મગફળી બિયારણની ટોપ પાંચ જાત | Magfadi | Agriscience

Поділитися
Вставка
  • Опубліковано 7 січ 2025

КОМЕНТАРІ • 149

  • @rajnikant-jz6qg
    @rajnikant-jz6qg 8 місяців тому +6

    ખૂબ સુંદર અને ઉપયોગી માહિતી આપી છે
    ખૂબ ખૂબ ધન્યવાદ

  • @hardikpatel-be2gz
    @hardikpatel-be2gz 8 місяців тому +10

    24 number vavay bhai

  • @balavantvora1002
    @balavantvora1002 8 місяців тому +2

    ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ

  • @tirthtrambadiya3908
    @tirthtrambadiya3908 8 місяців тому +2

    🎉 ખૂબ ખૂબ અભિનંદન આભાર
    ખૂબ સરસ માહિતગાર આપશો ધન્યવાદ

  • @vaghmshivinod7170
    @vaghmshivinod7170 8 місяців тому +1

    Sir,BT 32 no Ane Gjg32 Bane alag alag che ke nahi te janavo kadvi Ane mithi

  • @vijaysinhjadeja956
    @vijaysinhjadeja956 8 місяців тому

    ખુબ સરસ માહિતી આપી

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 8 місяців тому

    ખુબ ખુબ આભાર હષૅદભાઈ રાઠોડ સાહેબ

  • @ncbaria1970
    @ncbaria1970 3 дні тому

    chhota udepur ma kai jaat levay

  • @pgvadariya5018
    @pgvadariya5018 7 місяців тому +5

    હું જૂનાગઢ ૩૨ નંબર જ વાવેતર કરું છું અને ૩ વર્ષ પહેલા થી ૩૧ થી ૩૩ મણ મણની ઉત્પાદન થાય છે અજાબ માં ઓર્વિને વાવું છું

  • @ajitsinhgohil7092
    @ajitsinhgohil7092 7 місяців тому

    Thank you 🎉

  • @કેડીચૌધરી-ઞ7દ
    @કેડીચૌધરી-ઞ7દ 8 місяців тому +25

    અમારે ઉત્તર ગુજરાતમાં ને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં તો 37નંબર મગફળી જ ચાલે છે.90થી 100દિવસે પાકી જાય અને ખાસ કરીને ઓછા પાણી થી પાકે છે..

    • @xyzfacts6114
      @xyzfacts6114 8 місяців тому +3

      37 number ma saru biyarn kayu

    • @કેડીચૌધરી-ઞ7દ
      @કેડીચૌધરી-ઞ7દ 8 місяців тому

      ક્યાંથી છો ભાઈ....... અક્ષય ૩૭. રેનો.. એરેનો... એપલ..

    • @ckcreation5750
      @ckcreation5750 8 місяців тому

      ​@@xyzfacts6114apple ane axay nu result saru 6. Pn bharosa vali sari dukane thi levi kem k duplicate mal pn aave 6

    • @kanuahir6170
      @kanuahir6170 7 місяців тому

      ભાવ સુ આવે??

    • @કેડીચૌધરી-ઞ7દ
      @કેડીચૌધરી-ઞ7દ 7 місяців тому

      @@kanuahir6170 ૧૨૦૦/૧૪૫૦

  • @bhavsinhparmar787
    @bhavsinhparmar787 8 місяців тому

    જય સોમનાથ મહાદેવ ❤❤

  • @dharmendrasinhjadeja9523
    @dharmendrasinhjadeja9523 8 місяців тому +1

    Jay mataji

  • @pranjivanbhaikasundra3734
    @pranjivanbhaikasundra3734 8 місяців тому +1

    ❤ જયસીતારામ ❤

  • @dodiyajitubhai557
    @dodiyajitubhai557 7 місяців тому

    સરસ

  • @BharmalbhaiPatel-x4c
    @BharmalbhaiPatel-x4c 8 місяців тому +4

    બનાસકાંઠા માં 37 નંબર વવાય છે અને સારું ઉત્પાદન આપે છે

  • @rajnikant-jz6qg
    @rajnikant-jz6qg 8 місяців тому

    વિશ્વાસ સિડ ની અસ્મિતા વિશે પણ અભિપ્રાય જણાવવા વિનંતી

  • @ncbaria1970
    @ncbaria1970 3 дні тому

    girnar 4 kevi ?

