પત્રકારોની Jamawat। વરિષ્ઠ પત્રકાર Ajay Umat પાસેથી સમજો Dr.Manmohansinhએ આ દેશને શું આપ્યું?

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 292

  • @MahendrabharthiGoswami-mr3xd
    @MahendrabharthiGoswami-mr3xd 2 дні тому +51

    બેસ્ટ પીએમ હવે નહિ મળે ભગવાન એમને શાન્તિ.આપે બહુ દુઃખ થયું

  • @mahipatsinhrajput6863
    @mahipatsinhrajput6863 2 дні тому +34

    દેવાંશી બેન તમારે અને અજય ભાઇ ને આ ચર્ચા મનમોહન સિંહ ની હયાતી માં કરવા ની જરૂર હતી તમારી ચેનલ ને સાચી વાત કરવા માં આવી હોત તો મોદી તમારી ચેનલને બંધ કરાવી નાખશે એવો ડર હતો કે કેમ હવે તો આ બધી વાતો કહેવાય સાચી વાત કરવા માં ડરવા નું ના હોય મર્યા પછી તો બધા વખાણ કરે પહેલાં આ વાત કરવા ની જરૂર હતી

    • @valueofamoments
      @valueofamoments 2 дні тому +4

      sachi waat che aap ni. aa to ghadiyali ansu che દેવાંશી બેન ni channel ni

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 19 годин тому

      बील कुल सही कहा आपने सर

    • @mustafacrown9112
      @mustafacrown9112 14 годин тому

      ભાઈ આ બધા અંદર ખાને ચાટુકાર છે એક ની પીપુડી વગાડવા માં જ માને છે એક ચોક્કસ આઈડિયોલોજી ના કારણે પછી દેવાંશી બેન હોઈ કે મેહતા સાહેબ.. અંદર થી તો આબધી ચેનલો એક જ ગોદી પત્રકારો માં આવે છે. હવે જખ મારી ને વખાણ તો કરવા પડે ને.. જે થયું તે પણ જે સાચું હતું તે બહાર આવ્યું અને ખોટું પારખાઈ ગયું 👍🏻

  • @vijayanand1670
    @vijayanand1670 2 дні тому +40

    ખૂબ જ રસપ્રદ ઇન્ટરવ્યુ !! અજયભાઈ ને લાવવા બદલ આપનો આભાર !! ડૉ. મનમોહનસિંહ અમર રહો !!

  • @VikrambhaiDodiya-t5v
    @VikrambhaiDodiya-t5v 2 дні тому +16

    ડો મનમોહનસિંહ તો દેશની તાકાત હતા દેશને બેઠો કરી દીધો હતો ને આજના વડાપ્રધાન ને તો દેશ ની ઊપર દેવુ વધારી દીધુ છે આટ લુ જી એસ ટી મલેછે વ્યાજ મલે છે સતાય દેશ દેવામા ડુબેછે વાહ ભગતો તમારા ભગવાન મોદીની નબળાય કે હોસયારી

  • @abbaschangvadiya
    @abbaschangvadiya 2 дні тому +14

    આવાં મહામાનવ સદીઓ માં જુજ જ પેદા થાય છે❤

  • @hrana1166
    @hrana1166 2 дні тому +7

    મન મોહન સિંહ અમર રહો એમને જે દેશ માટે કર્યું એવું કોઇ નહીં કરી શકે એમનો આભાર વ્યક્ત કરવા માટે શબ્દો પણ ઓછા પડે પ્રમાણિકતા ને લાખ લાખ વંદન કરું છું ❤

  • @patelramesh5035
    @patelramesh5035 2 дні тому +13

    અજય ભાઈ નો ખુબ ખુબ આભાર એમણે સાચી હકીકત લોકો સમક્ષ મૂકી અત્યાર સુધી મોટા ભાગનો વર્ગ જાણતો ન હતો અને દેવાંશી બેન આપને ખુબ ખુબ આભાર

