Розмір відео: 1280 X 720853 X 480640 X 360
Показувати елементи керування програвачем
Автоматичне відтворення
Автоповтор
વાહ ખુબજ આનંદ આવી ગયો જૂની સંસ્કૃતિ યાદ કરાવી દીધી ખુબજ ઉંચો આવાજ છે મહાદેવ ભાઈ નું હુ પણ મોટો ફેન છું ખુબજ આગળ વાંધો એવી માં રાજબાઇ પાસે પર્થના..
સાચી કલા નો સાચો કલાકાર...! ખરેખર અદ્ભુત મહાદેવ આહિર મારૂ મોસાળ ઘરાણા ......❤
મહાદેવભાઈ ધન્યવાદ તમારા જેવો અવાજ આજ સુધી ક્યારે સાંભળ્યો નથી. ખરેખર આજ સુધી કચ્છમાં નંબર વન છો ગુજરાતમાં નંબર વન હું તમને માનુછુ
😊
વિજય ભાઈ ગુજરાતી.રાસડા ના જન્મદાતા.રમેશપરમાર ની મુલાકાત લ્યો...
વાહ મહાદેવભાઈ માં આશાપુરા સરસ્વતી આપને હજુ પણ સારો કંઠ આપે વિક્રમસિંહ જાડેજા તોરણીયા ના જય માતાજી
જય હો કરછ વાગડ આહીર સમાજ નુ ઘરેણું લોક લાડીલા લોકગાયક માદેવ ભાઈ આહીર જય હો આવો બીજો કોઈ વગર માઈકે કોય ગાઈ ન શકે જેવુ માદેવ ભાઈ આહીર ને ઓલ ઇન્ડિયા મા પ્રોગ્રામ કરેલ છે
વિજયભાઈ તમને ખુબ ખુબ અભિનંદન મહાદેવ આપણા આહીર સમાજ નુ ગૌરવ છે મારા પણ મિત્ર છે
શું મોજીલો કલાકાર છેબન્ને ભાઈઓ ને ખુબ ખુબ ખુબ સરસ 👍
Aa sacha kalakar kevay wahh mahadev bhai ahir ,,ahir samaj na kohinoor
જય રાજબાઇ માં ખુબ ખુબ અભિનંદન માદેવ ભાઈ
Real and natural voice. Something different and heart touching
ખરેખર માલદેવ ભાઈ તમારો અવાજ ખુબ જ સુંદર છે
વાહ મારા એંકર મિત્ર વિજયભાઈ જોટવા અને કલાકાર મિત્ર મહાદેવભાઈ આહીર વાહ જબરજસ્ત જમાવટ બન્ને મિત્રોને ખુબ ખુબ અભિનંદન💐💐 પત્રકાર આહીર નિલેષ ઢીલા ઉમરાળા ભાવનગર
Mahadev bhai ahir samaj nu ghrenu se👌🙏🙏🙏👍👍👍👍
કલાકાર સાથે બહુ ઊમદા માણસ છે માદેવાભાઈ
ખુબજ સરસ અવાજ છે મહાદેવ ભાઈ માતાજી તમને આગળ વધારે અને આમજ સારા પ્રોગામ આપતા રહો ....જય માતાજી. ...વાંઢીયા ગામ
વાહ કાંઠા નો સુરીલો કંઠ ને ઘરાણા ગામ નુ ઘરેણું મહાદેવભાઈ આહીર ખુબ સરસ 👍🏻
વાહ ભાઇ ગોતીલાયા ભાઇ ભાઇ ખુબ જ સરસ રાહડા હો
ભાઈ ભાઈ મહાદેવભાઈ ને🎉🎉
જય આહિરાત જય આહિરાના
ખુબ સરસ મહાદેવાભાઈ
Jordaar kalakar madev bhai ahir
જે માતાજી વિજય ભાઈ
મહાદેવ ભાઈ મારા ખાસ મિત્ર છે, એમના ઉપર રાજલ માંની ખૂબ ખૂબ કુપા છે
Vah Madev Bhai Dhany Se Tamne Kalakari Maja Aavigay Jay Shree Krishna
માદેવા ભાઈ આહીર સમાજ નુ ગૌરવ છે
વાહ મહાદેવ ભાય
હા મોજ હા મહાદેવભાઈ જય હો આહિરાત
વાહ મહાદેવભાઇ ખૂબ સરસ..
