ગુજરાતી પત્રારત્વમાં નાં શેર છે પ્રશાંત ભાઇ . અમારા ભરૂચ મા પુર આયો તો ઈવન દેવાંશી બેન ત્યાર ના થયા પણ આખા ગુજરાત માં ખાલી પ્રશાંત ભાઈ આગળ આવ્યા ને સાચી વાત કરી જનતા માટે. PROUD You પ્રશાંત સાહેબ. ❤❤❤
જ્યાર થી નવજીવન ન્યુઝ અને જમાવટ જોતો થયો છું ખરેખર ન્યુઝ કોને કહેવાય અને પત્રકાર કોને કહેવાય એ ખબર પડી છે.આમ જ તમારી પત્રકારીતા આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું.
પ્રશાંતભાઈ ની વાત સાંભળી એટલે લાગ્યું આજે પણ પત્રકારો ના રદય મા ઈશ્વર હજુ બેઠો છે દેવાંશી બેન આવા પત્રકારો ની આપણા દેશમાં ખુબજ જરૂર છે ઈશ્વર તેને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના
વાહ દેવાંશી બેન. આજે સાચા ગુજરાતી અને સાચા દેશ ભક્ત તેમજ કોઈ ધર્મ જાતિ માં ભેદ ન રાખનાર સાચા જર્નલિસ્ટ એવા પ્રશાંત દયાલ સાહેબ સાથે ની ચર્ચા ખુબજ સરસ.. ધન્ય હો ...
સવાલ હંમેશા સત્તા પક્ષને પૂછવાનો હોય વિપક્ષને નહીં. ગોદી મીડિયા આ વાત ભૂલી ગયું છે. દેવાંશીબેન અને પ્રશાંતભાઈ સાહેબ ને સાચા પત્રકારત્વ માટે ખૂબ ખૂબ અભિનંદન.❤
ચાલુ કારે આ સાંભળવાની શરૂઆત કરી. પછી લાગ્યું બે બાજુ ધ્યાન રાખી ને સાંભળીશ તો પૂરેપૂરો આનંદ નહિ આવે. વીડિયો સ્ટોપ કર્યું. ઘરે જઈને શાંતિ થી આખી વાતચીત સાંભળી. સરસ. અદભૂત......
આપના ક્ષેત્રમાં આપ બંને ને અમે ઓળખીએ છીએ ત્યાં સુધી નિક્સ પક્ષ પાતી કામ કરવા છતાં આટલા બધા અપમાન અને ગાળો સહન કરવી પડે છે તે આજે ખબર પડી સાહેબ. ગાળો દેવા વાળા ની મેન્ટાલીટી અને સ્ટાન્ડર્ડ શું હોઈ શકે તે સારા માણસો ને ખબર જ છે આપના માધ્યમથી જ જનતા નો અવાજ પ્રશાસન ને પહોંચે છે અને પ્રશાસન તેનો અમલ પણ કરે જ છે ખૂબ ખૂબ આભાર બંને સાહેબો ને હેપ્પી દિવાલી
દેવાંશી બેન આપને સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન. પ્રશાંત દયાળ જેવા નીડર પત્રકાર ને જમાવટ ના માધ્યમ થી અમારી સમક્ષ રજૂ કર્યા... પ્રશાંત દયાળ થવું ખરેખર અઘરું છે..... Salute both of you...🙏🙏🙏
બન્ને ધુરંધરોને એક સ્ટેજ પર જોવા ગમ્યાં. પ્રશાંત સાહેબના મજબૂત મનોબળ સાથે એમના સંવેદન શીલ સ્વભાવનો પણ પરિચય થયો. કર્મની એમની ફિલસૂફી સ્પર્શી ગઈ. અંતે.. "દિલ વાળા બે મળે તો, એ છે એક મીજલસ. દિલ વગર લાખો મળે, એને સભા કહેતા નથી. તમને બેઉને બીગ સેલ્યુટ !
