જાણો ઘૂંટણ ના દુઃખાવા માં કેવો ખોરાક લેવો!

Поділитися
Вставка
  • Опубліковано 16 сер 2022
  • શું તમે જાણો છો ઘૂંટણ ના દુઃખાવા માં કેવા પ્રકાર ના ખોરાક લેવા જોઈએ અને કેટલા માત્રા માં લેવા જોઈએ ?
    .
    .
    વધુ માહિતી માટે અમારા ટોલ ફ્રી નંબર ૧૮૦૦૮૯૧૨૬૧૦ પર સંપર્ક કરો
    For video consultation or Appointment Contact us on
    - 1800 891 2610 (INDIA)
    - +91 7624011040 (Outside INDIA)
    ઈ-લેસર કેલમેટિવ થેરાપી
    ૯૩.૭% સ્નાયુ ના દુખાવા માં સંતોષકારક પરિણામ
    અપોંટમેન્ટ માટે સંપર્ક કરો : ૧૮૦૦ ૮૯૧ ૨૬૧૦
    Don't Forget to like, Share and Comment
    Stay Tuned for more Upcoming Live Videos
    @Aalayam Rehab Care Facebook Page
    Facebook - / aalayamrehabcare
    Instagram - / aalayamrehabcare
    UA-cam - / aalayamrehabcare
    website: www.aalayamrehab.com/
    #aalayam #aalayamrehabcare #kneepain #dryfruits #kneepainrelief #food #healthy #youtube #youtuber #youtubevideo
  • Навчання та стиль

КОМЕНТАРІ • 46

  • @shobhnakhanna736
    @shobhnakhanna736 Рік тому +4

    Thanku sir માહિતી આપવા માટે

  • @bhavnabakrania365
    @bhavnabakrania365 Рік тому +3

    Thank you
    God bless you

  • @durgajethi1104
    @durgajethi1104 Рік тому +2

    ખુબ સરસ માહિતી આપી

  • @kuvarahir1064
    @kuvarahir1064 Рік тому +1

    Very nice video Jay shree krisna

  • @ruchitamehta1530
    @ruchitamehta1530 Місяць тому

    સુંદર માહિતી

  • @bhavnabrahmbhatt1141
    @bhavnabrahmbhatt1141 Рік тому +2

    Nice information 🙏🙏

  • @chaudharishivabhai9235
    @chaudharishivabhai9235 Рік тому +2

    Dr.Dipen Sir ,very nice information 👌🙏🙏

  • @durgajethi1104
    @durgajethi1104 Рік тому +1

    સરસ

  • @bhavnapatel5905
    @bhavnapatel5905 Місяць тому

    Thankus

  • @priyaparikh385
    @priyaparikh385 2 місяці тому

    Thank you

  • @jayshreethakkrr2070
    @jayshreethakkrr2070 Рік тому +1

    Good information.
    Avi malphite apta rajo.
    Thaku sir..

  • @surekhapatel5599
    @surekhapatel5599 11 місяців тому

    Nice information 👌🙏🏻🙏🏻👍

  • @samajubenkuvadiya800
    @samajubenkuvadiya800 9 місяців тому

    Thank you so much

  • @dinasavalia4061
    @dinasavalia4061 Рік тому +2

    Bahu j saras mahiti doctor e aapi thankyou so much

  • @khambhatikalavatiben6300
    @khambhatikalavatiben6300 2 дні тому

    Mane Ghutan MA Normal gasaro chhe Bahuj dukhvao thay chhe sir

  • @user-gu2ev9pr6u
    @user-gu2ev9pr6u 2 місяці тому

    Sir milk ketlu n kyare pivu joye??

  • @rohitdesai8462
    @rohitdesai8462 Рік тому

  • @girirajdipak6328
    @girirajdipak6328 Місяць тому

    Pista kya normal or salted

  • @user-gu2ev9pr6u
    @user-gu2ev9pr6u 2 місяці тому +1

    Sir khubaj saras aapne information amne aapi che...
    Thank u so much

  • @vaghelainduben7179
    @vaghelainduben7179 Рік тому +1

    Khubj video gamyo thankyou sir 👍

  • @prafullakacha7876
    @prafullakacha7876 26 днів тому

    Green tea kai brand ni vaprvi

  • @kamlabenpatel8708
    @kamlabenpatel8708 3 місяці тому

    Grin tee masu aavi sake

  • @shreygemar334
    @shreygemar334 23 години тому

    Badhan. Shabdo. Gujrati.. Boloji.