  • @avinashsinhbarad2929
    @avinashsinhbarad2929 2 дні тому +23

    અજય ઉમટ સાહેબ જ્યારે બોલે છે ત્યારે એમ થાય કે સાંભળ્યા જ કરીએ...
    ગજબ ❤

  • @GopalParmar-u7b
    @GopalParmar-u7b 2 дні тому +21

    સ્વૅગીય ડૉ મનમોહન સિંહ જી ને ઇતિહાસ હમેશા યાદ રાખશે

  • @rajanikantsavla8611
    @rajanikantsavla8611 2 дні тому +30

    રેવા દયો રેવા દયો શરમ આવવી જોઇએ આટલા દીવસ કયાં ગયા હતા આ બધી આજે ખબર પડી હવે ઠાવકા થાવ છો ભારતની આજ કમ નશીબી છે માણસ ને સારો માસ કેવડાવવા માટે મરવુ પડે છે આ બધુ તમેન મોહન ની હયાતી મા પણ કહી શકતા હતા આટલી મોટી લોકશાહી ના વડા પર્ધાન ને વિપક્ષ ચોર કહેતા હતા આડ મોદી કહેતા હતા કે મશ મોહન ની ઉમર અને રુપીયો હરી ફાઇ કરી રહયા છે મોની બાબા રેઇન કોટ પેરી ને બાથ મા નાવા ની વાત કરનારા માટે આપ શુ કહેશો

    • @valueofamoments
      @valueofamoments 2 дні тому

      views to joiye ne channel ne etle

    • @mustafacrown9112
      @mustafacrown9112 9 годин тому

      ખરેખર બોવ સાચી વાત કહી છે તમે શરમ આવી જોઈયે.. હવે હાલી નીકળા છો અત્યાર સુધી કોની પીપુડી વગાડતાં હતા સુ અમને ખબર નથી?? આતો તમારી મજબૂરી છે કે જખ મારાવી ને તમને મનમોહન જી ના વખાણ કરવા પડે છે.. ઇતિહાસ તો તમારા જેવા તક વાદી ગોદી મીડિયા પત્રકાર ને પણ સારી રીતે યાદ રાખશે શરમ હોઈ તો અરીસા માં મોઢું જોઈ ને ડૂબી મરજો

  • @rkchavda7393
    @rkchavda7393 12 годин тому

    દેવાશીંબહેન અજય ભાઇ સાહેબ ને સાંભળવા થી માન.ડાઁ મનમોહન સિંહ વિષે ની ખુબ સરસ માહિતી સાંભળવા મળી ખૂબ ખૂબ ધન્યવાદ.

  • @kamleshjoshi9018
    @kamleshjoshi9018 2 дні тому +15

    સાચા પત્રકારો ઐ સાચા માણસો ને બહાર લાવવા જોઈએ

  • @rekhavyas2034
    @rekhavyas2034 2 дні тому +9

    The best TV talk for the year. Very interesting.
    એક વાત ઉમેરું...
    મનમોહન સિંઘ ના કુટુંબ ને પાકિસ્તાન માં બધું છોડી ને ભારત આવવું પડ્યું...તેમ છતાં તેઓ ને ક્યારેય મુસ્લિમ માટે ઘૃણા નહોતી...

    • @kantilalsavaliya2865
      @kantilalsavaliya2865 2 дні тому

      @@rekhavyas2034 પોતાને જે વેઠવું પડયું,અગવડતમામાં ભણ્યા તે પણ અન્યની જેમ ગાઈ વગાડી ને કહ્યુ નથી

  • @dhumalDarji
    @dhumalDarji 2 дні тому +21

    આ વિદ્વાન, મહાન વ્યક્તિત્વ ને શત્ શત્ પ઼ણામ જેમણે કયારેય પોતાને ગરીબ બાપ ના બેટા તરીકે પ઼મોટ નથી કયાઁ

  • @manubhairathva4369
    @manubhairathva4369 2 дні тому +10

    હવે આવા અર્થશાસ્ત્રી વડાપ્રધાન ક્યારેય મળશે નહીં. ન ભૂતો ન ભાવિ 😢😢

  • @bharatrathod631
    @bharatrathod631 2 дні тому +6

    ડો. મનમોહન સિંહ ને. લોકો સદિયો સુધી યાદ કરસેજ તેઓએ દેશ માટે સારુ કામ કર્યુ વડાપ્રધાન મા તેમનો. પહેલો નંબર આવ્યો છે તેમના જિવ આત્મા ને. ઈશ્વર શાન્તિ. આપે એજ. પ્રાર્થના જય ગુરુમહારાજ 🎉🇦🇲🚩

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 2 дні тому +19

    RTI અને મનરેગા,મહિલા અનામત માટે પ્રિય prime minister ડૉ.મનમોહનસિંહ હંમેશાં યાદ રહેશે.

