વાહ બીજલભાઇ આજે સુદર ઇતિહાસ જણાવ્યો અમારા વાગડ નો હોથલ પદમણી અને ઓઢો જામ તો અમર થઇ ગયા બીજલભાઇ ધન્યવાદ છે તમને કે આવાતો તમોયે કંઇ કેટલાય અમર ઇતિહાસ ને ઉજાગર કર્યા શે ધન્યવાદ બીજલ ભાઇ આવા જ ઇતિહાસ ઉજાગર કરતા રહો અને પીરસતા રહો સહ આભાર
Very difficult to understand but i know the true story of my ancestors. I quite able to understand few words & situation of story of my Great great grandfather Jam Odho & hothal padmani nighamri. Regards Tariq Khan Odho Jam.
વાહ ભાઈ મજા આવી ગઈ આ વીડિયો જોઈ ને મણીરાજ બારોટ એ શબ્દો યાદ આવે ચકાસર ની પાળે રૂડા ઢોલીડા ઢબુકે હાલોને જોવા જઈએ ઓઢાજામ હોથલ પદમણી.ધન્ય છે આ ક્ચ્છ ની ધરતી.હુ શિવરાજસિંહ વડનગર થી તમારો ખૂબ ખૂબ આભાર માનુ છુ.
Respect Sir. Not kera kot but Manyaro Gadh. Manyaro Gadh was residential kot of Jam Hothi ker & Jam Odho ker. After death of Jam Hothi ker, Jam Odho became Jam of Manyaro Gadh.
Hothal Padmani And Odha Jam Coming From Gir Forest Area And After Raining Season Started At That's Time Stay In Kachchh This is a Real History With Story Regards From Mr NAJARALI ALIBHAI VADASARIA Senior Advocate of Gujarat High Court Ahmedabad at TALALA Gir District Gir Somnath Gujarat State India, And Agriculture Farmer Resident at Sasan Gir Forest Area 🙏
વાહ બીજલભાઈ સાહેબ વાહ તમો થાકી જાવ છો છતાં ય ઈતિહાસ ઉજાગર કરવામાં પાછી પાની નથી કરતા તમને લાખ લાખ સલામ 🙏🙏🙏🙏🙏👍
આપ સૌ મિત્રો આભારી છું
Khub j saras motabhai❤
વાહ બીજલભાઇ આજે સુદર ઇતિહાસ જણાવ્યો અમારા વાગડ નો હોથલ પદમણી અને ઓઢો જામ તો અમર થઇ ગયા બીજલભાઇ ધન્યવાદ છે તમને કે આવાતો તમોયે કંઇ કેટલાય અમર ઇતિહાસ ને ઉજાગર કર્યા શે ધન્યવાદ બીજલ ભાઇ આવા જ ઇતિહાસ ઉજાગર કરતા રહો અને પીરસતા રહો સહ આભાર
આપનો ખુબ ખુબ આભાર 🙏❤️
Jaymaahothalmaa
ના બોલે મોર ભાઈ ઓઢા જામ અને હોથલ પદમણી ના ઇતિહાસ સાથે સંલગ્ન વાત છે
Very difficult to understand but i know the true story of my ancestors. I quite able to understand few words & situation of story of my Great great grandfather Jam Odho & hothal padmani nighamri. Regards Tariq Khan Odho Jam.
વાહ ભાઈ મજા આવી ગઈ આ વીડિયો જોઈ ને મણીરાજ બારોટ એ શબ્દો યાદ આવે ચકાસર ની પાળે રૂડા ઢોલીડા ઢબુકે હાલોને જોવા જઈએ ઓઢાજામ હોથલ પદમણી.ધન્ય છે આ ક્ચ્છ ની ધરતી.હુ શિવરાજસિંહ વડનગર થી તમારો ખૂબ ખૂબ આભાર માનુ છુ.
આપનો પણ આભાર 🙏👍❤️
બીજલભાઈ.આઈતીયાશ.જસદળ.તાલુકામા.ડુગરછે.હોથલપદમણી.ઓઢોજામનો.ઈતીયાસછે.તપાસ.કરજો.ત્યા.ડુગરમાથે.મોરનથી.બોલતા.મંદીરછે.ગુફઃછે.આ.ઈતિયાસની.જાણ.કરવા.વિનંતી.ખુબખુબ.આભાર.તમારો
જય માતાજી ખૂબ જ સરસ વિડીયો બનાવ્યો ભાઈ સરસ માહિતી આપી
ખુબ જ સરસ છે બિજલ ભાઈ તમને ખુબ ખુબ અભિનંદન જય શ્રી દ્વારકાધીશ
ચકાસર ની પાડે રૂડા ઢોલીડા ઢુરુસકે
હાલો ને જોવા જોવા જાઈ રે હવે હાલ ને
ઓઢા હોથલ પદમણી
વિડિયો જોઈ ખુબ આનંદ થયો 🙏
જય હોથલ પદમણી જય ઓઢાજામ
વાહ તમારી વાણી ને
વાહ!.. બીજલભાઈ આપ દરેક ધાર્મિક સ્થળના ખૂબજ સુંદર રીતે ઇતિહાસ પીરશોછો અને લોકોને ઘેરબેઠા યુટુયબ ના માધ્યમથી જાણકરી પ્રાપ્ત થાય છે તે બદલ...
