Male Jo Khabar To Aavjo Kabar I મળે જો ખબર તો આવજો કબર I Naresh Thakor I Nareh Thakor Video Song 2.0

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 3,1 тис.

  • @DesiDiamondhm
    @DesiDiamondhm 2 роки тому +67

    સુપર સોંગ મારા ભાઈ... આવાજ ગીતો ગાયા કરો અમારા માટે નરેશ ઠાકોર..🙏🙏🙏🙏🙏🙏

  • @SanjuThakor007
    @SanjuThakor007 11 місяців тому +22

    Dil thi sport naresh bhai❤😱🤞😍🙏

  • @rajeshvaghela7247
    @rajeshvaghela7247 2 роки тому +120

    સાચો😥 પ્રેમ 💔💔કોઈ ને 💔નથી મળતો😭😭😭😭😭😭 ગમેતો લાઈક કરજો

  • @sb.hindustanivlogblooper5447
    @sb.hindustanivlogblooper5447 2 роки тому +193

    ગુજરાતના પહેલા કલાકાર છે કે જાતે ગીતો લખે છે અને જાતે કમ્પોઝ કરે છે નરેશભાઈ ઠાકોર ખૂબ જ આગળ વધો

  • @jayveerbai9460
    @jayveerbai9460 2 роки тому +223

    આ ભાઇ નો અવાજ એવો છે કે સીગલ લોકોને પણ રડવા માટે મજબૂર કરી દે ખૂબ સરસ ભાઈ ....💖

  • @sadhi_ram_sarkhej8860
    @sadhi_ram_sarkhej8860 2 роки тому +32

    Nareshbhai khub aagad vadho ane pragati karo👑સધી👑માઁ na aashirvad hamesha sathe che🙏

  • @VTPRODUCTION01
    @VTPRODUCTION01 2 роки тому +54

    Superb all ways naresh thakor songs super duper hit ❤️

  • @rptech9446
    @rptech9446 Рік тому +76

    Jo Tame Aa Comment Like karso To Mane Notification Aavse Ane Hu Fari Aa Dardilu Geet Sambhalva Aavi Jays❤❤🥺🔥

  • @bajigartimliofficial6224
    @bajigartimliofficial6224 2 роки тому +61

    જ્યારે દિલ ટુટે ત્યારે
    દિલ ટુટવાળા ને ખબર પડે
    પ્રેમ કરીને આંધળો વિશ્વાસ ક્યારે કરવો નહીં
    હવે ભગવાન પાસે ટાઈમ નથી
    કોના પ્રેમને અમર કરવાનો છે
    ( આઈ મીસ્યૂ પ્રેમ ની દુનિયા ને )

  • @SolankiSunilofficial9328
    @SolankiSunilofficial9328 2 роки тому +16

    👍👍👍Super song naresh bhai 😍😍😍😍😍😍😍kon kon spots karse song ne 😍😍😍😥😍😍

  • @sohambha_solanki07
    @sohambha_solanki07 2 роки тому +2

    Ha bhai ho.. khub agar vadho 🙏🏻

  • @BDZ1026
    @BDZ1026 2 роки тому +25

    સપોર્ટ છે આમારો આગળ વધુ નરેશ ઠાકોર
    Nice સોંગ
    ⚔️ઠાકોર સેના સાબરકાંઠા ફૂલ સપોર્ટ ⚔️

  • @gopallove1433
    @gopallove1433 2 роки тому +131

    😭હું રોજ ઉદાસ થાઉં છું અને *રાત નીકળી જાય છે* 🦅❄😭એક દિવસ રાત ઉદાસ થશે અને *હું નીકળી જઈશ

    • @gopallove1433
      @gopallove1433 2 роки тому +7

      Love you Sajan

    • @SR__GEMAR__007
      @SR__GEMAR__007 Рік тому +4

      જલદી નીકળો ભાઈ ❤️😁

    • @Vvk_04
      @Vvk_04 Рік тому +3

      Same situation

    • @BhuriyaRatan-hx8gx
      @BhuriyaRatan-hx8gx 7 місяців тому

      ❤llooo😂,o. O%૯3૯** 🎉😂Qa😂😂​😂😂😂😂😢😂😢😂, b🎉b. Bb🎉bbbbbbbbbbbbbbbbbbbbb b n😢🎉 bbbbb😢b😮😢 😮😮 @@SR__GEMAR__007