Thank you so much Devanshi ben and Prashant dada 🙌 ખુબ જ સુંદર અને સાચી વાત કરી હું બહુ ગર્વ થી કહી શકું છું કે મારી વિચારધારા તમારા જેવા સમજદાર અને સમજુ માણસો જેવી છે...😊
ધન્ય છો બંને પત્રકારત્વ કરવું એ વીરત્વ થી ભરેલો હોય એ જીવ કરી સકે ...આદરણીય શ્રી પ્રશાંતભાઈ એ તો રડાવી દીધા...હરિચંદ્ર અને તારામતી કે શેઠ સગાળશા ની વખતે જે સત્ય ની પરીક્ષા હતી તેવીજ છે ફક્ત ભગવાને પદ્ધતિ બદલી હોય એવું લાગે છે... બંને બાહોશ પત્રકારો ને અમારા નમન છે..
એક અધિકારી એ મને કહેલું કે તુ સરકાર સામે બાથ ભીડે છે તો તને ડર નથી લાગતો મારો જવાબ એ હતો સર તમે હમણાં પાવર મા છો એટલે માનવ અધિકાર અને અન્યાય ને સહજ ગણો છો સર અમે માનવ અધિકાર માટે એટલા માટે લડી છીએ કે જયારે તમે સત્તા ની ખુરશી મા નહિ હોવ ત્યારે તમાંરા બાળકો ના માનવ અધિકારો છીનવાઈ ગયા હશે એ માનવ અધિકારો સલામત રહે એના માટે અમે હવન કુન્ડ મા અમારી જાત ને હોમવા માટે હમેશા તૈયાર છીએ આ હિંમત આ જજબો અમોને પ્રસાત દયાળ પાસે થી મળે છે મોઈઝ પાટણવાલા 9909613700
નમસ્કાર દેવાનશી બેન અને પ્રસાદ ભાઈ દયાલ ખુબજ અદ્ભૂત વિચાર વિમર્શ અને લાગણીઓ વ્યક્ત થાય તે મુજબ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું તેની શબ્દો કહીયે તો આયાજ સ્વર્ગ અને નર્ક છે સમજણ એટલી તમારે ક્યાં રસ્તેથી પસાર થવાનું છે,🙏🏻
વાહ prashant ..you have gone long way ..and came out stronger today Love to watch conversation and many times gone down the memory lane ..and remember those days ..togather
અત્યાર સુધી જો સારા અને ખરાબ ...બંને બાજુ જોઈએ અને best news ચેનલ મળી હોય તો આ બંને છે...નવજીવન અને જમાવટ...મે નવજીવન જમાવટ પછી જોવાની ચાલુ કરી પણ નવજીવન પેલા લખ્યું કારણ એનું પ્રશાંત દયાળ...જોરદાર અદભુત....
પ્રશાંતભાઈ અને દેવાંશીબેન આપે ખૂબજ સુંદર રીતે મીડિયા નો ધર્મ ફરજો જવાબદારી સુંદર રીતે અલગ અલગ દ્રષ્ટાંતો આપી ખુબ જ સુંદર રીતે એનાલિસિસ કરી મીડિયા ની ભૂમિકા સુંદર રીતે સમજાવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આપને ભગવાન દીર્ધ આયુષ્ય અને અને આરોગ્ય સુખાકારી અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છે
મારા પત્રકારત્વ થી કોઈના ઘરનો ચૂલો પ્રગટાવો જોઈએ....... સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં કામ કરતા વ્યકિત માટેનો આ ધ્યેય મંત્ર છે. અદ્ભુત. Keep working for journalism. We expect much more positive stories from જમાવટ.
દેવાંશી બેન શુ તમને ખબરછે કે આ પ્રશાંત દયાળ છે તે એક સંતની દ્રષ્ટિ ધરાવતા એક મહાપરૂષ છે કે જેની આંખો મા સાચા નુર વરસી રહયાછે ધન્યવાદ જયશ્રીકૃષ્ણ જયશ્રીહરી ઓંમ જયશ્રી સીતારામ ઓંમ જયશ્રી માતાજી ઓંમજયશ્રી ભગવાન ઓંમ શ્રી ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
બન્ને નિડર અને બાહોશ પત્રકારો ને સાથે જોઈને ખુબ ખુશી થઇ...
Kocha nidar chhe aa bhosdinao ne kaho ke Pakistan ma hindu ni halat kharab 6 tyare Tamara pet ma Kem Pani nathi haltu ?
