Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં ગઈ મારી જમીન?
Вставка
- Опубліковано 10 лют 2025
- Hun To Bolish | હું તો બોલીશ | ક્યાં ગઈ મારી જમીન?
#Abpasmita #GujaratiNews #Huntobolish #AbpasmitaShow #LiveShow #Gujaratinews #Abpasmita #Gujaratinews #Ronakpatel #Politics
For more videos Visit our UA-cam Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
www.youtube.co....
ABP Asmita Website: abpasmita.abpl...
ખુબ ખુબ ધન્યવાદ રોનક ભાઇ મારી એક વિનંતી છે તમારો જુસ્સો જાળવી રાખજો તમે રાજકીય વ્યક્તિના દબાણમાં આવીને તમારું આંદોલન બંધ ન ખરતા ધન્યવાદ પ્રણામ🙏🏽🙏🏽
ખુબ ખુબ ધન્યવાદ રોનકભાઈ 100% વાત સાચી છે મારી સાથે હાલ ચાલુ છે
સાચી વાત છે સાહેબ
Hindu Muslim.. Hindu Muslim😂😂😂😂
રૉનક ભાઈ મે બે વખત અરજી કરી છે ને ત્રણ વર્ષ થયાં છે હજીસુધી સુધારો કરો નથી તૉ છું હવે ત્રીજી વખત અરજી કરવાની
Hindu Muslim...Hindu Muslim😂😂😂😂😂
@@sunilmuchhadiya9701harek muda juda hoi aa gutho vigho gay sav jamin vina thay jasu te chalase? Mane pan takalif thay che chothi vakhat araji api che
રોનકભાઈ અમારી જમીન ફરી જયસે
સરકારી જમીન તળાવ, પડતર, ગવુચર અને નહેર, રોડ.રેલવે, ખાનગી જમીનોના હદ નિશાન પહેલા કરો પછી ખાતેદાર ની હાજરીમા નવેસર માપણી કરવી જરૂરી છે
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
૧૦૦ % સાચી વાત છે ૯૦ % મારા ગામમાં પણ દબાણ છે જય માલધારી❤❤❤❤❤
ભાજપ અને ભ્રષ્ટાચ્ચાર એક છે
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
ખુબ ખુબ ધન્યવાદ રોનકભાઈ 100% વાત સાચી છે મારી સાથે હાલ ચાલુ છે જમીનના ઝગડો
Very good point
Hindu Muslim... Hindu Muslim 😂😂😂😂
જોરદાર રોનકભાઈ
Hindu Muslim.. Hindu Muslim😂😂😂😂
રિ સર્વ ફરથી કરો 🎉🎉 સરસ એપિસોડ ગંભીર પ્રશ્ન છે 🎉🎉
Hindu Muslim na name mat
Aapo..pachhi .. sarkar kharab 😂😂😂😂
સુધારો કરવાના પૈસા માંગે છે પૈસા લેવા માટે આ કાવતરું કર્યું છે
સાચી વાત છે પૈસા માગે છે હાથે કરી ને આ કાવતરું કરું છે કમાવા માટે
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
વાધા અરજી દાખલ કરવામાં ખરસ વગર નથી થતી બધા લોકો ભણેલા નથી અરજી કરવાની રકમ કેટલા થાય છે અને કેટલા લેશે તે અંગે ખબર છે
❤
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂🎉
એક પણ સુધારો નથી કર્યો માપણી કરાવી અરજી આપી પણ સુધારો નથી કર્યો
Hindu Muslim... hindu muslim 😂😂😂😂
મારી જમીન પણ ઘટે છે અરજી કરી બે વરસ થય ગયા પણ હજી કોય સામુ જોતુ નથી અમારે બે ભાઇ ની થય ને અઢી વીઘા ઘટે છે
Hindu Muslim...Hindu Muslim 😂😂😂😂
વાહ મારા બાલ ભાઈ આબંલિયા
રોનક ભાઈ જય માતાજી
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
Good Ronakbhai
Hindu Muslim.. Hindu Muslim😂😂😂😂