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 19 годин тому

      आवी योजना थी मनमोहन सिंह सरकार तूटी गई

  • @dhansukhgadhavi
    @dhansukhgadhavi 2 дні тому +25

    અનુભવ સિદ્ધ મૃદૂભાષી શાન્ત/સરળ વ્યકિત હતા એક મહાન હિરો ગુમાવ્યા નુ દુખઃદ છે એમના આત્મ ને પ્રભુ શાંતિ આપે..નમસ્તે સરદાર પણ અસરદાર ......

  • @nanjibhati975
    @nanjibhati975 2 дні тому +8

    દેશમાં નહીં પણ દુનિયા માં આવી કોઈ હસ્તી ન હતી તેમ છતાં તેઓની હયાતીમાં કોઈ પત્રકારોએ એમના વખાણ નતા કર્યા મર્યા પછી પણ સ્મારક માટે ફાંફાં દેશની સરકાર અંત્યેષ્ટિ ના સ્થળે જ સ્મારક ની જાહેરાત કરી શકી હોત .. કોંગ્રેસના સૂચન મુજબ શક્તિ સ્થળ અને વીરભૂમી વચ્ચે જગ્યા આપી હોત તો સરકાર નું શુ નુકસાન હતું.. ઉલટું સારું લાગત પણ કોણ સમજાવે સામળા...

  • @markmedia331
    @markmedia331 2 дні тому +9

    We need good administrators only. ચૂંટણી જીતવાની કળા શું કામની જ્યારે કાર્યકુશળતા જ ના હોય!!!!

  • @rafikkhan...6640
    @rafikkhan...6640 2 дні тому +3

    અજય ભાઈ ડોક્ટર મનમોહન સાહેબ વિસે ડિસ્કસ અતિ સુંદર સર🙏

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 2 дні тому +71

    હવે પછી આવો કોઈ દેશભક્ત રાજ પુરુષ, પ્રમાણિક ઓફિસર, બીઝનેસ મેન દીવો લઈને શોધી કાઢજો અને જીવતા જીવ એમને મહત્વ આપી દેજો

    • @YogeshSharma-bs5jq
      @YogeshSharma-bs5jq 2 дні тому

      ભારતનાવડાપ્રઘાનમનમોહનજીસાહેબકોમનમેનહતાતેમનાસારાકામયાદકરવાજોઈઅટલજીવડાપ્રઘાનતેપોતેકામમેનહતાજેમનીમેનીફેટાઆપેલાતમાનકામથાયછેબેવડાપ્રઘાનબનીશકેનહીલોકશાહીકોનેવડાપ્રઘાનભણેલાગણેલાપોતાનાદેશનાઆગળલાવામાટેમહેનતકરતાહોયછે

    • @muradamlani6809
      @muradamlani6809 2 дні тому +4

      Sav sachi vat che , sir

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 дні тому +4

      આજની સરકારમાં આવા નેતાઓ કે મંત્રીઓ ના હોય ?
      🤔🤔🤔

    • @jagdishtrivedi7217
      @jagdishtrivedi7217 День тому

      સોનિયા જી ના ત્યાગે
      અને મન મોહનસિંહ જી ની કાબેલિયત થી આ દેશ બચી ગયો ,

    • @chandulalthakkar798
      @chandulalthakkar798 16 годин тому

      એ દેશના દુશ્મન એવોર્ડ આતંકવાદી યાસીન મલિક નું કેમ સ્વાગત કરતા હતા ?
      2. એમને વિધર્મી ઓ કેમ અત્યંત વ્હાલા હતા ?????દેશના કુદરતી સંસાધનો પર તેમનો હક પ્રથમ શા માટે કહેતા હતા ?
      સમજાવી શકશો ...