ખરેખર મહાદેવ ભાઇ ખુબ જ અવાજ છે
Katha nu gaurav Mahadev Bhai ahir🎉🎉🎉
વાહ ખુબ સરસ
જયદ્વારકાધીશ 🙏🚩🤝
Khub saras 🎉🎉
બહુ સરસ લોકગાયક મહાદેવ ભાઇ
Vah madeva bhai.. Ahir samaj nu hirlo
Dhanyvad.
હા મોજ ભાઈ જય હો આહિરાત
🙏 જય રૂપલ મા માતાજી 🙏
વાહ ભાઈ ખુબ સરસ 👌👍🙏
Ha bhai mhadev..jay rajbai ma
સૌથી સાદગી નો પ્રતીક અને ટ્રીજીનલ ડ્રસ મા રહેતો કલાકાર
અમારાં ઘરાણા ગામ નું ઘરેણું ભાઈ ભાઈ મહાદેવ ભાઈ,🙏🙏 માતાજી ની ક્રુપા સાદાય તમારી પર વરસતી રહે ગામનું નામ દેસ વિદેશમાં રોસન કરો ભાઈ 👍
હા મહાદેવ ભાઈ તમારો આવાજ ને વંદન કરું
વિજય ભાઈ કચ્છ વાગડ ના એક હજુ પણ સુપ્રસિદ્ધ કલાકાર રમેશ ભાઈ પરમાર છે એમનું પણ ઇન્ટરવ્યૂ લો
રમેશભાઈ વિજય ભાઈ મુલાકાત જરૂર લેવી જોઈએ
Dandiya rash no payo aetale ramesh bhai parmar koi aevo rasdo nathi ke ramesh na gayo hoy mulakat levi joiye
🙏❤ જય માતાજી 🙏
vahh mahadev bhai
Wah bhanu bha...jay Rajal .. PVC
Vah madev Bhai moj avigai
વાહ મહાદેવ ભાઈ
મહાદેવભાઈ જય
આવા કલાકારો બહુજ ઓછા જોવા મળે છે,જેમને સાજ સંગીતના સથવારાની જરૂર પડતી નથી. દા.ત.દુલા ભાયા કાગ,મેરુભાબાપુ,હરસુરભા ગઢવી,દિવાળી બહેન ભીલ..............આજકાલ સંગીતનો બિનજરૂરી પ્રવેશ અતિરેક થઇ ગયો છે.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ખુબ સુદર અવાજ છે🎉🎉🎉
Bhai bhai super avaj se
વા મહાદેવ ભાઈ
ઉમદા કલાકાર
જોરદાર ભાઈ
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
સરસ મહાદેવ આહીર
સરસ મહાદેવ ભાઈ
Khub agad vadho Mahadev Bhaii✨
વાહ માદેવ ભાઇ
અમારા વિસ્તાર નું ઘરેણું સે મહાદેવ ભાઈ
ખુબ સરસ જય મુરલીધર ભાઈ
જગી ના જાડા વાલા રે રાડો આખો ગાવ બહુ મજા આવે
ખૂબ સરસ
Ha madevbhai jay ho...
Jay Dwarkadhish bhai28:00 28:02 vahh bhai28:06 Jay Dwarkadhish AHIR 28:19 28:21
ખુબ સરસ
Jay rajbai mataji
Khub sars bhai
Wah Mahadev Bhai 👌👌
Jay ho mahadev bhai
jay ho maru ahir samaj
જય મુરલીધર ભાઇ
Khub moj karavi bhai saras kalathi bhrel mahol song wriyer jayvanrbhai prajpati
અદભુત કલાકાર
Jay Ho
હા ભાઈ હા મારા ગામનું ગર્વ છે
Jay.ho
2 part moko Vijay bhai bahuj maja aavi madev bhai nice
જય હો સંતવાણી ભજન 🙏 જય હો સુરીલા સંવાદનો આનંદ અનેરો છે 🙏 લોકસંગીત વાગડના રાહડાનાતો મહાદેવ ભાઈ કિંગ છે વાહ મહાદેવ ભાઈ આપની જીવન ઝરણી નું ઈન્ટરવ્યુ સાંભળી બહું જ આનંદ થયો વિજયભાઈ આપનાં બધાં જ વીડીયો અમે પરીવાર સાથે બેસીને સાંભળીયે છીએ ભાઈ આપને મારી નમ્ર વિનંતી છે કે રમેશભાઈ પરમાર નુ પણ ઈન્ટરવ્યુ કરો એવી મારી વિનંતી છે રાહડા નો જેને બેતાજ બાદશાહ કહયે તો પણ ઓછું ન પડે અમારી અરજી પુરી કરો માલિક જય હો ડીડીભારતી સૂરીલો સંવાદ કાર્ય ક્રમ જય હો સંતવાણી ભજન 🙏🚩🚩
માધવભાઈને એકજ રાસડો * હાજી કાસમ તારી વીજળી મધ દરિયે વેરાન થઈ * ગાતાં મેં સાંભળ્યો તયારથી હુ જાણી ગયો કે આ ભાઈ એક બહુ મોટા કલાકાર છે.👌🎤🙏
જય હો માં રાજલ🙏
જય મુરલીધર માદેવ ભાઈ
જય મુરલીધર
Va mahadev bhai va
હા મહાદેવ ભાઈ
એક વાર રમેશ પરમાર હો મુલાકાત જરૂર થી
Ha Sachi vat se rahda nu badshah se bhai Parmar
MAdhutra gam
Rasadano badsah deshi king ramesh bhai parmar che bhai ae bej varo pahadi avaj bhai bhai
Wah Gharana nu gaurav 👌👌👌
ગાયકી નું આભૂષણ.