Prashantbhai nidar sacha
ગુજરાતી પત્રારત્વમાં નાં શેર છે પ્રશાંત ભાઇ . અમારા ભરૂચ મા પુર આયો તો ઈવન દેવાંશી બેન ત્યાર ના થયા પણ આખા ગુજરાત માં ખાલી પ્રશાંત ભાઈ આગળ આવ્યા ને સાચી વાત કરી જનતા માટે. PROUD You પ્રશાંત સાહેબ. ❤❤❤
ખરાં અર્થ માં પત્રકારત્વ ની વ્યાખ્યા એટલે પ્રશાંત દયાળ સાહેબ❤
40:25
પ્રશાંત દયાળ સર ને સલામ અને નમન છે એમની નીડર પત્રકારિતા માટે
તમાંરા જેવા લોકો જાગૃત હિંમત વાન ને લાખ લાખ અભિનંદન 🎉
જ્યાર થી નવજીવન ન્યુઝ અને જમાવટ જોતો થયો છું ખરેખર ન્યુઝ કોને કહેવાય અને પત્રકાર કોને કહેવાય એ ખબર પડી છે.આમ જ તમારી પત્રકારીતા આગળ વધે એવી શુભેચ્છા પાઠવું છું.
Well done Devanshi Mdm
નીડર પત્રકારત્વ ને ટેકો આપવા બદલ અભિનંદન..
આપ બંનેની ચેનલ મારી favourite છે
અદ્ભૂત અદ્ભૂત અદ્ભૂત... દયાળનો નીડર પત્રકારનો અનુભવ હતો પણ તમે તો એક નવા જ વ્યકિતત્વ અને પત્રકારનો અનુભવ કરાવ્યો.... આભાર
👍👍👍 Prashant dada ❤
દાદા સલામ, 56 ઇંચ .....મહાદેવ સાથે છે.....દેવાનશી અભિનંદન.....ખરેખર💐 ઇન્ટરવ્યૂ માટે🙏
પ્રશાંતભાઈ ની વાત સાંભળી એટલે લાગ્યું આજે પણ પત્રકારો ના રદય મા ઈશ્વર હજુ બેઠો છે દેવાંશી બેન આવા પત્રકારો ની આપણા દેશમાં ખુબજ જરૂર છે ઈશ્વર તેને લાંબુ આયુષ્ય આપે તેવી પ્રાર્થના
ખૂબ જ હિંમતવાન પ્રત્રકારો સાથે જોઈ આનંદ થયો.નિડરતા નું ઉદાહરણ 😊
પત્રકારત્વની વ્યાખ્યા એટલે પ્રશાંત દયાળ સાહેબ અને દેવાંશીબેન જોષી
સત્યમેવ જંયતે
પ્રશાંત ભાઈ દયાળ એટલે સાચું પત્રકારત્વ...🙏👌👌
વાહ આજેપરસાંદ દયાલ અને દેવાંસીબેન સાથે જોઈ બહુ આનંદ થયો ખુબખુબ શુભકામના
આંખ ઉઘાડનારુ પત્રકારત્વ....... પ્રશાંતભાઈ તથા દેવાંશીબેન એક સિક્કાની બે બાજુ છે.આપને વંદન કરું છું.
લાખ લાખ સલામ છે સત્યનિષ્ઠ પત્રકાર પ્રશાંત સાહેબને.
વાહ દેવાંશી બેન. આજે સાચા ગુજરાતી અને સાચા દેશ ભક્ત તેમજ કોઈ ધર્મ જાતિ માં ભેદ ન રાખનાર સાચા જર્નલિસ્ટ એવા પ્રશાંત દયાલ સાહેબ સાથે ની ચર્ચા ખુબજ સરસ..
ધન્ય હો ...
ખુબ સુંદર એપિસોડ....
નીડર પત્રકારો ની જમાવટ...
I support prashant dayal sir 👍👍
સવાલ હંમેશા સત્તા પક્ષને પૂછવાનો હોય વિપક્ષને નહીં. ગોદી મીડિયા આ વાત ભૂલી ગયું છે. દેવાંશીબેન અને પ્રશાંતભાઈ સાહેબ ને સાચા પત્રકારત્વ માટે ખૂબ ખૂબ અભિનંદન.❤
સાચાં અર્થમાં પત્રકારત્વ કરનાર પત્રકારોનાં જીવનની વાસ્તવિકતા.
પ્રશાંત સાહેબ
ને વાંચવાની બહું મજા આવે છે
ચાલુ કારે આ સાંભળવાની શરૂઆત કરી.