સાચી વાત સાહેબ
સાહેબ મારી જમીન મોટી ભૂલો છે
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
માપણી રદ કરવા વિનંતી
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
एबीपी न्यूज़इन धनबाद जय जवान जय किसान
Akdam sachi vat. Pal bhai
ત્રણ વખત અરજી આપી સતા હજી કાંઈ કર્યું નથી
Hindu Muslim.. Hindu Muslim 😂😂😂😂
Actually Right. 👌
👍
ભરતભાઈ ચોધરી
ભાઈ એક દમ સાચી વાત કરી
Hindu Muslim...Hindu Muslim😂😂😂😂
Ronak Bhai Sachi vat se
જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી વિદેશોમાં વેપાર માટે જ જાય છે
Hindu Muslim.... hindu muslim 😂😂😂😂
True
100% vat
Ha
palbhai khub sachi vat kari
સાચી વાત છે
100% વાત સાચી મારો પોતાનો અનુભવ છે
ટેકનોલોજી નો દીકરો થામા
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
Sachi vaat se bhai ❤❤
Rounak Bhai nice tock
એક દમ સાચી વાત
ક્યાંક નહીં બધામાં છે હાલતી નો થા
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
Jay JOHAR
સાચી વાત છે ભાઈ
Right
સાચી વાત છે રોનક ભાઈ
ભાજપ સૌથી નિષ્ફ્ળ
સરકાર જવાબદાર છે
સાચી વાત છે અને જમીન માં કપાત ઘણી થઇ કેટલા પૈસા ચૂકવા પડે છે
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
સરસ વાત કરી છે રોનક ભાઇ
Good રોનક ભાઈ
💯 sir mare pn Aemaj thayu se
સાબાસ રોનક ભાઈ
Dilr ના સ્ટાફ પાસે નવેસર થી માપણી કરવી પડે. જેતે સર્વેયર ની જવાદારી રહેશે ભૂલો માટે
Bjp BJP karo
સાવ સાચી વાત છે. સુરેન્દ્રનગર માં આજ વાંધો છે.
👍👍👍
અમારે ૯૪ ગુંઠા માં થી ૫૪ ગુંઠા થય ગય.
ફરી સર્વે કરાવો
મારા દાદાનું ગુજરાત બોલો રોનકભૈ
👍👍👍🙏🙏🙏
રોનક sir રસ્તા માટે અવાજ ઉઠવજો પોતાના ખેતરમાં જવા માટે રસ્તા નથી સરકાર શ્રી કોઈ નવો કાયદો અમલમાં મુકવામાં આવે રસ્તા માટે ઘણા બધા ખેડૂત હેરાન થાય છે sir
😢😢
જમીન જાય વડતલ નામડે તો વાધોનહી કને કસન બનેલા બોર માય નામલે અને પાણી વઞર પાચ વી ધા પડતર રહે ખેડુત સુકરે❤
આધાર જીતુ સ્વીકારે છે પણ કોઈ નિકાલ આવતું નથી
મારે 10 વીઘા ની સાત વીઘા ગાવી છે
સાચી વાત છે અરજી પેન્ડિંગ હવે પૈસા માગે છે
કેગના રિપોર્ટ નો દીકરો થામા મારા ખેતર બીજે ફોઈ નાખ્યા છે
સાચીવાતરોનકભાઈ
ખૂબ ખૂબ ધન્યવાદ રોનકભાઇ સાહેબ
Hindu Muslim... Hindu Muslim😂😂😂😂
@@sunilmuchhadiya9701છરકારતાજેછમયનોજેકરમછારિનેજેલહવાલેકરોનેકાયદછરકરાવોઆબધાપબલિકનેમૂરખમાનેછેતોનાયલાઓપટછે
એક દમ સાચી વાત કરી આપે
સરકાર બદલાય તો આખું કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે
700 કરોડ ભાજપના ખીસામાં ગયા
વાહ પાલભાઈ 👏👏
Pala bhai ni vatasahi
રિપોર્ટ વાળી નોથૅ હાલતી નો થા
