કચ્છના ખારા રણ માં આ જગ્યા પર મીઠું પાણી આપો આપ આવે છે || રણ ની વચ્ચે બેટ ઉપર છે આ ગૌશાળા

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 236

  • @hansajoshi2760
    @hansajoshi2760 Місяць тому +1

    જયવીરવચ્છરાદાદા નોઈતિયાસ સાંભળી ખુબ આનંદ આવ્યો ધન્યવાદ લક્ષમ્ણભાઇ તમનેજાજી ખમ્મા ગાયોની સેવા કરો 🌹🇮🇳🌹🇮🇳🌹🙏🌹

  • @Sanatni...Official-s9p
    @Sanatni...Official-s9p 6 місяців тому +11

    આ માણસની વાત સાંભળી ને મારું હૃદય ભરાઈ ગયું પ્રભુ
    સત્ય સનાતન ધર્મ નો જય હો બાપ જય હો

  • @chandubhaigevariya7544
    @chandubhaigevariya7544 6 місяців тому +23

    લખમણ ભાઈ રામાયણ નો સરલ સ્વભાવ નાં દર્શન તમારામાં થયા, અને ભાઈ શ્રી વિજયભાઈ આવા ઐતિહાસિક તીર્થધામો નાં જાણકારી અને દર્શન કરાવવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ
    જય વચ્છરાજ દાદા જય હો દેવલ માઁ
    જય અંબે જય અંબે જય અંબે

    • @Vachchhrajdada
      @Vachchhrajdada Місяць тому +1

      Laxman bapu ne malvu chhe temnu address aapjone

  • @jadejagirirajsinh3221
    @jadejagirirajsinh3221 6 місяців тому +12

    🚩🔥જય હો શ્રી વિર વચ્છરાજ સોંલકી વિર 🔥👏

  • @sumitragediya2542
    @sumitragediya2542 4 місяці тому +3

    જય વિરવછરાજદાદા
    શ્રી શિવાય નમસ્તુભ્યમ'

  • @VallbhNakum
    @VallbhNakum 6 місяців тому +15

    ખુબજ સરસ વિજય ભાય ધન્ય વાદ
    ❤જય વિર વછરાજ દાદા 🚩🚩🚩🙏

    • @LakhubhaRajput
      @LakhubhaRajput 6 місяців тому +1

      ૧૧૧૧૧૧૧૧૧૧૧૧1૧

  • @VejanandChavda-xg9kn
    @VejanandChavda-xg9kn 4 місяці тому +6

    વાહ સરસ સંવાદ લક્ષ્મણ ભાય અને વિજય ભાય ની જમાવટ જય વછ્રરાજ

  • @Atul-bharvad
    @Atul-bharvad 6 місяців тому +12

    જય દ્વારકાધીશ

  • @jyotsanamajithia9778
    @jyotsanamajithia9778 6 місяців тому +13

    સરકાર માયબાપને નમ્ર વિનંતી છે કે યાત્રીઓ માટે સુખમય રસ્તાઓ નિર્માણ કરી અહીની યાત્રા સહજ બનાવવાં મદદ કરે.

  • @govindherbha8281
    @govindherbha8281 6 місяців тому +54

    જય દ્વારકાધીશ વિજયભાઈ ખુબ સરસ વાસરા દર્શન કરાવ્યા

    • @DedalVijani
      @DedalVijani 6 місяців тому +11

      અકલપરચાવજરાજ

  • @Vandebharat11
    @Vandebharat11 День тому

    Omg! What a place and what a story! Thanks for making this vlog Bhai!

