અમે જે આજે ઓળખાઈ છી ઈ બાબુ ભાઈ ના લીધે હો ઘણું ગર્વ છે , અમને કોઈ પૂછે કે તમે કિયા ગામના ,અમે એમ જવાબ આપી ,,કે વાગડ નાં, તો એ કે ઈ ક્યાં આવ્યો ,, પછી એમ કહી કે બાબુ ભાઈ આહીર ને ઓળખો તો કેસે હા તો ત્યાંથી છું હું,,વાહ ભાઈ 👍👍👍
બાબુભાઈ ની બોલવાની સ્પીચ ખુબ સરસ છે એમની ભાષા ખૂબ સરસ અને મીઠી છે હુ ધણાં વર્ષ થી એમને સાંભળું છું 🙏 નટવર વાધેલા અમદાવાદ થી 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
aato amara morla ni moj ho wala jay ho bhai aato moj alag che pan kaink or maja aave jo babu bhai ne live program ma maniye ae emni gavani anokhi rit evaj emna sajindao ane aa badha thi visesh emno avaj ne sambhdvo ek jivan no lahavo che wah morla moj karavi didhi aaj to
ખુબ સરસ બાબુ ભાઇ
સરસ
વાહ સરસ
ખૂબ ખૂબ સરસ
Ha. Moj
vagad no morlo ❤❤❤
હા મોજ હા
vah babu bhai ilov
હા.વાગળ હા...વિજયભાઇ
વાહબાબુભાઈવીજયભાઈ
Jay dwarkadhish
શાચુ
जय मुरलीधर ❤ बाबू भाइ 🎉 जय आहीरात 🎉वाह वागड नो मोरलो वाह❤🎉🎉
લા આપાર
Wah 👌👌
Haa maro maldhri samaj
Vah maru vagad
જીહો વાગડ ના મોરલા
બાબભાઈ તો બાબભાઈ છે હો
વા સોરઠી
Jay ho babu bhai
જુયમજી
ય
.💚💚💚💝💝💝..બાબુ...ફટ-ફટિયા...તરીકે...ઓળખે...છે...સાચી...વાત...છે...આ..વાત...આપણી..બન્ને...વચ્ચે...થયે...છે.......જવાબ...આપશો.........💚💚💚💝💝💝.અજગર.સાહેબ...હવેલી એ...થી.....💚💚💚💝💝💝
વિજયભાઈ સૌ પહેલાં બાબુભાઈએ ગીત ગાવાનુ કયાં શરુઆત કરેલી
વાહ ખૂબ સરસ...
Khub sarash video
ખુબ સરસ વીશાર બાબુભાઈ
Wah babu bhai 🙏🏻🙏🏻🙏🏻 maro bhai se ho mane garv se eni upar ❤️❤️
જય મુરલીધર બાબુભાઈ આહિર
ખરેખર વાગડનો મોરલો હો
Ha moj kardi babu bhai
Super bhai,super voice
અમે જે આજે ઓળખાઈ છી ઈ બાબુ ભાઈ ના લીધે હો ઘણું ગર્વ છે , અમને કોઈ પૂછે કે તમે કિયા ગામના ,અમે એમ જવાબ આપી ,,કે વાગડ નાં, તો એ કે ઈ ક્યાં આવ્યો ,, પછી એમ કહી કે બાબુ ભાઈ આહીર ને ઓળખો તો કેસે હા તો ત્યાંથી છું હું,,વાહ ભાઈ 👍👍👍
Ramesh bhai Parmar pan Vagad ma motu nam chhe Dandiya raas ma
હા વાગડ નું ગૌરવ છે
Jor............ Dar બાબુળો
Babu bhai ahir no live program 🙏
Kutchi kalakar Ismail para nu interview lezo
જય મુરલીધર
વાહ બાબુભાઈ વાહ
બાબુભાઈ ની બોલવાની સ્પીચ ખુબ સરસ છે એમની ભાષા ખૂબ સરસ અને મીઠી છે હુ ધણાં વર્ષ થી એમને સાંભળું છું 🙏 નટવર વાધેલા અમદાવાદ થી 🙏 આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🌹🙏
U Retrun se ..all calture.
