- 1 005
- 13 092 482
p jalaram studio
India
Приєднався 11 лют 2022
આ ચેનલમાં તમને નવા નવા ગુજરાતી ભજન, કીર્તન, લોકગીતો, ગરબા, મનપસંદ લગ્નગીત, ફટાણા, શ્રદ્ધાંજલિ ના ભજન, શ્રાદ્ધ ના કીર્તન, કૃષ્ણ ના ભજન, ભોલાનાથ ના ભજન, ગણપતિ ના ભજન, રામદેવપીર ના ભજન, દ્વારકાધીશ ના ભજન, હનુમાનદાદા ના ભજન, જલારામ બાપાના ભજન સાંભળવા મળશે.
અમારા ભજન ગમે તો કૉમેન્ટ્સ જરૂર કરશો.
આપ સર્વે ને જય જલારામ 🙏🙏 આપ સૌને અમારું નમ્ર અપીલછે કે આપ @P Jalaram Studio ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરશો તેમજ 👍 લાઈક કરશો અને ગમે તો Share જરૂર થી કરશોજી 🔔ધન્યવાદ🙏🙏🙏🙏🙏🙏
અમારા ભજન ગમે તો કૉમેન્ટ્સ જરૂર કરશો.
આપ સર્વે ને જય જલારામ 🙏🙏 આપ સૌને અમારું નમ્ર અપીલછે કે આપ @P Jalaram Studio ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરશો તેમજ 👍 લાઈક કરશો અને ગમે તો Share જરૂર થી કરશોજી 🔔ધન્યવાદ🙏🙏🙏🙏🙏🙏
રોજ રોકે મારગડા માં તું મને | તારે ને મારે નહી બને રે | ભજન લખેલું છે | ગુજરાતી ભજન #bhajan
રોજ રોકે મારગડા માં તું મને | તારે ને મારે નહી બને રે | ભજન લખેલું છે | ગુજરાતી ભજન #bhajan
કાન તારે ને મારે હવે નઇ બને રે
રોજ રોકે મારગડા માં તું મને રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
રોજ જાવું મારે રે મહી વહેચવા રે
તારે પાછળથી પાલવ મારા ખેંચવા રે
કાન તારે ને મારે હવે નય બને રે
નંદબાવા ના ગુણ નથી તુજ મા રે
મને આવી મળે છે તું તો કુંજમાં રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
મોટા જાણીને માન અમે રાખીયે રે
હવે અવળા તે વેણ નહિ સાખીએ રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
આહીર કુળમાં નથી રે આવો છોકરો રે
હું તો દાણ નહિ આપું તને દોકડો રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
કોક જબરી રે ગોપી તને મળશે રે
તારા માથાનો મુગટ ઉતારશે રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
વેણ ગોપીના ગોવિંદને તો નો નડ્યા રે
આવું સાંભળીને નાથ તો હસી પડ્યા રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
રોજ આવી મારગડા માં તું મળે રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
ua-cam.com/video/NgT-Tr7fH-0/v-deo.html
Thank you 🌹 🌹 🌹 🌹 🌹 🌹
shradhanjali na bhajan
shradhanjali bhajan
shradhanjali na geet
#ગુજરાતીભજન
શ્રદ્ધાંજલિ ના ભજન
gujarati bhajan
bhajan gujarati
juvani japato mari gai
ભજન
ruve rudiyu ne rove aankhdi timli
bhajan
shradhanjali kirtan
shradhanjali na kirtan
શ્રદ્ધાંજલિ ના ગીત
shradhanjali bhajan gujarati
comedy bhajan
ganesh kirtan
ganpati kirtan
jalaram bhajan mandal
bhakti aahir
#bhajan
#bhaktibhajan
#bhaktiahir
#shradhanjalinabhajan
#gujaratibhajan
#gujaratikirtan
#pjalaramstudio
#surekhabenpanchal
#surekhabennabhajan
#ગુજરાતીભજન
#ગુજરાતીકીર્તન
#ગુજરાતીભજનનવા
#ગુજરાતી
#jalarambhajanmandalhimatnagar
કાન તારે ને મારે હવે નઇ બને રે
