ખરે ખર મનુભાઈ રબારી નું આખું પોડકાસ્ટ સાંભળ્યું પણ એમને જે સહજ ભાવ અને જે વાત કરી દેવીશક્તિ ની તે ખરે ખર સાચી છે મનુભાઈ હું પણ તમારો પાડોશી ગામનો છું મનુભાઈ જીવન મા ખુબ પ્રગતિ કરો
ધણા વર્ષો થી હું મનુ ભાઈ રબારી ના ગિતો સાંભળું છું હજારો ગિતો એમના લખેલા છે બધા હિટ ગિતો છે ધણા કલાકારો ને મનુ ભાઈ ના ગિતો એ જીંદગી ની દોર બદલી નાખી જીરો માંથી હિરો થયા છે રાકેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ ને મનુ રબારી ના ગિત લખેલા એતો યુગો યુગ અમર રેશે ખુબ જીંદગીમાં કષ્ટ વેઠ્યું છે મનુ ભાઈ એ ખુબ સમજદાર માણસ છે જીંદગી માં કામ લાગે એવી વાતો કરી આભાર મનુ ભાઈ ❤
મારા જોડે 2015 મે એક લેખકે સો સાત ગીતો આપ્યા હતા મારા જોડે પણ આવું થયું હતું મારું નામ ના આપતા મને દુઃખથી તું અત્યારે કોઈ નો વિશ્વાસ કરાય નહીં જય જોગણી માં 🙏🏻 આપણી એક કહેવત છે હાથને માળા ને પેટમાં લડાઈ શું કામનું દગો કદી હગો નથી થતો
હું જ્યારે સાંભળતો ગુજરાતની ગાથા મનુ રબારી ગાતા ઈ સાંભળીને એમ મનમાં થતું મનુ રબારી કેવા હશે આજે આ બેઠકના માધ્યમથી એને જોઈને ખૂબ આનંદ થયો આ બેઠકે મારા વિચારને સામે લાવ્યા ખૂબ ખૂબ આભાર
Ha sir tame j Gujarat ni song industry ne aagal vadhari chhe and jetala pan geeto lakhya se badha loko na dil ma vasi gaya chhe tame Gujarat nu gharenu kevay dear sir................... 💐💐
કોઈ ના ગીત ની કોપી કરો પછી દુઃખી જ થવાય જેમ કે ૪ બંગળી, વિક્રમ નું રામ રામ ,નાયક સમાજ નું જૂનું ગીત ભલા મોરી રામા ખોટી ક્રેડિટ ન લેવાય જય હિન્દ જય જય ગરવી ગુજરાત
Vikram ne B Manu bhai a j lakhi aapyu ch hopara joya vicharya vagar su hali niklyu ch 😂 Vikram na most movie ma Manu bhai na j lakhela song che thodu Jan pachi coment kr 😂😂😂
1983 માં ગોવિંદભાઈ પટેલ ની ઢોલા મારો ફિલ્મ ગુજરાતી આવી હતી લેખક કાંતિ અશોક હિરન ની કોઠે ઉજળી મેળામણ એ બંને મિત્રો નવા શબ્દો લાવતા કોઈને કોપી કરતા નહીં 40 વર્ષ થઈ ગયા હજુ લોકો ઘેર ઘેર આ ગીતો વગાડે છે મીડિયાવાળા ભાઈ ના અભિનંદન જુના ગીતકાર એમનો ઇન્ટરવ્યૂ કરજો
2015 મે મારે પણ એક આવું ગીત હતું હીન્દી ગીત ઉપરનું ગુજરાતી બનાવ્યું હતું ગુજરાતી પણું બેન ને ગમતું નથી અંગ્રેજી પણ બેન ને એસ ૧_૨ આયા લોક જાયા લોક બેની જતા રહેવાના ૩ સોનાની ડોલમાં ભમરો મીડિયા વાળા ભાઈ ના અભિનંદન એક વ્યક્તિ આપણા જોડે ગદ્દારી કરી હતી કુદરત માપ નથી કરતો