  • @prajapatiramesh1261
    @prajapatiramesh1261 6 місяців тому +4

    લક્ષ્મણ ભાઈ ખુબ ખુબ અભિનંદન ધન્યવાદ વછરાજ દાદા ની સેવા નો લાભ મલ્યો ખુબ ખુબ અભિનંદન દાદા ની કૃપા રહે જય વછરાજ દાદા

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om 6 місяців тому +6

    Jay vachhra Dada

  • @karshanbhai4843
    @karshanbhai4843 6 місяців тому +8

    જય હૉ દાદા 🎉🎉🎉🎉🎉 પૂણ્ય નૉ પ્રભાવ જય હૉ

  • @Takhatsinh.parmarTanu
    @Takhatsinh.parmarTanu 4 місяці тому +1

    Jay.vashrajdada❤❤

  • @santokmodhvadiya3101
    @santokmodhvadiya3101 4 місяці тому

    Jay vachharaj dada dashn krav nar ne khub khub abhinandn

  • @anvitasengal8601
    @anvitasengal8601 4 місяці тому

    Thank you so much Bhai Tamara karn thi aa darshan ane mahiti no labha madyo bas have aa mahiti dada e Kem apavi eno dada rasto batave evi prathana

  • @pareshbhaider5484
    @pareshbhaider5484 3 місяці тому

    જય દ્વારકાધીશ જય વિર વચ્છરાજ દાદા

  • @ramniklalkamani3395
    @ramniklalkamani3395 4 місяці тому

    B be Jay Ravechima. Vijay bhai ne dhanyvaad. Abhar vadilano

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 6 місяців тому +2

    જય શ્રી વાછરા દાદા
    સાદર નમસ્કાર

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 6 місяців тому +1

    સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે હું પણ બેવાર ગયો છું જોવાલાયક સ્થળ છે ❤🎉

  • @karshanagath6906
    @karshanagath6906 5 місяців тому +2

    જય વંશ રાજ

  • @jakhubhailimbani6956
    @jakhubhailimbani6956 6 місяців тому +7

    જય જય ગરવી ગુજરાત દીપે અરુણું પરભાત ધ્વજ વંદન કરી એ જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે જય જય શ્રી કૃષ્ણ શરણં મમ❤️❤️💐💐🫀🫀🌺👏👏🙏🏻🙏🏻🙏🏻

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 6 місяців тому +4

    જય મુરલીધર વિજયભાઈ

  • @bhaveshsolanki5557
    @bhaveshsolanki5557 4 місяці тому

    Vijay bhai Ane lakshman bapa ne khub khub dhanyvad

  • @thakkarhimmatlal9378
    @thakkarhimmatlal9378 4 місяці тому

    જય શ્રી કૃષ્ણ શરણં મમ ગૈમાતજી

  • @AmratbhaiDesai-k7q
    @AmratbhaiDesai-k7q 4 місяці тому

    🎉જય વાછરડા દાદા

  • @bhartibarvalia304
    @bhartibarvalia304 5 місяців тому +1

    🙏જય વચ્છરાજ દાદા જય હો દેવલ માઁ 🙏🔱🪔🥥🌹

  • @Shortstories3456
    @Shortstories3456 6 місяців тому +1

    🙏 વડિલ શ્રી લક્ષ્મણભાઈ, મને પણ ચા પીવાની તમારી જેમ‌ ખૂબ ટેવ છે, જો ચા મળી જાય તો જમવાની પણ જરૂર ના પડે, 🙏🙏🙏🙏🙏

  • @crchaudhary9115
    @crchaudhary9115 5 місяців тому +2

    જય જય વાછડા દાદા 🙏

  • @pravinzala3372
    @pravinzala3372 6 місяців тому

    ખુબ સરસ રણની વચ્ચે દાદા ની પધરામણી બહુ મોટી વસ્તુ છે સંચાલકો એ રણમાં વૃક્ષારોપણ કરી શકે રણમાં માફક હોય એવા વૃક્ષો ઉછેરવા પડે

  • @rameshbhaimakwana9429
    @rameshbhaimakwana9429 4 місяці тому

    શતશત પ્રણામ દાદા

  • @rameshvaghela4165
    @rameshvaghela4165 6 місяців тому +1

    🚩 જય શ્રી દેવળ માં 🙏🚩 જય શ્રી વાછરાડાડા 🙏

  • @bhanuodedra932
    @bhanuodedra932 6 місяців тому +3

    Jay veer Vachhraj 💐🙏

  • @PanchalParshottambhai-hk1rj
    @PanchalParshottambhai-hk1rj 5 місяців тому +1

