touching song 😍
    💯💫💯.....💔💔💔💔💔
    શું કેવું તમારું...???

  • @pratikthakor2929
    @pratikthakor2929 Рік тому +20

    સાચી વાત છે ખૂબ સારું ગીત છે મારા દિલ ને ટચ કરી ગયું ❤️❤️

  • @savanpatel4663
    @savanpatel4663 Рік тому +8

    જોરદાર ભાઈ હો

  • @sanjayprajapati_official
    @sanjayprajapati_official 2 роки тому +44

    Vah..vah..naresh thakor...vah...& super music...super composition...
    Super work...👌👌👌

  • @parmarjaydipkumarparmarjay8140
    @parmarjaydipkumarparmarjay8140 3 роки тому +25

    Nice song Thakor

  • @sanjaysolanki7280
    @sanjaysolanki7280 2 роки тому +7

    Jordar

  • @rajubhai6474
    @rajubhai6474 2 роки тому +14

    આ ગીત માટે ગમે તેટલા શબ્દો કહુ ઓછા છે વાહ ભાઇ વાહ

  • @sureshthakor83
    @sureshthakor83 2 роки тому +21

    જોરદાર ભાઈ સુપર હિટ સોંગ ગમી ગયું છે💝💝💝💝💝💘💘💘💘😔😔😔👈

  • @vanitathakor268
    @vanitathakor268 3 роки тому +20

    Nice nareshbhai full support karjo thakor samaj amne please superb voice

  • @hetalchavda2354
    @hetalchavda2354 Рік тому +22

    બહુ સરસ સોંગ છે નરેશ ભાઈ ભગવાન ને પ્રાથના છે કે તમે ખૂબ જ સારી રીતે આગળ વધો best of luck 👍

  • @jilabhaidhamecha3948
    @jilabhaidhamecha3948 2 роки тому +9

    Very વેરી નાઇસ વેરી નાઇસ સોન્ગ

  • @rajaveer9153
    @rajaveer9153 3 роки тому +33

    બન્ને સોંગ સુપર છે નરેશ ભાઈ ઠાકોર આવા સોંગ બનાવજો તમને સર્પોટ કરતા કરીશું નરેશ ઠાકોર (જાનકી લવર 815)

  • @chauhanjaydipofficial6769
    @chauhanjaydipofficial6769 3 роки тому +19

    Bhai jordar gayu chi

  • @singerrutvikrathwaofficial7482
    @singerrutvikrathwaofficial7482 2 роки тому +7

    Haa..moj..bhai

  • @vkcar849
    @vkcar849 2 роки тому +6

    હા મોજ હા

  • @dipakthakor19
    @dipakthakor19 3 роки тому +19

    Jordar song se bhi

  • @maakhodalofficial6004
    @maakhodalofficial6004 3 роки тому +33

    Gujarati song ma aa pahelu maru favourite song se ho.💖🤗❤
    All time favourite song❤

  • @rakeshsolanki4793
    @rakeshsolanki4793 2 роки тому +9

    આ ગીત સુપરહિટ chhe

  • @manju.saamdiya3132
    @manju.saamdiya3132 2 роки тому +6

    Supar

  • @vaghelaedit4351
    @vaghelaedit4351 3 роки тому +167

    Super song bhai
    અવાજ પન જોરદાર છે 1 લાઇક

  • @bharthirajaofficial507
    @bharthirajaofficial507 3 роки тому +15

    Superbbb song Naresh thakor 1-2 part 👌👌👌

  • @pappurajput7642
    @pappurajput7642 2 роки тому +7

    Supar

  • @PARMARRUDRAPRAVINBHAIPAR-xs2ec
    @PARMARRUDRAPRAVINBHAIPAR-xs2ec 10 місяців тому +10

    શું અવાજ છે ભાઈ ભગવાન થી પ્રાર્થના કરૂ છું આગળ વધે ❤ જય માતાજી

  • @hiralchauhan1013
    @hiralchauhan1013 3 роки тому +48

    Aa first song Che j mane gujarati song ma maru favourite bani gayu😍😍😘😘I love this song 👌👌👌👌

