સરકારી અધિકારીઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરાવું હોય તો પેહેલા રુપિયા લઈને જ કામ કરતા હોય છે કોઈ પણ પ્રકારની ઓફીસમાં જાવ આ સત્યવાત છે ગુજરાત સરકાર ક્યારેય સાંભળશે આપણી વાત
Ben bhastachar kya thi atke Aa sarkar karme chari o ne pagar Ketlo aape karar ane outsource ma nokri rakhi ne 12000 Hajar pagar aape je kadiya kam karta majur karta ochho hoy chhe ema engineering, MSW,BA jevu bhanela chhokra o ne 12000 hajar pagar aape aa sarkare yuvano ni pathari fervi nakhi chhe
જગદીશભાઈ ભાઈ નો શબ્દ મને ગમે છે, હરામ khaya
સરકારી અધિકારીઓ કોઈ પણ પ્રકારની કામગીરી કરાવું હોય તો પેહેલા રુપિયા લઈને જ કામ કરતા હોય છે કોઈ પણ પ્રકારની ઓફીસમાં જાવ આ સત્યવાત છે ગુજરાત સરકાર ક્યારેય સાંભળશે આપણી વાત
રૂપિયા દેવા તૈયાર છીએ તો પણ જમીન માપણી કરાવી છે ચાર વખત અરજી કરેલ છે જવાબ મળી રહ્યો નથી .જામનગર
વિષય કોઈ પણ હોય ચેનલ કોઈ પણ હોય પણ એક વાત છે કે મહેતા સાહેબ વગરની ડીબેટ અધુરી.... આપણી સંસ્કૃતિ આપણુ ગુજરાત જય જય ગરવી ગુજરાત 🙏🌹🙏 જય માતાજી 🙏
Right vat ben Mahasana Jelo Village Sarpanch Election Date kara Late Came samatar
મુખ્ય મુદ્દાઓ આજે કોઈ એ અવાજ ઉઠાવ્યો તેને ખૂબ ખૂબ અભિનંદન ભાજપ રહશે ત્યાં સુધી ચાલે છે
સાચી વાત છે.આ ર સી પટેલ
જેટલું મોટું કામ એટલી મોટી લાંચ.
માત્ર ડિબેટ કરી ટાઇમ પાસ કરવો એ જ અને ભાજપના પ્રવક્તા તો કોઈપણ લાજ શરમ વગરની વાત કરે છે , ભાઈ તમે એક પણ કામ કર્યુ હોય તે બતાવ તો ખરો
Modi hai to mumkin hai Jay hind vandematram
Nehaben Wear Saree and Give News You will be more Powerful ✔️🤓🙏🙏
ગુજરાતમાં દારુ બંધી છે પણ કયાઈ બંધ છે એના ઉપર સમજી જાવને ભાઈ
સરકારનાજ વરઘોડો નીકળવુ જોએ
Gandhinagar Ex.Mayor Hitesh Makvana has Started Business in Dubai !🤓🙏🙏
Weather Reporters are Non Gujarati !🌀🌀🌀✔️🤓🙏🙏
No.
Pakdya pachi su thye 6e Ben badha naukari vatt thi kari raha .