    જયશ્રી વછરાજદાદા રામ રામ 🌹🙏🙏

  • @AppuZapadiyaVlogs1972
    @AppuZapadiyaVlogs1972 6 місяців тому +1

    Jay shivshakti 🙏🚩 Jay shree vir vachcharaj dada Solanki 🙏🚩

  • @raghavbhaibavliya568
    @raghavbhaibavliya568 6 місяців тому +1

    હરહરમહાદેવ ભાઈ

  • @ukabhaisarvaiya6731
    @ukabhaisarvaiya6731 6 місяців тому +1

    ❤ વચ્છરાજ દાદા ની જય હો ❤

  • @girishbhai5238
    @girishbhai5238 4 місяці тому

    Va vishvase vahan tare ae bhaye shmjavyu vandan dada 2

  • @હરીભગતસોલંકી
    @હરીભગતસોલંકી 6 місяців тому +2

    જય વછરાજ દાદા મહુવા ભાવનગર

  • @arajanmodhavadiya5321
    @arajanmodhavadiya5321 6 місяців тому +2

    Jay shree વચ્છરાજ જય સોમનાથ મહાદેવ પાર્વતી માં મહાકાલ મલ્લિકાર્જુન ઉજેન જય શ્રી સ્વામિનારાયણ જય જય જય શ્રી મેલડી માં ચામુંડા મા આવળ માં મોમાઈ માં રવેચી માં હિંગળાજ માં જય મામાં દેવ