  • @praveennadiyapara3398
    @praveennadiyapara3398 2 дні тому +6

    देवासी बहेन अजय भाई नी वात साची छे आपणे मनमोहनसिंह नी कदर ना करी ने अमेरिकन ना बराक ओबामा ऐ करी आपणा देश नी कय कमजोरी ना करणे मनमोहनसिंह नी कदर ना करी सकीया तेमनी पाछड नु करण सु तेमनी जवाब दार कोण महान नेता आपणे ओडखी ना सकीया मनमोहनसिंह ने भाव भरी श्रद्धांजली ने शत शत नमन

  • @vijaybhaibhagat1312
    @vijaybhaibhagat1312 День тому

    દેવાંશી ખુબ આભાર... યોગ્ય વ્યક્તિ ને પ્રત્યક્ષ કરાવ્યા.

  • @ShardabenPatel-h3l
    @ShardabenPatel-h3l 19 годин тому +1

    જય શ્રીકૃષ્ણ ખૂબ સરસ આભાર

  • @czpatel5300
    @czpatel5300 День тому

    મન મોહક સ્વ. ડો.મનમોહન સિંહજી સાહેબ અમર રહો. ડો. સાહેબ ની ખુબજ જાણવા જેવી તર્ક અને તથ્ય વાલી જાણકારી માનનીય શ્રી અજય સર સાહેબ તેમજ દેવાનશી મેમ એ ગુજરાતી મીડિયા માં રજૂ કરીયું ખૂબ ખૂબ જ અભિનંદન

  • @JLogic777
    @JLogic777 2 дні тому +11

    ક્યાં આ વિદ્વાન માણસ, વિદ્વાન અર્થશાસ્ત્રી, નમ્ર, વ્યક્તિ, અને ક્યાં પેલો નાલાયક, જે કોઈ વિષયમાં પારંગત નથી, ખાલી ભાષણો કરતા આવડે છે, આપણી કમનસીબી😢

  • @pravinpandya5259
    @pravinpandya5259 2 дні тому +5

    મને આ episode બહુજ ગમ્યો.......

  • @jayshreedesai992
    @jayshreedesai992 2 дні тому +3

    આપણે કેટલા કમનસીબ કે આટલા વિદ્વાન પ્રધાન મંત્રી પછી આપણને ફરી આવા વિદ્વાન પ્રધાન મંત્રી મળી શકશે.

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 2 дні тому +31

    દેશી ભાષામાં કહીએ તો વડાપ્રધાન ભણેલા હોવા જોઈએ

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 дні тому +1

      👆💯℅✅✅✅👍

    • @rafikkhan...6640
      @rafikkhan...6640 2 дні тому +2

      Right bilkul sachi vat che

    • @nareshpatel4962
      @nareshpatel4962 2 дні тому

      નકલી ડિગ્રીધારી જે અત્યારે સર્વોચ્ચ સ્થાને પહોંચી ગયો છે.

    • @bipinbhanderi4178
      @bipinbhanderi4178 2 дні тому +1

      આપણી પનનૌતી ડીગ્રી ધારી જ છે પણ ખોટી

  • @markmedia331
    @markmedia331 2 дні тому +16

    વર્તમાન પ્રધાનમંત્રી: pres conference?? એ શું હોય છે????
    શાલીનતા??? એ કઈ બલા નું નામ છે??? ઇમાનદારી???આ શબ્દ તો આજે જ સાંભળ્યું!!!

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 дні тому +1

      👆✅✅✅👍😆😃😅🤣

    • @nareshpatel4962
      @nareshpatel4962 2 дні тому +2

      😂😂😂😂😂ગરિમા અને આબરૂ ગઈ તેલ લેવા😂😂😂

  • @SureshPatel-b5o
    @SureshPatel-b5o 2 дні тому +6

    હું તો એટલું જ મનમોહન સિંહ વિશે કહીશ કે ભગવાન નો અવતાર હતા ઓરખવામા ગણી ભુલ થઈ

    • @nareshpatel4962
      @nareshpatel4962 2 дні тому +2

      અત્યારે નો વડો પ્રધાન પોતે સ્વ ઘોષિત ભગવાનનો અવતાર ગણાવે છે.😂😂

    • @ravalzeel2726
      @ravalzeel2726 2 дні тому

      ​@@nareshpatel4962😂😂 sachi vaat che

    • @vihardesai3225
      @vihardesai3225 2 дні тому

      @@nareshpatel4962😂😂😂

  • @dineshrewar737
    @dineshrewar737 2 дні тому +1

    ખુબ જ સરસ.
    તમે મનમોહન સિંહ માટે પ્રકાશભાઈ ન. શાહનો ઇન્ટરવ્યૂ લ્યોને.....