  • @zalakingofficial8923
    @zalakingofficial8923 3 роки тому +25

    jordar naresh bhai

    • @shiway777
      @shiway777 3 роки тому +2

      ભાઈ ફૂલ સપોર્ટ કરો પ્લીઝ

  • @blackmanff7380
    @blackmanff7380 2 роки тому +7

    Nice ભાઈ

  • @sanjaysanjaythakor172
    @sanjaysanjaythakor172 2 роки тому +16

    એતો જેને 🙏પ્રેમ કરો હોય એને ખબર પડે N😭😭😭🙏🙏તૂટેલું દિલ

  • @jigar.thakor5775
    @jigar.thakor5775 3 роки тому +25

    Super song

  • @hiteshhiteshdamor1293
    @hiteshhiteshdamor1293 3 роки тому +16

    Super jordar ho🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺🥺😭😭😭😭😭😭😭😭😭😭

  • @tfortraveling1639
    @tfortraveling1639 2 роки тому +5

    Bav j mast hoy che Tamara geeto , ek number ❤️❤️👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌❤️❤️

  • @MedaRahulbhai-xx8sq
    @MedaRahulbhai-xx8sq 3 місяці тому +8

    Gujarati apna arjit sing se naresh thakor ❤❤

  • @SatishKumar-kv7fo
    @SatishKumar-kv7fo 2 роки тому +49

    બધા નવા ગાયકો માં તમાંરો અવાજ બેસ્ટ છે ભાઈ

  • @dashu_Thakor_567
    @dashu_Thakor_567 3 роки тому +15

    Jordar song

  • @64jogniofficial59
    @64jogniofficial59 2 роки тому +139

    જે પણ ભાઈ/બહેન આ વિડિયો જોઈ રહ્યા છે તે એમની જિંદગી માં હરપળ ખુશ રહે અને મારી સોનાના હીંચકે જૂલનારી માં રાજેશ્વરી મેલડી એમના દરેક સપના પુરા કરે
    જય શ્રી માં મેલડી 🙏

  • @customkingcgajay4046
    @customkingcgajay4046 2 роки тому +8

    આ આવાજ ખુબ સરસ છે મને આવા સોંગ ખુબ
    ગમેછે 🤗🤗🤗🤗🤗🤗

  • @singer_chetan_thakor
    @singer_chetan_thakor 3 роки тому +23

    Ha Naresh bhai ha. Nice song 💕

  • @solankijagdish9906
    @solankijagdish9906 3 роки тому +22

    આ સોંગ પણ સુપર હિટ જશે ભાઇ ને સ્પોર્ટ્સ કરજો જય માતાજી 🙏

  • @rk.lovers901
    @rk.lovers901 Рік тому +8

    બહુજ સારુ છે સોગ જુનો લવ યાદ આવી જાય 😍😘😘😘😚👄💋😍😘😘😘😚👄💋

  • @nagrajparmar7037
    @nagrajparmar7037 2 роки тому +29

    લાગે છે ક્યારે સવાર પડે રોજ સાભળુ ખૂબ ખૂબ અભિનંદન

  • @dashu500patan3
    @dashu500patan3 3 роки тому +26

    Supar song Naresh Bhai

    • @shiway777
      @shiway777 3 роки тому +2

      ભાઈ ફૂલ સપોર્ટ કરો પ્લીઝ

  • @vasavapremila1415
    @vasavapremila1415 3 роки тому +15

    Supar song😀😀

  • @sanjaykumarchamar4353
    @sanjaykumarchamar4353 2 роки тому +5

    વાહ! વાહ! નરેશ ઠાકોર

  • @rameshthakor3345
    @rameshthakor3345 2 роки тому +9

    ભાઈ ઓરીજનલ સોંગ તમારૂજ છે સુપર 👍👍

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit1432 3 роки тому +29

    Nice 👌
    Full Spot...👍😍

  • @kamleshrathodr8354
    @kamleshrathodr8354 2 роки тому +4

    Jordar song naresh thakor

  • @raviidabhi
    @raviidabhi Рік тому +8

    ગીત લખનાર...અને ગાનાર બન્ને જણ ને જય માતાજી
    જોરદાર જેટલી વાર સાંભળીએ નવું જ લાગે..💐👌