પછી લાગ્યું બે બાજુ ધ્યાન રાખી ને સાંભળીશ તો પૂરેપૂરો આનંદ નહિ આવે.
વીડિયો સ્ટોપ કર્યું.
ઘરે જઈને શાંતિ થી આખી વાતચીત સાંભળી. સરસ. અદભૂત......
ખરેખર શ્રી દયાળ બહાદુર પત્રકાર છે.
પ્રશાંતભાઈ આપના આત્મા ની શુદ્ધ પવિત્રતા ને મારા અંત:પુર્વક ના પ્રણામ, આત્મગૌરવ માટે વંદન.
આપના ક્ષેત્રમાં આપ બંને ને અમે ઓળખીએ છીએ ત્યાં સુધી નિક્સ પક્ષ પાતી કામ કરવા છતાં આટલા બધા અપમાન અને ગાળો સહન કરવી પડે છે તે આજે ખબર પડી સાહેબ. ગાળો દેવા વાળા ની મેન્ટાલીટી અને સ્ટાન્ડર્ડ શું હોઈ શકે તે સારા માણસો ને ખબર જ છે આપના માધ્યમથી જ જનતા નો અવાજ પ્રશાસન ને પહોંચે છે અને પ્રશાસન તેનો અમલ પણ કરે જ છે
ખૂબ ખૂબ આભાર બંને સાહેબો ને હેપ્પી દિવાલી
અદ્ભુત,ખૂબ જાણવાનું મળ્યું.50 વર્ષના જીવનમાં જે નથી શીખી શક્યો તે 57 મિનિટની ચર્ચામાં શીખી લીધું.
દેવાંશી બેન અને પ્રશાંત દયાળ બંન્ને પત્રકારો ને દિવાળી ની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.બન્ને બાહોશ પત્રકારો પ્રજાનાં પ્રશ્નનો ને વાચા આપવા બદલ લાખ લાખ અભિનંદન.
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજે આપણે એક નિર્ભય પત્રકાર ની ઓળખાણ કરાવી...સલામ દેવાનશીજી
પ્રશાંત દયાળ આધુનિક ગાંધી અને દેવાંશી જોષી આધુનીક મણીબેનની યાદ અપાવી જાય છે.
સરસ સરખામણી કરી
🙏
દેવાંશીબેન સરકારનાં વિરોધમાં જોઇ વિચારીને કહે છે. જ્યારે કે તેથી વધુ વિરોધપક્ષ વિશે બિન્દાસ બોલે છે. એટલે બન્ને વ્યક્તી અને વસ્તુમાં ફર્ક સાફ છે.✌️
આ વધારે પડતું થયું ભાઈ 😊
દેવાંશી બેન આપને સૌપ્રથમ ખૂબ ખૂબ અભિનંદન. પ્રશાંત દયાળ જેવા નીડર પત્રકાર ને જમાવટ ના માધ્યમ થી અમારી સમક્ષ રજૂ કર્યા...
પ્રશાંત દયાળ થવું ખરેખર અઘરું છે.....
Salute both of you...🙏🙏🙏
બન્ને ધુરંધરોને એક સ્ટેજ પર જોવા ગમ્યાં. પ્રશાંત સાહેબના મજબૂત મનોબળ સાથે એમના સંવેદન શીલ સ્વભાવનો પણ પરિચય થયો. કર્મની એમની ફિલસૂફી સ્પર્શી ગઈ. અંતે..
"દિલ વાળા બે મળે તો, એ છે એક મીજલસ.
દિલ વગર લાખો મળે, એને સભા કહેતા નથી.
તમને બેઉને બીગ સેલ્યુટ !
પ્રશાંત દયાલ અને દેવાનશી જોષી એટલે પત્રકારત્વ ની ગરિમા આભાર દાદા તથા દિદિ....
બે સલ્ફ્યુરિક મિજાજ ના પત્રકાર વાર્તાલાપ સાંભળીને ઘણું બધું જાણવા મળ્યું બંને જિંદા દિલ પત્રકારો નું અમે સ્વાગત કરીએ છીએ અભિવાદન 👌👌👌👌💯💯💯💯💥💥💥💥❤️❤️❤️
આટલી બધી તકલીફો વેઠી સાંભળી ને દુઃખ થયું. દિલ થી સાચું બોલે છે પ્રશાંત ભાઇ .
