લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે | કિર્તન લખ્યું છે | શિલ્પાબેન | Chhelo Fero Chhe

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે | કિર્તન લખ્યું છે | શિલ્પાબેન | Chhelo Fero Chhe
    બેનું લઈ લ્યો રામનું નામ છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    મારા કાકા બાપા બે બાંધવ છે
    એતો સ્મશાન સુધી સંગાથ છેલ્લો ફેરો છે
    મારા માતા માસી બે બહેનો છે
    એ નો જાપાં સુધી નો સંગાથ છેલ્લો ફેરો છે
    મારા નણંદ તુલસીનો ક્યારો છે
    એનો આતમ ના દુભવાય છેલ્લો ફેરો છે
    મારી દીકરી આંગણા ની ગાય છે
    એને દોરીયે ત્યાં જાય છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    આ દેરાણી જેઠાણી બે બહેનો છે
    એમાં ઈર્ષ્યા ને અદેખાઈ છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    મારા ભાણેજ વડલો ને પીપળો છે
    એતો આંગણે થી ભૂખ્યા નવ જાય છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    મારો દીકરો શ્રવણ જેવો છે
    એના કાંધે ચડીને જવાય છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    મારા વહુઆરુ ગંગા ને જમના છે
    એતો પાણીડાં જ પાય છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    મારા ઘરના પતિ પરમેશ્વર છે
    એતો સુખદુઃખના ભાગીદાર છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    આ સત્સંગ સ્વર્ગ ની સિડી છે
    એના પગથિયાં ચડાય છેલ્લો ફેરો છે
    બેનો લઈ લો રામનું નામ છેલ્લો ફેરો છે
    #બેનું લઈ લ્યો રામનું નામ છેલ્લો ફેરો છે
    #છેલ્લો ફેરો છે
    #બેનો લઈ લો રામ ના નામ
    #beno laylyo ram na naam
    #chhello fero chhe
    #krishnabhajan
    #gujaratibhajan
    #surekhabenpanchalnabhajan
    #jalarambhajanmandalhimatnagar
    #bhajan
    #satsang
    #krishnabhajan2022
    #satsangimandal
    #સુરેખાબેન

КОМЕНТАРІ • 26