રોજ રોકે મારગડા માં તું મને રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
રોજ જાવું મારે રે મહી વહેચવા રે
તારે પાછળથી પાલવ મારા ખેંચવા રે
કાન તારે ને મારે હવે નય બને રે
નંદબાવા ના ગુણ નથી તુજ મા રે
મને આવી મળે છે તું તો કુંજમાં રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
મોટા જાણીને માન અમે રાખીયે રે
હવે અવળા તે વેણ નહિ સાખીએ રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
આહીર કુળમાં નથી રે આવો છોકરો રે
હું તો દાણ નહિ આપું તને દોકડો રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
કોક જબરી રે ગોપી તને મળશે રે
તારા માથાનો મુગટ ઉતારશે રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
વેણ ગોપીના ગોવિંદને તો નો નડ્યા રે
આવું સાંભળીને નાથ તો હસી પડ્યા રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
રોજ આવી મારગડા માં તું મળે રે
કાન તારે ને મારે હવે નઈ બને રે
ua-cam.com/video/NgT-Tr7fH-0/v-deo.html
Thank you 🌹 🌹 🌹 🌹 🌹 🌹
shradhanjali na bhajan
shradhanjali bhajan
shradhanjali na geet
#ગુજરાતીભજન
શ્રદ્ધાંજલિ ના ભજન
gujarati bhajan
bhajan gujarati
juvani japato mari gai
ભજન
ruve rudiyu ne rove aankhdi timli
bhajan
shradhanjali kirtan
shradhanjali na kirtan
શ્રદ્ધાંજલિ ના ગીત
shradhanjali bhajan gujarati
comedy bhajan
ganesh kirtan
ganpati kirtan
jalaram bhajan mandal
bhakti aahir
#bhajan
#bhaktibhajan
#bhaktiahir
#shradhanjalinabhajan
#gujaratibhajan
#gujaratikirtan
#pjalaramstudio
#surekhabenpanchal
#surekhabennabhajan
#ગુજરાતીભજન
#ગુજરાતીકીર્તન
#ગુજરાતીભજનનવા
#ગુજરાતી
#jalarambhajanmandalhimatnagar
Переглядів: 109
Відео
માં મારે કાલે ગુરુવાર થાય | માં મને વીરપુર જવા દે | જલારામ બાપાનું નવું ભજન #bhajan
Переглядів 8524 години тому
માં મારે કાલે ગુરુવાર થાય | માં મને વીરપુર જવા દે | જલારામ બાપાનું નવું ભજન #bhajan માં મારે કાલે ગુરુવાર થાય માં મને વીરપુર જવા દે માં મને સૈયરોનો સાથ માં મને વીરપુર જવા દે વીરપુરમાં કોણ છે જલારામ બાપા છે માં મને દર્શનની છે આશ માં મને વીરપુર જવા દે હાથમાં લાકડી છે માથા ઉપર પાઘડી છે માં એતો પરચાના પૂરનાર માં મને વીરપુર જવા દે વિરબાઈના સ્વામી છે ભોજલરામ તો ગુરુ છે માં એતો દુઃખીયાના દુઃ દૂર કરનાર...
વાસી ઉતરાયણ નું ભજન 🪁 કનૈયા પતંગ મારી ચગાવજે | સુરેખાબેન ના ભજન | gujarati bhajan #bhajan
Переглядів 1,1 тис.9 годин тому
વાસી ઉતરાયણ નું ભજન 🪁 કનૈયા પતંગ મારી ચગાવજે | સુરેખાબેન ના ભજન | gujarati bhajan #bhajan કનૈયા તું પતંગ મારી ચગાવજે ઓ કનૈયા તું પતંગ મારી ચગાવજે રાધાજીને હાથે ફીરકી સોંપજે ઓ કનૈયા પતંગ સંયમ કેરી બાંધજે જો જે કમાન પણ છટકી ના જાય રે જોજે અધવચ્ચે ના અટકી ના જાય રે હો કનૈયા તું પતંગ મારી ચગાવજે ગુલાટ મારે ત્યાં તું એને અટકાવજે જો જે ક્રિષ્ના પેચ ના જામી જાય જો જોજે છતાંયે કટ ના થાય જો હો કનૈયા તુ ...