    • @manharsinhzala1821
      @manharsinhzala1821 7 місяців тому

      ​@@gopallove1433❤❤❤❤

  • @mayur5600
    @mayur5600 2 роки тому +38

    વાહ નરેશભાઈ તમારું ગીત દિવસમાં 10 વાર સાંભળું છું👌👌👌

  • @kirit_snake_saver_007
    @kirit_snake_saver_007 2 роки тому +63

    😍जरूरी तो नहीं है कि तुझे आँखों से ही देखूँ,😉*तेरी याद का आना ✨भी तेरे दीदार 🌹से कम नहीं.....😘Love you Bavj badhu ...S🧡😇

    • @kanudesai6005
      @kanudesai6005 2 роки тому +2

      લાયન મોકલો ને

  • @devendrazala820
    @devendrazala820 2 роки тому +203

    💚 બોવ સરસ સોંગ ગાયા નરેશ ભાઈ💜 એક એક 🤍💫best line❣️ ✨♠️🌟 તમારા બધા સોંગ જોરદાર છે🍁❤️D.S.ZALA

  • @alpeshgamit6829
    @alpeshgamit6829 Місяць тому +1

    Ek dum sachi vaat love ma aavuj thay che bhai loko ave sacho love koy ne nay male 😔

  • @jaysikotarmaofficial
    @jaysikotarmaofficial 2 роки тому +19

    જય સિકોતર માં.. 🙏🙏🙏

  • @arunrajput1653
    @arunrajput1653 2 роки тому +129

    તમારા ગીત દીવસ માં ૧૦ વાર થી પણ વધારે સાંભળુ છું સુપર હિટ સોંગ 😘❣️❣️👍👍👍👌👌👌🤘🤘

  • @joganimadijital9383
    @joganimadijital9383 2 роки тому +39

    બહુ ગીત મને ગમે તે નરેશ ઠાકોરના ખૂબ આગળ વધો એવી માતા ભગવાનને પ્રાર્થના દર્દીલો અવાજ છે નરેશ ઠાકોર વીરચંદ ચાંગડા તરફથી ફૂલ સપોર્ટ જય માતાજી

  • @chahuhankishan2290
    @chahuhankishan2290 2 роки тому +23

    👍વાહ જોરદાર દદૅ ભર્યું સોંગ નરેશભાઈ ઠાકોર અત્યારે તમારા ગીતો ખૂબ જ સારાં ચાલે છે તમે જે પણ સોંગ ગાવ છો બહુસરસ રીતે ગાંવ છો‌ અને‌ લેખક પણ તમે પોતે તમારું શું કહેવું મિત્રો ✌️💯❤️ જય બહુચર માં 🙏🙏🙏

  • @jay_gaming_1682
    @jay_gaming_1682 2 роки тому +142

    જે નરેશ ભાઇ ના ફેન હશે.
    તે જ આ કોમેન્ટ ને લાઇક કરશે.
    જોઇએ કેટલા નરેશભાઈ ના સાચા ફેન છે

  • @Lakhansinhchauhan1999
    @Lakhansinhchauhan1999 2 роки тому +27

    વાહ ભાઇ વાહ સુ ગીત છે એકદમ જોરદાર,,🤞🤞👍👍

  • @ketuofficial3567
    @ketuofficial3567 2 роки тому +37

    👌એક નંબર સોંગ છે નરેશભાઈ ઠાકોર👌ખુબજ આગળ વધો 🙏 જય માતાજી🙏

  • @SanjuThakor007
    @SanjuThakor007 11 місяців тому +3

    Gujrat no don etle naresh thakor ❤amara thakor samaj nu gurav ❤ thakor hoy to like karo ❤full sport naresh bhai😊😮

  • @makeiteasy1947.
    @makeiteasy1947. 2 роки тому +58

    તમારો આવાજ અને આ ગીત શું કહું શબ્દો નથી મારી પાસે! નરેશ ભાઈ ખુબજ સરસ ગીત ગાયું છે!

  • @niksgaminng2.0
    @niksgaminng2.0 2 роки тому +38

    માં ચામુંડા રખવાળી કરે તમારી નરેશ ભાઈ 🙏 nice song Bhai 🙏

  • @madhavshihrathod4504
    @madhavshihrathod4504 2 роки тому +2

    thenks bhai tamara a song thi mari life set thai gai....