Thank you so much Devanshi ben and Prashant dada 🙌 ખુબ જ સુંદર અને સાચી વાત કરી હું બહુ ગર્વ થી કહી શકું છું કે મારી વિચારધારા તમારા જેવા સમજદાર અને સમજુ માણસો જેવી છે...😊
જોરદાર પોડકાસ્ટ... બહુજ મજા આવી. સાચું પત્રકારિત્વ નીડર પત્રકિતવા કરવા કેટલીક કિંમત ચૂકવવી પડે છે તેનો મને ખ્યાલઆવ્યો.
ખૂબ ખૂબ આભાર દેવાંશી બેન અમારા હીરો નો આજે .......
Very good સાહેબ
દિવાળી ની શુભેચ્છાઓ ❤❤❤
નવું વર્ષ નવી આશા નવા સંકલ્પ સાથે સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આપને તથા આપના પરિવાર ને દિવાળી ના પાવન પર્વની શુભેચ્છાઓ...
પ્રત્કાર ને ઉજાગર કરનાર નામ એટલે પ્રશાંત દયાલ સાહેબ. તમારા શબ્દો જ઼ સચ્ચાઈ દર્શાવે છે
અદ્ભુત અદભૂત બહુજ સરસ મજા આવી ગઈ આવી વાતો સાંભળ વાની👏👏👏👏👏❤❤❤❤❤
ગુજરાતના રવીશકુમાર એટલે પ્રશાંત દયાળ...❤🙏
ધન્ય છો બંને પત્રકારત્વ કરવું એ વીરત્વ થી ભરેલો હોય એ જીવ કરી સકે ...આદરણીય શ્રી પ્રશાંતભાઈ એ તો રડાવી દીધા...હરિચંદ્ર અને તારામતી કે શેઠ સગાળશા ની વખતે જે સત્ય ની પરીક્ષા હતી તેવીજ છે ફક્ત ભગવાને પદ્ધતિ બદલી હોય એવું લાગે છે... બંને બાહોશ પત્રકારો ને અમારા નમન છે..
2.49 ...જ્યારે સામે વળી વ્યક્તિ માં પોતાને મૂકે અને એજ પત્રકારિતા,પ્રશાંતભાઈ, દેવાંશી બેન આપને દિપાવલી ની શુભકામનાઓ
એક અધિકારી એ મને કહેલું કે તુ સરકાર સામે બાથ ભીડે છે તો તને ડર નથી લાગતો
મારો જવાબ એ હતો
સર તમે હમણાં પાવર મા છો એટલે માનવ અધિકાર અને અન્યાય ને સહજ ગણો છો
સર અમે માનવ અધિકાર માટે એટલા માટે લડી છીએ કે જયારે તમે સત્તા ની ખુરશી મા નહિ હોવ ત્યારે તમાંરા બાળકો ના માનવ અધિકારો છીનવાઈ ગયા હશે
એ માનવ અધિકારો સલામત રહે એના માટે અમે હવન કુન્ડ મા અમારી જાત ને હોમવા માટે હમેશા તૈયાર છીએ
આ હિંમત આ જજબો અમોને પ્રસાત દયાળ પાસે થી મળે છે
મોઈઝ પાટણવાલા
9909613700
પ્રણામ પ્રશાંત ભાઈ ધન્યવાદ દેવાંશી બહેન
Devanshi bahen,yourself and Prashant Dayal Sir are real activist,you go ahead we are with you.
પ્રશાંત દાદા અને દેવાંશીબેન આપ બંનેને સાથે જોઈ ખૂબ આનંદ થયો.આપ જેવા પત્રકારો થી હજી પત્રકારત્વ જીવે છે.
Two legendary news reporters and truth tellers!
Vah..... ખુબ જ સરસ, i am speechless...for ...this episode....
પ્રશાંત ભાઈ આપની હિંમત ને સલામ પરમેશવર આપને બળવાન બનાવે અને દીર્ઘાયુ વિના દુખે બક્ષે તેવી શુભ ભાવના સહ શુભેચ્છા
બન્ને આમ જનતા નો અવાજ એક સાથે... વાહ ખુબ ખુબ શુભેચ્છા બન્ને ને...
તમારા પત્ની ને સાહેબ સાદાર પ્રણામ જેમને આપ ને હંમેશ માટે સાથ આપ્યો
તમે બંને પત્રકારો મારા મોસ્ટ ફેવરિટ છો....