  • @Bhavanbhuvaji517
    @Bhavanbhuvaji517 3 роки тому +15

    સુપર

  • @devendrasinhparmar7390
    @devendrasinhparmar7390 3 роки тому +13

    Supar નરેશભાઈ ઠાકોર.... જોરદાર... આ song બો supar છે... kevu pade ho... જોરદાર 👌👌👌👌👌

  • @anmolthakor3526
    @anmolthakor3526 15 днів тому +2

    ગમન સર એવા કલાકાર છે જે પોતાની પત્ની ને સાચા દિલ થી પ્રેમ કરે છે અને તેમને લોકોને પણ બતાવ્યું કે એમની પત્ની કેટલી એમના જીવન માં ખાશ છે સદા માટે આટલો પ્રેમ કરજો

  • @comedycrazyboys2046
    @comedycrazyboys2046 Рік тому +9

    આ સોંગ દિવસ માં 2 વાર જોવું છું

  • @ashishthakordholasan6575
    @ashishthakordholasan6575 2 роки тому +18

    Jakkas gayu se bhai love you song

  • @jaybahucharofficial78
    @jaybahucharofficial78 2 роки тому +21

    એવા શબ્દો ગાયા છે કે સામ્ભ્લ્યા કરું નાઈસ સોન્ગ

  • @ajayvasava6530
    @ajayvasava6530 2 роки тому +7

    ઘણું સુંદર ગીત છે.

  • @jariyavijay507
    @jariyavijay507 Рік тому +6

    ખરેખર ખુબજ સુંદર ગીત છૅ.

  • @solankihitesh8530
    @solankihitesh8530 3 роки тому +15

    Jordar song 6 bhai

  • @official_Makwana.1819
    @official_Makwana.1819 3 роки тому +12

    Naresh Bhai Tamara Badha J Song Dardila Hoy chhe...😭😭 I love you yarrrr😘😘😘

  • @shersing5664
    @shersing5664 2 роки тому +5

    Rang batave je hoy ane jaato👌super line

  • @bhaveshthakor1624
    @bhaveshthakor1624 Рік тому +9

    આ ગીત સાભરી ને આખો મા આસુ આવિગયા ....

  • @ramadevdigitalstudio7311
    @ramadevdigitalstudio7311 3 роки тому +14

    Super ChanadanBhi

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 2 роки тому +17

    Bhai su voice chhe baaki ane lyrics pan❤️❤️❤️

  • @pravinthakor698
    @pravinthakor698 Рік тому +4

    Super song Naresh Thakor

  • @chiragsolanki7116
    @chiragsolanki7116 2 роки тому +19

    વાહ...... નરેશ ભાઈ......
    શું કહું સાહેબ બહું જ જોરદાર અવાજ અને ગીત છે.......
    એવું લાગ્યું કે બઉ સમય થી સાંભળું છું અને સાંભળ્યા જ કરું.....
    વાહ નરેશ ભાઈ વાહ........

  • @aazadapaazadap84
    @aazadapaazadap84 2 роки тому +9

    ભાઈ આવા ગીતો લાવો યાર બીજા
    ખુબ ખુબ આનંદ આવી ગયો યાર 😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘😘

  • @ratodramshih9963
    @ratodramshih9963 2 роки тому +6

    લવર.યાદ.આવી.ગયી.ગીત. શાભલી.

  • @dashrath.thakor6583
    @dashrath.thakor6583 2 роки тому +21

    આ મહીફીલો સજાવી ને હુ સુ કરુ સરસ સોઞ છે ભાઇ👌👌👌

  • @mr.vishal6409
    @mr.vishal6409 3 роки тому +20

    Khatarnak song bhai🔥🔥👌👌

  • @user-lp4zg3jo6l
    @user-lp4zg3jo6l 2 роки тому +5

    સૂપર ભાઈ

  • @shivrajchavada9231
    @shivrajchavada9231 2 роки тому +5

    Jayar aa song sambhalu tyare kaek aalg filing aave bhai very nice song bhai

  • @kalu.pandor6424
    @kalu.pandor6424 3 роки тому +17

    Nice bro જોરદાર સોંગ

  • @Rockstarkishan
    @Rockstarkishan 2 роки тому +67

    Awesome Composition and Voice keep It Up❤️

    • @_NareshThakor
      @_NareshThakor 2 роки тому +5

      ખુબ ખુબ આભાર મારાં ભાઈ 🙏😘🙏

  • @improveyourlife9243
    @improveyourlife9243 2 роки тому +7

    જોરદાર.........જોરદાર........... શબ્દો નથી આ શબ્દો માટે.....માં ભવાની ને પ્રાથના તમારી દરેક મનોકામના પૂરી કરે....

