ભજણો ડુંગર જોવા માટે એક વર્ષ રાહ જોવી પડે વાતો કોઇ ના મને તેવી સાભળી છે ખડીર ભચાઉ કચ્છ

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • ભજણો ડુંગર જોવા માટે એક વર્ષ રાહ જોવી પડે વાતો કોઇ ના મને તેવી સાભળી છે ખડીર ભચાઉ કચ્છ
    #ઇતિહાશ
    #કચ્છ
    #ગામડું
    #રબારી
    #ખડીર

КОМЕНТАРІ • 169

  • @kanubhajadeja8870
    @kanubhajadeja8870 3 місяці тому +58

    ભાંજડો એ ડુંગર નો નામ છે જયારે તેની ઉપર જેના બેસણા છે જે તમે વીડિયોમાં બતાવી રહ્યા છો એ કોઈ માતાજી કે દેવી ના નહીં પરંતુ દત્ત ગુરુ એટલે કે ગુરુ દત્તાત્રેય નો સ્થાન છે વર્ષો પહેલા અહીં શ્રી દત્તાત્રેય ભગવાને તપસ્યા કરી હતી એવી લોક વાયકા છે અહીં પહોંચવું બહુજ મુશ્કેલ હોય છે કેમકે સારા વરસાદ પછી નાની મોટી નદીઓ તેમજ જેઠ અષાઢ ની સમુન્દ્ર ની મોટી ભરતીના પાણી આવતા હોય છે જે ભૌગોલિક રચનાને કારણે પરત સમુદ્ર માં જઈ શકતા ન હોવાથી અહીં વર્ષના 10 મહિના કે અમુક સમય આખો વર્ષ આ વિસ્તાર પાણીથી ઘેરાયેલો હોય છે ઢોલ વાગવું શક્તિઓ નો રાસ રમવું આ પણ એક લોકવાયકા જ છે હા એક વાત જરૂર છે કે ઉનાળે પશ્ચિમ તરફથી આવતા પવનો જયારે પશ્ચિમ પૂર્વ લાંબા અને પથ્થરો વચ્ચે ના પોલાણમાં સ્પર્શે છે ત્યારે એમાંથી ઉઠતો બિહામણો અવાજ કાચાપોચા ના ટાંટિયા ધ્રુજાવી દે છે આ સ્થાનક પર ખડીર સિવાયના અન્ય લોકોને ઊંડી આસ્થા છે દેશના ભાગલા પહેલા ભારત પાકિસ્તાન માં અવર જવર વખતે આ સ્થાન મધ્યમાં હોવાથી ઊંટ ઘોડા કે પગપાળા લોકો અહીં વિશ્રામ કરતા અને શ્રી દત્ત ચરણે માથું નમાવતા અહીં જે ત્રિશુલ છે એમાના કેટલાક અતિ પ્રાચીન હોઈ કાટ લાગવાના કારણે તળીએ સાવ ઝીણાં થઇ ગયા હોઈ એ જ્યાં સ્થાપિત કરેલા હતા ત્યાં ખુલ્લા થઇ જવાથી મધ્ય માં રહેલ ત્રિશુલમાં ધ્રુજારી થતી આ વૈજ્ઞાનિક કારણ છે આશ્થા વાળા લોકો આને દાદા નો ચમત્કાર માનતા આઠેક વર્ષ પહેલા એક મહાત્મા દ્વારા અહીં હવન કરાવ્યું હતું અને જ્યાં આસ્થાન છે ત્યાં થોડીક જગ્યામાં સિમેન્ટનો પ્લાસ્ટર કરાવ્યો ત્યાર થી ત્રિશલ ની ધ્રુજારી બંધ થઇ હોય એવું મારું માનવું છે શ્રી મોરારી બાપુની કથા આ સ્થાને થઇ ત્યારે એમને એ આખો ડુંગર હનુમાનજી પોઢ્યા હોય એવું દેખાણું પરંતુ મને જ્યારથી સમજણ આવી ત્યારથી કોઈ તપસ્વી યોગી યોગ મુદ્રામાં પોઢ્યા હોય એવું મને દેખાય છે હું આ ગામનો જ વતની હોવાથી ઘણીવાર ખુબજ આસ્થા થી કાંઠાના દાદાના દર્શને જાઉં છું પરંતુ ક્યારેય અંદરના ડુંગરની જગ્યાના દર્શન કર્યા નહોતા મારી આ ઈચ્છા બે મહિના પહેલા જ પુરી થઇ ખુબજ આનંદ અને આસ્થા થી દર્શન કર્યા
    કનુભા જાડેજા
    નિવૃત બોર્ડરવિંગ
    ધોળાવીરા ખડીર કચ્છ