રોનકભાઈ મારા ભેમોસણ ગામ માં મોટુ કૌભાંડ થયું ગરીબ પરિવારો ની ખોટી પાવર ઓફ એર્ટની બનાવી જમીન હડફ કરી લીધી છે જયારે ગરીબો ને ખબર પડી ને જેના નામે જમીન આઈ એને જયારે આલોકો મળવા જ્યાં ત્યારે ખોટા દલાહા આપ્યા મારે ગરીબ ની જમીન નથી જોઈતી તમને આપી દઈશ પણ હજુ સુધી પરત આપી નથી ઉલ્ટા નું એ જમીન પર મોટી લોનો કરી લીધી છે 2006 માં આ કૌભાંડ થયું છે
વર્ષ ૨૦૧૬ થી અરજી આપી છતાં કોઈ સુધારો નહિ અને ૨૦૨૪ માં વેપારી એ આપેલી અરજી પૈસા લઇ હુકમ કર્યા છે
હૂ ગયા વર્ષે ડીસેમબર ૨૦૨૩ મા અરજી આપી આવ્યો છુ હજી કોય નથી આવ્યું
સાહેબ મારે જમીન 1.75 ગુંઠા હતી માપણી પછી ખાલી 42 ગુઠા રહી 2015 માં ખાનગી એજન્સીને મારી અરજી આપેલી હતી પછી 2017 માં સર્વે ભુવનમાં અરજી આપી હતી સતાય કાઈ નિકાલ નતો આવ્યો પછી જિલ્લા સ્વાગતમાં કલેકટર સાહેબ બોલાવ્યા પછી મને હુકમ કરી આપ્યો હુકમ ની તારીખ 26/9/2024 સતા હજુ કોઈ હુકમીનોંધ નથી પાડી
K.b.patel
મારી બાપ દાદાની જમીન 12:30 વીઘા માંથી ચાર વીઘા થઈ ગઈ છે માપણી રદ કરો
માપણી રદ કવામાં આવે તો સારું
અક્ષાસ રેખાસ ના પથ્થરો ક્યાં છે. ટ્રસરી પોઇન્ટ ક્યાં છે. એની જાળવણી કોણ કરે છે
Ghatadano vikas jordar hoy evu lageke?
કેદી કરીશું
1૯61નીમાપણીપછીભ્રષટાચારમોદીરાજમાં
Bikul Sachi Vat chhe.
Congratulations sir
Kheduto paymal Thai gaya se , kheti krvi k Pasi kacherina dhakka khava , en Ken Prakare jamino pdavi Levay. se , karykaro Yadagirigutta Karine pchavi pade se
રોનક્ભાઇ 2017 માં વોધા અરજી મુકેલી છે છતાં કોઈ જવાબ મળતો નથી
ટેકનોલોજી થી મગફળી બનાવી દો
મારી ત્રણ વીઘા જમીન ઓછી થઈ ગઈ છે હની જેવા ખોટી ના કોઈ સુધી આવ્યા નથી
આ બધા ભાજપ વાળા ખોટા છે એનું કંપની સાથે ભાગીદારી પણ હોય તેવું લાગે છે
હમારે પણ હમારી જમીન માં રસ્તો કરી દિધો
હમે પણ રિમાપણી કરવાની અરજી કરી
હા હમે માપણી કરાવી પણ જે બાજુ રસ્તો હતો ક્યાં હમને હદ નિશાન કરી આપ્યા તેની સામેની બાજુ કય પણ જાત ના હદ નિશાન કરી આપ્યા નથી
હમે તેની ઓફિસ સે જય ને તેની ફરિયાદ કરી કે હમને બંને બાજુ હદ નિશાન આપે તો તેણીએ કય પણ જવાબ નથી આપ્યો
Right vat Ronak Bhai Mahasana Jelo Village Sarpanch Election Date kara Late Came samatar
સાહેબ તમે સાચું બોલો છો મારે પહેલા 180 ગુઠા હતી અત્યારે 153 ગુંઠા છે અત્યારે 27 ગુંઠા ઓછી છે ન્યાય આપવો 😭😭😭
મારા ત્રણ ખેતરમાંથી કોઈ પણ પોતાની જગ્યાએ નથી આ
કોડા.. વાંધા અરજીની ક્યાં જરૂર છે... તમે બગડ્યું છે તો તમેજ સુધારો ને
હકીકત છે તીજોરી પૈસા પાછા આવવા જોઈએ માપણી રદ કરો
નવી શરત ની જગ્યા જૂની શરત કરવા માટે સરકાર પાસે કોઈ સ્કીમ સે
આને હાલતી નો કરો
કોને ભાઈ કહો શો
સાચી માપણી કરી અમારી જમીન સરખી કરી અપો
રોનક ભાઈ મે પાંચ વાર અરજી કરી હજી અરજી કરવાની કેટલીક વાર અરજી કરવાની
2022 માં અરજી આપેલી હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જ્યારે કહો ત્યારે અરજી આપી જાવ અરજી આપી જાવો એવું કહ્યા કરે છે