જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રેવાના | સુરેખાબેન | ભજન લખ્યું છે | Aa Bangla khali Revana

Поділитися
Вставка
  • Опубліковано 18 вер 2022
  • જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રેવાના | સુરેખાબેન | ભજન લખ્યું છે | Aa Bangla khali Revana
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    અમારી રસોઈ ની ચેનલ "સુરેખાનું રસોડું" જોવાનું ભૂલતા નહીં, લિંક નીચે ટચ કરો
    / @surekhanurasodu3791
    Watch "Surekha nu rasodu" 🥪🍕 on UA-cam
    ~~~~~~|~ભજન~|~~~~~~
    જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રહેવાના
    ઉગ્યા એ અસ્ત થવાના આ બંગલા ખાલી રહેવાના
    સમજ્યા નહીં કોઈ દીવાના આ બંગલા ખાલી રહેવાના
    કરીને ધમપછાડા કમાયા વાડી ને ગાડી
    મિલકત મૂકી જવાના આ બંગલા ખાલી રહેવાના
    જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રહેવાના
    ઉરમાં ભરી ઉમંગો ઘણા કર્યા તરંગો
    પલમાં છોડી જવાના આ બંગલા ખાલી રહેવાના
    સમજ્યા નહીં કોઈ દીવાના આ બંગલા ખાલી રહેવાના
    ઘણી દોડાવી ગાડી ખીલી છે પૂજા મારી
    વાડી ને મૂકી જવાના બંગલા ખાલી રહેવાના
    જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રહેવાના
    સમજ્યા નહીં કોઈ દીવાના આ બંગલા ખાલી રહેવાના
    જગમાં જણાયા મોટા કરયા ઘણા કામ ખોટા
    ખોટા કામ યાદ રેવાના બંગલા ખાલી રહેવાના
    જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રહેવાના
    ચૂંટણીમાં ચૂંટાયા નેતા તમોને બનાયા
    નેતાપણું મૂકી જવાના આ બંગલા ખાલી રહેવાના
    જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રહેવાના
    મહેમાન બન્યા છો મજાના ખાલી કર્યા ખજાના
    મેહમાનપણુ મૂકી જવાના બંગલા ખાલી રહેવાના
    જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રહેવાના
    જલારામ મંડળ કહે છે ભક્તિ કરી લેજો
    ભક્તિ કરશો તમે તો ભવસાગર તરશો તમે
    જન્મ્યા એ જરૂર જવાના આ બંગલા ખાલી રહેવાના
    #જન્મ્યા એ જરૂર જવાના આ બાંગ્લા ખાલી રેવાના
    #આ બંગલા ખાલી રેવાના
    #AaBanglaKhaliRevana
    #Janmyaejrurjavana
    #shraddh
    #shraddhanjali
    #શ્રાદ્ધ
    #krishnabhajan
    #gujaratibhajan
    #surekhabenpanchalnabhajan
    #pjalaramstudio
    #bhajan
    #satsang
    #jalarambhajanmandalhimatnagar
    #ravipanchal

КОМЕНТАРІ • 25

  • @leelavatipatel3685
    @leelavatipatel3685 Рік тому +2

    Sars bhajan che

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @mahendrasinhvaghela2350
    @mahendrasinhvaghela2350 Рік тому +1

    Vahe surekha ben

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      જય શ્રી કૃષ્ણ, જય જલારામ 🙏🙏🙏🙏🙏🙏

  • @mirabarajput3968
    @mirabarajput3968 Рік тому +1

    સરસ ભજન છે 🙏

    • @pragnaraval3901
      @pragnaraval3901 Рік тому

      જય શ્રી કૃષ્ણ સુંદર ભજન છે.

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @jayashripandya6113
    @jayashripandya6113 Рік тому +1

    Jay shree Krishna

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @swatijoshi7242
    @swatijoshi7242 Рік тому +1

    Nice

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @govindpatel8511
    @govindpatel8511 Рік тому +1

    Ok

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @neelapandya6315
    @neelapandya6315 Рік тому +1

    🙏🙏🙏🙏💐💐

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼જય શ્રી કૃષ્ણ

  • @ramaalalgar1709
    @ramaalalgar1709 Рік тому +1

    ઉ ઊં જુગ

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @kamalabensodha8786
    @kamalabensodha8786 Рік тому +3

    સરસ કિર્તન 🙏🙏

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 Рік тому +2

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍 બંગલા ખાલી રહેવા ના જય શ્રી કૃષ્ણ 🙏👍👌

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏

    • @aryanshah1260
      @aryanshah1260 Рік тому

      ​@@pjalaramstudio p

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks 🙏🙏🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @dharmishthabenrohit3134
    @dharmishthabenrohit3134 Рік тому +1

    સરસ ભજન છે
    જય જલારામ બાપા ની

    • @pjalaramstudio
      @pjalaramstudio  Рік тому

      Thanks,🙏🙏 ભજન જોવા માટે તમારો ખુબજ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ🙏🙏