મનુભાઈ રબારી મારી રબારી સમાજ નું ગૌરવ છે I proud of you મનુભાઈ
એક માત્ર લેખક જેને આખા ગુજરાતને ગુજરાતી તરીકે ગુજરાતી ગીતો લોકોને ગાતા કર્યા છે..❤❤
ખરે ખર મનુભાઈ રબારી નું આખું પોડકાસ્ટ સાંભળ્યું પણ એમને જે સહજ ભાવ અને જે વાત કરી દેવીશક્તિ ની તે ખરે ખર સાચી છે
મનુભાઈ હું પણ તમારો પાડોશી ગામનો છું
મનુભાઈ જીવન મા ખુબ પ્રગતિ કરો
મનુભાઈ રબારી ને મારા પ્રણામ
Manubhai Rabarini Sadagi...Sachhaine Pranam...Nice Interview....Super Saval Javab
મનુભાઈ રબારી ને ભગવાન સદાય સુખી રાખે 🎉🎉🎉🎉❤❤❤
બહુજ સ્પષ્ટ વાત કરે છે મનુભાઈ રબારી
મનુભાઈ સેલ્યુટ,,ઊંચા ગજા ની બધી વાતો સાંભળી ને અભિભૂત થઈ જવાયું... જય માતાજી
જેટલા બી હાલ ટોપ ના ગાયક કલાકાર યે એ બધા જ આ વ્યક્તિ ની દેન યે..
ખૂબ જ સરસ મનુભાઇ ને સાંભળી બઉ જ આનંદ થયો.
ધણા વર્ષો થી હું મનુ ભાઈ રબારી ના ગિતો સાંભળું છું હજારો ગિતો એમના લખેલા છે બધા હિટ ગિતો છે ધણા કલાકારો ને મનુ ભાઈ ના ગિતો એ જીંદગી ની દોર બદલી નાખી જીરો માંથી હિરો થયા છે રાકેશ બારોટ અને જીગ્નેશ કવિરાજ ને મનુ રબારી ના ગિત લખેલા એતો યુગો યુગ અમર રેશે ખુબ જીંદગીમાં કષ્ટ વેઠ્યું છે મનુ ભાઈ એ ખુબ સમજદાર માણસ છે જીંદગી માં કામ લાગે એવી વાતો કરી આભાર મનુ ભાઈ ❤
Abhar 🙏
VERY GOOD JAY MATAJI JAY SHRI KRISHNA 🎉
વાહ વાહ મનુ રબારી વાહ ❤❤❤
મનુભાઈ ની વાત સાંભળી મન હળવું થઈ ગયું
મારા જોડે 2015 મે એક લેખકે સો સાત ગીતો આપ્યા હતા મારા જોડે પણ આવું થયું હતું મારું નામ ના આપતા મને દુઃખથી તું અત્યારે કોઈ નો વિશ્વાસ કરાય નહીં જય જોગણી માં 🙏🏻 આપણી એક કહેવત છે હાથને માળા ને પેટમાં લડાઈ શું કામનું દગો કદી હગો નથી થતો
વાહ મનું ભાઈ જય દ્વારકાધીશ
❤❤❤❤❤khub khub abhinadan
હુપણ મનુરબારી નો ફેન સુ
જય માં મોમાઈ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
હું જ્યારે સાંભળતો ગુજરાતની ગાથા મનુ રબારી ગાતા ઈ સાંભળીને એમ મનમાં થતું મનુ રબારી કેવા હશે આજે આ બેઠકના માધ્યમથી એને જોઈને ખૂબ આનંદ થયો આ બેઠકે મારા વિચારને સામે લાવ્યા ખૂબ ખૂબ આભાર
રબારી સમાજ નો ગર્વ છે ભાઈ😮😮😮
શ્રી મનુભાઈ સાહેબ ખુબ ખુબ અભિનંદન 🙏🙏
Vah moj adbhut👌
હું પણ સેમ વિચાર રાખું છું ❤❤❤
ભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા જીવન માં આગળ વધો.સારા સારા ગીત ની રચના કરીને લોકો ને ખુશ કરતા રહો.