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +6

      મારી ચેનલ મા આ પેલી મોટી કમેટ છે જેમાં ઘણી બધી જાણકારી આપી છે તો હું આપનો આભારી છું 👍🏼🙏💐🚩🙏

    • @musicloverraku9954
      @musicloverraku9954 Місяць тому

      ❤❤

  • @RAJA_SIKOTAR_604
    @RAJA_SIKOTAR_604 3 місяці тому +67

    ભાઈ બીજલ ભાઈ પાકીસ્તાન માં કહુવા ગામ છે ત્યાં નો રબારી ઢોલ વગાડ તો ને માં જોગમાયા ઓ ગરબે રમતા નવરાત્રી મહોત્સવ મ એવું મેં એક આપણી સમાજ ના બાપા પાસે સાંભળ્યું હતું જય માતાજી જોગમાયા બીજલભાઈ

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +7

      આપની વાત સાચી હોય

    • @kanubhajadeja8870
      @kanubhajadeja8870 3 місяці тому +5

      કાસવા ગામ પાકિસ્તાનના પારકર વિસ્તારમાં કાણુજાર ડુંગર ની ગોદ માં આવેલો છે જે ભંજડા ડુંગરથી પૂર્વ તરફ બેલા અને લોદ્રાણી ગામની નજીક પડે આજ પણ ત્યાં રબારી સમાજ ની સારી એવી વસ્તી છે પરંતુ બહુજ દયનિય અવસ્થામાં જીવન વ્યતીત કરે છે ત્યાં એમનો કોઈ માન મરતબો કે મોભો નથી હા એક વાત ચોક્કસ છે કે આસપાસ કોળી ભીલ મેઘવાળ જેવી હિન્દૂ વસ્તી વધુ છે

  • @gujju_actress_Talaja
    @gujju_actress_Talaja 3 місяці тому +4

    જય માતાજી ભાઈ જોરદાર બહુસરસ

  • @manjimaheshwari8066
    @manjimaheshwari8066 3 місяці тому +6

    વાહ, બિજલભાઈ ખુબ આભાર આપે ભાજના ડુંગર ની મુલાકાત ખુબજ સરસ રીતે કરી

  • @BharatThakor-ik9br
    @BharatThakor-ik9br 3 місяці тому +9

    બિજલભાઈ તમે માહીતી ખુબ સરસ આઆપો છો 🙏🙏🚩🚩🚩

  • @ThakorRavi-yi8bx
    @ThakorRavi-yi8bx 3 місяці тому +5

    खुबज सरस बिजल भाइ

  • @RupsingThakor-s4t
    @RupsingThakor-s4t Місяць тому +2

    ખૂબ સરસ

  • @JbKhalifa
    @JbKhalifa 3 місяці тому +6

    વાહ બીજલભાઇ ઘણા વરસોથી ભંજણો ડુંગર જોવાની ઈરછા હતી પણ જવાતું ના હતું એ મારી ઈચ્છા તમેં પુરી કરી છે થેંક્યું દોસ્ત

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      આપમો આભાર ભાઈ 🙏💫

    • @BaldevDesai-bc3bz
      @BaldevDesai-bc3bz 3 місяці тому

      વાહ ભાઈ સરસ રીતે વીડિયો દેખાયો.