ધન્યવાદ 🌺
આભાર ભાઈ 🙏👍
Jy Hothl ma🙏🌹
બીજલભાઈ ઓઢા જામ અને સતી હોથલ પદમણી ની પ્રેમ કહાની નો મહિમા નું વર્ણન કર્યું અને ત્યાંનું સ્થળ પર પહોંચી ઈતિહાસ શું છે તે બતાવવા બદલ ખુબ ખુબ આભાર
આપનો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ
Ha moj ha bijal bhai
Khub khub saras story ❤🙏🙏🙏🙏🙏
Bigl like ❤👌👌👌👌join
વાહ.બીજલ ભાઈ.મજાઆવી.ખડીર.આવીને.વીડીયો.બનાજો.જૂના. સ્થળ છે
જોરદાર બિજલભાઈ આવાજ જૂના સાહિત્ય નાં વિડિયો બનાવજો ખૂબ મજા આવી અને તમારી સમજાવા ની રીત પણ એક દમ મસ્ત છે ખૂબ ખૂબ આભાર
જય માતાજી બીજલ ભાઈ ખૂબ જ સરસ વિડીયો તમારો ખુબ ખુબ ધન્યવાદ તમને
Respect Sir. Not kera kot but Manyaro Gadh. Manyaro Gadh was residential kot of Jam Hothi ker & Jam Odho ker. After death of Jam Hothi ker, Jam Odho became Jam of Manyaro Gadh.
abhar bhai 👌🙏
જયમાતાજી સધી માં ઠાકોર દેવશીભાઈ ગોલવી દિયૉદર જલ્લબનસકાઠા
હા સરસ મજાની વાતો સાંભળી સારુ લાગયુ
વાહ ખુબજ સરસ ઘરે બેઠા હોથલ માના દર્શન કરાયીયા
Vah khub sachi vat dhanyvad
રજુઆત સારી છે... પણ વિડિયો થોડો લાંબો લાગ્યો.... કેટલીક વાતો પુનરાવર્તન પણ થઈ.... પણ મજા આવી... આવા જ પુરાતન સ્થળો બતાવતા રહેશો. આભાર
બીજલભાઈ જય બણેશ્ચરી માં જય ખેતરપાળ દાદા જય ગોગા મહારાજ જય સિગોતર માં
Jay ho ma
Khub saras jordar 👌
ભાઈ ખૂબ મજા આવી ગઈ વિડિયો જોઈને
ખુબ ખુબ આભાર બીજલ ભાઈ માહિતી આપી ઇતિહાસ ની રસપ્રદ માહિતી
Khub saras
Thank you bhai❤
જય.મુરલીધર. ભાઈ. Good..
હોથા પદમાડી 🪔🙏🪔🙏
Khub j maja avi bijal bhi khub saras maja avi sabhlvani 🎉🎉🎉🎉🎉🎉
Jay ho hothal padmni
Jay Ho hothal padamani🙏🙏
Jay ho 🌹🌹🙏🙏🌷🌷
Jay Ho
👌👌👌
❤ સૌરાષ્ટ્રમાં કનરો ડુંગર ઉપર રહેતા હતા એવી લોકવાયકા છે ધન્યવાદ આભાર
અહી પણ છે હોથલ નું ભોંયરું અને મુર્તિ
હોથલ પદમણી ના ને ઓઢા જામ ના દુહા છંદ અને રસપ્રદ રીતે વર્ણન થાય તો હજુ સારી ઈફેક્ટ આવે.... કારણકે સ્ટોરી કોની છે!
હોથલ ની ❤
જય હો
.saras varta
Good vibes bijal bhai
ખૂબ ખૂબ આભાર
Jay mataji Bhai BijalBhai vahh...
જય માતાજી🙏
"વંકા કુવર વિકટ ભડ વંકા વાછડીયે વછ,
વંકા કુવર તા થીયે પાણી પીયે જો કચ્છ"
સંપાદક -પ્રવિણ ગઢવી
"પ્રવિણ" સાચી જોડણી નથી, 'પ્રવીણ' લખાય.
@pratibhabhatt જી, વાત સાચી છે પણ ઉતાવળ 💯 ફેરા ફેરવે
@@Pbgiyad-pw9mn
"જાગ્યા ત્યારથી સવાર !"
Jay mataji bijalbhai khub saras log
Maro કરોડો કામણગારો ❤❤
હોથલે તીર તાળ્યા.....!!
ઓઢે લીધા જાલી......!!
ગાળે ગાળે ગુંજશે મોર.....!!
કેતાંક મારીસ મોર મારી રાણી..?
જય હો
"તાળ્યા" નહીં, 'તાણ્યા' લખાય.
