Harshad bhai ....jordar information...hu pn koi Pak ne mukhy kya poshak tatv joiye ...kyare joiye and kya option chhe aepramane agal vadhu chhu ....avi mahiti ghani madadrup chhe......and jo possible hoy to kabuli chana nu bhav uper and market up down per mahiti apjo
Vavetar bahu thayu chhe ne haju chalu ja chhe.amare tya unaru magafari haju apmc idar sabarkantha ma aave chhe je pela nahoti aavti.bhav ma vadharo nahi thay.
❤ ખૂબ સરસ માહિતી આપી હર્ષદભાઈ જય કિસાન
🎉
Khoob saras mahiti aapi ser
ખૂબ સરસ માહિતી આપી સાહેબ
Good rameshbhai
ખૂબ સરસ માહિતી 🎉
જય જવાન જય કિસાન
Harshad bhai ....jordar information...hu pn koi Pak ne mukhy kya poshak tatv joiye ...kyare joiye and kya option chhe aepramane agal vadhu chhu ....avi mahiti ghani madadrup chhe......and jo possible hoy to kabuli chana nu bhav uper and market up down per mahiti apjo
Good
Very nice
સરસ માહિતી
Jay mataji
Jay swaminarayan Bhai aaje ame trayko guru bekteriya nakhya,
ખુબ સરસ માહિતી આપી છે રમેશ સર
આભાર હષૅદભાઈ
Kapas nu saru utoadan leva mahiti aapo
Amominym sulfar chale?
D a p nkhay ke ny hve 30 divsni mgfdi thyse
Kapas no video banavo sir ji
ખુબ સરસ માહિતી આપી રહ્યા છો સુડો સુડો મોના ટ્રાયકોડર્મા અને બીવેરીયા ભેળવીને એકસાથે આપી શકાય?
બજારમાં આ 3એય નું કોમ્બિનેશન મળે છે સારા કોહવાઇ ગએલ ખાતર સાથે ચાલુ વરસાદે અથવા પિયત આપયા પછી તરત પુખી દેવું
Sir nidaman mate kai dava clear na samjani name laki dyo comments ma
મગફળી માં પાણી ખુબ લાગ્યું છે તો દવા નાં પેલા રાઉન્ડ માં વોટર સોલિયુબ્લ ખતર ની ભલામણ કરશો.30દિવસ ની.છે
અમારે માળીયા હાટીના તાલુકામાં વાવણી થઈ ગઈ છે
Uataro etle su ? Shelling percentage?
Yield
ઉત્પાદન
સર તમે સહલા આપી તે સાચી હસે પણ આવુ કરવા જયે તો નકરો પાલોજ થાય છે
નિંદામણ નાશક દવાના છંટકાવ બાદ કેટલા દીવશ પછી મુંડાના બેકટરીયા નાખી શકાય ?
હર્ષદભાઈ.Magnesium sualfer lohtatva સાથે આવે એ ક્યું ખાતર જણાવશો
Kapas ni vavetr ni mahite aapo
સાહેબ ટાયકોડરમા અને ઇપીએન સાથે આપીસકાય
Salfar and feras Bane technical dharavata khatar nu nam aapo
પોટેશિયમ સોનાઈટ આપી શકે
મગફળી માં પાયમાં 19.19 .19 નખાય
આ વર્ષ મગફળી નો ભાવ કેવો રેસે
Vavetar bahu thayu chhe ne haju chalu ja chhe.amare tya unaru magafari haju apmc idar sabarkantha ma aave chhe je pela nahoti aavti.bhav ma vadharo nahi thay.
પેલા વાવણી થાય એવું તો કરો પછી બીજી બધી ચર્ચાઓ કરો
😂
વાવણી કરાવવી કોઈ ના હાથ માં ના હોય ભાઈ...
😂😂😂😂😂😂😂😂😂😂😂