  • @shankarsbharwad1560
    @shankarsbharwad1560 6 місяців тому +1

    *🙏 જય શ્રી વીર વચ્છરાજ દાદા 🙏*

  • @kishandholariya9907
    @kishandholariya9907 4 місяці тому

    ❤જય વાછરા દાદા❤

  • @shamjidangar6212
    @shamjidangar6212 6 місяців тому +2

    જય શ્રી વાસરા દાદા

  • @chaudharyjashavantbhai7382
    @chaudharyjashavantbhai7382 6 місяців тому +1

    વચ્છરાજ દાદા ની જય હો🎉🎉🎉🎉

  • @lomkubhaikhachar1475
    @lomkubhaikhachar1475 4 місяці тому

    જય હો ડાડા વિર વછરાજ સોલંકી

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 6 місяців тому +4

    જયસોમનાથ જયમુરલીધર વિજયભાઈ અભિનંદન ❤

    • @DedalVijani
      @DedalVijani 6 місяців тому

      આઇદેવલવજરાજ

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 6 місяців тому +2

    જય માતાજી

  • @bharatbhaivaghela-ir9lq
    @bharatbhaivaghela-ir9lq 6 місяців тому +1

    જય વિર વંછરાજ સોલંકી દાદા જય માતાજી 🙏

  • @jilubhai8617
    @jilubhai8617 6 місяців тому +1

    જય વાચરાદાદા

  • @LaljibhaiGohil-n3u
    @LaljibhaiGohil-n3u 4 місяці тому

    જયમાતાજી

  • @bhailabhait1068
    @bhailabhait1068 6 місяців тому

    જયવચ્યરાજદાદા++અમદાવાદટુવીરમગામટુપાટડીટુઝીઝવાડાટુવીરવચ્યરાજધામ❤જયવીરવચ્યરાજ

  • @mayurn.chandera2239
    @mayurn.chandera2239 6 місяців тому +1

    જય વીર વચ્છરાજ દાદા

  • @sureshmodhwadiya3874
    @sureshmodhwadiya3874 6 місяців тому +1

    જય વીર વાછરા ડાડા🙏🙏

  • @Rukhadbhaisakanai
    @Rukhadbhaisakanai 6 місяців тому +2

    જય ગૌ માતા

  • @GANPATBHAIRAVAL-w7z
    @GANPATBHAIRAVAL-w7z Місяць тому

    Jay vchharaj dada sigar ganapatraj punadara 🚩🙏

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 6 місяців тому

    Bov sars vato kari maja avigai Jay vacharadada🙏🏻🙏🏻🙏🏻

  • @nileshsolanki6104
    @nileshsolanki6104 6 місяців тому +1

    જય વચ્છરાજ,

  • @gautamsolanki01
    @gautamsolanki01 6 місяців тому +2

    Jsy vacharaj dada🚩🚩🚩🚩🚩

  • @chaudharypirabhai3227
    @chaudharypirabhai3227 5 місяців тому

    🙏જય વિર વાછરડા દાદા 🙏

  • @rambhatiya4234
    @rambhatiya4234 6 місяців тому +2

    જય વછરાજ ડાડા

  • @jagdishsolanki4278
    @jagdishsolanki4278 6 місяців тому +1

    વચ્છરાજ દાદા નું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંડાસ ગામમાં પણ આવેલું છે જય હો દાદા

  • @mahasukhbhaivyas213
    @mahasukhbhaivyas213 3 місяці тому

    Vah,,dada,,vah,

  • @kiranparakhiya8994
    @kiranparakhiya8994 6 місяців тому

    જય હો વિરવછરાજ સોલંકી જય માતાજી

  • @ddgadhavi8028
    @ddgadhavi8028 6 місяців тому +1

    જય વીર દાદા વસરાજ

  • @gkyaduvanshi8559
    @gkyaduvanshi8559 5 місяців тому +1

    Jay veer VACHHRAJ🚩

  • @ahirramesh6436
    @ahirramesh6436 6 місяців тому +2

    Jay vir vacharaj

  • @bhimabhaiparmar7165
    @bhimabhaiparmar7165 6 місяців тому

    જયસોનલમા જયબનુમા જયકચંનમા કૂપા સોનલધામ મઢડા પરમાર ભીમભાઇ

  • @VishnuGelot
    @VishnuGelot 6 місяців тому

    Jay shree Krishna Jay Ho Deval Ba Jay Gauo Ma

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 6 місяців тому +1

    જય હો વચ્છરાજ...

  • @Sureshbabarewa
    @Sureshbabarewa 4 місяці тому

    जय सीताराम,🙏

  • @ranabhaidharada6199
    @ranabhaidharada6199 6 місяців тому

    જય શ્રી જીવદયા પ્રેમીઓ.....

  • @k-jo5nc
    @k-jo5nc 6 місяців тому

    Jay hoo Dada

  • @hemanshubhatt4853
    @hemanshubhatt4853 4 місяці тому

    જય હો🎉🎉

  • @jaysukhbhaisolanki1437
    @jaysukhbhaisolanki1437 6 місяців тому +2

    Jay solanki Rana

  • @naynagolakiya842
    @naynagolakiya842 6 місяців тому

    Saras dada

  • @Rajput-tl8ll
    @Rajput-tl8ll 6 місяців тому +2

    જયવિરવશરાજદાદા જયબહવુચરમા જયમેલડીમા જયમેલડીમા જયમશાણિમેલડીમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયમાકાહાડીમા જયશકતિમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયસોનલમા બનુમા જયશ્રી રામ રામ રામ રામ રામ રામ રામ રામ જયશિતારામ જયહનુમાનજી જયશિતારામ જયશ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ જયભવાનીમા જયગણપતીદાદા જયકારતિકદાદા જયમાકાહાડીમા જયશકતિમા જયમોમાઈમા વિહતમાજયખોડીયારમા જયરૂપલમા જયરામાપીર જયરજાજીજજયતેજાજી જયરામાપીર

  • @Vachchhrajdada
    @Vachchhrajdada Місяць тому +1

    Aa aej laxmanbapu ke je rat divas seva kare chhe je khadha pidh vina seva kare chhe