  • @bharatmoliya1432
    @bharatmoliya1432 2 дні тому +11

    ડો મનમોહન સિંહ જી સહજ વ્યકિત અને સારા પ્રધાન મંત્રી હતા દેશ તેમને હંમેશા યાદ રાખશે

  • @kalidasparmar7309
    @kalidasparmar7309 День тому +1

    વિદ્વાન અને સાલસ સ્વભાવ, પ્રમાણિક વ્યકિતને કયારે વાહવાહીની જરૂર હોતી નથી. તેમને ખબર હોય છે કે તેમના સારા કામને જગત ઇતિહાસ યાદ કરશે. ઇતિહાસના ઘણા દાખલા છે.

  • @sapanshah8511
    @sapanshah8511 День тому

    Thank U Ajaybhai & Devanshiben for very insight of one and only Sing is King.Salute to Great Countryman who live and died for country

  • @girishamipara8070
    @girishamipara8070 6 годин тому

    Previously Music was my passion, now a days news make passion, due to Jamavat 👏👏

  • @ShifaSaiyad-qu9tx
    @ShifaSaiyad-qu9tx 2 дні тому +3

    માણસ ગુજરી ગયા પછી ઇન્ટરવ્યુ આવ્યું પણ ૨૦૧૪ થી મીડિયા મોદી સાહેબ ની ગોદમાં બેઠી ગયા છે કોઈ પાર્ટી વિશે બોલતું નથી હિન્દુ મુસલમાન ની સરકાર ની રાજનીતિ માં મીડિયા બરાબર ની ભાગીદાર છે .હમણાં ગાંધીનગર માં પ્રેસ અધિવેશન માં કાજલ હિન્દુસ્તાની ને ગેસ્ટ તરીકે લાવ્યા જે સમાજ ને કોમવાદી ભાષા થી જાણીતી છે .પણ અત્યારના મીડિયા માં પણ કંઈ લેવાનું નથી સમજદાર ને ઈશારો કરી છે.

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 2 дні тому +5

    આર્થિક સુધારાના પિતા લોકપ્રિય વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને રાષ્ટ્ર ક્યારેય નહિ ભૂલે.

  • @mohammadhanifbobatbobat2741
    @mohammadhanifbobatbobat2741 День тому

    Dewanshi Ji so excellent interview about Late Prime Minister of our country. Really Dr.Manmohansinh ji was a well educated, honest , brilliant Prime Minister of our Country.
    Ajay Umat so nice and important information given by you . Ajay Umat ji and Dewanshi Ji Congratulations to you .

  • @jayshreedesai992
    @jayshreedesai992 2 дні тому +1

    બહુ જ ઉમદા વ્યક્તિત્વ.

  • @ankitjoshi8480
    @ankitjoshi8480 16 годин тому +1

    Great Mms Sir ❤

  • @katesiyarameshbhai1889
    @katesiyarameshbhai1889 2 дні тому +2

    અજયભાઈ ના મુખેથી જ ડો.મનમોહનસિહની વાતો સાંભળવી ગમે.

  • @Shivlog
    @Shivlog 18 годин тому

    The best prime minister of India, no doubt about it..❤

  • @ASHOKVALA-r4v
    @ASHOKVALA-r4v День тому

    डो मनमोहन सिंह जी सादगी वाडु जीवन हतु सच्चे देशभक्त हता सवाल ना जवाब आपता हता🎉

  • @altafdhamani3536
    @altafdhamani3536 7 годин тому

    One of the greatest leader india has ever produce or can say greatest economist.

  • @motelindustry
    @motelindustry 2 дні тому

    Thanks to Ajay Umat for providing unknown history of Great Architecture of Economist Dr. Manmohansinh. People of India failed to understand him in 2014.