Awesome
Vahh khub nice avaj
VA SARAS
Jay.ho.mada. bhai
ખુબખબૂઅભીનદનમાહાદેભાઈવીજયભાઈભગવાનભાઈડાગરન જય દ્વારકાધીશ જય
રમેશભાઈ પરમાર ની મુલાકાત લ્યો
❤❤❤❤❤
Ha moj
જય દ્વારકાધીશ
બાર માત્રા ના બેતાજ બાદશાહ ❤❤
વાહ ખુબજ આનંદ આવી ગયો જૂની સંસ્કૃતિ યાદ કરાવી દીધી
ખુબજ ઉંચો આવાજ છે મહાદેવ ભાઈ નું હુ પણ મોટો ફેન છું ખુબજ આગળ વાંધો એવી માં રાજબાઇ પાસે પર્થના..
સાચી કલા નો સાચો કલાકાર...! ખરેખર અદ્ભુત મહાદેવ આહિર મારૂ મોસાળ ઘરાણા ......❤
મહાદેવભાઈ ધન્યવાદ તમારા જેવો અવાજ આજ સુધી ક્યારે સાંભળ્યો નથી. ખરેખર આજ સુધી કચ્છમાં નંબર વન છો ગુજરાતમાં નંબર વન હું તમને માનુછુ
😊
વિજય ભાઈ ગુજરાતી.રાસડા ના જન્મદાતા.રમેશપરમાર ની મુલાકાત લ્યો...
વાહ મહાદેવભાઈ માં આશાપુરા સરસ્વતી આપને હજુ પણ સારો કંઠ આપે વિક્રમસિંહ જાડેજા તોરણીયા ના જય માતાજી
જય હો કરછ વાગડ આહીર સમાજ નુ ઘરેણું લોક લાડીલા લોકગાયક માદેવ ભાઈ આહીર જય હો આવો બીજો કોઈ વગર માઈકે કોય ગાઈ ન શકે જેવુ માદેવ ભાઈ આહીર ને ઓલ ઇન્ડિયા મા પ્રોગ્રામ કરેલ છે
વિજયભાઈ તમને ખુબ ખુબ અભિનંદન મહાદેવ આપણા આહીર સમાજ નુ ગૌરવ છે મારા પણ મિત્ર છે
શું મોજીલો કલાકાર છે
બન્ને ભાઈઓ ને ખુબ ખુબ ખુબ સરસ 👍
Aa sacha kalakar kevay wahh mahadev bhai ahir ,,ahir samaj na kohinoor
જય રાજબાઇ માં ખુબ ખુબ અભિનંદન માદેવ ભાઈ
Real and natural voice. Something different and heart touching
ખરેખર માલદેવ ભાઈ તમારો અવાજ ખુબ જ સુંદર છે
વાહ મારા એંકર મિત્ર વિજયભાઈ જોટવા અને કલાકાર મિત્ર મહાદેવભાઈ આહીર વાહ જબરજસ્ત જમાવટ બન્ને મિત્રોને ખુબ ખુબ અભિનંદન💐💐
પત્રકાર આહીર નિલેષ ઢીલા ઉમરાળા ભાવનગર
Mahadev bhai ahir samaj nu ghrenu se👌🙏🙏🙏👍👍👍👍
કલાકાર સાથે બહુ ઊમદા માણસ છે માદેવાભાઈ
ખુબજ સરસ અવાજ છે મહાદેવ ભાઈ માતાજી તમને આગળ વધારે અને આમજ સારા પ્રોગામ આપતા રહો ....જય માતાજી. ...વાંઢીયા ગામ
વાહ કાંઠા નો સુરીલો કંઠ ને ઘરાણા ગામ નુ ઘરેણું મહાદેવભાઈ આહીર ખુબ સરસ 👍🏻
વાહ ભાઇ ગોતીલાયા ભાઇ ભાઇ ખુબ જ સરસ રાહડા હો
ભાઈ ભાઈ મહાદેવભાઈ ને🎉🎉
જય આહિરાત જય આહિરાના
ખુબ સરસ મહાદેવાભાઈ
Jordaar kalakar madev bhai ahir
જે માતાજી વિજય ભાઈ
મહાદેવ ભાઈ મારા ખાસ મિત્ર છે, એમના ઉપર રાજલ માંની ખૂબ ખૂબ કુપા છે
Vah Madev Bhai Dhany Se Tamne Kalakari Maja Aavigay Jay Shree Krishna
માદેવા ભાઈ આહીર સમાજ નુ ગૌરવ છે
વાહ મહાદેવ ભાય
હા મોજ હા મહાદેવભાઈ જય હો આહિરાત
વાહ મહાદેવભાઇ ખૂબ સરસ..