  • @jayeshrathod5123
    @jayeshrathod5123 2 роки тому +95

    નરેશભાઈ તમારા ગીતો સાંભળી ને કેટલીક યાદ તાજી થઈ જાય છે 🥰😍👌👌👍👍

  • @Filmi_Gujarat
    @Filmi_Gujarat 2 роки тому +9

    Diwane Tere Name Ke ❤️

  • @Rajpalsinh_Chauhan_Official
    @Rajpalsinh_Chauhan_Official 2 роки тому +16

    Naresh Thakor Vah Su Avaj Che Ane Su Song Gayu che Yar❣️
    માતાજી તમને ખુબ આગળ વધારે એવી માતાજી ને પ્રાર્થના ❣️
    Love You Bhai❣️

  • @સધીસીકોતરસ્ટુડિયો-ચ5સ

    સધી સીકોતર ગ્રુપ તરફથી ફુલ સપોર્ટ સિંગર પ્રવિણ રાવળ

  • @ravindra_rathva43_
    @ravindra_rathva43_ 2 роки тому +3

    Aa song jane mari j kahani lage.
    Hal kaik aavi j paristhiti che.. 😭😭

  • @kamleshKheladi2510
    @kamleshKheladi2510 2 роки тому +224

    તમારા દરેક સોંગ બુમ પડાવી દે.... હો...... વાહ..... ઠાકોર 🔥🔥🔥 1 મિલિયન વિવો પુરા થવા જઈ રહ્યા છે એડવાન્સ મા congrechuleshn...... નરેશ ભાઈ ઠાકોર 🎉🎉🎉🎉🎉

    • @kamleshKheladi2510
      @kamleshKheladi2510 2 роки тому +7

      નરેશ ભાઈ ઠાકોર તમારા અવાજ મા જાદુ છે અને દીલ નુ દર્દ છુપાયેલું છે....... તો જ આવા..... ગીતો લખી શકાય અને.... ગાઈ શકાય...... એક પછી એક સોંગ..... હીટ આપી રહ્યા છો....... નાની ઉંમર માં મોટુ નામ બનાવ્યું છે નરેશ ભાઈ ઠાકોર એ....... આજ રિતે અમારા બધાં માટે આવા સોંગ લાવતા રેજો....full sapot THAKOR 👍👍👍👍👍

    • @pradipparmar7119
      @pradipparmar7119 2 роки тому +2

      P

    • @rathodkismatsinh9068
      @rathodkismatsinh9068 2 роки тому

      @Pratikkumar Valand p

    • @unstoppablegaming897
      @unstoppablegaming897 2 роки тому +1

      Ha moj ha

    • @thakorh7814
      @thakorh7814 2 роки тому

      @Pratikkumar Valand c. , ,,,xxxxx5xxx, ,ु

  • @s.rgaming5565
    @s.rgaming5565 10 місяців тому +22

    Bhai me uk se hu or me Gujarati language nhi janta hu 😢or na hi song ko samjh paa Raha hu 😢 lekin bhai song sidha dil pe laga 😢or mujhe ye song pasand hai 😢 love this song....😢

  • @himanshujadeja9708
    @himanshujadeja9708 2 роки тому +63

    વાહ , નરેશભાઈ આ તારો અવાજ તારુ સોંગ બહુ જ ફેમસ થાય....ખુબ આગળ વધ

  • @rohanvaghela1434
    @rohanvaghela1434 2 роки тому +11

    Bhai ne full saport આવા દર્દ ભર્યા ગીતો લાવતા.રેજો bhai 🥰🙏

  • @13__radhe__
    @13__radhe__ 2 роки тому +14

    Are bhai ek hi dil he kitni baar jit logo.super song Bhai 💯💯🙏❣️💞

  • @SureshVasava-sn3jf
    @SureshVasava-sn3jf Місяць тому +1

    Mane sav thi vadhu aa song game che ❤❤ I like you. Song

  • @ashokthakorbandhavad643
    @ashokthakorbandhavad643 2 роки тому +319

    વાહ ઠાકોર સુ અવાજ શે તમારો તમારા બધા સોંગ બે થી ત્રણ વાર તો સાભલવાજ પડે શે માઇન્ડ બ્લોવિંગ.. 👌🔥🤘 ખૂબ આગળ વધો એવી માં ચોટીલા વાળી ચામુંડા ને પ્રાથના.. 🙏❤️

  • @dinesh.005
    @dinesh.005 4 місяці тому +19

    આજના દિવસ માં કોન સાભલે રુ છે ❤ કરો

  • @stylishsanjuofficial1819
    @stylishsanjuofficial1819 2 роки тому +140

    આ ગીત કોણ કોણ વારંવાર સાંભળે છે❤️❤️

  • @vikramsodhaofficial
    @vikramsodhaofficial 2 роки тому +8

    Congratulations

  • @rvofficial3131
    @rvofficial3131 2 роки тому +91

    સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @kiranvasavakiranvasava5107
    @kiranvasavakiranvasava5107 4 місяці тому +2