વાહ
ખૂબ જ સુંદર આવાજ બાબુભાઈ
Kaye bat jay siyaram jay ho
જમાવટ ઇન્ટરવ્યૂ 👌
વાહ વાહ ખૂબજ સરસ આહીર ના દીકરા ને અભિનંદન પાઠવું છું
વાહ ભાઇ તમારૂ સાઉન્ટ ખુલામા બેઠાહોય તો પણ હોલ મા બેઠા હોય તેવો અવાજ આવેછે
Nice ....👍👍
જય હો વીજયભાઈ
વીજય ભાઈ રમેશભાઈ પરમાર ની મુલાકાત કરો
જુના કલાકાર છે મઢુત્રા વાળા
Ha bhai Gujarat nu gaurav ramesh bhai paramae
આવનારા સમય માં અચૂક લેશું
રમેશ ભાઈ પરમાર
વાહ અદભુત વાલું લાગે મારુ વાગડ 🥰❤️🙏
Vijay bhai .....kyarek kyarek to hira ni sodh karo so .thx
જય હો બાબુ ભાઇ
જોરદાર
વા બાબુ ભાઇ ને વિજય ભાઇ
હા મારુ વાગળ
Vahh bhai vahh
Super voice babu Bhai Ahir
Vagad ni moj
વાહ બાબુભાઈ આહિર વાહ ખુબ સરસ
ખુબ સરસ છે
વાહ બાબુ ભાઈ આહીર .. જોરદાર ... જય હો
ઠાકર... 🙏
ઈ ઈ ઈઑ
ઈ
રમેશ ભાઇ પરમાર નુ ઇન્ટરયુ લયો વિજય ભાઇ
Ha moj ha
aato amara morla ni moj ho wala
jay ho bhai aato moj alag che pan kaink or maja aave jo babu bhai ne live program ma maniye ae emni gavani anokhi rit evaj emna sajindao ane aa badha thi visesh emno avaj ne sambhdvo ek jivan no lahavo che
wah morla moj karavi didhi aaj to
હા મોજ હા
Maru interview lyo moj kariye
Jay mataji
vah aapda vagad nu gaurav babu bhai
બાબુભાઈજયગિરનારી
જય શ્રી કૃષ્ણ
ખુબ સરસ વાલા વાગળ સૈવથી આગળ બાબુ ભાઈ આગળ
બાબુ ભાઈ ના ગીત મને ગમે છે તેના અમુક ગીત હું પણ ગાવ છું
જય હો
જય માતાજી બાબુભાઈ હા મોજ હા
Ha ahir ha
વિજય ભાઈ રમેશ પરમાર નુ ઇન્ટરવ્યૂ
mahadev gharana vadanu entariyu layo
bhai
Jay vagad
ખુબ સરસ 👍
Vagad nu gaurav babu bhai🙏🏻🙏🏻
હનુમંત બળવંતા ગીત નુ રેકોર્ડિંગ કરો સ્ટુડિયો મા બાબુ ભાઇ
Vah vah babubhai
હા બાબૂ ભાઈ ની મોજ
jy siyaram
Vijay bhai
Vagad ma Lok sangit ma
Ramesh bhai Parmar nu pan khub motu nam chhe..............
To emni pan ek vakhat mulakat karo evi amari lagni chhe🙏
કોન્ટેક કરાવજો લેશું
@@VijayJotvaJournalist ok👍
Jay dwarkadish 🙏
Dumdaar avvaj se.....pahadi
Ha Babu Bhai ha jay murlidhar
🙏🙏👍 જય હો જય હો બાબુભાઈ આહિર
વિજયભાઈ બીજો ભાગ મુકવા વિનંતી 👍🙏🙏
ના એક જ છે
કચ્છ વાગડ નો મોરલો હા મોજ હા
Jay ho ahirat
બાબુભાઈ તો બાબુભાઈ છે. જય હો બાબુભાઈ
ખુબ જ સુંદર વિજયભાઈ
હા મોરલા હા
વાહ બાબુ મામા
વાગડ વાગડ સુ કરો વાગડ મારો જીવ છે કયા બાત ✨💫 ખુબ સરસ વિજયભાઈ 🙏
હબ. એ શક ભણિિઇ મન
વાગડ ની મોજ
સરસ બાબુ ભાઈ આહીર જય મુરલીધર
Bhai bhai amar raho amar raho
Jay murlidhar
હા મોજ હા. બાબુભાઈ .ખુબ જ સરસ વિજયભાઈ ..👌🏻👌🏻👌🏻👌🏻
ખુબ ખુબ અભિનંદન મારા ફેવરીટ કલાકાર એવા બાબુભાઈ વાગડનો મોરલો તેમની સાથે સંવાદ કરવા બદલ આભાર
ધન્યવાદ ભાઈ
વાહહ બાબુ ભાઈ
હા વાગડ
Bhai tame badha kalakar. Na intarvviyu leta haso to pasi Ramesh parmmar no intarviyu lejo
Jay ho vrajvani
સર તમને ગઈ કાલે (14/12/2021) ના રોજ થરાદ જોયા હતા...
હા હતો દેવિકા બેન નું ઇન્ટરવ્યુ કરવા આવ્યો હતો