  • @bhilkaran5162
    @bhilkaran5162 2 роки тому +4

    નરેશભાઈ સુપર તમારૂં સોગ

  • @Mr.YashThakor3551
    @Mr.YashThakor3551 2 роки тому +38

    આ સોન્ગ યાર બહુ 🔥 બધું પાછળ નું યાદ કરાવે છે આ સોન્ગ માં એવા શબ્દો છે કે જેમ જેમ સોન્ગ સંભાળિયે તેમ તેમ 🔥આંખ માંથી આશુ આવી જાય છે અને ભાઈ આ સોન્ગ ખુબ સરસ ગાયું છે ❤️ Thi Love u bro

    • @v.ppatel3442
      @v.ppatel3442 2 роки тому +1

      ભુતકાળ યાદ અપાવી દીધુ નરેશ ભાઈ તમે love u bro

    • @mr_ANIL_302_
      @mr_ANIL_302_ Рік тому +2

      હા ભાઇ

    • @sandipolakiya5699
      @sandipolakiya5699 Рік тому +1

      Love mate special song

  • @ashokrami2453
    @ashokrami2453 Рік тому +4

    વેરી નાઈસ ભાઈ

  • @ravi..bhrvad580
    @ravi..bhrvad580 2 роки тому +9

    આ મેફિલો સજા વિને સુ કરું 💔💔👍👍👍🤗

  • @rakeshthakor5180
    @rakeshthakor5180 2 роки тому +27

    જેને પ્રેમ કરીયો તેને ખબર

  • @k2gamingsky931
    @k2gamingsky931 2 роки тому +154

    આ નતો કોઈ ના જાણી શકે..... 😔
    જેને પ્રેમ કરીયો હોય તે જાણે 😭

  • @bhaveshsolanki5318
    @bhaveshsolanki5318 2 місяці тому +4

    Maru shu thase eni nathi parva Mane kale evu pan Bane ke malu rakh ma tane ........ beat lines bhai🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉... jordaar song ....2024 ma sambhalu chu Ane agl Pan sambhlish

  • @dkediting3957
    @dkediting3957 2 роки тому +5

    ધીરૂ ઠાકોર શાનગઢ વાળા તરફથી ફુલ સ્પોટ નરેશ ઠાકોર ને .💝🔥🙏

  • @arunchunara4148
    @arunchunara4148 2 роки тому +96

    પહેલી ફેરા કોય ઠાકોર નું ગીત સાંભળ્યું
    વાહ ભાઈ વાહ મજા આવી જાય

  • @kamleshchohan926
    @kamleshchohan926 3 роки тому +25

    Kapdvanj thi Phool sapot Bhai nice song 😢😢😥

  • @jaydeepmakwana5228
    @jaydeepmakwana5228 2 роки тому +4

    Mojjjj

  • @akzalaofficial2174
    @akzalaofficial2174 Рік тому +5

    નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે હો ભાઈ તમારો અવાજ બેસ્ટ છે 🙏👍🙏👍

  • @kalpeshthakoroficial111tha9
    @kalpeshthakoroficial111tha9 3 роки тому +17

    Hu naresh bhai aa git 10var sabhdu chu nice song

  • @cheharthakor172
    @cheharthakor172 3 роки тому +13

    Super

  • @hiteshthakorofficial7023
    @hiteshthakorofficial7023 Рік тому +4

    Best singer che nareshbhai

  • @rajeshchenva3413
    @rajeshchenva3413 2 роки тому +6

    સાહેબ ખરેખર અદભુત રચના , વાહ ,!