    Aksu ni divani❤❤😢😢😢😢😢😢

  • @thakorvanrajb.k.3930
    @thakorvanrajb.k.3930 2 роки тому +17

    કેટલી વખત જોયુ મે પણ આ ગીત તોય જોવા નુ જ મન થાય છે

  • @rgstudio2939
    @rgstudio2939 2 роки тому +45

    અરે.ભાઈ.. મને એટલૂ કેહેજો કે આ ગીતો ક્યાંથી બનાવો છો નરેશ ઠાકોર સોલ્લેટ તમારા બધ્ધાજ ગીતો સૂપ્પર જોરદાર મને ખૂબજ ગમે છે

    • @રાજ-ળ2ઢ
      @રાજ-ળ2ઢ Рік тому +1

      અરે કેતો તમે ગીત બના વાનુ ચાલૂ કરી દો 🤣🤣😝😝😛👍

    • @naginrathodiya5639
      @naginrathodiya5639 Рік тому

      ​@@રાજ-ળ2ઢ and o as wiiakkoi ki

  • @sandipsinh_chauhan_officia4975
    @sandipsinh_chauhan_officia4975 2 роки тому +41

    જોરદાર વાલા gj07 તરફથી તમને ફૂલ સપોર્ટ છે ભાઈ ખુબ આગળ વધો💐💐

  • @dineshedits456
    @dineshedits456 Рік тому +1

    આ સોંગ 2024 માં કોન કોન જોવે છે લાઈક કરો 👍 આવું સોંગ બીજુ ફરી નહિ સામ્ભળવા મળે 😒🥀
    Naresh Thakor Gujarati Singer ❤️

  • @pateliyavivek2411
    @pateliyavivek2411 2 роки тому +4

    Maja aavi gai 👍

  • @vijaychauhan6378
    @vijaychauhan6378 2 роки тому +13

    દર્દીલા ગીતોના બેતાજ બાદશાહ nareshbhai nice song ....👍

  • @kishan.solanki6798
    @kishan.solanki6798 2 роки тому +16

    વાહ નરેશ ભાઈ સુપર 👌👌♥️💞🌹

  • @AkksshhayKanssara
    @AkksshhayKanssara 6 місяців тому +1

    Wah dost su geet gayu chhe

  • @vishalvishalthakor9929
    @vishalvishalthakor9929 2 роки тому +29

    તમારા. સોંગ મને કોઇની યાદ અપાવે છે. હામોજ હા

  • @siddhubhavsar5948
    @siddhubhavsar5948 2 роки тому +2

    Heart touching 🥺❤️ yaar brekup thayu hoy ne aa song sabhde to aasuuu aai jayy bhaii ❤️🥺

  • @ravichauhan7697
    @ravichauhan7697 2 роки тому +9

    Nice song naresh bhai boom padse. Jordar che

  • @jalajithakor8588
    @jalajithakor8588 2 роки тому +12

    વાહ નરેશ ઠાકોર જોરદાર સોન્ગ ભાઈ ફૂલ suport 👍👍👍👌👌👌

  • @poojathakor8165
    @poojathakor8165 Рік тому +2

    Bhai ❤❤jaan ❤❤

  • @raghu_aseda_official
    @raghu_aseda_official 2 роки тому +16

    તારા ના હોવાની ખોટ
    કંઈક એવી રીતે
    વર્તાય છે
    હોઠ હસતાં હોય છે..
    ને આંખો ભીંજાય છે....😭..Payal
    💔💘

  • @mukeshthakoryt251
    @mukeshthakoryt251 2 роки тому +41

    આવા સોંગ સાંભળી દિલના ધબકારા વધી જાય છે... ❤️❤️❤️ માતાજી ગણા આગળ વધાડે તમને ..🙏🏻 Super song Naresh Thakor💕💕💔💔💔💔💔

  • @VivekParmarVivekParmar-w2r
    @VivekParmarVivekParmar-w2r 4 місяці тому +4

    આ જીંદગી તો બસ કય જીવવા ની ઈચ્છા તો નથી ને એમને સાબીત કરી દીધું વધારે પડતી લાગણી દર્દ જ આપે છે 😭😭😭😭😭