સેલ્યુટ... ધ પ્રશાંત દયાળ 🫡
મારા બે પસંદીદા પત્રકારો સાથે❤....મુખ્ય લાઇન ...પ્રશાંત દયાળ સૌના ચહિતા છે પણ પ્રશાંત દયાળ ના થતા 😢😢😢
પ્રશાંતભાઈ ની અંદર જે માણસ જીવે છે તેના દર્શન નો અવસર મળ્યો , ધન્યવાદ
સત સત નમન દાદા તમને અને તમારા પત્રકારિત્વને.
સાચું પત્રકારત્વ થઈ રહ્યું છે,આ વિચાર વિમર્શ થવું જોઈએ
Salute chhe....Prashant sir ane devashiben.....
One of the best podcasts in you tube era..2 most favourite journalists ❤❤❤love you devanshi Ben ❤❤❤ love you Prashant dada
ખુબ ખૂબ અભિનંદન બંનૈ મહાન પત્રકાર ને મારા લાખ લાખ વંદન
Banne પત્રકાર ને ખૂબ ખૂબ અભિનંદન
ખુબ સરસ વાતો હતી સરસ પણ હતી અને એકીટચે ચોકી જૈયે તેવી બાબતો સાંભળી સમજી સલામ અધુનિક યુગના નિડર પત્રકાર શ્રી.❤ વંદન 🙏બેન & સર
પત્રકારો માત્ર સમાચાર મેળવવા માટે હોય છે પણ પહેલા પત્રકાર પ્રશાંત દયાળ સાહેબ છે જેમની પાસેથી જીવન માં ઘણુ શીખવા જેવુ છે.❤
ખૂબ જ સરસ રિપોર્ટિંગ હેપ્પી દિવાળી જમાવટ
એક વસ્તુ વધુ કહેવી ગમશે કે અત્યાર સુધીની આ સીરીઝ માં one of the best...❤
Prashant Dayal Satya ni sathe hameshaa...🎉🎉
બધા એપિસોડ માંથી જોરદાર જમાવટ A+++
સલામ છે આપ બંને નીડર, બાહોશ પત્રકારો ને. આપ જેવા પત્રકારો ના કારણે જ હજી લોકશાહી ના ચોથા સ્તંભ માં સામાન્ય નાગરિક ની શ્રદ્ધા ટકી રહી છે.❤❤❤
નમસ્કાર દેવાનશી બેન અને પ્રસાદ ભાઈ દયાલ ખુબજ અદ્ભૂત વિચાર વિમર્શ અને લાગણીઓ વ્યક્ત થાય તે મુજબ રીપોર્ટમાં જણાવવામાં આવ્યું તેની શબ્દો કહીયે તો આયાજ સ્વર્ગ અને નર્ક છે સમજણ એટલી તમારે ક્યાં રસ્તેથી પસાર થવાનું છે,🙏🏻
પ્રશાંત ભાઇ તમે સાચા પત્રકાર
અને એકટીવીસટ છો સાથે બહાદુર અને નીડર પણ છો 🙏
સાચી વાત છે ! 😊
સરસ ઇન્ટરવ્યુ, ખૂબ મોટી કિંમત આપી સિંચાયલા વિચારો જમાવટ ના માધ્યમ થી કમાવા મળ્યા.
Jazakallah Khair.
મારા બેય પ્રિય પત્રકારોને દિપાવલી પર્વ ની હાર્દિક શુભકામનાઓ વંદન અભિનંદન ❤💐🚩
વાહ prashant ..you have gone long way ..and came out stronger today
Love to watch conversation and many times gone down the memory lane ..and remember those days ..togather
અત્યાર સુધી જો સારા અને ખરાબ ...બંને બાજુ જોઈએ અને best news ચેનલ મળી હોય તો આ બંને છે...નવજીવન અને જમાવટ...મે નવજીવન જમાવટ પછી જોવાની ચાલુ કરી પણ નવજીવન પેલા લખ્યું કારણ એનું પ્રશાંત દયાળ...જોરદાર અદભુત....
ખુબ સરસ ચર્ચા થઈ, અતી મહત્વનાં પોઇન્ટ મળ્યા.
સુપર થી ઉપર podcast હતું. વંદન છે પ્રશાંત દાદા ને અને તમને દેવાંશી બેન
Two legends...all the best..happy Diwali
Happy Diwali.
