Mangu Ne Maangu Aayu || મંગુ ને માંગુ આયું || Jitu Mangu || Dhiren Randheja Comedy || 2024

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 265

  • @RATHVA_GAMER_YT
    @RATHVA_GAMER_YT 2 місяці тому +5

    Magu ben sure 🎉😢

  • @ajaypanchal4153
    @ajaypanchal4153 2 місяці тому +3

    Too much entertainment.❤
    Great teamwork.👍

  • @RathodVinod-g8c
    @RathodVinod-g8c Місяць тому +1

    ParTH❤❤❤🎉🎉🎉

  • @atulchampaneria6553
    @atulchampaneria6553 2 місяці тому +3

    Nice joke 😝😝😝😝😝.. kya khub story.. .. nice acting...

  • @ramjibhaijamod330
    @ramjibhaijamod330 2 місяці тому +4

    Jay shree Krishna 🥰❣️🙏

  • @pateldharti3345
    @pateldharti3345 2 місяці тому +3

    મંગુબેન તમેભારેકરીજીતુભાઈજેવોશેઠજતોકર્યોઆવોમુરતિયોદુનિયામાયતમનેનયજડે😊😊😊

  • @hansaunagar4874
    @hansaunagar4874 2 місяці тому +3

    Ohh my god, The best apisod , best comedy 😂😂😂😂😂😂

  • @thakormukesh8010
    @thakormukesh8010 2 місяці тому +10

    👍👍👍♥️♥️♥️👌👌👌

  • @darjinikhil8713
    @darjinikhil8713 2 місяці тому +5

    આજનો વિડીયો ખૂબ સરસ મજા આઇ જીતુ ભાઈ મંગુબેન ❤જય❤ માતાજી ❤❤❤😂😂🎉🎉🎉🎉🎉🎉

  • @ManishMochioficial
    @ManishMochioficial 2 місяці тому +9

    મંગુ બેન જીતુ ભાઈ ને જબરા ગોળ ગોળ ફેરવ્યા હો
    🤣🤣🤣🤣🤣

  • @MGDumasia
    @MGDumasia 2 місяці тому +4

    When Jitu bhai was shouting with Mangu's father on the phone, her reaction was marvelous. She's a fine mono actor too.

  • @shahvraj7772
    @shahvraj7772 2 місяці тому +5

    😂😂😂mja mja padi gai Jitu uncle thank you so much 😂😂😂

  • @harishwala5882
    @harishwala5882 2 місяці тому +3

    Ms. Greeva ji is the BEST Kansara.

  • @dasraththakor2914
    @dasraththakor2914 Місяць тому +1

    🎉🎉🎉

  • @pankajnpatel2829
    @pankajnpatel2829 2 місяці тому +6

    Welcome Jitubhai

  • @devendrasinhgohil3650
    @devendrasinhgohil3650 2 місяці тому +2

    એકજ ફોનમાં જોરદાર જવાબ આપી દિધો
    😂😂😂😂
    સુપર એક્ટિંગ બાય ગ્રીવજી એન્ડ જીતુભાઈ

  • @Thekingvohra
    @Thekingvohra Місяць тому +1

    ❤😂

  • @alpakasotiya9620
    @alpakasotiya9620 2 місяці тому +3

    Super 😂😂😂😂😂 i liket❤
    Aavo have banne Nadiad
    Ketla time thi kav chu malva aavo new years ma aavo
    Tamne, je valu hoy aeni kasam jo n aavo to have 🥺 sorry
    But tame aavso j ny atle kasam aapi didhi
    Please 🙏🙏🙏

  • @ManishMochioficial
    @ManishMochioficial 2 місяці тому +7

    મંગુ બેન જીતુ ભાઈ ટી.વી વાળા નઈ તમને જોવા આયા હતા અરે અરે
    😆😆😆😆😆

  • @KhantRajesh-y6s
    @KhantRajesh-y6s 2 місяці тому +1

    ❤❤❤❤👌👌👌👌

  • @sanjivanikapadiya9095
    @sanjivanikapadiya9095 2 місяці тому +1

    Mangu ben kaik vdhare j boli gaya😅😅

  • @monkee7959
    @monkee7959 2 місяці тому +1

    Manguben and Jitubhai 👌❤

  • @dkshah-g7l
    @dkshah-g7l 2 місяці тому +4

    Good..