હુ મનુભાઇ રબારી ને એકવાર મળો મારે એને કોય વ્યક્તિ દિઠ સંબંધ નથી સતાય અમે ઓસીતા રોડ ઉપર ભેગા થયા મેલોસણ મે કિધૂ મારી તમારી જોડે વીડિયો બનાવો શે એજ ધડીયે મનૂભાઈ મારા વખાણ કર્યા હુ મહેશ આહીર મે મોરપા ગામમાં સાહીત્ય કરેલૂ મનુભાઇ અતિ અતિ અતિ મહાન વ્યક્તિ શે સો સલામ ભાઇ ને
ખૂબ સરસ મનુભાઈ રબારી❤😊
ગમન સાંથલ ને બેઠક મા લાવો ભાઈ ❤
❤❤
મનુ ભાઈ રબારી ના all સોન્ગ હિટ છે
Ha Manu baha'i ❤❤❤
Jay davarkadhis 🎉🎉❤manubhai
My Favourite Lyrics Manu Rabari ❤
વા મનુભાઈ તમે મારા સમાજ નું ગૌરવ સવો માલધારી સમાજના ગીતો તમે જાગતા કરીયા છે
બેઠક ની ચર્ચા સંભી ગીત લાગવાનું મન થઇ ગયું હવે હું પણ લખી❤❤
મનુ ભાઈ એ ગુજરાત ને ઘણું બધું આપ્યું છે .
Super 👌 👌 👌 manubhai Jay thakar Bhai
Ha sir tame j Gujarat ni song industry ne aagal vadhari chhe and jetala pan geeto lakhya se badha loko na dil ma vasi gaya chhe tame Gujarat nu gharenu kevay dear sir................... 💐💐
Khub saras interview ❤
Good 👍 મનું ભાઈ રબારી
વાહ મનુભાઈ ખુબ સરસ ઇન્ટરવ્યૂ
મનુભાઇ રબારી ખૂબ અંભિનંદન સુપર રાઈટર.ગુજરાત ના છે અંને તમારા ગીત ખુબ સરસ છે ..હુ પણ એક રાઈટર બનવાની કોસીસ કરૂ છુ ..
Hu manu bhai ne personally malelo chu bow saral manas che❤❤
ગુજરાત નું સાચું ઘરેણું
ભાઇ ખુબશરશ ઇન્ટરવ્યૂ તમે ટીમલી ના ગીતો ગાવા વાળા કલાકાર નું પણ ઇન્ટરવ્યૂ લો ખુબ ચાલશે
રાકેશભાઈ
રબારી સમાજનું ગર્વ છે
મનુભાઈ દેસાઈ ને મારા વતીથી ખૂબ ખૂબ અભિનંદન
Very nice Sir❤
મને ભાઈ મનુભાઈ રબારી સુધી પહોંચાડી દયો ને ભાઈ તો તમારો આભાર ભાઈ.
❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉mojemoj
પોતપોતાને સમાજનું ગૌરવ હોય જ નાઈસ વિડિયો
Tu batav taru gaurav 😂
મનુ ભાઇ જીવન બહુસાદુ છે મારા જય માતાજી જે ડી આહિર
Jayvadvara dev khubsaras♥️♥️♥️♥️♥️♥️
Khub saras
સરસ મનુભાઈ
ગમન સાંથલ
Jay dwarkadhish❤
સાચી વાત
બહુજ સરસ વાત કરી જય હો
Jay mataji Jay momai maa
500 રૂપિયા વાળી વાત જોરદાર કરી સર 🙏
ખુબ સરસ છે લેખક સુપર
કોઈ ના ગીત ની કોપી કરો પછી દુઃખી જ થવાય જેમ કે ૪ બંગળી, વિક્રમ નું રામ રામ ,નાયક સમાજ નું જૂનું ગીત ભલા મોરી રામા ખોટી ક્રેડિટ ન લેવાય
જય હિન્દ
જય જય ગરવી ગુજરાત
મને પણ ખૂબ દુઃખ થયું હતું લગ્ન ગીતના શબ્દો હતા એની અંદર મેં આપણું નામ નહીં
ભાઈ તારે કેમ ગાંડ બળે છે
બસ ભાઈ જે થયું તે થયું હવે આગળ વધવા નું વિચારો
Vikram ne B Manu bhai a j lakhi aapyu ch hopara joya vicharya vagar su hali niklyu ch 😂 Vikram na most movie ma Manu bhai na j lakhela song che thodu Jan pachi coment kr 😂😂😂
બહુ સરસ આ વાત મને મગજ માં ઊતરી
Ha manubhai ha moj
1983 માં ગોવિંદભાઈ પટેલ ની ઢોલા મારો ફિલ્મ ગુજરાતી આવી હતી લેખક કાંતિ અશોક હિરન ની કોઠે ઉજળી મેળામણ એ બંને મિત્રો નવા શબ્દો લાવતા કોઈને કોપી કરતા નહીં 40 વર્ષ થઈ ગયા હજુ લોકો ઘેર ઘેર આ ગીતો વગાડે છે મીડિયાવાળા ભાઈ ના અભિનંદન જુના ગીતકાર એમનો ઇન્ટરવ્યૂ કરજો
Videsh ma pan jemna geeto guje che ae gujrat nu aapdu gaurav aetle Manu Rabari👌🙏🏻
Supar 👌
Manubhai tamari namratane salam se
🙏🙏🙏🙏🙏
👌👌👌
Vah
મને જરૂર ને જરૂર મનુભાઈ રબારી સુધી પહોંચવા માટે વિનંતી.અથવા તેમનો નંબર આપવા માટે મદદ બનો તો તમારો આભાર.
Manu bhai is great writer
Good 👍😊
સરસ❤️
Ha maniraj ni moj ha
Super ❤
मनु रबारी ना दरेक गीत सुपरहिट होय छे तेओ लोकोंनी नस जाने छे माहोल जानी ने गीत लखे छे
મનુભાઈ આખા ગુજરાત ના હીરો છે
મનુ રબારી દ્વારા લખેલ - રાકેશ બારોટ નું dj સોન્ગ ઘડિયાળ ના ટકોરે મોડવા રોપાણા આખી ટ્રેક ની વાત કરીયે એટલી ઓછી પડે એનો માહોલ વાત ના થાય
Good speech ❤
Good 👍👍
દેખીતો હરકોઈ વ્યક્તિ હોય ઈ એની કર્મની કઠણાઈ હોય
King Of Gujarat 💥 ગમન સાંથલ ♥️
❤😊
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
મનુભાઈ રબારી નો નંબર આપવા વિનંતી.
Jay Vihat maa 🙏
Gaman bhuvaji ne lavo please ❤
🎉 🎉🎉🎉🎉🎉
Manu bhai gold jevo bhai che
Nice song 🎉
Jay mataji bhai
Jay Ma Mogal
Jay vadvala
મારો અવાજ ખૂબજ સરસ સે.તો મારે મનુભાઈ રબારી સુધી પહોંચાડી દયો ભાઈ.
2015 મે મારે પણ એક આવું ગીત હતું હીન્દી ગીત ઉપરનું ગુજરાતી બનાવ્યું હતું ગુજરાતી પણું બેન ને ગમતું નથી અંગ્રેજી પણ બેન ને એસ ૧_૨ આયા લોક જાયા લોક બેની જતા રહેવાના ૩ સોનાની ડોલમાં ભમરો મીડિયા વાળા ભાઈ ના અભિનંદન એક વ્યક્તિ આપણા જોડે ગદ્દારી કરી હતી કુદરત માપ નથી કરતો
દોસ્તી અને પ્રેમને બંનેને પૂરો ન્યાય મળે તેવું એક ગીત લખો મનુભાઈ
🎉❤🎉❤🎉❤🎉❤Nice 🎉❤🎉❤🎉❤🎉❤