  • @dineshedits456
    @dineshedits456 2 роки тому +22

    Nice Song ♥️

  • @rajeshthakor2788
    @rajeshthakor2788 2 роки тому +218

    નરેશભાઈ ગીત સાભળીને મને પણ આંખમાંથી આંસુ આવી ગયા😢

  • @dipakthakor9363
    @dipakthakor9363 2 роки тому +23

    Osm song
    Heart touching song your a genius singer
    Allways to top reting your song♥️😍😍😍♥️❣️

  • @VKGame44
    @VKGame44 2 роки тому +8

    જોરદાર songs છે ભાઈ એક એક song જોરદાર બનાવો છો હો ,👌👌⚡ લો 1 મિલિયન વિવ થાય ગયા

  • @rkediting9923
    @rkediting9923 2 роки тому +20

    એક જ તો દિલ છે કેટલી વાર જીતી લેશો ભાઈ 😍😍
    માઁ મેલડી always bless you bro
    Keep it up
    U are one of my fav singer❤❤
    Love from ahmedabad

  • @jaynagneswaristudiopalundr6011
    @jaynagneswaristudiopalundr6011 2 роки тому +17

    દિલ ના તાર તોડી નાખે એવું સોન્ગ સે મારા ભાઈ નરેશ ઠાકોર..🔥🔥🔥🔥

  • @rahul00850
    @rahul00850 2 роки тому +257

    આ સોંગ બૌ જ ગમ્યું હો.....5 થી 7 વાત સાંભળ્યું...છે અને વારંવાર સાંભળવાનું મન થઇ જાય છે અને સાંભળું છું....🥰🥰

  • @bansiprajapati8851
    @bansiprajapati8851 6 місяців тому +1

    Samay thambhi jase joje mara jvathi
    Ny mate tara dardo joje koi dvathi 😢❤ nice line ❤radvu aavi jay che yarrrrr😢

  • @sachinhindola8638
    @sachinhindola8638 2 роки тому +9

    ..👌👌Jordar.song.Naresh.bhai.mojj.boom..👌🙄

  • @akzalaofficial2174
    @akzalaofficial2174 2 роки тому +13

    સુપરહિટ સોંગ હો નરેશભાઈ તમારા

  • @vijaygoswami9789
    @vijaygoswami9789 9 місяців тому +2

    Mariah Mane Tamara gets game Che tame mara Best singer cho

  • @mahendrathakor8595
    @mahendrathakor8595 2 роки тому +27

    દિલ ને ટચ કરી લેશે તમારા બધા Song
    My favourite Singer Naresh Thakor..

  • @manishkhatik5199
    @manishkhatik5199 Рік тому +6

    Mane aa song pachii dimple sathe train ma Thai mulakat nii yaad aai gaii hamara banne nii train miss Thai gai hatii Thank you God ❤❤😅

  • @yuvrajediting5804
    @yuvrajediting5804 2 роки тому +9

    Nice Song Bhai તમે આવા સોન્ગ 🙏બનાવતા રહો. #YuvrajEditing તરફથી ફૂલ સપોટૅ છે. 👌👌👌

  • @ParasRajput-x7r
    @ParasRajput-x7r 6 місяців тому +1

    ગીત બહુ સરસ છે ❤❤❤❤

  • @thakorlalo9403
    @thakorlalo9403 2 роки тому +13

    Jorr Darr Naresh bhai boom padavche ❤️❤️❤️

  • @dkediting3957
    @dkediting3957 2 роки тому +99

    આ સોંગ સાંભળી ને મને મારી કોમલ ની યાદ આવી ગઈ હો .....😭😭😭 આ દુનીયા મા હત તો મારી કોમલ ....😭😭😭😭

    • @incrediblevibes6152
      @incrediblevibes6152 2 роки тому

      ભાઈ 🤣😅

    • @karankochra4764
      @karankochra4764 2 роки тому +4

      Bhai hu pan mari neha bau miss karu chu😭😭😭😭😭💔💔🖤🖤🥀🥀🥀

    • @gogelchetanm3098
      @gogelchetanm3098 2 роки тому +1

      🤣🤣🤣

    • @amulakhthakor8702
      @amulakhthakor8702 2 роки тому +4

      આ સોંગ સાંભળીને મને મારી બબુ ની યાદ આવી ગઈ

    • @anilsolanki5591
      @anilsolanki5591 2 роки тому

      🤣🤣🤣🤣🤣🤣🤣

  • @darbarbhemasangdarbarbhema5166
    @darbarbhemasangdarbarbhema5166 2 роки тому +1

    Aa git shabaline Mari aakhamathi aashu aaviya bhai 😭😭😭😭

  • @kinjaldavelive1
    @kinjaldavelive1 2 роки тому +8

    Shankar Thakor Godh taraf thi full support.👍

  • @santosh-gaming-751
    @santosh-gaming-751 2 роки тому +13

    congratulations 🎉 Naresh Bhai . આવી રીતે સોંગ લાવતા રેજો .કેમ કે તમારા સોંગ સાભરવા અમારો.જીવ ચાલે છે.

