बहुत अच्छा लगा भाई मे रतनाराम सोलंकी बाड़मेर जिले से राजस्थान से आपके विडियो अच्छा लगता है भाई हमारा परिवार बुजुर्ग पाटण से आगे बढ़े हैं और राजस्थान वसावट किया है भाई
પાળિયા દેવી કોઈને સપના માં આવીને કહ્યું હસે કે મારા પલિયનો પાયો તિરવા હોવો જોઈએ મતલબ 6 ફૂટ અને 10 ફૂટ બહાર ઢોલ વગાડી ને લાવવો ઢોલ વગાડી ને ઉભો કરવો વાજતે ગાજતે ભાખર પર થી હથી દ્વારા લેવલ હસે બાકી ધન પૈસા ન હોય લોકો એ એ વાતને ઉલ્ટી મની લીધી જાય પાળિયા દેવ મહારાજ જાય હો 🚩
બીજલ ભાઈ હુ પાલનપુર તાલુકાના કુંભાસણ થી જીવણજી તમને કવસુ કે અમારા બાજુ ના ગામ સામઢી મા પણ હનુમાન મંદિર મા આજ પ્રમાણે લખેલું હતું (તીરવા આઘુ તીરવા પાછુ મોભી છોકરાનું માથુ વાઢે તે માલ ખાય) અત્યારે હાલમાં માથા વગરના હનુમાન મંદિર સે અને લાખો લોકો દરશન કરવા માટે આ વેસે તમે પણ ત્યાં આવીને તમારી ચેનલ માટે વિડિઓ બનાવો
हमारे बुजुर्ग पाटण से बारवाटा खेलने निकल गया था फिर बाद मे रेवास कर दिया था सोलंकी पाटण वाडिया है भाई प्यार बांटते हुए बोली बहुत अच्छी लगती हैं आपकी गुजरात की जनता की हार्दिक शुभकामनाएं जय श्री राम
kub srs lagyo vidiyo etiyashi purani sthlo dekhadiya theku
બીજલ ભાઈ લૉલૉ ઓટો
અટલે લાલા આહિર નુ બંધાવેલ
છેં ત્યા આહિર સમાજ ભેરી થતી
આહિર સમાજ નુ મોટુ ગામબલસારા હતુ અ્ને લાલો આહિર સમાજ ના પટેલ હતા
paravthar માં આહિરો reta હતા
ત્યા થી પરાથરિયા આહિર કે કેવાણા
માહિતી બદલ ખુબ ખુબ આભાર જય આહિરાત 🙏💐
જય ગિરનારી 🙏
बहुत अच्छा लगा भाई मे रतनाराम सोलंकी बाड़मेर जिले से राजस्थान से आपके विडियो अच्छा लगता है भाई हमारा परिवार बुजुर्ग पाटण से आगे बढ़े हैं और राजस्थान वसावट किया है भाई
ખુબ ખુબ આભાર ભાઈ 🙏💐
🙏🙏🙏🙏🙏🙏🙏
બિલખા ની બાજુ ગિરનારમાં પણ આવો પાળિયા છે તેની ઉપર પણ લખાણ લખેલું છે
અમારી બિજુ આવોજ ઈતિહાસ છે અમારે ખાંભી ઉપર લખેલૂ છે
Kaya gam bhai
પાળિયા દેવી કોઈને સપના માં આવીને કહ્યું હસે કે મારા પલિયનો પાયો તિરવા હોવો જોઈએ મતલબ 6 ફૂટ અને 10 ફૂટ બહાર ઢોલ વગાડી ને લાવવો ઢોલ વગાડી ને ઉભો કરવો વાજતે ગાજતે ભાખર પર થી હથી દ્વારા લેવલ હસે બાકી ધન પૈસા ન હોય લોકો એ એ વાતને ઉલ્ટી મની લીધી જાય પાળિયા દેવ મહારાજ જાય હો 🚩
આપનો આભાર માહિતી બદલ 👌🙏
આતો.સેલુ.માલગાઢવાનુછે.વાતસમજાયતો
ભાઈ પારીયા પડખેજ માયા હોય ઢોલવા પહોડુ ખોદવાનુ અને તીરવા ઉડુ ખોદવાનુ
વિદેશ જતા માર્ગનો ખ્યાલ આવે તેવી જ લાગે છે.....
