ઘૂંટણ ના કોઈ પણ દુઃખાવામાં કરી શકાય તેવી કસરત
Вставка
- Опубліковано 2 сер 2020
- "famous" physical therapist Dr Shubham M thakkar presents knee exercises.
ઘૂંટણ નો દુખાવો અત્યાર ના સમય માં વધતો જોવા મળે છે તો તે દુખાવો વધે નઈ તેમજ જે લોકોને ઘૂંટણ નો દુખાવો થાય છે અથવા તો ઘૂંટણ નો ઘસારો છે તેવા લોકોને ઉપયોગ માં આવે તેમજ દુખાવો ઓછો કરે અને ઘૂંટણ ની મૂવમેન્ટ પેહલા જેવી સામાન્ય બનાવે તેવી કસરત આ વિડિઓ મારફતે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીયે છીએ.
#best exercises for knee pain#
#knee pain solution#
#severe knee pain#
#problem in knee#
#પગ ની કસરત#
#ઢીંચણ ની કસરત#
#ઘૂંટણ નો દુઃખાવો #
#પગ નો દુઃખાવો #
શુભમભાઈ આપની સમજાવવાની રીત ખૂબ સુંદર છે. તમે એક્સ રે વિશે પણ ચિત્ર સાથે વાત કરી. અભિનંદન. મારે ગ્રેડ II નો ઘસારો MRI માં બતાવ્યો છે. મે ૨૫ દિવસ ફિસિયો થેરાપી કરી પછી સારું લાગતું હતું પણ ૪૫૦ કિલોમીટર ની મુસાફરી કરતાં ફરી વધારે દુઃખાવો થાય છે.હું આપની આ કસરત કરી શકું ? જવાબ મળવાની અપેક્ષા સાથે આભાર.🙏🙏🙏
હા તમે કસરત કરી શકો પણ ધ્યાન રાખો જો કસરત સ્નાયુ ને મજબૂત કરવા માટે છે માટે જો કસરત દરમિયાન તમને દુઃખાવો થાય તો ઓછા રેપિટેશન કરવા અને સાથે બરફ નો શેક કરવાનો આગ્રહ રાખવો. 🙏🏻👍🏻
Khub saras Thank you
🙏🏻😊
બહુ સરસ કસરત શીખવાડી થેન્ક્યુ ભાઈ
🙏🏻😊
Good,.g00d..thanks
🙏🏻😊
Saras thank you😊
🙏🏻😊
Thankyou very much
🙏🏻😊
Thanku sir
🙏🏻😊
Nice one ..
બહુ સરસ શીખવાડી થેંક્યું ભાઈ 🙏
Welcome brother😊👍🏻
Thanks sir
🙏🏻😊👍🏻
Very good sir
Thank you🙏🏻😊
Thank you Sir,
Your Video Is very Useful For my Knee Pain.......... Well Done Sir..👍👍👍
સરસ
🙏🏻aabhar
Very good
Thank you🙏🏻😊
It's very helpful thank you Dr Shubham Thakkar
Nice
Thank you🙏🏻
Dr.shubham .good information
Thank you @saraswatiben 🙏🏻
ખુબ સરસ કસરત સુખવાસી ભાઇ
🙏🏻😊😊
Avi situation ma shoes, chapal keva pehrva te pan next videos ma batavjo.
ચોક્કસ થોડા સમય માં અમે એના વિશે વિડિઓ માં જણાવીશું 🙏🏻
Ve
Sars
Ty😊
Mane bane pag ma ghutan ma neaedima dukha voche to su karu chalu chu to game che pan pachhi mara gutan pakdai jayche to su karu dr. Opresan kara vanu kighu che mare karavu nthi to sukarutamara javab ni rah jovuchhu
વધી માહિતી માટે 7984435478 ઉપર કોલ કરો.
Thank u so much doctor...
It ur treatmemt really very helped to get relieved from knee pain for my mother. 🙏
Thank you so much for your positive feedback and for taking the time to post this review.😊
Daheshat dar
Best exercises
THANKS DEAR SIR SUBHAM ...
🙏🏻😊
Nice information
🙏🏻thann you😊
Pankaj ni kasrt karvathi mane adi dukhe chhe
Panjani
વધારે માહિતી માટે 7984435478 ઉપર કોલ કરો.
Sir,banne knee ma pain hoy to kevi rite kasrat karvi
વધુ માહિતી માટે 7984435478 ઉપર કોલ કરો.
Thanks sir 🙏🏻
😊😊👍🏻
Nice information 👌
Very useful ,& nice video.
Thank you 😊@
Mane javab apko mane bane ma bhuj gukhavp che
વધુ માહિતી માટે 7984435478 ઉપર કોલ કરો.
વાહ સરસ
Superb
Thank you🙏🏻😊
Nice ...
વેરી ગુડ
Very useful exercise
👍🏻😊
👍🏻👍🏻
Tq sr
Welcome 😊🙏🏻
Hallo young man ! How are you ? Fine ? Okay .meree umr sixty nine hai .ritir hoon .meree samsya hai ki mai chal nahee daktee .ghar me khana pakati hoon .darvaje ke bahar nahee ja sakti .muje chalna hai .exerey bhej saktee hoon kya ? Aap ko ? Ya fir sarjaree ki sharan lenee padegee ? Geer ne kee dahedhat rahtee hai .koi hath pakde to chal sakoon .aisee babsee hai .ghr me to aaram se dare din chaltee hoon .muje guide kijiega.please .ek pareshan dardee .likhna lamba ho gaya .forgive me .🎉
PlZ call us on 7984435478
Mare sarvar karavi chhe sarnamu moklone
અનંત રીહેબ કેર ની ત્રણ શાખા છે.
1) સાયન્સ સીટી
103, સાફલ્યા એલેગન્સ, વિપુલ દુધિયા ની ઉપર , સોલા પાણી ની ટાંકી ની સામે, સાયન્સ સિટી રોડ , સોલા , અમદાવાદ , ગુજરાત 380060
maps.app.goo.gl/UkLkQNSGoRsdANBUA
2) નિકોલ
maps.app.goo.gl/apub1dUpDesfDVX58
14, શિવકૃપા રેસીડેન્સી , ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ની સામે, કલ્યાણ ફાર્મ ની બાજુમાં, કલ્યાણ ચોક, નિકોલ નરોડા રોડ,અમદાવાદ , ગુજરાત 382350
3) વસ્ત્રાલ
maps.app.goo.gl/qmPFHMwfSHqBGCkr6
26, શ્રી શરણ એપાર્ટમેન્ટ, દેવનંદન સુપ્રીમસ ની સામે, ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ ની બાજુમાં, કેનારા બેંક થી આગળ, વૃંદાવન વિહાર, વસ્ત્રાલ, અમદાવાદ, ગુજરાત - 380038
ર્ડો. શુભમ ઠક્કર
મો. 7984435478
Very good sir
Thank you🙏🏻😊
Very good
Thank you😊🙏🏻
Very good sir
Very good