  • @InduBhai-m1u
    @InduBhai-m1u 2 місяці тому +5

    Haju kuvare sa

  • @viralbaxi1300
    @viralbaxi1300 2 місяці тому +4

    Acting sari kari greeva te🙏 7 star to you

  • @sanjaythakar41
    @sanjaythakar41 2 місяці тому

    Greevaben બહુ સરસ અભિનય... ⭐⭐⭐⭐⭐

  • @jagruti89gohil86
    @jagruti89gohil86 Місяць тому

    Bahuj saras 😂😂😂

  • @girishrabara6022
    @girishrabara6022 2 місяці тому +4

    ઓહ, વાત તો વણસી ગઈ મંગુ બેન. મને તો શંકા જ હતી કે મુરતિયા નું તો આવી બન્યું😝🥰 મજા આવી ગઈ 😊

  • @prajapatiramesh5728
    @prajapatiramesh5728 2 місяці тому

    Jay matagi Pludara Mehasana ❤❤❤

  • @ApnaTimeAagayaa
    @ApnaTimeAagayaa 2 місяці тому +5

    Baap koi divas jato reh, jova aave tyre , feko jor jor thi feko...😂😂

  • @ManishMochioficial
    @ManishMochioficial 2 місяці тому +7

    મંગુ બેન જોરદાર હો મજા પડાવી દિધી હો
    😁😁😁😁😁

  • @RadheShyam-ox9kx
    @RadheShyam-ox9kx Місяць тому +1

    Mangu o mangu tu kyara sudharsa......good commedy

  • @laxmichandmnagda1959
    @laxmichandmnagda1959 Місяць тому +1

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @bharatbhaipatel6462
    @bharatbhaipatel6462 2 місяці тому +1

    Very nice salute you all

  • @abbasbaluwala6327
    @abbasbaluwala6327 2 місяці тому +3

    Ghano Fine
    Aa vakhte Jeetu bhai bhu serious laage che
    Anyways good drama
    Love you all
    Jai hind

  • @Patelprahladbhai
    @Patelprahladbhai Місяць тому +1

    INTERNATIONAL SOCIAL MEDIA # like

  • @PinalbenPatel-s8c
    @PinalbenPatel-s8c 2 місяці тому +2

    Jibadi bahu lambi che Greeva ben

  • @GulabsinhAmaliyar
    @GulabsinhAmaliyar 2 місяці тому +1

    જયમાતાજી

  • @dishathakkar98
    @dishathakkar98 2 місяці тому

    👍👍😀😀😀😀😀

  • @vikramchauhan5128
    @vikramchauhan5128 2 місяці тому

    Very very good બહુજ મઝા આવી ગઈ વીડિયો જોવાની બહુજ મસ્ત વીડિયો બનાવ્યો છે જીતુભાઈ બહુજ સરસ અભિનય કર્યો છે જીતુભાઈ તમે અને મંગુ બહેને બહુજ હસ્યો જોરદાર ❤❤😅😅

  • @hansaunagar4874
    @hansaunagar4874 2 місяці тому +3

    Aa story laviya kyathi, bo hasiya

  • @kanujithakor2280
    @kanujithakor2280 2 місяці тому

    દર વખતે ધમકીઓ સહન કરનારે આ વખતે ખરેખરની જમાવટ કરી દીધી હૉ..😂😂😂 સમય સમયની વાત છે ભાઈ 🎉😂

  • @tarunpatel6234
    @tarunpatel6234 2 місяці тому +10

    જીતુભાઈ શેઠ તરીકે તો બહુ સારા અને કારીગર તરીકે...😂...વાહ..!.. મંગુબેન ભારે કરી તમેતો 😊...જીભડી બહુ લાંબી હોય તો આવું થાય....😜...હશે હવે... અમને તો ખુબ મજા આવી.❤👍

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  2 місяці тому +2

      Thanks for your valuable comment

    • @vrujlalramolia7416
      @vrujlalramolia7416 2 місяці тому

      જીભડી લાંબી નઈ પણ બાઈ અક્કલ વગરની કહેવાય, પેલો બોલે છે કે જોવા આવ્યો તો તેને કંઈક બોલવાનો મોકો તો આપવો જોઇએ ને

  • @dineshbhattdinesh3154
    @dineshbhattdinesh3154 2 місяці тому

    😂😅❤

  • @dvpatel9752
    @dvpatel9752 2 місяці тому +1

    Excellent

  • @PrajapatiNatu
    @PrajapatiNatu 29 днів тому +1

    જય ભોલેનાથ રામ રામ

  • @SkzalaSkzala-cz8vk
    @SkzalaSkzala-cz8vk 6 днів тому

    જીતુ ભાઈ જોરદાર હો વિડ્યો

  • @shayarchoksi2566
    @shayarchoksi2566 2 місяці тому

    મસ્ત વિડિયો, મજા આવી ગઈ 👍🏻

  • @SureshRathva-vp3py
    @SureshRathva-vp3py Місяць тому +1

    😂😂

  • @K.P.Gurjar-x2d
    @K.P.Gurjar-x2d 24 дні тому

    बहुत सुन्दर

  • @BachubhaiThakor-s4l
    @BachubhaiThakor-s4l 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SalehaShaikh-v9u
    @SalehaShaikh-v9u 2 місяці тому +16

    બહુ જોરદાર, મજા આવી ગઈ, તબિયત ખુશ થઈ ગઈ, ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, આભાર.