  • @rjpatel332
    @rjpatel332 2 дні тому

    પ્રિય અજયભાઇ ખુબ વિગતી સમીક્ષા કરી. દેવાંશી એ ખુબ સારી વ્યવસ્થા કરી

  • @priyaljadeja7087
    @priyaljadeja7087 2 дні тому +3

    મોદી સાહેબ તો આ મહાન mansani બહુજ મજાક કરી હતી, જેવીક્કે મનમોહનસિંહ બાથરૂમમાં જયછે ત્યારે રેન કોટ પહેરીને ઝાંય છે

  • @thakorbhaipatel3778
    @thakorbhaipatel3778 2 дні тому +2

    સારા વક્તા કરતાં સારા વહીવટી કુશળ વડાપ્રધાન હોવા જોઈએ.

  • @rajputrameshjigopalji9010
    @rajputrameshjigopalji9010 2 дні тому +7

    મનમોહન સિંહ એટલે સુદઢ અર્થતંત્ર
    દેશ ના વિકાસ સિવાય બીજી કોઇ વાત નહિ

  • @yashodhanmuzumdar5026
    @yashodhanmuzumdar5026 2 дні тому +3

    A Manas savar thi saanj sudhi garib logon ni yaad karta hata. Aa saheb lidhe RTI. RTE, RTFood, MNREGA, Adhar , indira awas yojna a deshne malya. Hats off to you.

  • @broadcast-u7e
    @broadcast-u7e День тому

    બહુ સરસ ઈન્ટરવ્યુ છે. આભાર.

  • @rajivkumarvasava7101
    @rajivkumarvasava7101 2 дні тому

    Great economist, visionary man ,simple person and great leader 🙏vandan ho 🙏

  • @yakubkhanpathan5427
    @yakubkhanpathan5427 2 дні тому +1

    Dr. Manmohan singh was real jem of our country

  • @rameshpatel8283
    @rameshpatel8283 2 дні тому +3

    मनमोहनसिंह गरीब परिवार से थे लेकिन कभी भी अपनी गरीबाई की बात जनता को नहीं बताई । वडनगर में मोदीजी के फादर का 40 साल पुराना RCC का दो मझला मकान है ।

  • @723Ghar
    @723Ghar 2 дні тому

    Temno abhipray is best.dhanyavad .umat sir.1

  • @ishverpatel4930
    @ishverpatel4930 День тому

    ખૂબ ખૂબ અભિનંદન બેન

  • @bharatbhaipatel3135
    @bharatbhaipatel3135 День тому

    સર,,god preay🙏🙏🙏🙏🙏🙏મનમોહનસિંહ જી,,🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @cppatel6423
    @cppatel6423 2 дні тому

    🎉Devansi salute to you for choosing this person in episode.
    In Gujarati na bhuto na bhavishya this kind of prime minister.
    This is looking to today's atmosphere in politics

  • @govindchande2
    @govindchande2 3 години тому

    Devanshi ben tmari bolvani speech sari chhe tame sacha patrkar chho

  • @LalabhaiKharadi-u9g
    @LalabhaiKharadi-u9g День тому

    Very very nice Ajay umat sir and devansi mem thanks

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 2 дні тому

    ખુબ સરસ રસ પ્રદ ઇન્ટરવ્યૂ આપ્યો ❤

  • @sagarmeriya1791
    @sagarmeriya1791 2 дні тому +3

    Doctar મનમોહન સિંહ ઓછું બોલ્યા પણ ક્યારેય જનતા ને ખોટું નથી બોલ્યા કે હિન્દુ મુસ્લિમ નથી કર્યું... RTI,RTE,મનરેગા, Adharkard, ન્યૂक्लीयर dil,, ઘણું જનતા આપ્યું....

    • @sangadalaxmanbhai2663
      @sangadalaxmanbhai2663 19 годин тому +1

      आनो लाभ मोदीए उठाव्यो।काम काणीया नु ने नाम वाणिया नु एवी कहावत है

  • @BhalajiZala-d2y
    @BhalajiZala-d2y День тому

    Om santi ❤
    Mm

  • @ravalzeel2726
    @ravalzeel2726 День тому

    Miss you sir
    MANMOHAN SINH AMAR RAHE ❤❤❤❤❤❤❤

  • @tejasdesai1294
    @tejasdesai1294 День тому

    This conversation should be before his demise. Dr Singh was true saviour of India on many fronts especially on sinking economy of India. Indeed he was through gentleman Prime Minister who lived up with dignity of his position. India lost person with wisdom and intuition.