વિડિઓ દરરોજ મોકલતા રેજો મજા આવે છૅ
બીજલ ભાઈ હુ પાલનપુર તાલુકાના કુંભાસણ થી જીવણજી તમને કવસુ કે અમારા બાજુ ના ગામ સામઢી મા પણ હનુમાન મંદિર મા આજ પ્રમાણે લખેલું હતું (તીરવા આઘુ તીરવા પાછુ મોભી છોકરાનું માથુ વાઢે તે માલ ખાય) અત્યારે હાલમાં માથા વગરના હનુમાન મંદિર સે અને લાખો લોકો દરશન કરવા માટે આ વેસે તમે પણ ત્યાં આવીને તમારી ચેનલ માટે વિડિઓ બનાવો
આભાર કયારેક સમય હસે તો આવીસુ 🙏💐
હું saamdhi જ છું ભાઈ
હા હતું હું કોઇટા થી છું
જય ગિરનારી 🙏
સરસ ઈતિહાસ... પાટડી તાલુકાનો ઇતિહાસ હોય તો મુકવા વિનંતી
❤જય માતાજી
મારાં ખેતર માં આવો પાળિયો છે તેમાં અત્યારે વંચાતું નથી પણ આમાં પણ આવુજ લખેલુ. અને તેમાં સતિના પાળિયા જેવું હાથ નું નિશાન છે.
Games
Kayu gam bhai
કઈ જગ્યાસે ભાઈ
બાલાસર ગામ પૂર્વ દિશા રાપર તાલુકો કચ્છ માં
બીજલભાઈ એકવાર મોરવાડ હનુમાન દાદાના મંદિરે આવો ખોડલ વાળા કેવાય છે અત્યારે હાલમાં પુજારી બાપા રહી શકતા નથી
જય ગિરનારી 🙏
हमारे बुजुर्ग पाटण से बारवाटा खेलने निकल गया था फिर बाद मे रेवास कर दिया था सोलंकी पाटण वाडिया है भाई प्यार बांटते हुए बोली बहुत अच्छी लगती हैं आपकी गुजरात की जनता की हार्दिक शुभकामनाएं जय श्री राम
જય હો 🙏🙏💐💐
🙏
@@himatbhaiparmar3692 जय माता जी भाई आपका स्वागत है
@@bijalbhai5067 जय माता जी भाई आपका स्वागत है
@@ratnaramthakur3865 -जय माता जी भाई
જય ગિરનારી 🙏
એકલા એકલા
Saras bijalbhai
🚩🚩
વાહ
Mathu vadhe e mal kadhe, matlab silana mathana padchayo pade tya mal nikdi sake tya jamin khodvani bhai
Mara gamma pn ej thayu
પાળીયાઓ હોય તો ચિત્ર હોય.
Tar va ter va dhol va ane badad ni kariye am lakheluse
આહીર ના પારિય છે મૌવણા મા છે
Ha bhai mauvana gam Amara purvajoe vasavelu evu main sambhdyu chhe
@@Jdmanvar1111ha bhai hu satapar - anjar thi chu mara Purvaj mauvana hta
ha me pn sambhdevu manvarnu movanan
હું પણ ધબડા ગામ નો છું.
🙌❤❤❤
કહેવત કઈ નથી ફક્ત સીમા નકકી કરતો પત્થર છે...માલ બળ કઈ ન હોય.
હા ભાઈ મારા ભાભી પણ બલાસરા અહીર નાં દીકરી છે અને તે કહેછેકે અમારા પૂર્વજો બલાસરાના
પ
Jai Ràmdev ji maharaj
જય રામદેવપીર 🙏
Dhanvad
તીરવા દિ માપવા
Khimana. Kherar prajapati
ગુફા
😂😂😂😂😂
બીજલ ભાઈ હું બેલા આવ્યો તો તમને યાદ કર્યા પણ મહેમાન ભેગા હતા એટલે ફોન ના કર્યો તમને નહીતર મળ્યાં હોત તમને
જય માતાજી આવુ થાય 🙏💐
Bijal bhai no namber aapo ne bhai
કમેનેટી ની વિરોધ છે 🙏
❤❤❤