  • @LakhmanSolanki-z9t
    @LakhmanSolanki-z9t 2 місяці тому +3

    Bijalbhai is right and good story

  • @ChauhanLalubha-eo1pp
    @ChauhanLalubha-eo1pp 2 місяці тому +3

    જય દાદા ભંજડા ખડીર બેટ🎉

  • @pregneshchavda3687
    @pregneshchavda3687 Місяць тому +1

    સરસ વિડીયો છે

  • @LakhmanSolanki-z9t
    @LakhmanSolanki-z9t 2 місяці тому +1

    Bijalbhai is right and good story

  • @LakhmanSolanki-z9t
    @LakhmanSolanki-z9t 2 місяці тому +1

    Bijalbhai is right and good story

  • @VelaMaraj-bv2ux
    @VelaMaraj-bv2ux 3 місяці тому +4

    બીજલભાઈ સરસ

  • @sanjaykarenatouristvideo967
    @sanjaykarenatouristvideo967 3 місяці тому +2

    ખુબજ સરસ લોકેશન સે મને ગમ્યું ભાઈ😊

  • @dipakmata1648
    @dipakmata1648 3 місяці тому +12

    એ કાહવા એટલે કદાચ 'kasbo' ગામ હોઇ શકે, જે નગરપારકર ની બાજુ માં છે, ત્યાં પણ રબારી સમાજની વસ્તી છે....

    • @tbchauhan9758
      @tbchauhan9758 3 місяці тому +4

      कासवो गाम छे हुं कासवानो छुं पाकीस्तान मां

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt 3 місяці тому +3

    તમારો વિડિયો ખૂબ સરસ બનવોસો

  • @BambhaniyaMahi
    @BambhaniyaMahi 3 місяці тому +2

    Wah bijal bhai

  • @Sapna-f6b
    @Sapna-f6b 2 місяці тому +2

    हा भाई हनुमान दादा सुई गया होय एम लागे छे.. जय हनुमान दादा 🙏🙏🙏🙏🙏

  • @jayesstawarajayesstawara1637
    @jayesstawarajayesstawara1637 3 місяці тому +4

    જય માતાજી અમે તમારા બતાવે મુજબ દર્શન કરેલા

  • @Bhatvar_Rudabhai_Rabari
    @Bhatvar_Rudabhai_Rabari 2 місяці тому +1

    જય માતાજી

  • @LakhamanbhaiGhanghal
    @LakhamanbhaiGhanghal 3 місяці тому +1

    રબારી❤❤❤❤❤

  • @L.V.parmar2188
    @L.V.parmar2188 3 місяці тому +4

    ઝારા ડુંગર નો ઈતિહાસ બતાવવા વિનંતી 🙏

  • @BhavanbhaiChaudhary-sl4cq
    @BhavanbhaiChaudhary-sl4cq 3 місяці тому +11

    જય.ભજડા દાદા હૂ મોરારી બાપુ ની કથામાં આવ્યો હતો

  • @મકવાણાભીખાભાઈ
    @મકવાણાભીખાભાઈ 3 місяці тому +13

    બિજલભાઈ માહિતી ખુબ સુંદર લાવવા બદલ આભાર 🎉🎉🎉

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +1

      આપનો પણ આભાર 🙏

  • @shubhamthakor6924
    @shubhamthakor6924 3 місяці тому +1

    Super video

  • @kjadeja625
    @kjadeja625 3 місяці тому +1

    Jay mataji

  • @bhupatchauhan4493
    @bhupatchauhan4493 3 місяці тому +7

    વાહ બિજલભાઈ વહા તમે જે બતાવો છે એતો લા જવાબ હોય છે સાચુ હોય તે સાચુ બતાવો છો બીજુ શ્રદ્ધા નો વિષય

  • @mr_jat_maldhari_vlogs
    @mr_jat_maldhari_vlogs 2 місяці тому +8

    ભાઈ તમારા બ્લોક બહુ જોરદાર હોય છે

  • @Amit_chaudhary789
    @Amit_chaudhary789 Місяць тому +2

    આ પહેલી વાર તારી ચેનલ વિજીટ કરી તમારૂ બોલવાનું બહુ ગમ્યું હો મારા કલેજાં 😊😊

  • @GovendsinhsodhaSodha
    @GovendsinhsodhaSodha 3 місяці тому +1

    bah srs

  • @mohanmevada337
    @mohanmevada337 3 місяці тому +5

    બિજલભાઈ, આ વખતે સુંદર તાર્કિક રજૂઆત

  • @yogeshnandaniya4787
    @yogeshnandaniya4787 3 місяці тому +1

    Vah

  • @bhagubhaivlog7214
    @bhagubhaivlog7214 3 місяці тому +1

    Good

  • @kalubhaikalubhai-gz3mo
    @kalubhaikalubhai-gz3mo 3 місяці тому +1

    👍👌

  • @balasaravijay952
    @balasaravijay952 3 місяці тому +2

    🙏

    • @merurabari7949
      @merurabari7949 3 місяці тому +1

      Hy kem cho Vijay balasara ji bolo

  • @pgadhvisonalma3500
    @pgadhvisonalma3500 3 місяці тому +5

    Jay mataji bijalbhai vahu j saras video dhanyvad🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      ખૂબ ખુબ આભાર 🙏