ખરેખર મહાદેવ ભાઇ ખુબ જ અવાજ છે
Katha nu gaurav Mahadev Bhai ahir🎉🎉🎉
વાહ ખુબ સરસ
જયદ્વારકાધીશ 🙏🚩🤝
Khub saras 🎉🎉
બહુ સરસ લોકગાયક મહાદેવ ભાઇ
Vah madeva bhai..
Ahir samaj nu hirlo
Dhanyvad.
હા મોજ ભાઈ જય હો આહિરાત
🙏 જય રૂપલ મા માતાજી 🙏
વાહ ભાઈ ખુબ સરસ 👌👍🙏
Ha bhai mhadev..jay rajbai ma
સૌથી સાદગી નો પ્રતીક અને ટ્રીજીનલ ડ્રસ મા રહેતો કલાકાર
અમારાં ઘરાણા ગામ નું ઘરેણું ભાઈ ભાઈ મહાદેવ ભાઈ,🙏🙏 માતાજી ની ક્રુપા સાદાય તમારી પર વરસતી રહે ગામનું નામ દેસ વિદેશમાં રોસન કરો ભાઈ 👍
હા મહાદેવ ભાઈ તમારો આવાજ ને વંદન કરું
વિજય ભાઈ કચ્છ વાગડ ના એક હજુ પણ સુપ્રસિદ્ધ કલાકાર રમેશ ભાઈ પરમાર છે એમનું પણ ઇન્ટરવ્યૂ લો
રમેશભાઈ વિજય ભાઈ મુલાકાત જરૂર લેવી જોઈએ
Dandiya rash no payo aetale ramesh bhai parmar koi aevo rasdo nathi ke ramesh na gayo hoy mulakat levi joiye
🙏❤ જય માતાજી 🙏
vahh mahadev bhai
Wah bhanu bha...jay Rajal .. PVC
Vah madev Bhai moj avigai
વાહ મહાદેવ ભાઈ
મહાદેવભાઈ જય
આવા કલાકારો બહુજ ઓછા જોવા મળે છે,જેમને સાજ સંગીતના સથવારાની જરૂર પડતી નથી. દા.ત.દુલા ભાયા કાગ,મેરુભાબાપુ,હરસુરભા ગઢવી,દિવાળી બહેન ભીલ..............આજકાલ સંગીતનો બિનજરૂરી પ્રવેશ અતિરેક થઇ ગયો છે.
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ખુબ સુદર અવાજ છે🎉🎉🎉
Bhai bhai super avaj se
વા મહાદેવ ભાઈ
ઉમદા કલાકાર
જોરદાર ભાઈ
જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ
સરસ મહાદેવ આહીર
સરસ મહાદેવ ભાઈ
Khub agad vadho Mahadev Bhaii✨
વાહ માદેવ ભાઇ
અમારા વિસ્તાર નું ઘરેણું સે મહાદેવ ભાઈ
ખુબ સરસ જય મુરલીધર ભાઈ
જગી ના જાડા વાલા રે રાડો આખો ગાવ બહુ મજા આવે
ખૂબ સરસ
Ha madevbhai jay ho...
Jay Dwarkadhish bhai
28:00
28:02 vahh bhai
28:06
Jay Dwarkadhish AHIR 28:19 28:21