  • @hetthakor6056
    @hetthakor6056 2 місяці тому

    Saras

  • @VrajTarapur-zq4fm
    @VrajTarapur-zq4fm 14 днів тому

    વોડીયો મા વધારે લાઈટ છે.

  • @ashokmanvarnalodar4639
    @ashokmanvarnalodar4639 2 місяці тому +35

    Ashok manvar nalodar tarfathi full support mara Jitu Bhai ne ane mangu sister ne 😘😍😘

  • @MaheshSangod-hg8hb
    @MaheshSangod-hg8hb 2 місяці тому +1

    બીજો ભાગ બનાવજો જીતુભાઈ

  • @karamshigamara2853
    @karamshigamara2853 2 місяці тому

    બવ મોટો લોચો પડી ગયો 😊

  • @SalehaShaikh-v9u
    @SalehaShaikh-v9u 2 місяці тому +4

    ગમે તેટલી વાર જોઈએ તો પણ પેટ ભરાય એવુ લાગતુ નથી કદાચ આજ સુધી નો આ સર્વશ્રેષ્ઠ વિડિયો છે.

  • @sureshbhuriya2667
    @sureshbhuriya2667 2 місяці тому +2

    Adhuro j video che full video banavo Bhai

  • @RamRam-ze8it
    @RamRam-ze8it Місяць тому +1

    Ram

  • @ThakorSachin-l5c
    @ThakorSachin-l5c 2 місяці тому

    Haa moj haa

  • @narendrabhaisolanki9239
    @narendrabhaisolanki9239 2 місяці тому

    મઝા આવી હોં

  • @narendradarji5541
    @narendradarji5541 2 місяці тому +2

    Very Very nice 😃😃😃👍

  • @999nb999
    @999nb999 2 місяці тому

    😂😂😂

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 2 місяці тому

    HUMOROUS 😂 VIDEO.

  • @hasmukhsheth776
    @hasmukhsheth776 2 місяці тому

    Nice vedio

  • @deveshghadiyali5010
    @deveshghadiyali5010 2 місяці тому

    મજા આવી..😂😂😂😂મંગુ બો જ ઉતાવળ તને... ને થોડી સમજદારી રાખી હોત તો...બાફી નાખ્યું ને... હવે ક્યાં મેળ આવવાનો....કોય ની...ફરી સોરી કહી સમજાવી જો... કદાચ કામ થઈ જાય 😂😂😂😂😂😂😂 પણ વાર્તા મજા મજા પડી...

  • @ranayogesh4234
    @ranayogesh4234 2 місяці тому +9

    જીતુભાઈ ફોન પર જવાબ આપી ને ભુક્કા કાઢી નાખ્યા

  • @BabarbhaiDesai-vz9tx
    @BabarbhaiDesai-vz9tx 2 місяці тому

    સરસ જીતુભાઈ

  • @PrajapatiNatu
    @PrajapatiNatu 29 днів тому

    જય ભોલેનાથ રામ

  • @pankajpatel1759
    @pankajpatel1759 2 місяці тому

    જય માતાજી જીતુભાઈ અને પુરી ટીમને

  • @baraiyakamlesh7709
    @baraiyakamlesh7709 2 місяці тому

    So beautiful

  • @hetalpanchal1777
    @hetalpanchal1777 2 місяці тому

    Vavava managu

  • @madhusolanki8601
    @madhusolanki8601 2 місяці тому +1

    મંગુ તમને જોવા આવીયા છે ટીવીને નહી ❤

  • @alpakasotiya9620
    @alpakasotiya9620 2 місяці тому

    લગ્ન કર્યા હોત તો મને બધું કામ કરી દેત 😂😂😂hay hay 🤭 બસ જીતુ ભાઈ કરીને મંગુ બેન તો ગયા
    વિડિયો કા તો માર ખાવ છો અથવા મંગુ નું સાંભળો છો અરેરેર જીતુ ભાઈ ની તો દશા છે 🤣🤣🤣