  • @neetapatel5129
    @neetapatel5129 6 місяців тому

    Milk vishe mahiti aapjo sir

  • @PatelIndiraben-qh4lr
    @PatelIndiraben-qh4lr 5 місяців тому

    Sir, uric acid vadhu hoy to dry fruits use Kari shakay?

  • @purohitmukesh6042
    @purohitmukesh6042 Рік тому +2

    Sri mare pan gutan no dukhavo thay ce

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900

  • @meenashah9527
    @meenashah9527 Рік тому

    Khub saras mahiti aapi aap no aabhar 👍

  • @shantavarsani1027
    @shantavarsani1027 10 місяців тому +1

    બહૂજ સરસ સમજાવ્યો આવા મૂકતા રહેજૉ

  • @swapnakhristie6984
    @swapnakhristie6984 4 місяці тому

    Sir hu pote staff nurse chu tu hu icu work kari sakish ,just early stage detected adi ghasaye

  • @swapnakhristie6984
    @swapnakhristie6984 4 місяці тому

    Ek vaat che vedio joyi information mali ,je ortho doctor proper nathi kheta ....first time jov chu ... thanks

  • @shobhnakhanna736
    @shobhnakhanna736 Рік тому +1

    Sir Omega 3ketla time levani ખાધા પેલા કે પછી

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number
      07969207900

  • @user-wq6gq2lf8q
    @user-wq6gq2lf8q 8 місяців тому

    Sir teblet nu name apo ne plzzz

  • @vanitasanghani1982
    @vanitasanghani1982 Рік тому

    Green tea 🍵 kevi tea?

  • @pervincawasanklesaria3150
    @pervincawasanklesaria3150 Рік тому +1

    Can I take curd?

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

    • @hasmukhbhaipatel5162
      @hasmukhbhaipatel5162 Рік тому

      ધુટણ અને હાથની આગળીઓમા ,ખભામાં ખટખટ અવાજ આવે છે,શુ યલોપેથી સારવારથી કાયમ માટે મટી શકે છે

  • @jerambhaishankar5119
    @jerambhaishankar5119 Рік тому

    Very very nice❤😮❤

  • @gppatel78
    @gppatel78 Рік тому

    ખૂબ સરસ માહિતી છે. તમારો સંપર્ક કયા અને ક્યારે કરી શકાય? મને અત્યારે ઘૂંટણ નો દુખાવો છે

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

  • @sandipmehta3586
    @sandipmehta3586 3 місяці тому +3

    મને છેલ્લા ચાર મહિના ઞોઠણ માં દુખાવોછે એક્સરેમાં ઞોઠણ ની ગાદી ઘસાય ઞય છે તેમ ડોક્ટર કહે છે દવા લવછુ પણ તમારો વિડીયો જય ને કસરત શરુ કરો છે તો સાથે સાથે દવા લવ કે કેમ મારી ઉંમર 60 વષઁ છે દોઢ મહિનાથી દાદરો ચડી કે ઊતરી નથી તમારા કહેવા પમાણે હવે હું ની કેપ પહેરુછુ તો સારુ લાગે છે મારે આઞળ શું કરવું જણાવશો વોકીગ કરુ કેમતે જણાવશો

  • @MSPatelADA
    @MSPatelADA Рік тому

    Walnuts are significantly higher in omega-3 fat than any other nut, providing 2.5 grams per 1-ounce (28-gram) serving (6, 7 ). Omega-3 fat from plants, including walnuts, is called alpha-linolenic acid (ALA). It's an essential fat, meaning you have to get it from your diet.

    • @AalayamRehabCare
      @AalayamRehabCare  Рік тому

      દુખાવા ની વધુ માહિતી માટે નીચે આપેલા ફોન નંબર પર સંપર્ક કરો.
      એડ્રેસ નીચે આપેલા નંબર પર ફોન કરી મેળવવા વિનંતી.
      Aalayam Office phone number 18008912610

    • @rabarirajnish8432
      @rabarirajnish8432 5 місяців тому

      સર, હું એક વોલીબોલ પ્લેયર છું રોજ ના ૨ કલાક વોલીબોલ રમુ છું અને મારી ઉંમર ૪૨ વર્ષ છે. મને હાલ ડાબા ઘૂંટણ માં અમુક સમયે દુખાવો રહે છે. એનું કારણ રમત હોઈ શકે છે? મારે વૃધ્ધાવસ્થા સુધી મારા ઘૂંટણ સાજા રાખવા હોય તો શું કરવું જોઈએ?