મેં તો બાજરી ના રોટલા ઘડયા રે | ભજન લખેલું છે | દઈ દે કનૈયા તારી વાડીયુ રે | gujarati bhajan
Переглядів 1,8 тис.14 годин тому
મેં તો બાજરી ના રોટલા ઘડયા રે | ભજન લખેલું છે | દઈ દે કનૈયા તારી વાડીયુ રે | gujarati bhajan દઈ દે દઈ દે કનૈયા તારી વાડીયુ રે મારે નથી ખેતર કે નથી સીમ દઈ દે કનૈયા તારી વાડીઓ રે તારી વાડીઓમાં મારે લીલા લેર દઈ દે દઈ કનૈયા તારી વાડીઓ રે મેં તો વાડીઓમાં બાજરો વાવીયો રે એના ડુંડા આવ્યા છે જાકમ જોર દઈ દે દઈ દે કનૈયા તારી વાડીઓ રે મેં તો બાજરી ના રોટલા ઘડયા રે મેં તો ભૂખ્યા ને ભોજન આપીયા રે મારું જીવન...
ચાર ચાર સોગઠાં મારા રામના રે | ભજન નીચે આપેલ છે | આરે ચોપાટ મારા રામની | gujarati bhajan #bhajan
Переглядів 2,6 тис.19 годин тому
ચાર ચાર સોગઠાં મારા રામના રે | ભજન નીચે આપેલ છે | આરે ચોપાટ મારા રામની | gujarati bhajan #bhajan આરે ચોપાટ મારા રામની રે રમે સંસારી લોક જો આરે ચોપાટના ચાર ચાર પાનિયા ચાર ચાર પાનીયા અને ચાર ચાર સોગઠાં મારા રામના રે ચારેય ના જુદા જુદા રંગ છે રે રમે સંસારી લોક જો આરે ચોપાટ મારા રામની રે રમે સંસારી લોક જો પીળો તે રંગ છે પાપથી ભરેલો બેઠેલા ને કોઈ ના બોલાવે રે રમે સંસારી લોક જો આરે ચોપાટ મારા રામની ર...
આજે આનંદ આનંદ હોય આનંદ મારે આંગણિયે | ભજન લખેલું છે | gujarati bhajan#bhajan
Переглядів 457День тому
આજે આનંદ આનંદ હોય આનંદ મારે આંગણિયે | ભજન લખેલું છે | gujarati bhajan#bhajan આજે આનંદ આનંદ હોય આનંદ હોય આનંદ મારે આંગણિયે આજે ગણપતિ પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણિયે એમને ફૂલોથી વધાવી દઉં આનંદ મારે આંગણિયે મારા હૈયે હરખના માય આનંદ મારે આંગણે આજે આનંદ આનંદ હોય આનંદ હોય આનંદ મારે આંગણિયે આજે ભોળાનાથ પધાર્યા મારે ઘેર આનંદ મારે આંગણિયે એમને મોતીડે વધાવી દઉં આનંદ મારે આંગણિયે મારા હૈયે હરખના માય આન...
ભજન લખેલું છે | ગૌરીપુત્ર ગણેશ મારા ઘેર આવજો 🌹 સાત દેવોનું ગણપતિ દાદાનું ભજન #bhajan
Переглядів 1,5 тис.День тому
ભજન લખેલું છે | ગૌરીપુત્ર ગણેશ મારા ઘેર આવજો 🌹 સાત દેવોનું ગણપતિ દાદાનું ભજન #bhajan ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો મંગલકારી મંગલ કાર્ય કરાવજો ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો પ્રથમ તમારુ પૂજન જગમાં થાય છે દેવ દુંદાળા નિર્ણય કાર્ય કરાવજો ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો સોમવારે પિતા શંકરને લાવજો મંગળવારે માતા પાર્વતીને લાવજો ગૌરીપુત્ર ગણેશ મારા ઘરે આવજો બુધવારે બ્રહ્માદેવ ને લાવો ગુરુવારે ગુરુજીને લાવજો ...