  • @KanubhaiChhaiya-hj5cy
    @KanubhaiChhaiya-hj5cy 7 місяців тому +1

    B t 32ane g j g 32 sutfavat se biyaran medvva adres apso

  • @JentibhaiGevariya-hc3dr
    @JentibhaiGevariya-hc3dr 8 місяців тому

    Good enforcement

  • @palanis9250
    @palanis9250 8 місяців тому +2

    11નં મા અમારે 30 મણ નો ઉતારો આવે છે 90 દિવસ માં પાકે છે

  • @maldebhainandaniya5558
    @maldebhainandaniya5558 8 місяців тому

    Jay shree Krishna saheb

  • @hardasahir4382
    @hardasahir4382 8 місяців тому +3

    દેસી 11નંબર 35 થી 45 મણ થાયછે 30ની જારીયે

  • @Bhakti_farmer11
    @Bhakti_farmer11 8 місяців тому

    🙏pranam

  • @mukeshjivani5007
    @mukeshjivani5007 8 місяців тому

    GCH 10divela nu biyaran joie che please help me

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 8 місяців тому

    જય જવાન જય કિસાન

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 8 місяців тому +2

    32 ‌મા તેલ ની ટકાવારી સારી હોય તો બજારભાવ કેમ ઓછો હોય છે

  • @mahesh.sojitra.6981
    @mahesh.sojitra.6981 8 місяців тому

    Very good

  • @valjibhaisakariya9930
    @valjibhaisakariya9930 8 місяців тому +3

    હર્ષદભાઈ ચોટીલા નાં ભેટસુડાથી વાલજીભાઈ સાકરીયા નાં રામ રામ અમારે ગીરનાર ૪ વાવવી છે

    • @hareshbhaikukadiya
      @hareshbhaikukadiya 7 місяців тому

      9 nbar wawo bhi

    • @khumabhai
      @khumabhai 6 місяців тому

      अगाउ वावेल छे तमे?

  • @jayntilaljaviya3842
    @jayntilaljaviya3842 8 місяців тому +4

    ત્રણ વર્ષ થી મારે45 થી 50મણ થઈ છે.

    • @jayntilaljaviya3842
      @jayntilaljaviya3842 8 місяців тому +1

      ૩૨ નંબર હો

    • @ashvinrakhashiya7710
      @ashvinrakhashiya7710 8 місяців тому +2

      1 Acer ma ne

    • @maulikpatel8863
      @maulikpatel8863 8 місяців тому +1

      બિયારણ ક્યાંથી લેવું ? અને કઈ કંપનીનું ? હું અરવલ્લી જિલ્લામાંથી છું

    • @maulikpatel8863
      @maulikpatel8863 8 місяців тому +1

      32 નું બિયારણ ....

  • @bharatgojiya2879
    @bharatgojiya2879 8 місяців тому +2

    ઉભળી જાત એટલે કે સાંકડી જારી એ એટલે કે ૧૫/૨૦ ઇંચ વાવી શકાય એવી જાત ની માહિતી આપો

  • @rameshandani1668
    @rameshandani1668 7 місяців тому

    BT 32 વિશે આપનો અભિપાય આપવા વિનંતી

  • @BalkrishnaTraders-tz4cq
    @BalkrishnaTraders-tz4cq 7 місяців тому

    BT 32 અને GJG 32 બંને અલગ અલગ છે કે એકજ છે?

    • @JBS11233
      @JBS11233 Місяць тому

      બંને અલગ છે...

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 8 місяців тому

    Sir tuver ane soyabin.tuver ane magfali aana miks vavetr vishe Kai Kai verayti ketla antre vavetar karvu aana mate 1 vidio banao
    Jay javan Jay kisan

  • @gopalbhaipatel8455
    @gopalbhaipatel8455 8 місяців тому

    જીજે જી-32 પાકવાના130-140 દિવસો છે

  • @DineshDinesh-sp5rb
    @DineshDinesh-sp5rb 6 місяців тому

    આ માહિતી સોરઠ કચ્છ વિશેની માહિતી આપી છે કારણ કે અમારે બનાસકાંઠા જિલ્લામાં 37 no નું જ વાવેતર થાય છે

  • @kiritbhaivekariya5909
    @kiritbhaivekariya5909 8 місяців тому +2

    Jay swaminarayan Bhai 32 nambar badhi rete sari chhe pan aa sal bajar tena bajar bhav nicha aavechhe,