  • @Rinzai7
    @Rinzai7 2 місяці тому

    કહેતાં થોડું દુઃખ થાય છે, કારણ કે બધા એકટર્સ તો સરસ કામ કરે છે.
    પણ તમારી સ્ટોરી અને ડાઇરેક્શન એકદમ ઓછી ક્વોલિટી પર છે. આ જ સ્ટોરી પર સારી રીતે કામ થઈ શકે પણ જોતા એવું લાગે જાણે ડાઇરેકટર ને થોડી પણ એક્ષ્ટ્રા મહેનત કરવાનું મન નથી. સ્ટોરી જાણે તોડી મરોડીને બેસાડો છો, અને માત્ર ૨ ખુરશીઓ મુકીને જેમ તેમ વિડિયો બનાવી દો છો.
    કહેતા દુઃખ થયું પણ જે સાફ દેખાય છે એ કીધું. 🙏🏼🙏🏼🙏🏼

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  2 місяці тому

      Thanks so much for your valuable comment We try most outdoor sunlight shoot bcz Sun light shoot better than indor shoot

    • @Rinzai7
      @Rinzai7 2 місяці тому

      @@dhirenrandhejacomedyshow That's alright. But honestly, it is very evident that the director and story writers don't work on the intricacies and the details of the story. The outline of the story is always good enough, but somehow the direction and writing seems so lazy, that the end product ends up being very undercooked. I'm sure the director knows that enough effort is not going into the details and loopholes of the story.
      For example, in this particular video, the original repairman never showed up. This was just one of many details that were obviously left out.
      I'm no director or writer, but as an audience, we know that these things are being left out just out of laziness.

    • @Rinzai7
      @Rinzai7 Місяць тому

      @@dhirenrandhejacomedyshow
      તમારો લેટેસ્ટ વિડિયો જીતુ મંગુ માટે દિવાળીના આશીર્વાદ, એ ખુબ સરસ હતો.
      આખી ટીમે ખુબ સરસ કામ કર્યુ. એકટર્સ તો હંમેશાની જેમ પરફેક્ટ. આ વખતે તો ડાઇરેકશન અને સ્ટોરી પણ બહુ સરસ હતી. ખુબ સરસ. 👌🏼👌🏼👌🏼

  • @varshamehta3154
    @varshamehta3154 2 місяці тому +5

    મંગુબેન હા પાડી દો

  • @MahendraSolanki-f8s
    @MahendraSolanki-f8s Місяць тому +1

    મંગુ જેવી બીજી કોઈ છોકરી ગાડી ના હોય

  • @RekhaRami-vl9vv
    @RekhaRami-vl9vv 2 місяці тому

    જીતુ ભાઈ તમારી ઉમર દેખાઈ આવે છે

  • @rajeshshukla8633
    @rajeshshukla8633 2 місяці тому +117

    વિડિયો,અધુરો,અધુરો હોય એવું અનુભવાય છે.

  • @yogeshshah6015
    @yogeshshah6015 2 місяці тому +1

    Wah મંગુ

  • @patelfehmida442
    @patelfehmida442 2 місяці тому

    Aje jitubhai e. Rob. Jamavyo. Baki kayam manguna hathno. Mar khata hoy. Aa video ma maradangi batavi. Aaj no divas jitu bhai tamaro

  • @janakraval1932
    @janakraval1932 2 місяці тому

    આપડે તો
    છત્રી અને રેઈનકોટ
    તૈયાર જ રાખ્યા છે
    ગમે તે થાય પણ
    તમારા ઘરે
    દિવાળી અને નૂતન વર્ષ ના નાસ્તો કરવા તો આવવાનું જ છે
    🤣🤣

  • @kgkhandala6732
    @kgkhandala6732 Місяць тому

    તમારા નાટક થી અનેક લોકો ને ઘેર બેઠા ખુશી મળે છે.
    બીજા આવા VDO જરુર બનાવશો.....
    ગાંધીનગર થી KANTILAL KHANDALA ના જય શ્રી કૃષ્ણ...

  • @punbhazala230
    @punbhazala230 Місяць тому

    Sarash.vidiyo❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @chandrakantmandavia3219
    @chandrakantmandavia3219 2 місяці тому +3

    Jibh nani rakhavani..

  • @kiritpalekar26
    @kiritpalekar26 2 місяці тому

    ઢીલો, હાવ ઢીલો સ કોમમાં બોલો હવે જીતુભાઈ તમને બીજા AC રીપેરીંગ ના ઑર્ડર કેવી રીતે આપવાં બોલો. તમારી નોકરી ગઈ ભઈ.