  • @Viram.5307
    @Viram.5307 3 місяці тому +7

    જય ભંજડા દાદા

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt 3 місяці тому +4

    દિલીપ પરમાર ઉમીયા

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 3 місяці тому +12

    જય વડવાળા દેવ 🎉 જય દ્વારકાધીશ 🎉🙏

  • @mukundkumarraval6198
    @mukundkumarraval6198 2 місяці тому +2

    ધન્યવાદ વાદ શ્રી બિજલભાઈ, પ્રકૃત્તિ નાં એક અનેરા અનોખા દર્શન કરાવ્યા, કરછ નાં નિર્દોષ અને નિષ્પાપ મહેનત કરી જીવન જીવતા ભુવાજી ની તેમની ભાષા માં માં ભગવતી ની પ્રાર્થના રેંકડી સાંભળવી એ પણ સમાજ ની અનેરી પ્રાકૃતિક પરંપરા નું દર્શન છેઃ

  • @lalovaru7
    @lalovaru7 3 місяці тому +2

    Ram ram 🙏🚩

  • @HareshAevariya
    @HareshAevariya 3 місяці тому +4

    Atyare aa Dungar Ma Javay Chhe

    • @merurabari7949
      @merurabari7949 3 місяці тому

      Hy kem cho haresh ji bolo
      Tame kiya thi cho

  • @muladiyaanil321
    @muladiyaanil321 3 місяці тому +3

    ભાઈ કુંડ હે હનુમાન મુરર્તી એ બતાવો ભાઈ 😊😊😊😊😊😊😊😊

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +1

      એ મને ખબર નથી ભાઈ તે કયા છે

  • @TheVjpitroda
    @TheVjpitroda 2 місяці тому +2

    વાહ્ ભાઈ વાહ્ તમે જે હકીકત્ જોઈ તેં જ્ બતાવી તેના માટે તમારો આભાર્
    જય માતાજી, 🙏🙏🙏

  • @DevrajMakavana-ks7xs
    @DevrajMakavana-ks7xs Місяць тому +1

    Jadeja bapu...jey mataji
    Aavi serse mahiti aapva
    Bedl nmskar kru cu.....

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt 3 місяці тому +4

    બીજલ ભાઈ આનું લોકેસૈન કયો

    • @indiafirst.123
      @indiafirst.123 3 місяці тому +1

      Vagad kutch

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +2

      ખડીર વિસ્તાર લાસ્ટ પોઈટ

  • @indiafirst.123
    @indiafirst.123 3 місяці тому +5

    Waaa saras

  • @RAJESHMICHAL2474
    @RAJESHMICHAL2474 2 місяці тому +1

    હું તો સુરત થી છું પરંતુ કચ્છ પ્રદેશ મારું પ્રિય સ્થળ છે.તેમાંય તમારી માહિતી,બોલી,વર્ણન ને વિડીયોગ્રાફી સુંદર છે..મઝા આવી ગઈ.

    • @bijalbhai5067
      @bijalbhai5067  2 місяці тому

      આપનો આભાર 🤝🙏

  • @ppgamit5980
    @ppgamit5980 3 місяці тому +1

    A bdhu atyare java mlyu 21 vrs ktuch ma rhyo pn amuk jgyao j joy

  • @gautamshah1384
    @gautamshah1384 2 місяці тому +1

    જય ભંજડા દાદા
    ખુબ સરસ માહિતી
    એક વાર ત્યાં જવાની ઈચ્છા છે.....

  • @mkrabarimkrabari4437
    @mkrabarimkrabari4437 3 місяці тому +4

    જય ભજાણા વાળી

  • @ganeshbhaimarvaniya
    @ganeshbhaimarvaniya 3 місяці тому +1

    વાહ બીજલ ભાઈ,ખૂબ સરસ,મોરારિબાપુ ની કથા વખતે મે પણ આ ડુંગર ની મુલાકાત લીધેલી,તમે પણ વિડિયો મારફર બીજી વખત મુલાકાત કરાવી,ધન્યવાદ....મોરબી.