સાસુજી ખીજાશે મારા સસરા દુભાશે 😏 ભજન લખ્યું છે | gujarati bhajan | કોણ ભરે કોણ ભરે #kirtan
Переглядів 52514 днів тому
સાસુજી ખીજાશે મારા સસરા દુભાશે 😏 ભજન લખ્યું છે | gujarati bhajan | કોણ ભરે કોણ ભરે #kirtan કોણ ભરે રે કોણ ભરે યમુનાજી ના પાણી કોણ ભરે ઘર મારું દુર ને ગાગર શીર પર ખોટી થાવું તો મારી સાસુ લડે..... યમુના ના..... આ તીરે ગંગા ને પેલે તીરે યમુના વચમાં કાનુડો મારો રાસ રમે..... યમુના ના..... માતા જશોદા તમારો કાનુડો આવતા ને જાતા મારો રસ્તો રોકે.....યમુના ના.... ભોળી ગોપીઓ તમે જુઠું બોલો છો કાનુડો તો માર...
આ ગીત સાંભળી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડશો | લખેલું છે | એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા | લગ્ન ગીત
Переглядів 77414 днів тому
સાંભળીને આંસુ આવી જાય તેવું લગ્ન ગીત | લખેલું છે | એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે | bhajan એક બિંદુ ના બનાવ્યા રૂડા પૂતળા રે તેમાં પરોવ્યા છે પ્રભુજી એ પ્રાણ દીકરી માન કે સન્માન નથી માંગતી રે દીકરો જન્મે ત્યારે પેંડા સૌ વેચતા રે દીકરી જન્મે ત્યારે આંસુડા ની ધાર દીકરી માન કે સન્માન નથી માગતી રે પાપા પગલી પાડી કાલું ઘેલું બોલતી રે પાંચ વર્ષની થઈને નિશાળે ભણવા જાય દીકરી માન કે સન્માન નથી માગતી ...
રમો મારગડો મેલી | ગુજરાતી લખેલા ભજન | પ્રાચીન ભજન | gujarati bhajan #bhajan
Переглядів 49221 день тому
રમો મારગડો મેલી | ગુજરાતી લખેલા ભજન | પ્રાચીન ભજન | gujarati bhajan #bhajan રમો રમો ગોવાળીયા રમો મારગડો મેલીને રમો રમો કાનુડા રમો મારગડો મેલીને તારી પાઘડીએ ચાર ચાર ફૂમતા તારા છોગલા નો નહિ પાર મારગડો મેલીને રમો રમો ગોવાળીયા રમો મારગડો મેલીને તારા માથે તે મુગટ શોભતા તારા હારલાની જોડ કાનુડા રમો મારગડો મેલીને રમો રમો કાનુડા રમો મારગડો મેલીને તારા માથે મુગટ શોભતા તારા કુંડળ ની બે જોડ કાનુડા રમો મારગ...
માં બાપ થી મોટું કોઈ નથી | ગુજરાતી ભજન | Maa Baap Thi Motu Koi Nathi | Shradhanjali #bhajan
Переглядів 52021 день тому
માં બાપ થી મોટું કોઈ નથી | ગુજરાતી ભજન | Maa Baap Thi Motu Koi Nathi | Shradhanjali #bhajan shradhanjali na bhajan shradhanjali bhajan shradhanjali na geet gujarati bhajan shradhanjali kirtan bhajan bhajan gujarati juvani japato mari gai શ્રદ્ધાંજલિ ના ભજન ગુજરાતી ભજન maran na bhajan maharana bhajan શ્રદ્ધાંજલિ ગીત lagan geet shradhanjali geet shrimant na geet jalaram bhajan mandal lagna geet g...