  • @sanjaythakar41
    @sanjaythakar41 2 місяці тому +1

    બહુ સરસ અભિનય બધાનો, મજા આવી ગઈ. નડીઆદ થી સંજયભાઈ ઠાકર.. જયશ્રી રામ

  • @kiritpalekar26
    @kiritpalekar26 2 місяці тому +1

    જીતુભાઈ તમે નહી માનો મને આવી જ નમસ્કાર સાંભળે એવી કન્યાની મને બહુ જરૂર છે બોલો. આવી ગોડી કન્યાના તો માર્કેટમાં બહું ઊંચા ભાવ સ ભઈ. આવી ગોડી બાધા શોધી રહ્યાં સ પણ ભૈસાબ મળ તોને. એટલે તમે બાપુ ના નો પડતાં. અને ના પાડો તો કોય વોધો નહી પણ તમે તો હમજી જ્યાં હશો કે આવો નમૂનો આમરે પણ જોઈએ છે. અત્યારે આવાં દાગીના સાહેબ માર્કેટમાં માગ્યાં ભાવ આપતાં પણ ચોય નથી મળતાં ભઈ. એટલે જે કોઈ નિર્ણય લો એ હમજી વિચારીને લેજો. નહી તો પછી ઓઢા લિસ્ટમાં આવવાની તૈયારી રાખો.
    નોટ : ફક્ત સાહેબ ટાઈટલ જોઈને જ કૉમેન્ટ પાસ કર્યા છે. બાકી, વિડિયો તો હજું જોવાનો બાકી છે ભઈ. એ પછી તમે માનો યા ના માનો.

  • @patelfehmida442
    @patelfehmida442 2 місяці тому

    Aaj. Na video. Ma jitubhai e mardangi batavi. Baki to kayam mangu na hath no maraj khata hoy. Bichari mangu muratiyo hath mathi khoyo

  • @KMPATEL066
    @KMPATEL066 2 місяці тому +1

    Don't like????
    Only for publisity......

  • @SalehaShaikh-v9u
    @SalehaShaikh-v9u 2 місяці тому

    ખૂબ સરસ,જબરજસ્ત મજા આવી ગઈ,ભલે પૈસા ખરચ્યા નથી પણ ડબલ પૈસા વસૂલ.

  • @babubhaiparmar6277
    @babubhaiparmar6277 2 місяці тому

    આગલા એપીસોડ માં તો ગોઠવાઈ જ જશે😅😅

  • @amitpatel2319
    @amitpatel2319 2 місяці тому

    Control your self

  • @vijaychauhanofficialgujara49
    @vijaychauhanofficialgujara49 2 місяці тому

    ખૂબ જ નવો એપિસોડ પણ પૂરો જલ્દી થયો થોડો લંબાવવાની જરૂર હતીઃ વીસેક મિનિટ હોત તો સારુ

  • @dipikashah5562
    @dipikashah5562 Місяць тому

    Aavi vato ghar ni bahar besi ne kare? Chhokro jova aavva no hoi to eklo aave? And bap pan Ghare thi jato rahe? Communication na kare?😂😂😂

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Місяць тому

      It's only for funn Aa badhu karya vina Chhokaro kahi de ke hu chhokari jova aavyo 6u 😄😄😄 Pan am Karie to vaat aagad vadhe nai 😚😚😚😚

    • @dipikashah5562
      @dipikashah5562 Місяць тому

      @ ghar ni ander shoot karvu hatu Aavu bahar ? Thodu story ne dhyan ma rakhi ne shoot karo

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  Місяць тому

      In house shooting not like to Viewers bcs sound problem ico sound problem

  • @ChavdaLaxmanbhai-x9b
    @ChavdaLaxmanbhai-x9b 2 місяці тому

    Vedio.kai.dhad.matha.vinano.banavo.nahi..kaik.vastvik.lave.tevo.banavo.

  • @ronakpatel2166
    @ronakpatel2166 2 місяці тому

    Kona Maran ma Loko ava tatmat Thai ne jaay belt ne shirt in Kari ne are roll pramane clothes to change Karo bhai

    • @dhirenrandhejacomedyshow
      @dhirenrandhejacomedyshow  2 місяці тому

      🫢🫢🫢😀😀 thanks so much for your valuable suggestion next time we careful about it 🙏🙏🙏

  • @NaranbhaiBambhaniya-l4v
    @NaranbhaiBambhaniya-l4v 12 днів тому

    Aa vidio ma manguben na bapa no vak che

  • @Imadad-uv4vu
    @Imadad-uv4vu 2 місяці тому

    i