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      આપનો આભાર ભાઈ 👍🏼🙏

  • @jayvirsinhjadeja4605
    @jayvirsinhjadeja4605 2 місяці тому +1

    બીજલ ભાઈ તમારા ગામમાં મારો એક મિત્ર છે ઉગાભાઈ ગાંગાભાઈ

  • @ParvinbhayDave
    @ParvinbhayDave 2 місяці тому +1

    Har har Mahadev Mahadev har ❤❤❤❤❤❤❤❤❤❤pravinbhidave

  • @kanjibhaiparmar3667
    @kanjibhaiparmar3667 Місяць тому +1

    🙏

  • @BhanaBhai-by5ik
    @BhanaBhai-by5ik 23 дні тому +1

    ❤❤❤

  • @dinushiyalvlogs
    @dinushiyalvlogs 2 місяці тому +1

    Bijal bhai mari jem alsu chho 😂

  • @mahavirsinghvaghela3260
    @mahavirsinghvaghela3260 3 місяці тому +1

    પાકિસ્તાન નો કારીધાર ડુગર ખડીર અને પરાથર થી ચોખ્ખા વરસાદી વાતાવરણ મા જોઈ શકાય છે

    • @kanubhajadeja8870
      @kanubhajadeja8870 3 місяці тому

      કારી ધાર નહીં પણ કાણુંજર ખડીર થી પૂર્વ દિશાએ અને લોદ્રાણી થી ઉત્તર દિશાએ છે ખડીર થી તો મેં ક્યારેય જોયો નથી પરંતુ ખડીર થી શીરાની વાંઢ નો જે રણ છે ત્યાંથી ઘણીવાર જોયો છે કદાચ અમરાપર ની ધાર પર થી દેખાતો હશે પણ મેં જોયો નથી લોદ્રાણી થી ઘણું નજીક પડે છે

  • @srzala6388
    @srzala6388 2 місяці тому +2

    Har har Mahadev

  • @KISSAN.CREATER
    @KISSAN.CREATER 3 місяці тому +2

    Jay shree mataji

  • @bhaveshjkasotiyabhaveshjka5402
    @bhaveshjkasotiyabhaveshjka5402 2 місяці тому +1

    JAY HO MARA SAMAJ NE JAY MATAJI & JAY THAKAR🙏

  • @namekyarakhahere6881
    @namekyarakhahere6881 Місяць тому +1

    bijal bhai navarati aya koi amar chirnjivi aawto hoi avu bani sake toj dhol vagato hoi nvartri divsoma ?

  • @freefirelover-zx8mu
    @freefirelover-zx8mu 29 днів тому +1

    Very good bijal bhai

  • @knowledgeispower4617
    @knowledgeispower4617 3 місяці тому +1

    Aapni mahiti thi aavta varse loko vadhu mulakat lese evu lase se....
    Aapni mhenat ne salam...
    Ghana samay thi bhanjna dungar no vedio malio....

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      આપનો આભાર ભાઈ 👍🏼🙏💐

  • @melajithakor
    @melajithakor 27 днів тому +1

    Good Presentation

  • @skcreation1552
    @skcreation1552 3 місяці тому +2

    વાહ! બિજલભાઈ વાહ!

  • @MukeshBhai-xx6it
    @MukeshBhai-xx6it 24 дні тому +1

    જય.જોગમાયા

  • @Sagar_Rabari2020
    @Sagar_Rabari2020 2 місяці тому +2

    ખૂબ સરસ બીજલ ભાઈ કચ્છડૉ બારેમાસ❤

  • @L.V.parmar2188
    @L.V.parmar2188 3 місяці тому +2

    જય હનુમાન જી દાદા 🙏🙏🙏

  • @bhupatchauhan4493
    @bhupatchauhan4493 3 місяці тому +1

    બીજલ ભાઈ ભણજો ડુંગર ક્યાં આવ્યો જરા જણાવજો ને

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      ભચાઉ તાલુકો ખડીર વિસ્તાર ધોળાવીરા ગામ થી પસચીમ ડીસામાં 10 કિલોમીટર