May the Almighty God bring Light to our lives.
નીડર બાહોશ પત્રકારો ની ખુબ જ સમજવા જેવી અને સાંભળવા જેવી વાતચીતસાંભળી ને ખુબ સારી લાગી.
Grt..રિપોર્ટર...prashantji..
Thank you..દેવાંશીજી..
પ્રશાંતભાઈ અને દેવાંશીબેન આપે ખૂબજ સુંદર રીતે મીડિયા નો ધર્મ ફરજો જવાબદારી સુંદર રીતે અલગ અલગ દ્રષ્ટાંતો આપી ખુબ જ સુંદર રીતે એનાલિસિસ કરી મીડિયા ની ભૂમિકા સુંદર રીતે સમજાવા બદલ આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું આપને ભગવાન દીર્ધ આયુષ્ય અને અને આરોગ્ય સુખાકારી અર્પે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છે
મારા પત્રકારત્વ થી કોઈના ઘરનો ચૂલો પ્રગટાવો જોઈએ....... સમાજના પ્રત્યેક ક્ષેત્રમાં કામ કરતા વ્યકિત માટેનો આ ધ્યેય મંત્ર છે. અદ્ભુત. Keep working for journalism. We expect much more positive stories from જમાવટ.
Wah tamari patrakartwata ne salaam mane garva thaye che ke imandaar patrakarita jeevti che 🎉
Jay ho Vande 🎉
દેવાંશી બેન પત્રકાર ની દુનિયા માંથી તમે દર્પણ લાવ્યા, અભિનંદન....
ખરેખર તો પત્રકારિતા નીડર પણે કરવી તે પણ એક જંગ થી ઓછું નથી અત્યારના સમય માં, પ્રશાંત દયાળ (દાદા) ની બહોશી ને સો સો સલામ 🫡
Jamavat ma saheb aavi jay to jamavat thay jay.
Jay dwarkadhish bhena hu Bhojubhai bhuva Rajula hamesha satay ni satherahejo dwarkadhish Bhagavan tamari sathej se jay hind
Dayal shab chacha se aava ane tamari jeva loko j desh ane loko nu bhalu kari shake athva. Aava loko shmaj nu hir ane shir se. Naman se
Gujarat ni garima chhe Bane chenal ..saday aam janta maty ladvani Shakti kudrat appa ...I like u.
જીવનમાં પહેલી ખેલ 57 મિનિટ નો વિડીયો પૂરો જોયો છે બંને એવા નીડર પત્રકાર ને અને તેમના પરિવાર નેં ઈશ્વર ખૂબ રાખે હંમેશા તેવી પ્રાર્થના કરું છું ❤
પ્રશાંત ભાઈ ને હિંમત ને સો સો સલામ છે.....
ખુબ સરસ❤
દેવાંશી બેન શુ તમને ખબરછે કે આ પ્રશાંત દયાળ છે તે એક સંતની દ્રષ્ટિ ધરાવતા એક મહાપરૂષ છે કે જેની આંખો મા સાચા નુર વરસી રહયાછે ધન્યવાદ જયશ્રીકૃષ્ણ જયશ્રીહરી ઓંમ જયશ્રી સીતારામ ઓંમ જયશ્રી માતાજી ઓંમજયશ્રી ભગવાન ઓંમ શ્રી ઈશ્વર સૌને સદબુદ્ધિઆપે અને સૌને સુખી રાખે એવી રદયની અને અંતઃકરણથી શુધ્ધભાવનાસાથે પરમકૃપાળુ પરમાત્માને પ્રભુજીને પરમેશ્વરને અમારી પ્રાર્થના હજો અને કોટી કોટી વંદન અને નમન હજો આભાર અસ્તુ એજ અંતરાત્માના પ્રણામ
ખૂબ ખૂબ આદરણીય પ્રશાંત ભાઈ તમે વંદનીય છો .. તમે રાજ્ય માટે ઘણું કર્યું છે
Khub saras Dayal dada ane Devanshiben ne khub Dil thi abhinandan & Happy Diwali
નીડર પત્રકાર પ્રશાંતભાઈ દયાલ ને માકલા સલામ તમારી કલમને સલામ
બન્ને નિર્ભીક ન્યાયપ્રિય પત્રકારો ને સલામ
અભિનંદન. બેન. દાદાસાથેવાત કરવાબદલ