આવો નંદલાલા ચમર ઢોળાવું | ભજન ગુજરાતી | કાનુડા નું નવું ભજન | gujarati bhajan #bhajan
Переглядів 42621 день тому
આવો નંદલાલા ચમર ઢોળાવું | ભજન ગુજરાતી | કાનુડા નું નવું ભજન | gujarati bhajan #bhajan આવો નંદલાલા ચમર ઢોળાવું ua-cam.com/video/vdExBLeVYzg/v-deo.html shradhanjali na bhajan gujarati bhajan shradhanjali na geet shradhanjali bhajan bhajan bhajan gujarati શ્રદ્ધાંજલિ ના ભજન shradhanjali geet શ્રદ્ધાંજલિ ગીત juvani japato mari gai ભજન shradhanjali kirtan maran na bhajan મરણ ના ભજન lagna geet mahara...
ઘમ્મર વલોણું ગાજે છે | કાનો મારા ઘેર આવે છે | શ્રદ્ધાંજલિ ભજન | shradhanjali | bhajan
Переглядів 42621 день тому
ઘમ્મર વલોણું ગાજે છે | કાનો મારા ઘેર આવે છે | શ્રદ્ધાંજલિ ભજન | shradhanjali | bhajan
હું વારી જાઉં મારા ગિરધર ગોપાલ ને | એકવાર સાંભળશો તો વારંવાર સાંભળવાનું મન થશે | નવું ભજન
Переглядів 39328 днів тому
હું વારી જાઉં મારા ગિરધર ગોપાલ ને | એકવાર સાંભળશો તો વારંવાર સાંભળવાનું મન થશે | નવું ભજન
મોરલી વાલી લાગી કનૈયા તારી 🌹ભજન લખેલું છે | morli vali lagi | gujarati bhajan #bhajan
Переглядів 59128 днів тому
મોરલી વાલી લાગી કનૈયા તારી 🌹ભજન લખેલું છે | morli vali lagi | gujarati bhajan #bhajan
દીકરો પરણી ને જુદો જાય વાહ ઓ મારા વાલા | ભજન લખેલું છે | gujarati bhajan | kirtan #satsang
Переглядів 1,7 тис.Місяць тому
દીકરો પરણી ને જુદો જાય વાહ ઓ મારા વાલા | ભજન લખેલું છે | gujarati bhajan | kirtan #satsang
સાખીઓ ની રમઝટ | જગત મારે જોવું નથી | ભજન લખેલું છે | gujarati bhajan #satsang | kirtan
Переглядів 534Місяць тому
સાખીઓ ની રમઝટ | જગત મારે જોવું નથી | ભજન લખેલું છે | gujarati bhajan #satsang | kirtan
બોલ તમે એવા બોલો રે કોઈનું દિલડું ના દુભાય (લખેલું છે) gujarati bhajan | bol tame eva bolo #bhajan
Переглядів 533Місяць тому
બોલ તમે એવા બોલો રે કોઈનું દિલડું ના દુભાય (લખેલું છે) gujarati bhajan | bol tame eva bolo #bhajan
ગુજરાતી ભજન | મારા અંતરનાં ઓરડે કાયાને ખોરડે | નીચે લખેલું છે | gujarati bhajan #bhajan
Переглядів 817Місяць тому
ગુજરાતી ભજન | મારા અંતરનાં ઓરડે કાયાને ખોરડે | નીચે લખેલું છે | gujarati bhajan #bhajan
સત્સંગ ની હોડીમાં સત્સંગી બેસે | નુગરા તો ભાગી જાય | gujarati bhajan #shradhanjali
Переглядів 1,1 тис.Місяць тому
સત્સંગ ની હોડીમાં સત્સંગી બેસે | નુગરા તો ભાગી જાય | gujarati bhajan #shradhanjali
જીવડા તું કાચી માટીનું કોડિયું રે ( ભજન 👇લખેલું છે ) gujarati bhajan | kachi re mati nu kodiyu
Переглядів 456Місяць тому
જીવડા તું કાચી માટીનું કોડિયું રે ( ભજન 👇લખેલું છે ) gujarati bhajan | kachi re mati nu kodiyu
કૃષ્ણ કૃષ્ણ કહું તો મારા મનને ગમે | ભજન લખેલું છે | gujarati bhajan | Krishna bhajan #bhajan
Переглядів 324Місяць тому
કૃષ્ણ કૃષ્ણ કહું તો મારા મનને ગમે | ભજન લખેલું છે | gujarati bhajan | Krishna bhajan #bhajan
દિલ દઈ બેઠી રાધા | ભજન લખાણ સાથે | gujarati bhajan | ગુજરાતી કીર્તન | krishna bhajan