  • @rameshbhaipatel217
    @rameshbhaipatel217 Місяць тому +1

    Nice 🎉

  • @ViruuRajput-j2n
    @ViruuRajput-j2n 2 місяці тому +1

    કચ્છ ના મેઘાણી

  • @dalabhaipatel6069
    @dalabhaipatel6069 3 місяці тому +4

    જય ભંજણા દાદા
    મોરારી પાપુ ની કથા મા ગયા હતા ખુબ મજા આવી

  • @alimamadmutva861
    @alimamadmutva861 3 місяці тому +2

    Good ❤❤❤

  • @ParmarVikramsinh-zn9gx
    @ParmarVikramsinh-zn9gx Місяць тому +1

    Khub saras

  • @thakorshravanji7544
    @thakorshravanji7544 Місяць тому +1

    જય માતાજી

  • @rameshbharvad2118
    @rameshbharvad2118 Місяць тому +1

    ખૂબ સરશ

  • @LakhamnaalRabare
    @LakhamnaalRabare Місяць тому +1

    જય વડવાળા ભાઈ

  • @maheshzapadiya6590
    @maheshzapadiya6590 3 місяці тому +2

    ❤❤❤❤❤

  • @akshayirimakshay481
    @akshayirimakshay481 2 місяці тому +1

    Jai mata di ❤🙏🌺🚩🔱🏵️

  • @AaljiBhaiVegda-zt7kj
    @AaljiBhaiVegda-zt7kj Місяць тому +1

    જય માતાજી

  • @baraiyabhaveshbhai7534
    @baraiyabhaveshbhai7534 2 місяці тому +1

    અમારૂ ગામ નવા રતનપર

  • @natvarsinhparmar1437
    @natvarsinhparmar1437 3 місяці тому +2

    એડ્રેસ પુરૂં મોકલો

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +1

      કચ્છ ભચાઉ ખડીર મા

  • @mayurbarot21
    @mayurbarot21 Місяць тому +1

    Jay mataji
    ❤❤❤❤❤

  • @MotiRabari-ve1yl
    @MotiRabari-ve1yl Місяць тому +1

    સરસ બીજલ ભાઈ

  • @mrdilipparmaryt
    @mrdilipparmaryt 3 місяці тому +2

    Bijal bhai ne spot karo

  • @dushyantvaja2694
    @dushyantvaja2694 3 місяці тому +1

    Waah bhai.. khub saras reporting

  • @JAYSAH937
    @JAYSAH937 3 місяці тому +2

    Bijal bhai mare aaj video ni farmaish hati 🙏 Aabhaar

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому +2

      હરેશ ભાઈ માતાજી સૌની આસા પૂરી કરે છે 🙏

    • @JAYSAH937
      @JAYSAH937 3 місяці тому +1

      @@bijalbhai5067 jay mataji 🙏

  • @karabhaikandhani9605
    @karabhaikandhani9605 Місяць тому +1

    બીજલ ભાઈ આ ભુજથી કૈ બાજૂ આવ્યો

    • @bijalbhai5067
      @bijalbhai5067  Місяць тому

      ભુજ થી ઓતર દિશા ખડીર ધોરાવીરા ગામ 10 કિલોમીટર રણ મા

  • @ddofficialgroup2185
    @ddofficialgroup2185 Місяць тому +1

    Good job sir

  • @LakhmanSolanki-z9t
    @LakhmanSolanki-z9t 2 місяці тому +1

    Bijalbhai is right and good story 29:15

  • @khimjibambhaniya5410
    @khimjibambhaniya5410 2 місяці тому +1

    જય માતાજી જય માં

  • @muladiyaanil321
    @muladiyaanil321 3 місяці тому +1

    ભાઈ હું ફરવા ગયો હતો આ જગીયાએ 😊😊😊જય હનુમાન દાદા 😊😊😊

    • @bijalbhai5067
      @bijalbhai5067  3 місяці тому

      જય હનુમાન 💐🙏

  • @ArvindbhaiKotila-zv2yz
    @ArvindbhaiKotila-zv2yz 2 місяці тому +1

    Bhuj

  • @NishitNishit-q3k
    @NishitNishit-q3k 3 місяці тому +1

    Good

  • @Jayu_vlogser2
    @Jayu_vlogser2 3 місяці тому +1

    Super 👍

  • @meldinodivano9022
    @meldinodivano9022 3 місяці тому +1

    Good ❤

  • @ranchhodahir3760
    @ranchhodahir3760 3 місяці тому +1

    Jay bajrangbali

  • @somarabari9688
    @somarabari9688 3 місяці тому +1

    જય માતાજી