|| હાલ કાના હાલ મારે ઘરે તારું કામ છે - નિચે લખેલુ છે લાઈક કરશો રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • ઉમરાળા સત્સંગ મંડળ - રસીલાબેન સવાણી
    ..... કિર્તન....
    હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    રાધા મૈયારણ મારું નામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    ગોળીમાં તો ગોરસ રેડયા નેત્રા તૈયાર છે
    છાશુ તાણવાની મારે હામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    રાધા મૈયારણ મારું નામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    ગોળી લીધી ગાગર લીધી સિસણિયા તૈયાર છે
    પાણી ભરવાની મારે હામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    રાધા મૈયારણ મારું નામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    હાથમાં તો બોઘડા લીધા સેલૈયા તૈયાર છે
    ગાયુ દોયાની મારે હામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ
    હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    રાધા મૈયારણ મારું નામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    દુધડા તો ચૂલે મેલ્યા ઢેબરા તૈયાર છે
    તને જમાડવાની હામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    રાધા મૈયારણ મારું નામ છે હાલ કાના હાલ મારા ઘરે તારું કામ છે
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir #ramapirnohelo #ગરબા #garaba #bhaktigeet

КОМЕНТАРІ • 18

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 дні тому +2

    જય ભોળાનાથ રશીલાબેન ઉમરાળાને ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  3 дні тому

      આભાર દાદા જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏🙏

  • @vasavasavitri7180
    @vasavasavitri7180 3 дні тому +1

    ખુબ સરસ

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 4 дні тому +2

    Nice ❤👏❕👍

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 3 дні тому +1

    Jay shree Krishna 🙏🙏🙏🙏 ખુબ જ સરસ દીદી 🙏🙏🙏🎉🎉

  • @Mandaleshwarmandalnobelnagar
    @Mandaleshwarmandalnobelnagar 3 дні тому +1

    ખુબ ખુબ સરસ ભજન છે 🙏👌👌🌹🙏 બધા સત્સંગી બહેનો જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 2 дні тому +1

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  День тому

      આભાર હીરાબેન 🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 3 дні тому +1

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 3 дні тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

  • @ravipandya371
    @ravipandya371 3 дні тому +1

    સરસ છે કિર્તન