  • @Khedut_putra_1011
    @Khedut_putra_1011 8 місяців тому +1

    37 no.best se

  • @DasharathPatel-sb9wr
    @DasharathPatel-sb9wr 8 місяців тому +1

    સાબરકાંઠા મા ૨૪ નંબર નુ વાવેતર વધારે થાય છે એની માહિતી આપશો

  • @hindustani4159
    @hindustani4159 8 місяців тому +1

    Gj 32 nu biyaran kya madshe

    • @sanjayChaudhary-r4h
      @sanjayChaudhary-r4h 7 місяців тому

      Bhai time vadhare le che.market ma bhav nicho re che

  • @sjfarminglife
    @sjfarminglife 8 місяців тому +1

    ખેડૂત મિત્રો અમારી ચેનલ માં પણ એક વાર મુલાકાત કરવા વિનંતી તમને નવી ટેકનોલોજી અને ખેતી માહિતી માટે

  • @balasaravijay952
    @balasaravijay952 8 місяців тому

    🙏

  • @bhaktibhaidhulabhai5322
    @bhaktibhaidhulabhai5322 7 місяців тому +1

    ખાતર દવાઓ માવજત વિગેરે જણાવો

  • @vaibhavrachhadiya6801
    @vaibhavrachhadiya6801 8 місяців тому +2

    ત્રણ દાણા વાળી (સાઢીયા મગફળી )ક્યુ બીયારણ આવે છે

  • @perfectfarmingvillagevlogs
    @perfectfarmingvillagevlogs 8 місяців тому +2

    ૨૦ નં ઉભડી ની માહિતી આપો

  • @RamKarmur-fo5dz
    @RamKarmur-fo5dz 8 місяців тому

    Bt 32 ma kevu rese????

    • @JBS11233
      @JBS11233 Місяць тому

      ધૂળ પુસ્કળ આવશે બાકી સારી છે

  • @Hiten-yc1xn
    @Hiten-yc1xn 8 місяців тому

    ગીરનારની ની ડીમાન્ડ ભાવ બિયારણ ની છૅ ઉતારૉ ૩૫ મણ નૉ છૅ

  • @બલદાણીયાયોગેશભાઈ

    ભાઈ,૧૨૮, નંબર કરાય કે નહીં એ જાત કેવી આવે છે ઉત્પાદન કેવુ આવે છે તે જણાવશો

  • @bhuvachandrakantbhai4290
    @bhuvachandrakantbhai4290 8 місяців тому

    Jay KIshan JayUmiyaMatsJI

  • @chaudharymaheshbhai5560
    @chaudharymaheshbhai5560 7 місяців тому

    Akshay 20 number 120 divse pake utpadan saru aape

  • @bandhiyaarjan4254
    @bandhiyaarjan4254 8 місяців тому +2

    જીજે. 32.કિયા.થી.મળછે

  • @rohitpambhar6297
    @rohitpambhar6297 8 місяців тому +1

    441 best amare

  • @patelgaming3080
    @patelgaming3080 7 місяців тому

    32 number na bhav bauu ocha ave che banaskantha ma to 20 number ane 37 numbers j hale

  • @akta6627
    @akta6627 8 місяців тому +4

    G j g 32 bhav nathi aavta

  • @gohilpravinsinh1364
    @gohilpravinsinh1364 7 місяців тому +1

    45nambar Kem thai

  • @HansabenPatel-wl2wt
    @HansabenPatel-wl2wt 7 місяців тому

    Girnar 4 kiyare vavai

    • @JBS11233
      @JBS11233 Місяць тому

      જુન ના પહેલા અઠવાડિયા માં

  • @govindakhed3248
    @govindakhed3248 8 місяців тому

    ગિરનાર 4નું ઓરીજનલ બિયારણ ક્યાં મળશે

    • @sureshrank8930
      @sureshrank8930 8 місяців тому

      તિરુપતિ એગ્રી ઈનપુટ ગોંડલ ગુંદાળા

    • @JBS11233
      @JBS11233 Місяць тому

      જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી

  • @dharmendrasinhjadeja9523
    @dharmendrasinhjadeja9523 8 місяців тому +3

    ગિરનાર 4 rate કિયો

  • @hareshahir197
    @hareshahir197 7 місяців тому

    28.5.2024.tarikhe.vavvi.che.bhai.kai.vavvi.sakai.bhai.javab.apajo.bhai

  • @farmlifevillagelife435
    @farmlifevillagelife435 7 місяців тому

    128 number ni magfali kevi ?

