ટ્રમ્પે કહ્યું, 'આ વખતે વોટ આપી દો, ભવિષ્યમાં વોટિંગ કરવાની નોબત નહીં આવે'

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં આ વખતે રિલિજનનો મુદ્દો પણ ચગ્યો છે. કારણ કે રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ ખ્રિસ્તીઓને કહી રહ્યા છે કે મને આ વખતે વોટ આપો, નહીંતર ડાબેરીઓ સામે તમને કોઈ બચાવી નહીં શકે. તેમણે કહ્યું છે કે આ વખતે મને વોટ આપીને જીતાડી દો. હું જીતી જઈશ તો બધું એવું જોરદાર કરી દઈશ કે આવતી વખતે ચૂંટણીમાં તમારે વોટ આપવા બહાર જ નીકળવું નહીં પડે. અમેરિકા જેવા દેશમાં વોટિંગ માટે ધર્મનો સહારો લેવામાં આવે તેવું પહેલી વખત જોવા મળ્યું છે.

КОМЕНТАРІ • 2