  • @bhaveshjani8211
    @bhaveshjani8211 2 дні тому +2

    અત્યારનો GST કાયદો 2007 માં મનમોહનસિંહે બનાવેલ VAT નાં કાયદા ઉપર થી જ બનેલ છે.

  • @bdpyk6
    @bdpyk6 2 дні тому +2

    We need one more manmohan singh for at least 25 years to get economically stable for 100 years.

  • @sanatkumardave9280
    @sanatkumardave9280 2 дні тому

    @dEVANSHI dhanyawad NE ANT:KARAN AASHIRWAD AAVA NE AAVA J INTERVIEW/VEDIO AAP RAJU KARTA RAHO.....PRABHU NE PRATHANA AAPNE LAMBU AAYUSHYA NE SHAKTI PRADAN KARE....WE R HAPPY...VERY HAPPY...JSK SD USA..

  • @rafikkhan...6640
    @rafikkhan...6640 2 дні тому

    સરસ પત્રકારત્વ શ્રેષ્ઠ સમાચાર ચેનલ

  • @shakalbadlalega
    @shakalbadlalega 2 дні тому +7

    16 લાખ કરોડ ની લોન માફ કરી મોદી કાકા એ 10 વર્ષ માં. એમાં અનિલ અંબાણી ના 47259 કરોડ જતા કર્યા અને ફ્ક્ત 500 કરોડ માં બધું જતું કર્યું બોલો 😂😂😂😂😂😂😂

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 дні тому

      ખેડૂતોના દેવા પણ માફ કર્યા હશે ને ?
      સામાન્ય નાગરિકો ના દેવા પણ માફ કર્યા હશે ?
      અન્ય ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા હશે ?
      🤔🤔🤔

    • @nareshpatel4962
      @nareshpatel4962 2 дні тому

      ​@thakorbhaipatel3778 સામાન્ય નાગરિક નાં દેવા શુકામ માફ કરે ભાઈ?

  • @mahendraamen9433
    @mahendraamen9433 День тому

    મનમોહન જો PM હોત તો, દેશ આજે ઘણો આગળ હોત

  • @desaikuldeep7
    @desaikuldeep7 2 дні тому +2

    ,1991 ના બજેટે દેશ ને વિકાસ નો માર્ગ મળ્યો એવો બુદ્ધિશાળી નેતા હવે ક્યાં છે

  • @rajeshsuthar1782
    @rajeshsuthar1782 2 дні тому +2

    Manash gaya pachhi loko vakhan kre se lekin Manmohan sara neta j hta. અત્યાર બીજેપી થી જનતા પરેશાન સે એટલે સિંહ યાદ આવ્યા સે બધાને

  • @mahendraamen9433
    @mahendraamen9433 День тому

    પોલિટિકલ નથી ત્યારે ભ્રસ્ટાચાર વિશે ગમે રમવામાં આવી

  • @neelamvalecha4837
    @neelamvalecha4837 2 дні тому

    India will never get a man like Dr Manmohan Singh ...so humble and so humane...!!!! Modi will never learn these ethics being arrogant and a dictator.!!! We are all ashamed to have Modi as P.M. of the country..!!!

  • @gulamnabishaikh3378
    @gulamnabishaikh3378 2 дні тому +2

    આ મનમોહનસિંહ નહી પણ મનના મોટાસિંહ હતા. મારા લાખ લાખ સલામ.

  • @mohanparmarparmar3856
    @mohanparmarparmar3856 2 дні тому

    Bahu saras Ajaybhai ane devanshiben khub maja avi

  • @broadcast-u7e
    @broadcast-u7e День тому +1

    વધુ પડતાં ટેક્સ ના કારણે રાહુલ ગબ્બર સિંઘ ટેક્સ કહે છે.28%ટેક્સ વધુ પડતા છે.બીજું મોદીજી એ કોઈ લોક કલ્યાણકારી કામ કર્યા નથી.રાહુલ સાચા છે જ.