    • @JBS11233
      @JBS11233 Місяць тому

      સારી.... જો કાળી જમીન હોય તો ધૂળ બહુ આવે. સમય વધારે લે

  • @vanaliyashailesh7601
    @vanaliyashailesh7601 8 місяців тому +4

    ૧૨૮ નંબર સારી કે નહી

  • @bhikhubhaimulyasiya9677
    @bhikhubhaimulyasiya9677 8 місяців тому

    Jay javan Jay kishan

  • @dilipbhaidadhaniya2351
    @dilipbhaidadhaniya2351 8 місяців тому +1

    G j g32 biyarna kya malse

  • @shreekrishnabrass4952
    @shreekrishnabrass4952 6 місяців тому

    જીજે34 વીશે માહીતી આપો

  • @v.d.jagani2078
    @v.d.jagani2078 8 місяців тому

    Jayswanarayan saras

  • @jagdishbheda4053
    @jagdishbheda4053 8 місяців тому

    32 નંબર વાવણી ની વાવી સકાઈ ભાઈ

  • @myvillegemyfarm7445
    @myvillegemyfarm7445 8 місяців тому

    7 નબર કેવું આવે છે

  • @nizamuddinkhorajiya6351
    @nizamuddinkhorajiya6351 8 місяців тому

    એરંડા નો વિડિયો બનાવો

  • @kalotaraalkesh5301
    @kalotaraalkesh5301 8 місяців тому

    Gj 32 ketal divash le

  • @merisecondduniya3451
    @merisecondduniya3451 8 місяців тому +1

    સાહેબ બનાસકાંઠામાં 32નંબરકયારેવવરાય

  • @bhimaniarvindbhai7888
    @bhimaniarvindbhai7888 8 місяців тому

    32 kadvi na petni

  • @surpalsisodiya4329
    @surpalsisodiya4329 7 місяців тому

    મોડાસા માં ક્યાં મળે 32

  • @rameshbhaikothiya4494
    @rameshbhaikothiya4494 8 місяців тому +1

    Gj32 ની બીટી 32 અલગ-અલગ બી છે કે એક જ છે

  • @nathalalgovani3669
    @nathalalgovani3669 8 місяців тому +1

    32noni.magfali.soh.vadhare.karrechhe

    • @bakataka8396
      @bakataka8396 8 місяців тому

      Utpadan levu hoy to soh to Thai ne😇

  • @yadavnaresh7436
    @yadavnaresh7436 8 місяців тому

    ૧૨૮ સારી આવે કે?

  • @vijaybhaivasara6058
    @vijaybhaivasara6058 6 місяців тому

    Girnar 4 ma Nigam sej nahi

    • @khumabhai
      @khumabhai 6 місяців тому

      જવાબ સમજાણો નહી

  • @jadejajayvantsinhjadejajay7147
    @jadejajayvantsinhjadejajay7147 8 місяців тому +3

    Bhajap bhagao kheti bhachao

    • @Ag_0610
      @Ag_0610 8 місяців тому +1

      વ્હેમનું કોઈ ઔષડ ન હોય

    • @jayeshkataria7928
      @jayeshkataria7928 8 місяців тому +1

      Vahem chhe

    • @arshihodedra8350
      @arshihodedra8350 8 місяців тому

      Congresh na taime badha kheduto karod pati hata nay

  • @rajendrasinh7158
    @rajendrasinh7158 8 місяців тому

    99 kevi se

  • @nathalalgovani3669
    @nathalalgovani3669 8 місяців тому

    Girnar4kevithay

  • @nagabhaiodedra1578
    @nagabhaiodedra1578 8 місяців тому

    GJG 23નંબર મગફળીનુ બીયારણ. કયાં મળે છે

  • @maltijani2085
    @maltijani2085 7 місяців тому

    નવ નંબર નિ માહિતી આપો

  • @manoranjanmedia9473
    @manoranjanmedia9473 8 місяців тому

    22 no 50 man upee thai. Amare

    • @ayushkandoriya6711
      @ayushkandoriya6711 8 місяців тому +1

      કેટલાની જરીયે વવો છો?

    • @nathuchhuchhar445
      @nathuchhuchhar445 8 місяців тому

      45 man mare pan thai che16.vigha gutho

    • @pppppatel4687
      @pppppatel4687 6 місяців тому

      kayu biyaran vavo 22 number ma

  • @PareshJadav-g7e
    @PareshJadav-g7e 8 місяців тому

    Jay mataji