  • @SmartPoint-m5w
    @SmartPoint-m5w Місяць тому +2

    એ તો જેને પ્રેમ કર્યો હોય એને જ ખબર પડે હો સાહેબ 😢😭😭

  • @rakesh_thakor_07rk
    @rakesh_thakor_07rk 2 роки тому +48

    World no.1 heart touching song ❤️ of naresh thakor.....👍👍

  • @rahul00850
    @rahul00850 2 роки тому +13

    અરે મારા ભાઈ સુ સોંગ છે મન ખુશ થઈ ગયું એક વાર સાંભળી ને હો. really...🥰🥰

  • @nagneshwarimanikrupa7312
    @nagneshwarimanikrupa7312 2 роки тому +6

    Ha Mojj Naresh Bhai ni 👌👌

  • @officail_jayubha_banna__0051
    @officail_jayubha_banna__0051 2 роки тому +44

    નરેશ ભાઈ ઠાકોર તમારા ગીતો સામભરીને કેટલીય યાદો તાજી થઈ જાય છે ..😇😔

  • @dabhivijaydabhivijayj8051
    @dabhivijaydabhivijayj8051 2 роки тому +10

    Khare khar a git sambhadi ne mane mara love ni yad avi jayse ❤♥️♥️😢Broken heart💔

  • @tanujrajsolanki5325
    @tanujrajsolanki5325 2 роки тому +2

    😔😔 maru su parichy aapu have aa song sabhdva su kaam aaya hase ae to badha janta hase 💔

  • @gopalthakor541
    @gopalthakor541 2 роки тому +72

    ગીત સાંભળી મન માં એમ થયું કે પૂરું જ ના થાય ♥️🔥♥️🔥♥️💯😭

  • @thakor2291
    @thakor2291 2 роки тому +13

    Gujrati Rock star Naresh Thakor 🔥🔥

  • @ganesh_creation_23
    @ganesh_creation_23 2 роки тому +8

    વાહ ભાઈ વાહ શું song......😍😍😍😍😍😍 બોલે તો 1 number.....

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 роки тому +19

    અરવલ્લી બાયડ થી ફલ સ્પોર્ટ્સ ભાઈ ને ‌.....😍
    જય માતાજી 🙏 ખૂબ આગળ વઘો..

  • @bhupendramusicofficial7050
    @bhupendramusicofficial7050 2 роки тому +16

    Nice bhai

  • @hardikthakor265
    @hardikthakor265 2 роки тому +12

    Ha thakor ha

  • @gopalthakor541
    @gopalthakor541 2 роки тому +18

    થોડીક રાહ જુઓ ફેમસ નહિ ફેવરિટ થશે બધાનું આ સોંગ ♥️☺️💯💯

  • @rajasadhiofficial1404
    @rajasadhiofficial1404 2 роки тому +9

    Ha naresh thakor ni mojj

  • @raghusarodaofficial
    @raghusarodaofficial 2 роки тому +16

    Congratulations Naresh bhai 744k views મારાં દરેક મિત્રો ને જણાવવાનું કે મારાં ખાસ મિત્ર નરેશ ભાઈ ને આવો આવો સપોર્ટ કરતાં રહેજો માં મેલડી ને દુવા કરુ છુ કે મારો ભાઈ ખુબ આગળ વધે ને ખુબ નામ કમાવો એવી મારી પ્રાર્થના છે

  • @thakurshab5227
    @thakurshab5227 2 роки тому +12

    બૌ જોરદાર ગીત સે હો વારે ઘડીએ સાભળવા નું મન થાય સે❤️👌👌👌👌👍

  • @Patu__thakor__radhanpur
    @Patu__thakor__radhanpur 2 роки тому +10

    પેલી વાર તમારા જેવો કલાકાર જોયો છે....જે પોતાની જાતે સોન્ડ લખે છે ❤️💯

  • @Jcb0935
    @Jcb0935 2 роки тому +9

    🤩સુપર સોંગ ભાઈ 🥺કાળજા ફાડી નાખે એવું🥰