Переглядів 380Місяць тому
દિલ દઈ બેઠી રાધા | ભજન લખાણ સાથે | gujarati bhajan | ગુજરાતી કીર્તન | krishna bhajan
કાશી દ્વારકા ચાલ્યા રે હરી | વાણી રે વાણી | કીર્તન લખેલું છે | ગુજરાતી ભજન
Переглядів 405Місяць тому
કાશી દ્વારકા ચાલ્યા રે હરી | વાણી રે વાણી | કીર્તન લખેલું છે | ગુજરાતી ભજન
હસતા હસતા પાપ કર્યા છે | ભજન લખ્યું છે | gujarati bhajan | ભજન ગુજરાતી | shradhanjali #bhajan
Переглядів 519Місяць тому
હસતા હસતા પાપ કર્યા છે | ભજન લખ્યું છે | gujarati bhajan | ભજન ગુજરાતી | shradhanjali #bhajan
આરે સંસારમાં માયા ખવરાવશે માર | ભજન લખેલું છે | ગુજરાતી ભજન | gujarati bhajan | kirtan #bhajan
Переглядів 367Місяць тому
આરે સંસારમાં માયા ખવરાવશે માર | ભજન લખેલું છે | ગુજરાતી ભજન | gujarati bhajan | kirtan #bhajan
સાગના પાટિયા પડાવો રે | લગન ગીત | લગ્ન ગીત | lagna geet | fatana | gujarati bhajan #bhajan
Переглядів 860Місяць тому
સાગના પાટિયા પડાવો રે | લગન ગીત | લગ્ન ગીત | lagna geet | fatana | gujarati bhajan #bhajan
પ્યારો પ્યારો લાગે નંદલાલ વ્હાલો મારો શામળિયો | ભજન લખેલું છે | gujarati bhajan | lagan geet
Переглядів 399Місяць тому
પ્યારો પ્યારો લાગે નંદલાલ વ્હાલો મારો શામળિયો | ભજન લખેલું છે | gujarati bhajan | lagan geet
નવું ભજન | ખૂબ ખેલ્યા ખેલ તમે ખૂબ ખેલ્યા ખેલ #ભજન | કીર્તન | lagna geet | gujarati bhajan
Переглядів 636Місяць тому
નવું ભજન | ખૂબ ખેલ્યા ખેલ તમે ખૂબ ખેલ્યા ખેલ #ભજન | કીર્તન | lagna geet | gujarati bhajan
ગુલાબ સરખું ફૂલ છે | લગ્ન ગીત | lagan geet | lagna geet | લગન ગીત | ગુજરાતી લગન ગીત ફટાણા
Переглядів 1,2 тис.Місяць тому
ગુલાબ સરખું ફૂલ છે | લગ્ન ગીત | lagan geet | lagna geet | લગન ગીત | ગુજરાતી લગન ગીત ફટાણા
Nice 👍 bhajan jalaram mandal
ખુબ ખુબ અભિનંદન ખૂબ સરસ વિલાસબેન ના જય શ્રી કૃષ્ણ
વિલાસબેન જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
મા-બાપ વિશે ભજન છે લખીને મૂકો મસ્ત છે
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
લખીને મુકસો મસ્ત છે ❤
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
👌👌👌
Thank you 🙏🙏🙏🙏🙏
થાળ ખૂબ જ સરસ છે લખીને મુકશો
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
ખુબ ખુબ સરસ ભજન ગાયુ છે શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌🌹
જય દ્વારકાધીશ 👍👍👍👍
બહુ મસ્ત ભજન છે 👌🙏👌👌🌹🌹 શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
શિલ્પાબેન તમને પણ સુરેખાબેન ના જય દ્વારકાધીશ 🙏🙏🙏🙏🙏
બાએ સમજવા જેવું સરસ ભજન ગાયું છે બા. એકલીટ ઉતરી અને એકલીટી ચઢાવીને ગાવાનું છે
સાચી વાત છે જય શ્રી કૃષ્ણ
Ben lakhi ne muko to saru please
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
Lakhi moklo nice bhajan
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
લેખીત માં મુકો આ ભજન સરસ છે
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
લખીને મુકવા ની વિનતી છે a ભજન ની