  • @MaheshRajput-zj9hb
    @MaheshRajput-zj9hb 6 місяців тому +1

    વા લખમણ બાપુ

  • @rajputarvind7710
    @rajputarvind7710 5 місяців тому

    Jay veer vachhraj dada

  • @virambharvad2573
    @virambharvad2573 6 місяців тому

    જય વીર વચ્છરાજ દાદા ❤

  • @ashokbhaimakawana5193
    @ashokbhaimakawana5193 5 місяців тому

    જય હિન્દ જય ગૌવમાતાજી

  • @detrojavikramsvdetroja2131
    @detrojavikramsvdetroja2131 5 місяців тому

    Jay ho vasdadada ram ram

  • @RamZapda-oc7ug
    @RamZapda-oc7ug 6 місяців тому

    જય દ્વારકાધીશ જય વીર વનરાજ દાદા

  • @arajanmodhavadiya5321
    @arajanmodhavadiya5321 6 місяців тому +2

    Jay shree Somnath Mahadev Parvati ma Mahakal Ujjain mahakali maaa pavagadh meldi ma kedarnath baba harshidhi mata meldi ma Aaval ma mogal ma bhaguda shiv baba jay shree Sankar bhagavan

  • @Rushirajsinh_Kardiya_4
    @Rushirajsinh_Kardiya_4 6 місяців тому

    જય વીર વછરાજ દાદા 🙏🏻🚩

  • @Kishorvatukiya
    @Kishorvatukiya 6 місяців тому

    જય હો દાદા 🙏🙏

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 5 місяців тому

    જય ડાડા વાછરા પ

  • @RameshSolanki-p5g
    @RameshSolanki-p5g 6 місяців тому

    Jay veer vachhraj

  • @namratashukla2407
    @namratashukla2407 5 місяців тому

    Jay vachhradada 🙏

  • @NarshiGolitar
    @NarshiGolitar 6 місяців тому

    અમે આ મંદિરે બે વાર જયાવા આયા થી અમારા કુળદેવી આધૅ શક્તિ માનુ મંદિર સુરેલ રણ મા છે 15 થી 20 કીમી ની અંતરે દાદા વછરાજ હાજરા હજૂર છે.. જય ઠાકર

    • @NarshiGolitar
      @NarshiGolitar 6 місяців тому

      અને ગૌમાતા ને બોવ હાચવે છે અને મહત્વ બોવ છે

  • @DineshYagnik-j2i
    @DineshYagnik-j2i 6 місяців тому

    જય વાછરા ડાડા....જય હો જય હો ડાડા

  • @dhirendrkumar4004
    @dhirendrkumar4004 6 місяців тому

    Very good bhai 👍 Gujarat

  • @solankikiran6126
    @solankikiran6126 6 місяців тому

    જય બહુચર મા

  • @NirupaMeravda-dt2sn
    @NirupaMeravda-dt2sn 6 місяців тому

    Jay vir vachradada🙏🏻🙏🏻🙏🏻

  • @bhuvadada9500
    @bhuvadada9500 6 місяців тому

    જય હો દાદા

  • @sureshbhai2019
    @sureshbhai2019 6 місяців тому

    જય વિરવછરાજ

  • @NavubhaJadeja-qf1cv
    @NavubhaJadeja-qf1cv 6 місяців тому

    જય વીરવાછદાદા

  • @Odedara-h5u
    @Odedara-h5u 4 місяці тому

    Jay Mari ma bahusara ma

  • @ઈશ્વરકૃપા
    @ઈશ્વરકૃપા 6 місяців тому +4

    કુતરાની વાત તો સાચી છે એવુ અમારે બનેલુ હતુ રસ્તો ભુલયા એટલે કુતરો આવયો હતો છેક મંદીર સુધી આવયો પછી કોઈને દેખાણો નહી પછીતો ઘણો ગોતયો પણ ગાયબ થઈ ગયો એ કુતરાનો વીડીયો પણ ઉતારયો હતો એવીડીયો મારી પાસે છે

    • @patelprakash4474
      @patelprakash4474 6 місяців тому

      ભાઈ આ જગ્યા ક્યાં આવેલી છે કયા તાલુકામાં જિલ્લામાં છે જણાવશો મને

    • @ajitsinhsolanki6789
      @ajitsinhsolanki6789 6 місяців тому

      Zezuvada ta patadi

    • @KirtikumarPatel-zc7if
      @KirtikumarPatel-zc7if 5 місяців тому

      પાટણ જીલ્લા ના સમી થી કોડધા થી જવાય પણ દિવાળી પછી જવાય ત્યાં સુધી રસ્તો બંધ હોય છે