"જાલી" નહીં, 'ઝાલી' લખાય.
"મારીસ" નહીં, 'મારીશ' લખાય.
BIJALBHAI JAI MATA DI JI HUKUM...
KHUB KHUB AABHAR BHAI..
KHUBAJ SARAS MAHITI
આપનો પણ આભાર 🙏👍
હર હર મહાદેવ. જી ધન્યવાદ બીજલ ભાઈ.
જય હોથલ
જય સિધ્ધનાથ મહાદેવ બીજલ ભાઈ
super super video
Thank you for explaining. From blood line of Jam Odho & Hothal padmani. Tariq Khan Odho Jam. District Jacobabad. Sindh.
apno khub khub abhar saheb
@@bijalbhai5067 Regards
Nice videos maru gaam
🙏aapno aabhar bijal bhai🙏
ઓ ગગા ઇતિહાસ બતાય ચિત્રો નહીં જોવા અમારે
ઝવેરી ચંદ મેઘાણીની સૌરાષ્ટ્ર રસધારા વાંચો બહુ સરસ ઉલ્લેખ છે
🎉ખૂબ સરસ માહિતી છે
Jay hotal maa 🙏🙏🙏
Sai ma aave l se aa dham ok ame tya j rai si ok ayi aa medo pan bhray se Jay hodhl ma
"કનડે મોતી નીપજે કચ્છમે થીયેતા મઠ્ઠ,
હોથલ જેડી પદમણી કચ્છમે નેણે ન દઠ્ઠ"
સંપાદક- પ્રવિણ ગઢવી
"પ્રવિણ" ખોટું, 'પ્રવીણ' સાચું.
Nice place
હોથલ એક પુરુષ છે પાદ્માણી તેની પ્રેમિકા છે બને ની પ્રેમ ગાથા છે 🙏🙏🙏🙏
જય શ્રી રામ
"શ્રાપ" લખાય-બોલાય છે, પણ મૂળ સંસ્કૃતભાષાનો શબ્દ 'શાપ' છે. એને જ સાચો ગણવો જોઈએ.
આમરા ગામમાં દસક ઈતિહાસ છે આવા
કયુ ગામ છે ભાઈ તમારું
કનેસરા જસદણ તાલુકાનુ
Super
Jay gir nar
સરસ
જય માતાજી 🙏🙏🙏🙏🙏🙏
Good 👍👍
Dhanyvad
"મત લવ મત લવ મોરલા લવતો આઘો જા ,
એક તો ઓઢો અણહર્યો બીજો તુજી ઘા"
"મત લવ મત લવ મોરલા, લવતો આઘો જા;
એક તો ઓઢો અણોહરો,બીજો તોરી ઘા."
કંઇક આવો દુહો છે.
Jay mataji
તમને ખૂબ જ ધન્યવાદ વિડિયો બનાવવા બદલે 🙏🙏🌹🙏🙏
મારા ભાઈ તમે વીડિયો શારો બનાવોછો પણ. જે જગ્યાએ જાવ છો તે જગ્યા નુ પુરુ શરનામુ તાલુકો જિલ્લો. નજીક નુ ગામ કયાં થી જવાય બધુંજ વીગત વાર વીડિયો ની સરુવાત માજ બતાવવુ જોય એ
ઓકે ભાઈ 🙏
જય મુરલીધર ભાઈ
Nice
મેલતા રૈજો
અેકપેમકહાનિછેયેદરિનિઅપસરાહતામદ
Bhai shudh Gujarati bolo ne vachma angrezi sha mate bolo cho
Hothal Padmani And Odha Jam Coming From Gir Forest Area And After Raining Season Started At That's Time Stay In Kachchh This is a Real History With Story Regards From Mr NAJARALI ALIBHAI VADASARIA Senior Advocate of Gujarat High Court Ahmedabad at TALALA Gir District Gir Somnath Gujarat State India, And Agriculture Farmer Resident at Sasan Gir Forest Area 🙏
ઓકે ભાઈ જરૂર આવજો
🙏🙏🙏❤❤❤👌👌👌
Hothlyo se dhari road par aave se lalpur ne vekariya gam vache ❤
આવા ધાર મિક વીઙીયા જોવાની જ મજા આવે
હોતલપદમણિ.ની.વાતૉ.મારાદાદાકહેતા.તા
મત લવ મત લવ મોરલા કા આઘો જા લવ
"અસા ગીરીવરજા મોરલા કંકર પેટભરા,
રુત આવે ન બોલીયે (તો) હૈયા ફાટમરા"
🙏🙏🙏🙏
Sars
❤❤
Rapr
"ગેલી મ થા ગેલડી લાંબા ન બાંધ દોર,
ગાળે ગાળે ગળકશે કેતાક મારીશ મોર"
જસદણ નુ કનેસર ગામ હોથલ
atyare mara bai aavo prem kyay nti me vagad rapar mathi lagan kariyahe pan mane dago didho mara bai 😢😢😢😢 😊😊😊😊