હા જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
Very nice 👍❤
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
માસી લખીને મુકસો મસ્ત ❤
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 હવે ફરીથી વિડિયો જુવો
Nice 👍🏻👍🏻
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
Lakhi mokalo
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
લખીનમોકલો
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
Tumne Jaisi Krishna tumne Ghar Jalaram bahut sare bhajan Gao
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
BLEBEN
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
શું બોલો છો બરાબર શબ્દો શંભરાતા નથી
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
Pn
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
બેન હજી નવા ફટાણા હોય તો મુકજો
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏 હા તમે રોજ વિડિયો જોતા રહો
Nice🎉
Thank you 🙏🙏🙏🙏🙏
Nice video beta❤
Thank you 🙏🙏🙏🙏🙏
👌👌🥰❤️❤️❤️❤️
Thank you 🙏🙏🙏🙏🙏
Very nice video ❤❤❤❤
Thank you 🙏🙏🙏🙏🙏🙏🌺 જય શ્રી કૃષ્ણ
અરે લખી નેં મુકો નેં બહેનો જય શ્રી કૃષ્ણ 🙏🙏
Thank you 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ
સરસ ભજન ગાયુ બેન
@@anitadesai9429 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
ખૂબ સરસ ભજન છે 🙏
નૂતન વર્ષાભિનંદન 🙏🙏🙏🙏
ખૂબ જ સરસ ગાય તમારા બધા જ કીર્તન ખુબ સરસ હોય છે જય શ્રી કૃષ્ણ
@@mayuriparabiya9956 Thank you 🙏 Mayuriben જય શ્રી કૃષ્ણ,🙏🙏🙏🙏
Lakhine moklo very nice 👌 👍 Jay mataji 🙏
નૂતન વર્ષાભિનંદન 🙏🙏🙏🙏
આ.ભજન.લખી.મુકો
નૂતન વર્ષાભિનંદન 🙏🙏🙏🙏
SUPAR HIT GARABO 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
નૂતન વર્ષાભિનંદન 🙏🙏🙏🙏
Jay shree krishna 🙏 ♥
નૂતન વર્ષાભિનંદન 🙏🙏🙏🙏
ખુબ સરસ ગાયું જય શ્રી કૃષ્ણ ❤❤❤
નૂતન વર્ષાભિનંદન 🙏🙏🙏🙏
ખુબ સરસ ભજન સાચીવાત જય શ્રીકૃષ્ણ ❤❤❤
નૂતન વર્ષાભિનંદન 🙏🙏🙏🙏
Nice Bhajan shilpaben
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
Lakhine muko ben saras bhajan gayu
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
જય જલારામ જય વીરપુર વાળા ખુબ આગળ વધો ખુબ પ્રગતિ કરો જય જલારામ બાપા
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏 Thank you
ખુબ સરસ જય શ્રી કૃષ્ણ ❤❤❤❤
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
Super ખૂબજ સુંદર ભજન અવાજ પણ સુંદર છે
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
ખુબ સરસ ગાયું
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
મસ્ત ભજન છે સેવા કરવા નો મોકો મળ્યો છે તો લાવો લઈ લેજો બંને બેનો શિલ્પા બેન ના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏👌👌🌹
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
Khub saras
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
લખીને મૂકો
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
ભજનલખીછેપણ જુદુછે
નૂતન વર્ષાભિનંદન 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