  • @ghanshyamsinhchavda4696
    @ghanshyamsinhchavda4696 2 дні тому

    Nice experience Ajaybhai❤

  • @rameshkpatel1
    @rameshkpatel1 День тому

    Forming NDRF -National Disaster relief force by act of parliament to meet challenges of any kind of natural disaster in India or other part of world to help even globale community

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 2 дні тому

    Khub khub dhanyavad Ajayji

  • @Bramanichannel
    @Bramanichannel 2 дні тому +1

    The best🎉👍💯🎉💯💯❤❤❤❤

  • @drshokatalisaiyed4733
    @drshokatalisaiyed4733 2 дні тому +1

    Are the Minority scholar & political leaders most honest, skilled citizens???? Is it true or false????

  • @prashantumashankarupadhyay8565
    @prashantumashankarupadhyay8565 День тому +1

  • @gkm202
    @gkm202 2 дні тому

    Excellent. 7-Star information.

  • @chandrasinhjichauhan921
    @chandrasinhjichauhan921 День тому +1

    માન. દેવાંશી બેન, આપ ને દશ વરસ માં
    નક્સલવાદ ઓછો થયો છે, તેવું ક્યાં થી જણાયું ???

  • @Pfaster-t1o
    @Pfaster-t1o 2 дні тому +11

    ડોક્ટર મનમોહનસિંહ એમના વિશે તો સમજાણું મોદી સાહેબ વિશે સમજાવો સાલુ એનું કંઈ સમજાતું નથી😂

    • @mehulsamadhiya7909
      @mehulsamadhiya7909 2 дні тому +1

      😂

    • @kantilalsavaliya2865
      @kantilalsavaliya2865 2 дні тому

      જીવતા હોય ત્યારે આટલું મહત્વ કેમ બોવ ઓછાને સમજાય છે? રતન તાતા, સામ માણેક શા, મનમોહન સિંહ વગેરે

    • @kantilalsavaliya2865
      @kantilalsavaliya2865 2 дні тому +4

      સત્તાનો સૂરજ તપતો હશે ત્યાં સુઘી કોઇ નહી સમજાવે

    • @madhanikunj2084
      @madhanikunj2084 2 дні тому +1

      😅

    • @thakorbhaipatel3778
      @thakorbhaipatel3778 2 дні тому +2

      એ તો અંધ ભક્તો સમજાવી જ દેશે !
      😅🤣😃😅

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 2 дні тому +2

    Manmohan sing best p.m.

  • @gulamnabishaikh3378
    @gulamnabishaikh3378 2 дні тому +2

    આ મન મોહનસિંહ નહી પણ મોટામનસિંહ હતા. મોટા મનના સિંહ ને મારા લાખ લાખ સલામ

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 2 дні тому +1

    Sabad sasakt p.m. manmohan sing.

  • @MrSpoorav
    @MrSpoorav 2 дні тому +1

    Devanshi, Dr.Manmohan Singh jeva mahan personality ne last 11 year na ek pan divas appreciate na karya,suddenly emna death pachi vakhan karta thaya specifically main strem media

  • @sajidkhandilawerkhanpathan4521
    @sajidkhandilawerkhanpathan4521 2 дні тому +1

    Doktar bnay pan doktar manmohan Singh na bnay ❤

  • @desaikuldeep7
    @desaikuldeep7 2 дні тому

    He was very intelligent great human being great lost great person

  • @bharatbhaipatel3135
    @bharatbhaipatel3135 День тому

    સર,,,કોંગ્રેસ ની સાથે રહ્યા?કેમ?કોંગ્રેસે કાનૂન ચેન્જ કર્યા ત્યારેઆપની ફરજ છે😢😢😢😢😢😢😢😢

  • @rameshpatel5843
    @rameshpatel5843 2 дні тому

    Very good

  • @dr.tarunpatel2820
    @dr.tarunpatel2820 День тому

    🎉🎉🎉🎉srs interview

  • @prahladbhaipatel9444
    @prahladbhaipatel9444 День тому

    મનમોહનસિંહ વિષે સાહેબને પૂછો તો ખબર પડે સવાલ તો કરો સાહેબને

  • @saurinshah3874
    @saurinshah3874 2 дні тому

    Credit goes to industrialist who invest their own money